Gujarat Gram Panchayat Election 2025 Result Live Updates | ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ: આજે 4564 ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામને જાહેર કરાયા છે. 4564 ગ્રામ પંચાયતમાંથી 751 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ હતી.

ખેડા જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મોટાભાગના ગામના પરિણામો જાહેર થઈ ગયા છે. કયા ગામમાં કોણ બન્યું સરપંચ બન્યું તે જાણવા અહીં ક્લિક કરો
વડોદરા જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મોટાભાગના ગામના પરિણામો જાહેર થઈ ગયા છે. કયા ગામમાં કોણ બન્યું સરપંચ બન્યું તે જાણવા અહીં ક્લિક કરો
પંચમહાલ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મોટાભાગના ગામના પરિણામો જાહેર થઈ ગયા છે. કયા ગામમાં કોણ બન્યું સરપંચ બન્યું તે જાણવા અહીં ક્લિક કરો
મહીસાગર જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મોટાભાગના ગામના પરિણામો જાહેર થઈ ગયા છે. કયા ગામમાં કોણ બન્યું સરપંચ બન્યું તે જાણવા અહીં ક્લિક કરો
દાહોદ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મોટાભાગના ગામના પરિણામો જાહેર થઈ ગયા છે. કયા ગામમાં કોણ બન્યું સરપંચ બન્યું તે જાણવા અહીં ક્લિક કરો
છોટા ઉદેપુર જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મોટાભાગના ગામના પરિણામો જાહેર થઈ ગયા છે. કયા ગામમાં કોણ બન્યું સરપંચ બન્યું તે જાણવા અહીં ક્લિક કરો
આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મોટાભાગના ગામના પરિણામો જાહેર થઈ ગયા છે. કયા ગામમાં કોણ બન્યું સરપંચ બન્યું તે જાણવા અહીં ક્લિક કરો
ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મોટાભાગના ગામના પરિણામો જાહેર થઈ ગયા છે. કયા ગામમાં કોણ બન્યું સરપંચ બન્યું તે જાણવા અહીં ક્લિક કરો
નર્મદા જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મોટાભાગના ગામના પરિણામો જાહેર થઈ ગયા છે. કયા ગામમાં કોણ બન્યું સરપંચ બન્યું તે જાણવા અહીં ક્લિક કરો
નવસારી જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મોટાભાગના ગામના પરિણામો જાહેર થઈ ગયા છે. કયા ગામમાં કોણ બન્યું સરપંચ બન્યું તે જાણવા અહીં ક્લિક કરો
સુરત જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મોટાભાગના ગામના પરિણામો જાહેર થઈ ગયા છે. કયા ગામમાં કોણ બન્યું સરપંચ બન્યું તે જાણવા અહીં ક્લિક કરો
તાપી જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મોટાભાગના ગામના પરિણામો જાહેર થઈ ગયા છે. કયા ગામમાં કોણ બન્યું સરપંચ બન્યું તે જાણવા અહીં ક્લિક કરો
ડાંગ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મોટાભાગના ગામના પરિણામો જાહેર થઈ ગયા છે. કયા ગામમાં કોણ બન્યું સરપંચ બન્યું તે જાણવા અહીં ક્લિક કરો
વલસાડ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મોટાભાગના ગામના પરિણામો જાહેર થઈ ગયા છે. કયા ગામમાં કોણ બન્યું સરપંચ બન્યું તે જાણવા અહીં ક્લિક કરો
કચ્છ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મોટાભાગના ગામના પરિણામો જાહેર થઈ ગયા છે. કયા ગામમાં કોણ બન્યું સરપંચ બન્યું તે જાણવા અહીં ક્લિક કરો
સુરેન્દ્રનગર જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મોટાભાગના ગામના પરિણામો જાહેર થઈ ગયા છે. કયા ગામમાં કોણ બન્યું સરપંચ બન્યું તે જાણવા અહીં ક્લિક કરો
રાજકોટ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મોટાભાગના ગામના પરિણામો જાહેર થઈ ગયા છે. કયા ગામમાં કોણ બન્યું સરપંચ બન્યું તે જાણવા અહીં ક્લિક કરો
પોરબંદર જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મોટાભાગના ગામના પરિણામો જાહેર થઈ ગયા છે. કયા ગામમાં કોણ બન્યું સરપંચ બન્યું તે જાણવા અહીં ક્લિક કરો
મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મોટાભાગના ગામના પરિણામો જાહેર થઈ ગયા છે. કયા ગામમાં કોણ બન્યું સરપંચ બન્યું તે જાણવા અહીં ક્લિક કરો
ગીર સોમનાથ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મોટાભાગના ગામના પરિણામો જાહેર થઈ ગયા છે. કયા ગામમાં કોણ બન્યું સરપંચ બન્યું તે જાણવા અહીં ક્લિક કરો
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મોટાભાગના ગામના પરિણામો જાહેર થઈ ગયા છે. કયા ગામમાં કોણ બન્યું સરપંચ બન્યું તે જાણવા અહીં ક્લિક કરો
બોટાદ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મોટાભાગના ગામના પરિણામો જાહેર થઈ ગયા છે. કયા ગામમાં કોણ બન્યું સરપંચ બન્યું તે જાણવા અહીં ક્લિક કરો
ભાવનગર જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મોટાભાગના ગામના પરિણામો જાહેર થઈ ગયા છે. કયા ગામમાં કોણ બન્યું સરપંચ બન્યું તે જાણવા અહીં ક્લિક કરો
અમરેલી જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મોટાભાગના ગામના પરિણામો જાહેર થઈ ગયા છે. કયા ગામમાં કોણ બન્યું સરપંચ બન્યું તે જાણવા અહીં ક્લિક કરો
જૂનાગઢ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મોટાભાગના ગામના પરિણામો જાહેર થઈ ગય છે. કયા ગામમાં કોણ બન્યું સરપંચ બન્યું તે જાણવા અહીં ક્લિક કરો
અમદાવાદ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મોટાભાગના ગામના પરિણામો જાહેર થઈ ગયા છે. કયા ગામમાં કોણ બન્યું સરપંચ બન્યું તે જાણવા અહીં ક્લિક કરો
ગાંધીનગર જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મોટાભાગના ગામના પરિણામો જાહેર થઈ ગયા છે. કયા ગામમાં કોણ બન્યું સરપંચ બન્યું તે જાણવા અહીં ક્લિક કરો
બનાસકાંઠા જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મોટાભાગના ગામના પરિણામો જાહેર થઈ ગયા છે. કયા ગામમાં કોણ બન્યું સરપંચ બન્યું તે જાણવા અહીં ક્લિક કરો
મહેસાણા જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મોટાભાગના ગામના પરિણામો જાહેર થઈ ગયા છે. કયા ગામમાં કોણ બન્યું સરપંચ બન્યું તે જાણવા અહીં ક્લિક કરો
જામનગર જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મોટાભાગના ગામના પરિણામો જાહેર થઈ ગયા છે. કયા ગામમાં કોણ બન્યું સરપંચ બન્યું તે જાણવા અહીં ક્લિક કરો
પાટણ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મોટાભાગના ગામના પરિણામો જાહેર થઈ ગયા છે. કયા ગામમાં કોણ બન્યું સરપંચ બન્યું તે જાણવા અહીં ક્લિક કરો
અરવલ્લી જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મોટાભાગના ગામના પરિણામો જાહેર થઈ ગયા છે. કયા ગામમાં કોણ બન્યું સરપંચ બન્યું તે જાણવા અહીં ક્લિક કરો
સાંજના 6.50 વાગ્યાની સ્થિતિ જોઈએ.
જિલ્લો | જાહેર થયેલ | બિન હરિફ | કુલ આટલા ગામને સરપંચ મળ્યા |
Kachchh | 96 | 53 | 149 |
Banas Kantha | 259 | 84 | 343 |
Patan | 150 | 89 | 239 |
Mahesana | 143 | 120 | 263 |
Sabar Kantha | 134 | 35 | 169 |
Gandhinagar | 59 | 25 | 84 |
Ahmadabad | 41 | 21 | 62 |
Surendranagar | 28 | 20 | 48 |
Rajkot | 32 | 20 | 52 |
Jamnagar | 127 | 89 | 216 |
Porbandar | 10 | 4 | 14 |
Junagadh | 46 | 13 | 59 |
Amreli | 68 | 40 | 108 |
Bhavnagar | 158 | 142 | 300 |
Anand | 100 | 19 | 119 |
Kheda | 46 | 7 | 53 |
Panch Mahals | 95 | 23 | 118 |
Dohad | 139 | 19 | 158 |
Vadodara | 137 | 43 | 180 |
Narmada | 20 | 6 | 26 |
Bharuch | 34 | 23 | 57 |
The Dangs | 29 | 23 | 52 |
Navsari | 25 | 12 | 37 |
Valsad | 36 | 13 | 49 |
Surat | 50 | 17 | 67 |
Tapi | 27 | 3 | 30 |
Devbhumi Dwarka | 49 | 21 | 70 |
Morbi | 24 | 36 | 60 |
Gir Somnath | 39 | 8 | 47 |
Botad | 24 | 13 | 37 |
Arvalli | 99 | 22 | 121 |
Mahisagar | 73 | 6 | 79 |
Chhota Udaipur | 59 | 6 | 65 |
2456 | 1075 | 3531 |
સાબરકાંઠા જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મોટાભાગના ગામના પરિણામો જાહેર થઈ ગયા છે. કયા ગામમાં કોણ બન્યું સરપંચ બન્યું તે જાણવા અહીં ક્લિક કરો
સાંજના 6 વાગ્યા સુધીની સ્થિતિ. જુઓ કયા જિલ્લામાં કેટલા સરપંચો જાહેર થયા.
જિલ્લો | જાહેર થયેલ | બિન હરિફ | કુલ આટલા ગામને સરપંચ મળ્યા |
Kachchh | 92 | 53 | 145 |
Banas Kantha | 246 | 84 | 330 |
Patan | 137 | 89 | 226 |
Mahesana | 128 | 120 | 248 |
Sabar Kantha | 125 | 35 | 160 |
Gandhinagar | 52 | 25 | 77 |
Ahmadabad | 37 | 21 | 58 |
Surendranagar | 21 | 20 | 41 |
Rajkot | 32 | 20 | 52 |
Jamnagar | 117 | 89 | 206 |
Porbandar | 10 | 4 | 14 |
Junagadh | 45 | 13 | 58 |
Amreli | 66 | 40 | 106 |
Bhavnagar | 141 | 142 | 283 |
Anand | 93 | 19 | 112 |
Kheda | 41 | 7 | 48 |
Panch Mahals | 71 | 23 | 94 |
Dohad | 122 | 19 | 141 |
Vadodara | 120 | 43 | 163 |
Narmada | 15 | 6 | 21 |
Bharuch | 34 | 23 | 57 |
The Dangs | 27 | 23 | 50 |
Navsari | 24 | 12 | 36 |
Valsad | 31 | 13 | 44 |
Surat | 48 | 17 | 65 |
Tapi | 26 | 3 | 29 |
Devbhumi Dwarka | 47 | 21 | 68 |
Morbi | 24 | 36 | 60 |
Gir Somnath | 35 | 8 | 43 |
Botad | 22 | 13 | 35 |
Arvalli | 93 | 22 | 115 |
Mahisagar | 70 | 6 | 76 |
Chhota Udaipur | 49 | 6 | 55 |
સાંજના 5 વાગ્યા સુધીની સ્થિતિ શું છે તેના પર નજર કરીએ. કયા જિલ્લામાં કેટલા સરપંચો જાહેર થયા તે જાણો.
જિલ્લો | જાહેર થયેલ | બિન હરિફ | કુલ આટલા ગામને સરપંચ મળ્યા |
Kachchh | 74 | 53 | 127 |
Banas Kantha | 216 | 84 | 300 |
Patan | 110 | 89 | 199 |
Mahesana | 103 | 120 | 223 |
Sabar Kantha | 102 | 35 | 137 |
Gandhinagar | 45 | 25 | 70 |
Ahmadabad | 29 | 21 | 50 |
Surendranagar | 19 | 20 | 39 |
Rajkot | 22 | 20 | 42 |
Jamnagar | 102 | 89 | 191 |
Porbandar | 10 | 4 | 14 |
Junagadh | 42 | 13 | 55 |
Amreli | 61 | 40 | 101 |
Bhavnagar | 111 | 142 | 253 |
Anand | 78 | 19 | 97 |
Kheda | 28 | 7 | 35 |
Panch Mahals | 51 | 23 | 74 |
Dohad | 102 | 19 | 121 |
Vadodara | 94 | 43 | 137 |
Narmada | 14 | 6 | 20 |
Bharuch | 31 | 23 | 54 |
The Dangs | 23 | 23 | 46 |
Navsari | 18 | 12 | 30 |
Valsad | 27 | 13 | 40 |
Surat | 37 | 17 | 54 |
Tapi | 18 | 3 | 21 |
Devbhumi Dwarka | 36 | 21 | 57 |
Morbi | 23 | 36 | 59 |
Gir Somnath | 24 | 8 | 32 |
Botad | 13 | 13 | 26 |
Arvalli | 83 | 22 | 105 |
Mahisagar | 63 | 6 | 69 |
Chhota Udaipur | 34 | 6 | 40 |
4 વાગ્યા સુધીની સ્થિતિ પર નજર કરીએ. કયા જિલ્લામાં કેટલા રસપંચો ચૂંટાયા તે જુઓ અહીં.
જિલ્લો | જાહેર થયેલ | બિન હરિફ | કુલ આટલા ગામને સરપંચ મળ્યા |
Kachchh | 63 | 53 | 116 |
Banas Kantha | 187 | 84 | 271 |
Patan | 84 | 89 | 173 |
Mahesana | 82 | 120 | 202 |
Sabar Kantha | 79 | 35 | 114 |
Gandhinagar | 33 | 25 | 58 |
Ahmadabad | 29 | 21 | 50 |
Surendranagar | 13 | 20 | 33 |
Rajkot | 18 | 20 | 38 |
Jamnagar | 79 | 89 | 168 |
Porbandar | 9 | 4 | 13 |
Junagadh | 35 | 13 | 48 |
Amreli | 58 | 40 | 98 |
Bhavnagar | 91 | 142 | 233 |
Anand | 69 | 19 | 88 |
Kheda | 24 | 7 | 31 |
Panch Mahals | 39 | 23 | 62 |
Dohad | 80 | 19 | 99 |
Vadodara | 84 | 43 | 127 |
Narmada | 9 | 6 | 15 |
Bharuch | 27 | 23 | 50 |
The Dangs | 17 | 23 | 40 |
Navsari | 13 | 12 | 25 |
Valsad | 23 | 13 | 36 |
Surat | 20 | 17 | 37 |
Tapi | 14 | 3 | 17 |
Devbhumi Dwarka | 33 | 21 | 54 |
Morbi | 20 | 36 | 56 |
Gir Somnath | 16 | 8 | 24 |
Botad | 12 | 13 | 25 |
Arvalli | 66 | 22 | 88 |
Mahisagar | 51 | 6 | 57 |
Chhota Udaipur | 17 | 6 | 23 |
3.12 વાગ્યા સુધીની સ્થિતિ શું છે તેના પર નજર કરીએ. કયા કયા જિલ્લામાં કેટલા સરપંચ જાહેર થયા તે જોઈએ.
જિલ્લો | જાહેર થયેલ | બિન હરિફ | કુલ આટલા ગામને સરપંચ મળ્યા |
Kachchh | 54 | 53 | 107 |
Banas Kantha | 156 | 84 | 240 |
Patan | 66 | 89 | 155 |
Mahesana | 66 | 120 | 186 |
Sabar Kantha | 70 | 35 | 105 |
Gandhinagar | 28 | 24 | 52 |
Ahmadabad | 23 | 21 | 44 |
Surendranagar | 7 | 20 | 27 |
Rajkot | 14 | 20 | 34 |
Jamnagar | 57 | 89 | 146 |
Porbandar | 9 | 4 | 13 |
Junagadh | 30 | 13 | 43 |
Amreli | 51 | 40 | 91 |
Bhavnagar | 69 | 142 | 211 |
Anand | 57 | 19 | 76 |
Kheda | 24 | 7 | 31 |
Panch Mahals | 31 | 23 | 54 |
Dohad | 63 | 19 | 82 |
Vadodara | 64 | 43 | 107 |
Narmada | 7 | 6 | 13 |
Bharuch | 27 | 23 | 50 |
The Dangs | 10 | 23 | 33 |
Navsari | 13 | 12 | 25 |
Valsad | 15 | 13 | 28 |
Surat | 13 | 17 | 30 |
Tapi | 7 | 3 | 10 |
Devbhumi Dwarka | 28 | 21 | 49 |
Morbi | 16 | 36 | 52 |
Gir Somnath | 13 | 8 | 21 |
Botad | 9 | 13 | 22 |
Arvalli | 58 | 22 | 80 |
Mahisagar | 45 | 6 | 51 |
Chhota Udaipur | 10 | 6 | 16 |
બપરના 2.20 વાગ્યા સુધીમાં કેટલા ગામને નવા સરપંચ મળ્યા તે જોઈએ
જિલ્લો | જાહેર થયેલ | બિન હરિફ | કુલ આટલા ગામને સરપંચ મળ્યા |
Kachchh | 43 | 53 | 96 |
Banas Kantha | 140 | 84 | 224 |
Patan | 57 | 89 | 146 |
Mahesana | 53 | 120 | 173 |
Sabar Kantha | 59 | 35 | 94 |
Gandhinagar | 22 | 24 | 46 |
Ahmadabad | 21 | 21 | 42 |
Surendranagar | 5 | 20 | 25 |
Rajkot | 14 | 20 | 34 |
Jamnagar | 48 | 89 | 137 |
Porbandar | 7 | 4 | 11 |
Junagadh | 23 | 13 | 36 |
Amreli | 38 | 40 | 78 |
Bhavnagar | 44 | 142 | 186 |
Anand | 48 | 19 | 67 |
Kheda | 21 | 7 | 28 |
Panch Mahals | 21 | 23 | 44 |
Dohad | 47 | 19 | 66 |
Vadodara | 47 | 43 | 90 |
Narmada | 6 | 6 | 12 |
Bharuch | 19 | 23 | 42 |
The Dangs | 8 | 23 | 31 |
Navsari | 11 | 12 | 23 |
Valsad | 13 | 13 | 26 |
Surat | 8 | 17 | 25 |
Tapi | 5 | 3 | 8 |
Devbhumi Dwarka | 21 | 21 | 42 |
Morbi | 15 | 36 | 51 |
Gir Somnath | 9 | 8 | 17 |
Botad | 9 | 13 | 22 |
Arvalli | 46 | 22 | 68 |
Mahisagar | 35 | 6 | 41 |
Chhota Udaipur | 6 | 6 | 12 |
બપોરના 1.50 વાગ્યા સુધીમાં ગુજરાતના 1899 ગામને નવા સરપંચ મળી ચૂક્યા છે. જેમા 825 વિજેતા જાહેર થયા છે જ્યારે 1074 બિન હરિફ રહ્યા છે. ધીમે ધીમે તમામ જિલ્લાના ગામની સ્થિતિ સ્પષ્ટ થઈ રહી છે.
જિલ્લો | જાહેર થયેલ | બિન હરિફ |
Kachchh | 40 | 53 |
Banas Kantha | 122 | 84 |
Patan | 53 | 89 |
Mahesana | 40 | 120 |
Sabar Kantha | 54 | 35 |
Gandhinagar | 19 | 24 |
Ahmadabad | 20 | 21 |
Surendranagar | 5 | 20 |
Rajkot | 11 | 20 |
Jamnagar | 42 | 89 |
Porbandar | 2 | 4 |
Junagadh | 22 | 13 |
Amreli | 31 | 40 |
Bhavnagar | 31 | 142 |
Anand | 40 | 19 |
Kheda | 17 | 7 |
Panch Mahals | 16 | 23 |
Dohad | 42 | 19 |
Vadodara | 40 | 43 |
Narmada | 5 | 6 |
Bharuch | 14 | 23 |
The Dangs | 7 | 23 |
Navsari | 10 | 12 |
Valsad | 10 | 13 |
Surat | 8 | 17 |
Tapi | 5 | 3 |
Devbhumi Dwarka | 18 | 21 |
Morbi | 12 | 36 |
Gir Somnath | 8 | 8 |
Botad | 6 | 13 |
Arvalli | 40 | 22 |
Mahisagar | 31 | 6 |
Chhota Udaipur | 4 | 6 |
બપોરના 1 વાગ્યાની સ્થિતિ મુજબ કયા જિલ્લામાં કેટલા ગામના સરપંચ જાહેર થયા છે તેના પર નજર કરીએ કચ્છના 25 ગામ, બનાસકાંઠાના 97 ગામ, પાટણ 43 ગામ, મહેસાણા 32 ગામ, સાબરકાંઠા 41 ગામ, ગાંધીનગરન 15 ગામ, અમદાવાદ 18 ગામ, સુરેન્દ્રનગર 5 ગામ, રાજકોટ 10 ગામ, જામનગરના 37 ગામ, પોરબંદર 1 ગામ, જૂનાગઢ 18 ગામ, અમરેલી 30 ગામ, ભાવનગર 19 ગામ, આણંદ 35 ગામ, ખેડા 16 , પંચમહાલ 13 ગામ, દાહોદ 32 ગામ, વડોદરા 35 ગામ, નર્મદા 4 ગામ, ભરૂચ 9 ગામ, ડાંગ 3 ગામ, નવસારી 8 ગામ, વલસાડ 6 ગામ, સુરત 5 ગામ, તાપી 3 ગામ, દેવભૂમી દ્વારકા 11 ગામ, મોરબી 11 ગામ, ગીર સોમનાથ 3 ગામ, બોટાદ 6 ગામ, અરાવલ્લી 31 ગામ, મહિસાગર19 ગામ અને છોટા ઉદેપુના 3 ગામ.
12 વાગ્યા સુધીમાં જામનગરના 29 ગામ, સાબરકાંઠાના 18 ગામ, અરાવલ્લીના 16 ગામ અને અમદાવાદના 14 ગામને નવા સરપંચ મળી ગયા.
સવારના 11.41 વાગ્યા સુધીમાં જામનગર જિલ્લાના 22 ગામના સરપંચ જાહેર થયા છે. 89 ગામના સરપંચ બિનહરિફ રહ્યા છે. આમ કુલ 111 ગામને નવા રસપંચ મળી ગયા છે.
બનાસકાંઠાના 46 ગામના સરપંચ વિજેતા જાહેર થયા છે. 84 ગામમાં સરપંચ બિનહરિફ રહ્યા છે. આમ બનાસકાંઠાના 11.36 વાગ્યા સુધીમાં130 ગામને સરપંચ મળી ચૂક્યા છે.
પાટણ જિલ્લાની વાત કરીએ તો સવારના 11.30 વાગ્યા સુધીમાં 22 ગામના પરિણામો જાહેર થયા છે. પાટણમાં 89 ગામના સરપંચો બિનહરિફ રહ્યા છે.
4564 ગ્રામ પંચાયતમાંથી 751 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ હતી. જેમા ભાવનગર જિલ્લામાં સૌથી વધારે 102 ગ્રામ પંચાયત સમરસ થઈ હતી. ત્યારે બાદ મહેસાણા જિલ્લામાં 90 ગામ, પાટણમાં 70 ગામ, બનાસકાંઠામાં 59 ગામ, કચ્છમાં 30 ગામ, સાબરકાંઠામાં 21 ગામ, ગાંધીનગરમાં 19 ગામ, અમદાવાદમાં 16 ગામ, સુરેન્દ્ર નગર અને રાજકોટમાં 13-13 ગામ, જામનગરમાં 60 ગામ, પોરબંદરમાં 1 ગામ, જૂનાગઢમાં 11 ગામ, અમમરેલીમાં 27 ગામ, આણંદમાં 7 ગામ, ખેડામાં 4 ગામ, પંચમહાલમાં 17 ગામ, દાહોદમાં 18 ગામ, વડોદરામાં 32 ગામ, નર્મદામાં 2 ગામ, ભરૂચમાં 18 ગામ, ડાંગમાં 16 ગામ, નવસારીમાં 10 ગામ, વલસાડમાં 11 ગામ, સુરતમાં 13 ગામ, દેવભૂમી દ્વારકામાં 15 ગામ, મોરબીમાં 20 ગામ, ગીર સોમનાથમાં 3 ગામ, બોટાદમાં 8 ગામ, અરવલ્લીમાં 16 ગામ, મહિસાગરમાં અને છોટાઉદેપુરમાં 3-3 ગામ સમરસ થયા છે.
સવારના 10.42 વાગ્યા સુધીમાં 310 સરપંચ વિજેતા જાહેર કરાયા છે. 89 બિનહરીફ થયા છે.
સાડા દસ વાગ્યા સુધીમાં જામનગરના 16 ગામના સરપંચ જાહેર થયા છે. જ્યારે રાજકોટ જિલ્લાના 19 ગામના, મહેસાણાના 11, બનાસકાંઠાના 16 ગામના, વડોદરાના 7 ગામના, અમરેલીના 11 ગામના અમદાવાદના 3 ગામના સરપંચ જાહેર થઈ ગયા છે.
વિવિધ ગ્રામ પંચાયતોના પરિણામો આવવાની શરૂઆત થઇ ચૂકી છે. રીબડાના વોર્ડ-8માં અનિરુદ્ધસિંહના પુત્ર સત્યજીતસિંહ જાડેજાનો વિજય છે. જામનગરના સુવરડામાં સરપંચ પદે વિમલ નાખવા વિજેતા બન્યા છે.ગોંડલના બાંદરા ગ્રામ પંચાયતના વોર્ડ-4માં પરસોત્તમભાઈ ઘોણીયાનો વિજય થયો છે. સુલતાનપુર ગ્રામ પંચાયતમાં વોર્ડ-7માં વર્ષાબેન ભાદાણી વિજેતા બન્યા છે.
આજે અમદાવાદના 9 તાલુકાઓમાં મત ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. આ નવ તાલુકાઓમાં 15 જેટલી ગ્રામ પંચાયતો સમરસ બની છે.
ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ અને સભ્યપદ માટે 22 જૂન 2025 ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી આજે 25 જૂન 2025 ના રોજ સવારે 9 વાગ્યે મત ગણતરી હાથ ધરવામાં આવી રહી છે.
વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સત્તાના સિંહાસન માટે ચાલી રહેલી ચુંટણીની રસપ્રદ રેસ આજે અંતિમ પડાવે પહોંચી છે. જિલ્લાની કુલ 218 ગ્રામ પંચાયતોના પરિણામો આજે જાહેર થવાનાં છે, જેમાં 585 સરપંચ પદના ઉમેદવારો અને 2474 સભ્ય પદના ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થવાનું છે.
રાજકોટ જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામ આજે 25 જૂનના રોજ જાહેર થનારા છે. જિલ્લાના 11 તાલુકાઓમાં 150 મતદાન મથકો પર મતદાન થયું હતું. જેની મતગણતરી કુલ 45 ટેબલ પર સવારે 9 વાગ્યાથી કરવામાં આવશે. આ કામગીરીમાં 493 કર્મચારીઓ જોડાશે.
કુલ 239 સ્થળોએ મતગણતરી હાથ ધરવામાં આવશે. આ 239 સ્થળોએ 1080 મતગણતરી હોલ તૈયાર કરવામાં આવ્યા છે. મતગણતરી માટે કુલ 2771 ટેબલ ગોઠવવામાં આવશે. મતગણતરી પ્રક્રિયા માટે 13,444 કર્મચારીઓનો વિશાળ કાફલો તૈનાત કરવામાં આવશે.સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે મતગણતરી સ્થળોએ 14,231 પોલીસ જવાનો ફરજ બજાવશે. મતગણતરી પ્રક્રિયામાં સહાયરૂપ થવા માટે 3431 વર્ગ-4ના કર્મચારીઓ પણ હાજર રહેશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/ મધ્યસત્ર/ પેટા ચૂંટણીઓ - 2025 અંતર્ગત આજે 25 જૂન 2025ના રોજ મતગણતરી થનાર છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકાની મતગણતરી જી.વી.જે. હાઈસ્કુલ, ખંભાળિયા, ભાણવડ તાલુકાની મતગણતરી સરકારી વિનયન કોલેજ, ભાણવડ, કલ્યાણપુર તાલુકાની મતગણતરી સરકારી વિનયન કોલેજ, કલ્યાણપુર તેમજ દ્વારકા તાલુકાની મતગણતરી એન.ડી.એચ. હાઈસ્કુલ, દ્વારકા ખાતે યોજવામાં આવશે.