Amreli Gram Panchayat Election 2025 | અમરેલી ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ: અમરેલી જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ગત 22 જૂન 2025ના રોજ સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.
અમરેલી તાલુકાનું અહીં જોવા મળશે સરપંચોનું લિસ્ટ
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
લાપાળીયા | ગિરિશભાઇ રવજીભાઈ ખેતરિયા |
ખડખંભાળીયા | પ્રતાપભાઇ આલેગભાઇ વાળા |
કેરીયાચાડ | ચંદુબેન કાળુભાઈ ધાધલ |
રંગપુર | ગભરૂભાઈ નનુભાઈ માંગરોળીયા |
ગોખરવાળા નાના | ગીતાબેન સુખલાલભાઇ સાંગાણી |
નવા ખીજડીયા | કણબી વિપુલભાઈ મેપાભાઈ |
આકડીયા નાના | મનીષાબેન મહેન્દ્રભાઇ દેસાઇ |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
ઇંગોરાળા | ડેર અનિતાબેન ધર્મેશભાઈ |
કુંડળ નાની | વિનોદભાઈ સુખાભાઈ તલાવડીયા |
ચમારડી | દયાબેન જીવણભાઇ પીઢડીયા |
ફુલઝર | કાશીબેન ખોડાભાઇ પદમાણી |
જીવાપર | જેનુંબેન કિરણભાઇ ગોરસવા |
ખીજડીયા કોટડા | મુન્નીબેન બાબુભાઈ ડાભી |
કોટડાપીઠા | સત્યજીતભાઇ મહેન્દ્રભાઇ vala |
નડાળા | હિતેશભાઇ રવજીભાઇ કલકાણી |
પાનસડા | છગનભાઈ રવજીભાઈ વઘાસિયા |
રાણ૫ર | પરેશભાઈ લખમણજીભાઈ સોલંકી |
ત્રંબોડા | વાળા ચંદ્રાબેન ગજુભાઈ |
વાવડા | બાબુભાઇ ઝવેરભાઇ ભાયાણી |
વાવડી | ભીમજીભાઇ કેશવભાઇ કોલડીયા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
ઝર | દિલાવરભાઇ નાનુભાઇ લલીયા |
ઝરપરા | મગનભાઇ મુળાભાઇ સોલંકી |
વાઘવડી | કૈલાશબેન પ્રતાપભાઇ વાળા |
કણેર | મનુબેન અનકભાઇ વાળા |
કમી | દક્ષાબેન જયંતીભાઇ શિરોયા |
દલખાણીયા સેમરડી જુથ | ગીતાબેન હસમુખભાઇ સાવલીયા |
કોટડા પાણીયા જુથ | રઘુવીરભાઇ નિર્મળભાઇ વાળા |
ચાંચઇ | શ્રઘ્ઘાબેન બળવીરભાઇ વાળા |
લાખાપાદર | પ્રેમજીભાઇ ખોડાભાઇ દાફડા |
નાગઘ્રા | ભાવેશભાઇ જેતુભાઇ વાળા |
ખીચા | રંજનબેન રવુભાઇ કોટીલા |
ફતેગઢ | ગૌરીબેન અરવિંદભાઇ દવે |
રામપુર | પ્રતાપભાઇ રામકુભાઇ ઘાઘલ |
કુબડા | રમણીકલાલ કેશવલાલ ગોંડલીયા |
બોરડી | નર્મદાબેન ગોબરભાઇ કોટડીયા |
ગીગાસણ | મંજુલાબેન મેઘજીભાઇ વાઘેલા |
મીઠાપુરનકકી | મનીષભાઇ બટુકભાઇ રાઠોડ |
કરમદડી | પારૂલબેન લાલાજીભાઇ ગોંડલીયા |
હિરાવા | અંબાબેન ભીખુભાઇ ચૌહાણ |
ખીસરી | જયસુખભાઇ વેલાભાઇ માલણીયા |
રાજસ્થળી | પરશોતમભાઇ વલ્લભભાઇ નગવાડીયા |
ભાયાવદર | ચંદ્રાબેન ભાયાભાઇ જાતવડા |
કોઠાપીપરીયા | કરણ ચંપુભાઇ વાળા |
માલસીકા | દયાબેન બાબુભાઇ પરમાર |
શીવડ | દેવકુભાઇ હમીરભાઇ મકવાણા |
ઢોલરવા | દયાબેન અમરૂભાઇ ભુવા |
સમઢીયાળાનાના | નરેશભાઇ બાલુભાઇ કાથરોટીયા |
વાવડી | મહીપતભાઇ રણુભાઇ વાળા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
શિયાળબેટ | હમીરભાઈ નગાભાઈ શિયાળ |
છેલણા | લાલજીભાઈ જાદવભાઈ ડોબરીયા |
ઘોળાદ્રી | જડીબેન ભાયાભાઈ બારૈયા |
લોઠપુર | હિમબાઇબેન સોમાતભાઇ મકવાણા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
ચક્રાવા બાબરપુર જૂથ | લાખુબેન ભરતભાઇ ભુવા |
દડલી | જમિયતબેન નનુભાઇ જાડેજા |
ઘુંઘવાણા | હંસાબેન જયસુખભાઇ સોલંકી |
કંટાળા | ધારા તખુભાઈ પરમાર |
કોટડા | ટીકુબેન કનુભાઈ વાળા |
૫ચ૫ચીયા | સોનલબેન બાલુભાઇ ભરેલીયા |
સાળવા | મહેન્દ્રભાઇ પ્રેમજીભાઇ વસાણી |
વાકિયા | ગોકળભાઈ રતનાભાઈ ઝાંપડા |
આંબલીયાળા | દેવુબેન ભવાનભાઇ જાદવ |
બોરાળા | ગીતાબેન દેવરાજભાઇ મકવાણા |
રબારીકા | કરશનભાઇ છગનભાઇ કેશુર |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
ભુખલી સાંથળી | જ્યોત્સનાબેન રાજકુમાર વાળા |
દેવળકી | સંજયકુમાર કાનજીભાઇ ડોબરીયા |
ખજુરી | કલ્પનાબેન હસમુખભાઇ વાળા |
ખીજડીયા ખાન | અશોકકુમાર કાળાભાઇ દાફડા |
માયાપાદર | રવિભાઈ સામતભાઈ વાળા |
દડવા રાંદલ | મંજુલાબેન મનસુખભાઈ બરવાળીયા |
જીથુડી | હિંમતભાઈ લવજીભાઈ રામાણી |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
આંબરડી | રૂપલબેન અશોકભાઈ તળાવીયા |
નારાયણનગર | રમેશભાઈ કેશુભાઈ જાદવ |
ભીંગરાડ | રેખાબેન દલપતભાઈ પરમાર |
પ્રતાપગઢ | રસીકભાઈ વલ્લભભાઈ રામાણી |
દહિંથરા | જયાબેન બાબુભાઈ રૂદાતલા |
કાંચરડી | ઘનશ્યામભાઈ મોહનભાઈ રાઠોડ |
ધામેલ | મંજુબેન દેવજીભાઈ બાહોપીયા |
ધામેલપરા | ગોગદાણી આશાબેન દિપકભાઈ |
નારણગઢ-મેમદા | મનુભાઈ કાનજીભાઈ પરમાર |
ભટવદર | વનીતાબેન અશ્વિનભાઈ ગોળકીયા |
ધ્રુફણીયા | અસ્મિતાબેન મહેશભાઇ જાજડીયા |
હાવતડ | મધુબેન રઘુભાઈ ડાંગર |
મેથળી | મકવાણા રમીલાબેન મુકેશભાઇ |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
પુતળીયા | જસુબેન મુળજીભાઈ સારીખડા |
સલડી | રમેશભાઈ વલ્લભભાઈ મકવાણા |
ટીબડી | બાલુભાઈ પરશોતમભાઈ ડાવરા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
બર્બટાણા | ઉમાબેન કનુભાઈ કામળીયા |
બારપટોળી | નાથીબેન લાખાભાઈ વાઘ |
દેવકા | લક્ષ્મીબેન નાગભાઈ વાવડીયા |
કાતર | શારદાબેન મુકેશભાઇ બાંભણીયા |
ખાંભલીયા | લક્ષ્મીબેન જનકભાઈ લાખણોત્રા |
મસુંદડા નાના મોટા | અરડુ હાદાભાઇ ઘીંગાભાઇ |
નવાગામ (મેરિયાણા) | વિક્રમભાઈ વલકુભાઈ જાજડા |
પીપાવાવ | પ્રતાપભાઈ નથુભાઈ ગુજરીયા |
રામપરા - ૧ | શિવરાજભાઇ કથુભાઇ મોભ |
રીંગણિયાળા નાના | વનરાજભાઈ દડુભાઈ ધાખડા |
વિક્ટર | પરિતાબેન મહેશભાઈ મકવાણા |
વિસળિયા | દક્ષાબેન ઈશ્વરભાઈ શીયાળ |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
બાઢડા | ભાવનાબેન ભરતભાઈ માંગુકિયા |
ભેંકરા | ઉષાબેન માધુભાઇ બલદાણીયા |
છાપરી | આશીબેન બાબાભાઈ ગાહા |
ગાધકડા | પાયલ સુનીલભાઈ કલાણીયા |
ગણેશગઢપરા | બોરડ મુક્તાબેન ભનુભાઈ |
ઘનશ્યામનગર | રસીલાબેન રવજીભાઈ સુહાગીયા |
ઘોબાપાટી | ભાનુબેન છગનભાઈ દતેવાદીયા |
કાનાતળાવ | ચંપાબેન ધનજીભાઇ બગડા |
કેદારીયા | ફાતમાબેન તાજુભાઇ દલ |
લુવારા | બાયસાબેન અશોકભાઇ બોરિચા |
નાળ | મહેશભાઇ હરસુરભાઇ કસોટીયા |
સિમરણ | શૈલેષભાઈ મધુભાઈ ચોડવાડિયા |
થોરડી | વિપુલ બાબુભાઈ બરવાળીયા |
વિરડી | લાભુબેન ગણેશભાઈ લોદરીયા |
ભુવા | રેખાબેન પ્રવીણભાઈ ભાલાળા |
ધાર | હંસાબેન હસમુખભાઈ કાકડીયા |