વરસાદ (Rain)

Created By: Jagran Gujarati
વરસાદની ઋતુ બધાને ગમતી હોય છે. ઉનાળાની અસહ્ય ગરમી પછી વર્ષાઋતુનું આગમન થાય છે. 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસુ આવતું હોય છે. ખેડૂતો પણ વાવણી લાયક વરસાદની હંમેશા રાહ જોતા હોય છે.