Gujarati Calendar 2025: ગુજરાતી કેલેન્ડર 2025, વાંચો વિક્રમ સંવત 2081 માં કયો તહેવાર ક્યારે છે?

Gujarati Calendar 2025: ગુજરાતી જાગરણ તમારા માટે વિક્રમ સંવત 2081નું આખું કેલેન્ડર લઈને આવ્યું છે. આ નવા ગુજરાતી કેલેન્ડરમાં તમે સરળતાથી મહત્વની તિથિ અને તહેવારો વિશે જાણી શકશો.

By: Hariom SharmaEdited By:Hariom SharmaPublish Date: Tue, 29 Oct 2024 07:00 AM (IST)Updated: Wed, 03 Dec 2025 12:22 PM (IST)
gujarati-calendar-2025-vikram-samvat-year-2081

Gujarati Calendar 2025, Vikram Samvat Year 2081, (ગુજરાતી કેલેન્ડર): ગુજરાતી નવું વર્ષ આવી ગયું. નવા વર્ષના આગમની સાથે જ દરેક ઘરમાં નવા ગુજરાતી કેલેન્ડર અને તારીખીયાઓ પણ આવી જ જાય છે. કયો તહેવાર અને કઈ તિથિ ક્યારે છે તેના દરેક ગુજરાતી હંમેશા નજર રાખતો જ હોય છે. ઉત્સવ પ્રિય ગુજરાતીઓ દરેક તહેવારને પણ ધામેધૂમે ઉજવે છે.

અહીં ગુજરાતી જાગરણ તમારા માટે વિક્રમ સંવત 2081નું આખું કેલેન્ડર લઈને આવ્યું છે. આ નવા ગુજરાતી કેલેન્ડરમાં તમે સરળતાથી મહત્વની તિથિ અને તહેવારો વિશે જાણી શકશો.

ગુજરાતી કેલેન્ડર 2024, વિક્રમ સંવત 2081, કારતક મહિનો (Gujarati Calendar 2024, Vikram Samvat 2081, Kartak Month November 2024)

naidunia_image

ગુજરાતી કેલેન્ડર 2024, વિક્રમ સંવત 2081, કારતક - માગશર મહિનો (Gujarati Calendar 2024, Vikram Samvat 2081, Magshar Month December 2024)

naidunia_image

ગુજરાતી કેલેન્ડર 2024, વિક્રમ સંવત 2081, પોષ - મહા મહિનો (Gujarati Calendar 2025, Vikram Samvat 2081, Posh - Maha Month January 2025)

naidunia_image

ગુજરાતી કેલેન્ડર 2025, વિક્રમ સંવત 2081, મહા - ફાગણ મહિનો (Gujarati Calendar 2025, Vikram Samvat 2081, Maha - Fagan Month February 2025)

naidunia_image

ગુજરાતી કેલેન્ડર 2025, વિક્રમ સંવત 2081, ફાગણ- ચૈત્ર મહિનો (Gujarati Calendar 2025, Vikram Samvat 2081, Fagan Chaitra Month March 2025)

naidunia_image

ગુજરાતી કેલેન્ડર 2025, વિક્રમ સંવત 2081, ચૈત્ર- વૈશાખ મહિનો (Gujarati Calendar 2025, Vikram Samvat 2081, Chaitra - Vaishakh Month April 2025)

naidunia_image

ગુજરાતી કેલેન્ડર 2025, વિક્રમ સંવત 2081, વૈશાખ- જેઠ મહિનો (Gujarati Calendar 2025, Vikram Samvat 2081, Vaishakh- Jyeshtha Month May 2025)

naidunia_image

ગુજરાતી કેલેન્ડર 2025, વિક્રમ સંવત 2081, જેઠ - અષાઢ મહિનો (Gujarati Calendar 2025, Vikram Samvat 2081, Jyeshtha -Ashadh Month June 2025)

naidunia_image

ગુજરાતી કેલેન્ડર 2025, વિક્રમ સંવત 2081, અષાઢ - શ્રાવણ મહિનો (Gujarati Calendar 2025, Vikram Samvat 2081, Ashadh - Shravan Month July 2025)

naidunia_image

ગુજરાતી કેલેન્ડર 2025, વિક્રમ સંવત 2081, શ્રાવણ -ભાદરવો મહિનો (Gujarati Calendar 2025, Vikram Samvat 2081, Shravan - Bhadarvo (Bhadra or Bhadrapada) Month August 2025)

naidunia_image

ગુજરાતી કેલેન્ડર 2025, વિક્રમ સંવત 2081, ભાદરવો- આસો મહિનો (Gujarati Calendar 2025, Vikram Samvat 2081, Bhadarvo (Bhadra or Bhadrapada) - Asho Month September 2025)

naidunia_image

ગુજરાતી કેલેન્ડર 2025, વિક્રમ સંવત 2081, આસો મહિનો (Gujarati Calendar 2025, Vikram Samvat 2081, Asho Month October 2025)

naidunia_image
naidunia_image
naidunia_image

વ્રત કથા (Vrat Katha in Gujarati)