Anand Gram Panchayat Election Result: આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતોનું પરિણામઃ જાણો કયા ગામમાં કોણ બન્યું સરપંચ

25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવશે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 24 Jun 2025 07:35 PM (IST)Updated: Thu 26 Jun 2025 11:49 AM (IST)
anand-gram-panchayat-election-2025-village-wise-sarpanch-winners-554111

Anand Gram Panchayat Election 2025 | આણંદ ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ: આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ગત 22 જૂન 2025ના રોજ સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.

આણંદ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

આંકલાવ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
ખાનપુરજનકસિંહ શનાાભાઈ ભોઈ
મોગરજશોદાબેન રમણભાઇ સોલંકી
રાજુપુરાસરોજબેન જિતેન્દ્રસિંહ પરમાર
નાપાડ તળપદમીનાબેન મહેન્દ્રભાઇ પટેલ
વાસદપુનમભાઇ ધુળાભાઇ પરમાર
રાવળાપુરાદિનેશભાઇ ચંદુભાઇ સોલંકી
સદાનાપુરાહર્ષદકુમાર કનુભાઈ તળપદા
અજુપુરાશકુંતલાબેન ઘનશ્યામભાઇ પટેલ
અજરપુરાઅંજનાબેન બાલકૃષ્ણ પટેલ
ત્રણોલબુધાભાઈ ચડાભાઈ સોઢા પરમાર
ખંભોળજનયનાબેન રાજુભાઇ પરમાર
વઘાસીસંજયભાઇ રમેશભાઇ પરમાર
કણભઇપુરાપારુલબેન વિનુભાઈ ઠાકોર
વલાસણઉમેદભાઇ મોહનભાઇ ચૌહાણ
ગાનાજિમિક્ષા જિજ્ઞેશ પટેલ
ખાંધલીસુમિત્રાબેન સુરેશભાઈ સોલંકી
નાવલીયોગિના વિપુલકુમાર પટેલ

બોરસદ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
અંબાવકોકિલાબેન દિનેશભાઇ પઢિયાર
ભાણપુરામીનાબેન દિલિપસિંહ રાજ
ભેટાસી તળપદસ્નેહલબેન પટેલ
ચમારાપઢિયાર સીતાબેન રમેશભાઈ
હળદરીગોહેલ ચંચળબેન રસીકભાઇ
જીલોડરંજીતાબેન રતીલાલ સોલંકી
બીલપાડમધુબેન છગનભાઇ પઢિયાર
કહાનવાડીપઢીયાર મુક્તિબેન
કંથારીયારમેશભાઈ પ્રવીણભાઈ મકવાણા
ખડોલ(હ)નરેન્દ્રસિંહ રાવજીભાઇ સોલંકી
માનપુરાલીલાબેન ઠાકોરભાઇ પઢિયાર
મોટી સંખ્યાડસ્નેહાબેન ચેન્જરસિંહ સોલંકી
મુજકુવાડાહ્યાભાઈ હરમાનભાઈ પઢીયાર
નાની સંખ્યાડરામાભાઇ ભીખાભાઇ સોલંકી
નારપુરા-દેવાપુરામણીભાઈ મેલાભાઈ ચાવડા
નવાખલદિલીપભાઇ ભાઇલાલભાઇ સોલંકી
નવાપુરાચાવડા કનુભાઈ નટુભાઈ
ઉમેટાધર્મેન્દ્રસિંહ ભગવાનસિંહ મહિડા

ખંભાત તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
ધોબીકુઈરીપલબેન અલ્પિતકુમાર પટેલ
અમીયાદકાશીબેન મનુભાઈ ચૌહાણ
બોચાસણલક્ષ્મીબેન કમલેશભાઈ પરમાર
ડાલીજયાબેન વનરાજસિંહ પરમાર
દાવોલલલિતાબેન રમેશભાઈ ગોહેલ
ધનાવશીમીનાબેન માધવસિંહ પઢિયાર
ઢુંઢાકુવાસાવિતાબેન ડાહ્યાભાઇ પરમાર
ગોરેલરમીલાબેન રસિકભાઇ ઠાકોર
હરખાપુરાનલીનીબેન નિલેશકુમાર પરમાર
કાંધરોટીપ્રિયંકાબેન આદેશકુમાર ઠાકોર
કસારીરમેશભાઈ વાઘજીભાઈ પરમાર
કઠોલવિક્રમભાઈ ઈશ્વરભાઈ ઠાકોર
કિંખલોડસુરેશભાઈ ગોકળભાઈ ઠાકોર
કોઠિયાખાડરંજનબેન ભીખાભાઈ પઢિયાર
નાની શેરડીમીનાબેન વિપુલભાઈ પઢિયાર
સુરકુવાવિપુલકુમાર ઠાકોરભાઇ ઠાકોર
ઉમલાવદિવ્યેશકુમાર અરવિંદભાઈ પટેલ
ઉનેલીમહેન્દ્રભાઇ રમણભાઇ સોલંકી
વાછીયેલરણજીતસિંહ ગણપતસિંહ સોલંકી
વાસણા (રાસ)બેચરભાઈ છોટાભાઈ ઠાકોર
વાસણા (બોરસદ)પરંજકુમાર મિનેષકુમાર પટેલ
રણોલીઅતુલભાઇ હરીકાંતભાઇ પટેલ
દિવેલપાયલબેન મહેન્દ્રભાઈ પરમાર

પેટલાદ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
ધુવારણજીજ્ઞાશાબેન કિશોરસિંહ સિંધા
માલુગીતાબેન અશોકભાઇ પરમાર
પોપટવાવહીરાબેન ચીમનભાઇ વણકર
કંસારીરેશ્માબાનુ જાવીદહુસેન શેખ
આખોલપ્રવિણાબેન નારૂભાઇ ચૌહાણ
ભીમતલાવલીલાબેન માવસંગભાઈ ગોહેલ
દહેડાકાજલબેન વિશાલભાઇ રાઠોડ
વાડોલામેલાભાઇ પુંજાભાઇ વાઘેલા
જલસણહિતેનકુમાર કનુભાઇ પટેલ
હરીયાણચેતનભાઇ પુંજાભાઇ પટેલ
હરીપુરાવિશાલકુમાર રમેશભાઇ પરમાર
ફીણાવમીનાબેન મહેન્‍દ્રકુમાર મકવણા
ગોલાણાલખનસિંહ નટુભાઇ પરમાર
નેજાઘનશ્યામભાઇ દેવાભાઇ ભરવાડ
નંદેલીઉષાબેન રસીકભાઇ ઠાકોર
કાળી તલાવડીમનુભાઇ મગનભાઇ પટેલ
રંગપુરત્રિકમભાઈ પ્રભુદાસ મકવાણા
રોહિણીચતુરભાઇ લખમણભાઇ મકવાણા
બામણવાકિરણબેન પરબતસિંહ ચાવડા
ગુડેલદિલીપસિંહ મહોબતસિંહ ગોહિલ

સોજીત્રા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
ઈસરામાજયોત્સનાબેન રામજીભાઇ ઠાકોર
સુણાવરાકેશ અમરસિંહ સોલંકી
બાંધણીવૈશાલીબેન સુરેશભાઇ સોલંકી
નારઅશોકુમાર હરિપ્રસાદ બ્રહમભટૃ
વડદલારાજેશકુમાર મગનભાઇ ઠાકોર
શેખડીસંજયકુમાર નવીનભાઇ પટેલ
કણીયારઇબેન જયંતિભાઇ તળપદા
ડેમોલહેતલબેન જયમીનભાઇ પટેલ
બામરોલીરંજનબેન રણજીતભાઇ પરમાર
મહુડીયાપુરાજયોતિકાબેન અર્જુનભાઇ પરમાર
રાવલીહફીજનબીબી નદીમઅહેમદ મલેક
ફાંગણીપ્રીતીબેન દિવ્યેશકુમાર બારોટ
ભવાનીપુરાયશવંતકુમાર શાંતિલાલ ૫રમાર
ભાટીયેલસરોજબેન વિનોદભાઇ બ્રહમભટૃ
અગાસમંજુલાબેન મનુભાઇ ૫ટેલ
વિશ્રામપુરારમણભાઈ મંગળભાઈ ઠાકોર
શાહપુરઅરવિંદભાઇ પુંજાભાઇ ઠાકોર
જોગણમીનાબેન વિજયભાઇ ચાવડા
લકકડપુરાવિદ્યાબેન રણજીતભાઈ ઠાકોર
સાંસેજકમલેશકુમાર ચંદુભાઇ રોહીત
રામોદડીહસમુખભાઇ કનુભાઇ ગઢવી
માનપુરારાજેશભાઇ કાભઇભાઇ ઠાકોર
સુંદરાપ્રણવકુમાર ભાઇલાલભાઇ ૫ટેલ
રૂપિયાપુરારમેશભાઇ અંબાલાલભાઇ ઠાકોર
વિરોલ(સી)બ્રિજેશકુમાર મનોરભાઇ પઢીયાર
ભારેલરૂપલબેન જયેશભાઇ ઠાકોર
સુંદરણાજીતેન્દ્રભાઇ વલ્લવભાઇ પટેલ
આમોદરમીલાબેન ભાનુભાઇ મકવાણા
સીલવાઈમહંમદસફવાન સિકંદરોદ્દીન શેખ
જેસરવાહીનાબેન અશોકભાઇ પુરબિયા
અરડીસેજલબેન રાહુલભાઈ જાદવ
રંગાઈપુરામીનાબેન અરવિંદભાઈ પરમાર
મોરડરાજેન્દ્ર્કુમાર કિરણભાઈ પરમાર

તારાપુર તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
બાંટવાટીનીબેન રણજીતભાઇ પરમાર
ભડકદરમીલાબેન તુષારભાઇ આચાર્ય
ડભોઉપારૂલબેન પરેશકુમાર પટેલ
ડાલીકંચનબેન વિષ્ણુભાઈ પરમાર
દેવા તળપદહેતવી બળદેવભાઇ ગોહેલ
દેવાતજપારૂલબેન ધનજીભાઇ પરમાર
ગાડાજલુબેન કનુભાઈ રબારી
ઈસણાવભુપેન્દ્રભાઈ હરમાનભાઈ બારૈયા
ખણસોલપરમાર અમૃતભાઈ રામાભાઈ
કોઠાવીદેવયાનીબેન દિનેશભાઈ પરમાર
મઘરોલભાનુબેન અરવિંદભાઈ રાઠોડ
મલાતજગીતાબેન નગીનભાઇ બામણીયા
મેઘલપુરસંજયકુમાર છત્રસિંહ જાદવ
પલોલકેતનકુમાર દિનેશભાઇ પટેલ
પીપળાવકલ્પેશકુમાર પ્રવિણભાઈ પટેલ
ત્રંબોવાડરમેશભાઈ મગનભાઈ ચૌહાણ

ઉમરેઠ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
આમલીયારાકેસરબેન જશુભાઈ ભરવાડ
પાદરા/જાફરાબાદજાલાભાઇ ભવાનભાઇ ભરવાડ
રેલહરેશભાઈ મફાભાઈ ભરવાડ
આદરૂજ/માલપુરવસનબેન અમરભાઈ ભરવાડ
ખાખસરવિજુબેન મનુભાઇ હરિજન
ચાંગડા/વાંકતળાવસુધાબેન રમેશભાઈ મકવાણા
ઇન્દ્રણજ/ઇશનપુરબલુબેન ભીખાભાઈ હરીજન
ખાનપુરકાજલબેન કિરણભાઈ ભરવાડ
કાનાવાડાજનકબેન કેશુભાઈ ડાભી
મોભાલધુભાઇ વશરામભાઇ ભરવાડ
ભંડેરજભાવનાબેન બળદેવભાઇ ભરવાડ
બુધેજઆશાબેન દિલીપસિંહ ડોડીયા
સાંઠઘનશ્યામભાઇ ગટોરભાઇ રાઠોડ
ઉંટવાડામુકેશભાઇ મંગળભાઇ ડીંડોર
જલ્લાહેમાબેન જીતેન્દ્રભાઇ રબારી
ચિત્તરવાડાનટવરસિંહ જ્શુભા ગોહિલ
ગલીયાણાદિલી૫સિંહ ખેંગારજી શિણોલ
ફતેપુરાપ્રવિણભાઇ ઠાકોરભાઇ ગોહેલ
રીંઝાપ્રવિણભાઇ કરસનભાઇ ગોહેલ
ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
ભરોડાઅસ્મિતાબેન પરેશભાઈ પટેલ
દાગજીપુરાગૌરીબેન પંકજભાઇ ઠાકોર
ધોળીરમીલાબેન નરસિંહભાઈ પરમાર
હમીદપુરાઆનંદીબેન કિશનભાઈ સોલંકી
ખાંખણપુરગીતાબેન જગદીશકુમાર ચૌહાણ
પણસોરાજયેશકુમાર કરશનભાઈ પરમાર
પરવટાપાર્વતીબેન રણજીતભાઇ રાઠોડ
સૈયદપુરાસોલંકી દિલીપકુમાર મણીભાઈ
સરદારપુરાસુરેશભાઈ શંકરભાઈ સોઢાપરમાર
ઊંટખરીજગદીશભાઇ રામાભાઇ ચૌહાણ
વણસોલરાવલજી ચંદુભાઈ મોતીભાઇ
ઝાલાબોરડીદિનેશભાઈ શનાભાઇ સોઢાપરમાર