Junagadh Gram Panchayat Election Result: જૂનાગઢ જિલ્લાની ગ્રામ પંચાયતોનું પરિણામઃ જાણો કયા ગામમાં કોણ બન્યું સરપંચ

25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવશે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 24 Jun 2025 02:52 PM (IST)Updated: Wed 25 Jun 2025 11:00 PM (IST)
junagadh-gram-panchayat-election-2025-village-wise-sarpanch-winners-553880

Junagadh Gram Panchayat Election 2025 | જૂનાગઢ ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ: જૂનાગઢ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ગત 22 જૂન 2025ના રોજ સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.

કેશોદ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

માળિયા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
નુનારડાવીરા મેઘા મકડિયા
સોંદરડામહેશ્વરીબા કનકસિંહ રાયજાદા
નોંજણવાવભોવાનભાઈ નાગદાનભાઈ ખટારીયા
ચિત્રીસોમીબેન દિનેશભાઇ સિંહાર
રાણીંગપરાજયાબેન મનસુખભાઇ મહીડા
ફાગળીદેવુબેન ભગવાનજીભાઈ દેવધરીયા
ભાટ સીમરોલીમેનાબેન ભરતકુમાર ચુડાસમા
બાવા સીમરોલીનીતાબેન જયદીપસિંહ સિસોદીયા
સાંગરસોલામનુભાઇ ભુરાભાઇ સોનારા
મંગલપુરહંસાબેન પોલાભાઈ મરેઢ
ખીરસરાનયનાબેન ચીમનભાઈ ભરડા
ખમીદાણાસોનલબેન રોહિતકુમાર સોલંકી
સરોડજીવાભાઈ માલદેભાઈ રાજતીયા
કેવદ્રારંજનબેન કાન્તીલાલ ખાણીયા
ટીટોડીકમલેશભાઈ ભીખાભાઈ મકડીયા
માણેકવાડાક્રિષ્નાબેન ભરતભાઇ ડાંગર
બામણાસાદેવીબેન જયેશભાઇ નંદાણીયા
મઢડામંજુબેન જીતેન્દ્રભાઈ ઓઝડા
ડેરવાણજનકકુમાર હિરાભાઈ ધૂડા
મઘરવાડાજશુબેન હીરાભાઈ હેરભા
પસવાડીયાક્રિપાલસિંહ વનરાજસિંહ રાયજાદા
ચરશિવાલીબેન ભાવેશભાઇ મુછાળ

માણાવદર તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
ભંડુરીક્રિષ્નાબેન ગોપાલદાસ કાલરીયા
વડીયાસોનીંગભાઈ બાવાભાઈ સિંધવ
બાબરારાણીબેન બાલુભાઈ પીઠીયા
જાનડીપુનબાઈ વિક્રમભાઈ સિંધવ
જુથળજમનાબેન જેન્તીલાલ સેવરા
ચુલડીમંજુબેન દેવાયત નંદાણીયા
ખોરાસા ગીરશૈલેશભાઈ વિઠલભાઇ કગથરા

માંગરોળ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
સરાડીયામનદીપકુમાર અમૃતલાલ કેલૈયા
જિલાણાજયશ્રીબેન વીશાલભાઈ મેંદપરા
થાનિયાણાસુમીતાબેન કાંતિલાલ પનારા
પાદરડીમધુબેન જગદીશભાઈ માવદીયા
ગળવાવસોનલ જસવંતભાઈ ભરડવા
ભાલેચડાકાજલબેન ધર્મેશભાઈ ધ્રાંગા
વડાહીનાબેન મનસુખભાઈ પરમાર
ખડીયારમાબેન ચંદુલાલ અઘેરા
સુલતાનાબાદશીતલકુમાર વલ્લભભાઇ અઘેરા
ઈન્‍દ્રાભૂમિકાબેન સંદીપભાઈ કુવાડીયા
ભડુલાલીલીબેન ભરતભાઈ ચાવડા
ઝીંઝરીભાનુબેન હરસુખભાઈ ગરાળા
સણોસરાએકતા અભિષેક દેત્રોજા
કોયલાણાભારતીબેન હેમતભાઈ મગરા
માંડોદરાસાંગાભાઈ ભગવાનભાઈ ભારાઈ

મેંદરડા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
રહીજભરત હરદાસ રામ
માનખેત્રાઅમિષાબેન પુંજાભાઈ કરમટા
બામણવાડાપિયુષ કાનાભાઈ રામ
ઝરીયાવાડાશેરખાં ઇબ્રાહીમખાં બેલીમ
ચીંગરીયા કરમદીશાંતાબેન કાનાભાઇ સગારકા
નાંદરખીરીઝવાના કાસમખાં બેલીમ
ચોટીલીવીડીભારતીબેન ગોવિંદભાઇ ચાવડા
કોટડા નવારૂકૈયા હનીફ બુમડીયા
લોએજકમળાબેન લક્ષ્મણભાઈ નંદાણીયા
તલોદ્રાઅશ્વિનભાઈ જેઠાભાઈ મુછાળ
આંત્રોલીમધુબેન માલદેભાઈ કેશવાલા
દિવાસાપ્રસન્નાબા પ્રભાતસંગ રાઠોડ
ઓસાજયાબેન હરેશભાઈ કિંડરખેડીયા
ઘોડાદરલીરીબેન જખરાભાઈ ઓડેદરા
શેરીયાજસરમણભાઈ ભાયાભાઈ વાડલીયા
શેરીયાજ બારાઅબ્દુલ્લાભાઈ ઈશાભાઈ શમા
કોટડા જૂનારેખાબેન નરસિંહભાઈ ખેર
બગસરા ઘેડરેખાબેન કેશુભાઈ ટીંબા
લંબોરારાજેશભાઇ બેચરભાઇ ગોહેલ
સકરાણાસરમણભાઇ મેણસીભાઇ પટાટ
શેખપુરહાસમભાઇ દાઉદભાઇ ખેભર

વંથલી તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
હરીપુરબાબુભાઇ હીરાભાઇ પરમાર
ભાલછેલચંપાબેન વલ્લભ પરમાર
સાસણજુમાભાઇ ફકીરમામદભાઇ કટીયા
ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
થાણાપીપળીઅભય વિનોદ ડઢાણીયા
વસપડાસુરેશભાઈઆણંદભાઈ સોંદરવા
ટીનમસઆમદભાઇ ઓસમાણભાઇ સીડા
રાયપુરમેરામણભાઇ અરજણભાઇ નાઘેરા