Dang Gram Panchayat Election 2025 | ડાંગ ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ: ડાંગ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ગત 22 જૂન 2025ના રોજ સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવી રહી છે.. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.
આહવા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
નાંદનપેંડા | વિનેશભાઈ ગણપતભાઈ આહિરે |
ભિસ્યા | મુનેશભાઈ બુધિયાભાઈ દેશમુખ |
મહલપાડા | નિતિનભાઈ રાજેશભાઈ દેશમુખ |
ગોંડલવિહિર | ધર્મેશભાઈ ભીલ્યાભાઈ બંગાળ |
ભાપખલ | રસિલાબેન મહેન્દ્રભાઇ ગાવિત |
બારીપાડા | છનુભાઇ શુકરભાઇ ચૌર્યા |
ચીખલી | શિતલબેન સુભાષભાઇ ગાવિત |
પીંપરી | પ્રેમિલાબેન ચીમનભાઈ ચૌધરી |
હનવંતચોંડ | હેમંતકુમાર તુળશીરામભાઈ ભોયે |
કડમાળ | વર્ષાબેન ચિંતામનભાઇ સુર્યવંશી |
વાંગણ | કાશીબેન સુકીરાવભાઈ કુંવર |
ભવાનદગડ | કિશોરભાઈ રમેશભાઇ ગાવિત |
ગડદ | દર્શનાબેન નયનસિંગભાઈ પવાર |
મોરઝીરા | મનિષાબેન યોગેશભાઈ બાગુલ |
બોરખલ | સાવિત્રીબેન મોતીરામ ભાઇ દેશમુખ |
કામદ | સીતાબેન મોહનભાઇ ચૌર્યા |
ઉમરપાડા | રમેશભાઇ ગોવિંદભાઇ ભોયે |
હારપાડા | પવાર અરવિંદભાઇ લાછુભાઇ |
ચિંચલી | સાબળે વસંતભાઇ શુકર્યાભાઇ |
ગાડવિહીર | આકાબેન હર્ષદભાઇ ભોયે |
શામગહાન | સુનિલભાઇ ગંગારામભાઇ ભોયે |
ગોટીયામાળ | ઈંદિરાબેન રાજેશભાઇ થોરાટ |
સોનુનિયા | ભાગીબેન રાજુભાઇ ભોયે |
પિપલપાડા | ડિમ્પલબેન ઘર્મેશભાઈ બાગુલ |
લીંગા | રેખાબેન અનિલભાઈ ગવળી |
ગલકુંડ | સુરેશભાઈ જીવાભાઈ વાઘ |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
ગારખડી | જયરામભાઇ તુળસ્યાભાઇ ચૌઘરી |
ઝરી | અંકિતકુમાર જાન્યાભાઇ બરડે |
નકટયાહનવત | બુઘ્યાભાઇ રૂઘ્યાભાઇ આહીર |
વાહુટીયા | સોનીબેન હિરામણભાઇ ગવળી |
ખાંભલા | કલાબેન મણિલાલભાઈ કામડી |
બીજુરપાડા | લીલાબેન કાન્તીલાલભાઈ રાઉત |
પીપલદહાડ | કરશનભાઈ બાબુરાવભાઈ ચૌધરી |
ગવ્હાણ | કમળાબેન મગનભાઈ માળવી |
બેહડુન | ભાવનાબેન રામસિંગભાઈ માળવી |
ગીરમાળ | અંજનાબેન કલ્પેશભાઇ મરળ |
ગાંવદહાડ | સચિનભાઇ મોહનભાઇ થાળકર |
કડમાળ | રવિન્દ્રભાઇ જયરામભાઇ ગાવિત |
કસાડબારી | ગીતાબેન જિતેંદ્રભાઇ પવાર |
બરડીપાડા | વિજ્યભાઇ બાલુભાઇ ગામિત |
સાજુપાડા | જયાબેન જિતેંદ્રભાઇ ગામિત |
ચિંચવિહિર | રવિનાબેન સુનિલભાઈ ગાવિત |
જુન્નેર | ચૌધરી શૈલેષકુમાર રમણભાઈ |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
બારખાંધ્યા | મિનાક્ષીબેન ધનસરામભાઇ ભોયે |
ભદરપાડા | કલ્પેશભાઇ રામચંદ્રભાઇ ઠાકરે |
માછળી | પ્રિયંકાબેન અંકુરભાઇ ચૌધરી |
ખાતળ | નિતિનભાઇ દામુભાઇ ગાઇન |
નાનાપાડા | શકુબેન મહેન્દ્રભાઇ ગાઇન |
શિવારીમાળ | ઉર્મિલાબેન શિવરામભાઇ ખૈરાડ |
રંભાસ | પરિશ ભાઇ ધર્મુભાઇ ગાવિત |
બાજ | અરૂણાબેન હરિભાઇ ધુમાડ |
સાકરપાતળ | મંગલેશભાઇ ચિમનભાઇ ભોયે |
ટેકપાડા | સુભાષભાઈ લખુભાઈ પાડવી |
આંબાપાડા | અસ્મિતાબેન ચન્દ્રકાંતભાઇ ગવળી |
કાલીબેલ | સુભાષભાઈ મગનભાઇ પાડવી |
કાકરદા | કલ્પનાબેન મહેશભાઈ તુંબડા |
ડોકપાતળ | શાનુબેન સંજયભાઇ ચૌધરી |
દગડપાડા | બિદુંબેન મગનભાઇ ગાવિત |
ભેંસકાતરી | મિતેષભાઇ રતિલાલભાઈ ગામીત |
માનમોડી | નગીનભાઈ સોમાભાઈ ગાવિત |