Bagdana

Created By: Rakesh Shukla
બગદાણાએ મહુવા તાલુકાનું અને ભાવનગર જિલ્લાનું ગામ છે. આ ગામ બજરંગદાસબાપાના બગદાણા તરીકે ઓળખાય છે. અહીં મોટી સંખ્યામાં ભાવિકો બજરંગદાસબાપાના દર્શન કરવા માટે આવે છે.