Venezuela

Created By: Dharmendra Thakur
વેનેઝુએલા (બોલિવેરિયન રિપબ્લિક ઑફ વેનેઝુએલા) દક્ષિણ અમેરિકાના ઉત્તર ભાગમાં આવેલો દેશ છે. તેની રાજધાની કારાકસ છે. દેશની વસ્તી અંદાજે 3 કરોડ છે. આ દેશ વિશ્વના સૌથી મોટા તેલના ભંડાર ધરાવે છે, પરંતુ આર્થિક સંકટ, મોંઘવારી અને રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યો છે. જાન્યુઆરી ૨૦૨૬માં મોટી ઘટના બની છે. ૩ જાન્યુઆરી 2026માં અમેરિકાએ લશ્કરી કાર્યવાહી કરીને રાષ્ટ્રપતિ નિકોલાસ માદુરો અને તેમની પત્નીને પકડીને અમેરિકા લાવ્યા. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે તેઓ ડ્રગ તસ્કરીના આરોપમાં કાર્યવાહી કરી

















