Kutch Gram Panchayat Election Result: કચ્છ જિલ્લાની ગ્રામ પંચાયતોનું પરિણામઃ જાણો કયા ગામમાં કોણ બન્યું સરપંચ

25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવશે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 24 Jun 2025 04:55 PM (IST)Updated: Wed 25 Jun 2025 11:51 PM (IST)
kutch-gram-panchayat-election-2025-village-wise-sarpanch-winners-554005

Kutch Gram Panchayat Election 2025 | કચ્છ ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ: કચ્છ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ગત 22 જૂન 2025ના રોજ સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.

અબડાસા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

અંજાર તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
ચરોપડીમોટીહરીજન તેજબાઇ કાનજીભાઇ
ઉસ્તીયાપુરબાઇ જુમા મહેશ્વરી
ખારૂઆલક્ષ્મીચંદ વીરજી ગાલા
ઐડાદાદાભાઇ હભાભાઇ કોલી
રામપર અબડાવિજુબાઇ સાગણ રબારી
નાનાવાડાહાજીઆમેદ અબ્દુલા હિંગોરા

ભચાઉ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
ખંભરાલખીબેન પ્રકાશ હુંબલ
ખારા પસવારીયાકોમલબેન રાઘાભાઈ રબારી
મીઠા પસવારીયાશાંતિબેન જગદીશભાઈ વીરા
અજાપરકરશન ડાયાભાઇ વઘોરા
મોડવદરદીનેશ કરમશી રબારી
ચંદિયાપાર્વતીબેન રમેશભાઈ કાતરીયા
કુંભારીયાફરજાના યાસીન સમેજા
દેવળીયાકરીમાબાઈ ઈશા મથડા
ચાંદ્રોડામરંડ સતીબેન અરજણભાઈ
વીડીહમીદ મુસા જત
રતનાલસરિયાબેન ત્રિકમ ભાઈ વરચંદ
નિંગાળરાજેશ અરજણ જરૂ
મથડામેહફુજાબાનું જુસબગની જત
સાપેડામનુબેન ભીખાભાઇ ભંગી
જરૂજશુબેન ભરતભાઇ જરુ
સુગારીયાકલ્પેશ જીવાભાઇ મરંડ
બિટાવલાડીયા ઉભાવના શંભુભાઈ વીરડા
સિનુગ્રારામજી પચાણ મહેશ્વરી
રામપરરાજેશ તેજાભાઈ શેગલિયા
મોડસરધનુબેન નારણભાઇ ચાવડા
વરસાણાદક્ષાબા અનિરુધસિંહ જાડેજા
મારીંગણાખીમીબાઇ દિનેશભાઇ મહેશ્વરી
ભાદ્રોઈબાયાબેન ભરત રબારી
રાપરરતાભાઈ વેલાભાઈ બાળા
આંબાપરશંકરભાઈ વેલજીભાઈ બકુત્રા

ભુજ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
કણખોઇવેજીબેન સવાભાઇ ઢીલા
કકરવારાણીબેન માદેવાભાઈ ઉંદરિયા
કટારીયા જુનાનિલમબેન હેમુદાન ગઢવી
ગણેશપરકુંવરબેન અરજણભાઇ ઢીલા
લાખાવટકુંભાભાઈ ભચુભાઈ વાઘેલા
વિજપાસરજાડેજા વિક્રમસિંહ હિમંતસિહં
ઘરાણાસોનલબેન બાબુભાઇ ડાંગર
માયશાંતિબેન ગોવિંદભાઇ વાણિયા
લખપતઅંબાવી ભચુ રાવરીયા

ગાંધીધામ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
કુરનગુંસાઈ પ્રવિણગર દયાળગર
કોડકીનારણ સોનાભાઈ રબારી
ખેંગારપરવિનોદભાઈ શામજીભાઈ ચાડ
કનૈયા બેશકીનાબાઈ જુમા કોલી
કાલી તલાવડીરાણીબેન ધનજી ચાવડા
ગજોડનંદુબા ગાભુભા જાડેજા
ગોડપર(સ)હસીના સાબાન જત
જવાહરનગરસભીબેન રણછોડ ચાડ
ચપરેડીરીટાબેન અશોક ગાગલ
દીનારા નાનાકરીમાબાઇ ફઝલા સમા
દીનારા મોટાકરીમાબાઇ સાલે સમા
ઘ્રંગહંસાબેન ભરત કોવાડીયા
વડઝરકિશોરસિંહ શિવુભા સોઢા
વરનોરા નાનાઇભરામ ઓસ્માણ મમણ
વરલીબેચુ રાખ્યાભાઈ મકવાણા
શ્રીગડારબારી આશાભાઈ વેરશીભાઈ
હોડકાહાલેપોત્રા ફાતમાબાઈ હુસેન
કોટડા (ઉ)મોહન મુળજી ગરવા
ચુનડીઆરતીબા સહદેવસિંહ જાડેજા
થરાવડાકૃપાબેન હરેશભાઈ ભગત
ઘાણેટીડાહીબેન બાબુભાઇ માતા
નાડાપાગીતા માવજી ડાંગર
પઘ્ઘરરાજેશ નારણ ખૂંગલા
બળદીયાવનીતા ખીમજી વેકરીયા
ભારાસરદેવજી જખુ બુચીયા
ભુજોડીશીવજી આલા મંગરિયા
રાયઘણપરઅમીબેન પુંજાભાઇ વણકર
સરલીપ્રફુલ વિરજી પિંડોરિયા
સામત્રાજાડેજા મહેન્દ્રસિંહ નથુભા
હાજાપરરતીબેન દીપકભાઇ રબારી
જાંબુડીમારવાડા ખીમજીભાઇ દેવરામભાઇ
ફોટડીરબારી નીકીબેન લાખા
માઘા૫ર (નવો)વાલજી કાનજી ડાંગર
મીરઝાપરરતિલાલ મનજીભાઈ ચાવડા
વર્ઘમાનનગરરોનિત પુશ્પકાન્ત શાહ

લખપત તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
ખારીરોહર

માંડવી તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
દોલતપરહરિજન ગીતાબેન પ્રેમજી
માતાનો મઢકાસમ જાકબ કુંભાર
કોટડા મઢજલાબાઇ આમદ હજામ
વિરાણી નાનીઇશા ઇબ્રાહીમ જત
બરંડાનથુભાઇ કાયાભાઇ રબારી

મુન્દ્રા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
દુર્ગાપૂરનેહાબેન કલ્પેશ ધોળું
નાગલપરશિવમગર રમણીકગર ગુસાઇ
મેરાઉનીતાબેન લેમસિંગભાઇ વળવાઇ
શેરડીમહેશ્વરી હાંસબાઈ પરસોતમ
મોટા આસંબીયામહેશ્વરી લાલજી દેવજી
બાયઠમોહમદરફીક હુસેન માંજોઠી
મોટા લાયજાકાનજી ડાયા ધોરિયા
મોટી ઉનડોઠપુષ્પાબેન ભીમજી જોષી
દેઢિયાસકીનાબાઈ ઓસમાણ જત
હાલાપરદેવચંદ કાનજી મહેશ્વરી
નાના ભાડીયાપ્રવિણચંન્દ્ર ખેતશી ગોગરી
નાની ખાખરજાડેજા પ્રેમસંગ ઝીલુભા
ગાંધીગ્રામઅવની યુનિક રામાણી
કોડાયમણીબેન વિસનજી જોષી
પોલડીયાખુમાનસિંહ બળવંતસિંહ જાડેજા
કોજાચોરારમીલાબેન જગદીશભાઈ સંગાર
સાંભરાઈ મોટીસલમાબાનું આમદ કુંભાર

નખત્રાણા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
કુકડસરકરમીબેન શંકરભાઈ રબારી
મોટા કાંડાગરાદેવલબેન ડાયાભાઇ ગઢવી
શિરાચામાધુભા લાધુભા ચૌહાણ
દેશલપરગંગાબેન ભરતભાઇ નાયકા
ભોપાવાંઢસીતાબેન હધુભાઇ રબારી
ટોડાહેતલ જીગ્નેશ માતંગ
ભદ્રેશ્વરડાયાલાલ હીરજી મહેશ્વરી
ભોરારાનિલમબા અરવિંદસિંહ જાડેજા
ડેપાનિશાબા હિંમતસિંહ ખોડ
બગડાવલીબેન મુળજી આયર
વાઘુરાવાલા સવા હેઠવાડીયા
બેરાજાજ્યેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા
ટુંડાકીર્તિકુમાર છગનલાલ કેશવાણી
નવીનાળસલીમ ઉમર વાઘેર
રામાણીયાબળવંતસિંહ ચતુરસિંહ ગોહિલ
સાડાઉઅજીજ હાજી જુણેજા
શેખડીયાકમલેશ દેવરાજભાઇ ગઢવી
મંગરાચંદ્રસિંહ વિરમજી જાડેજા
સમાઘોઘાહરેન્દ્રસિંહ વિજયસિંહ જાડેજા
બરાયામનહરસિંહ મહેન્દ્રસિંહ જાડેજા
ગુંદાલારસીલા મહેશ આહિર
કુંદરોડીધૃપતબા અજીતસિંહ સોઢા
હટડીનીમાબેન જગદીશગીરી ગુંસાઇ
લફરામોગીબાઈ સાજનભાઈ રબારી
રતાડીયાજુસબ ઈબ્રાહીમ કુંભાર
મોટી ખાખરરતનભાઈ કરમણ ગઢવી

રાપર તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
ખારડીયાજાડેજા નયનાબા સવઈસિંહ
ખિરસરા રોહા
કોટડા રોહાગુંસાઈ ધનગૌરીબેન મેહુલભાઈ
નારાણપર રોહારામાભાઈ સોનાભાઇ રબારી
રોહા(સુમરી)નીતીનગીરી ધરમગીરી ગોસ્વામી
ડાડોરથેબા હાસમ મુસા
સાંયરાજયંતીલાલ ખેતશીભાઈ પટેલ
સુખ૫ર(રોહા)વિક્રમભાઇ હીરાલાલ ગરવા
વંગગોવિંદ કરશન આયર
વીભાપરપટેલ ગંગારામ ચુનીલાલ
વિથોણલક્ષ્મીબેન વિઠ્ઠલભાઈ મહેશ્વરી
કાદીયા મોટાજાંબુવાણી ગોમતીબેન ભીમજીભાઈ
કાદીયા નાનાવિમળાબેન નારણભાઈ પટેલ
ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
આણંદ૫રઅલ્પાબેન રાજેશભાઇ મકવાણા
કલ્યાણ૫રભાવના ૫રબતભાઇ કારોત્રા
ડાવરીપાર્વતીબેન અમરશીભાઈ મસુરીયા
કુડા જામ૫રભરતકુમાર કુભાભાઇ મેરીયા
ખેંગાર૫રહીરાબાઇ સામા વરચંદ
ગઢડા રાસાજીબબીબેન હેમરાજ કોલી
વેરસરાઅજીતસંગ નાગુભા સોઢા
ગેડીબબીબેન પરબતભાઇ દૈયા
ચિત્રોડદિવ્યરાજસિંહ પ્રવીણસિંહ જાડેજા
જેસડાજાડેજા શીતલ રાસુભા
ટીંડલવાગંગાબેન માનસંગભાઈ કોલી
ડેડરવાજાડેજા જયાબા બનેસંગ
ફતેહગઢસોનલ રમેશ દાફડા
બાદલપરમણીબેન લક્ષ્મણભાઇ કોલી
બાલાસરજમણીબેન રામભાઇ ચૌહાણ
બેલાલાલજી ગણેશ ભીલ
માખેલશાન્તાબેન રામજીભાઇ મઢવી
મોમાયમોરાદામાભાઈ નોઘાભાઈ હરીજન
માંજુવાસદેવીબેન હરેશભાઈ આયર
રામવાવહમીરભાઈ બેચરભાઈ સોનારા
લોદ્રાણીનિરાલીબેન રામજીભાઇ પરમાર
શાનગઢદીપકભાઈ હમીરભાઇ પરમાર
સણવાનથુંભાઈ નારણભાઇ મઢવી
સુખપરનાથાભાઈ કાનાભાઈ આયર
સુવઈમનોજ મોતીલાલ છાડવા
વજેપરરામજી જેશા રાવરીયા
વણોઈમાદેવાભાઈ વાલાભાઈ રબારી
વિજાપરઅમીર અયુબ હિંગોરજા
વ્રજવાણીગણેશભાઈ સામતાભાઈ ચૌધરી
વેરસરાઅજીતસંગ નાગુભા સોઢા