Tapi Gram Panchayat Election 2025 | તાપી ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ: તાપી જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ગત 22 જૂન 2025ના રોજ સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.
ડોલવણ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
આમણીયા જુથ | બાપુભાઈ બાબુભાઈ કોંકણી |
ચાકધરા જુથ | ઉષાબેન રૂબેનભાઈ કોંકણી |
હરિપુરા જુથ | મહેશભાઇ પાહુજીયાભાઇ કોંકણી |
કલમકુઈ | મહેશભાઇ કાંતિલાલ ગામીત |
પાલાવાડી | દર્શનાબેન ગોવિંદભાઈ ચૌધરી |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
મોરંબા | અનિલભાઇ સુરૂપસિંગભાઇ નાઇક |
તોરંદા | વિનોદભાઇ ઉત્તમભાઇ વળવી |
ઉભદ | કવિતાબેન રીતેશભાઈ ઠાકરે |
પિશાવર | દુર્ગાબેન ભગવાનભાઈ મોરે |
બાલંબા | સકીલાબેન ગજેન્દ્રભાઈ વળવી |
મોદલા | કલ્પેશકુમાર ભીમસિંગભાઈ વસાવા |
રાજપુર | ગોપીચંદભાઈ જેહર્યાભાઈ વળવી |
કેવડામોઇ | મહેન્દ્રભાઈ દિનેશભાઈ વળવી |
મેંઢપુર | પાર્વતીબેન શિવરામભાઇ નાઇક |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
દેવાળા ગ્રામ પંચાયત | પ્રગતિબેન ધનરાજભાઈ ઠાકરે |
હિંગણીદિગર | નેહા રાજારામભાઈ ઠાકરે |
સરવાળા ગૃપ ગ્રામપંંચાયત | વર્ષાબેન શાંતીલાલ ઠાકરે |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
ઝરાલી જુથ | દિનેશભાઈ લાલજીભાઈ ગામીત |
ઉખલદા | સપનાબેન બિપિનભાઈ ચૌધરી |
ટાપરવાડા જુથ | એલીશાબેન અયુબભાઇ ગામીત |
ઉમરદા | ઉર્મિલાબેન દિપકકુમાર ગામીત |
ધનમૌલી | અર્જુનભાઇ ભીલકાભાઇ ગામીત |
ચીમકુવા | કલ્પેશભાઈ છનાભાઈ ગામીત |
દોણ જુથ | ઉર્મિલાબેન કમલેશભાઈ ગામીત |
ચાંપાવાડી જુથ | અશ્વિનભાઈ બાપજીભાઈ ગામીત |
જુનવાણ જુથ | ભાવનાબેન સંજ્યભાઈ ગામીત |
હનુમંતિયા | સોનલબેન પ્રદિપકુમાર ચૌધરી |
વાગદા | દિનેશભાઇ છોટુભાઇ ગામીત |
માંડવીપાણી | જયંતિલાલ આતરીયાભાઈ વસાવા |
બુધવાડા | જાંબુબેન કિરણભાઇ વસાવા |
પાઘડધુવા | વસુબેન ગુરીયાભાઇ વસાવા |
સાતકાશી | શૈલેષભાઈ શંકરભાઇ વસાવા |
આમલપાડા જુથ | ઇશ્વરભાઇ સીંગાભાઇ વસાવા |
ઉકાઇ જુથ | અંજનાબેન મંગલદાસ ગામીત |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
કરોદ | સંગીતાબેન સંદિપભાઈ વળવી |
ફુલુમરાન | નવલસિંગ સ્વરૂપસિંગ વસાવા |
સેવટી જુથ | જોબાબેન ગેમજીભાઈ વસાવા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
ઉંચામાળા | સપનાબેન શૈલેષભાઇ ચૌધરી |
રાણીઆંબા જુથ | નરસિંહભાઇ રમણભાઇ ગામીત |
મીરપુર જુથ | અરૂણાબેન દાનિયેલભાઇ ગામીત |