Surendranagar Gram Panchayat Election Result: સુરેન્દ્રનગર જિલ્લાની ગ્રામ પંચાયતોનું પરિણામઃ જાણો કયા ગામમાં કોણ બન્યું સરપંચ

25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવશે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 24 Jun 2025 04:07 PM (IST)Updated: Thu 26 Jun 2025 01:30 AM (IST)
surendranagar-gram-panchayat-election-2025-village-wise-sarpanch-winners-553972

Surendranagar Gram Panchayat Election 2025 | સુરેન્દ્રનગર ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ: સુરેન્દ્રનગર જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ગત 22 જૂન 2025ના રોજ સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.

ચોટીલા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ચૂડા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
વડાલીકનુભાઈ કાળુભાઈ કાનગડ
ખાતડીવિલાશબેન ભનુભાઈ ગોવાળીયા
કબરણરત્નાભાઈ ગગજીભાઈ ડાભી

દસાડા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
ચોકડીકાજલબેન કિશનભાઇ સા૫રા

ધ્રાંગધ્રા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
પોરડાશકરીબેન ગાભાભાઇ વાઘેલા
નગવાડાલીલાબેન લાલાભાઇ ભાલૈયા
એછવાડાલલિતાબેન હિતેષકુમાર પરમાર
વડગામભરતકુમાર ચેલાભાઈ રાઠોડ
કામલપુરસમીમબાનુ અમજદખાન મલેક
વચ્છરાજપુરાવિજુબેન વિષ્ણુભાઈ ખુદરાણા
માલણપુરદિલીપકુમાર જગદીશભાઈ બુટિયા
ઝીંઝુવાડાહરીચંદ્રસિંહ ભીખુભા ઝાલા
રામવડનેસઇશ્વરભાઇ મશરુભાઇ ખટાણા
માલવણહર્ષાબેન જયંતિલાલ પટેલ
ગેડીયાસીકન્દરખાન મામદખાન મલેક
રામગ્રીજાગૃતિબેન જગદીશભાઈ આહજોલીયા
નવા સડલાનવઘણભાઇ અમરશીભાઇ વડેશા

લીંબડી તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
ખાંભડારૂતુરાજસિંહ વિક્રમસિંહ સોલંકી
હિરાપુરલાભુબેન ભગવાનભાઇ લો
પ્રથુગઢબીપીનભાઇ ડાયાભાઇ લકુમ
માનપુરપાયલબેન દર્શનકુમાર પટેલ
કલ્યાણપુરલીલાબેન રઘુભાઈ ચૌહાણ

મુળી તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
કાનપરાડોડીયા ઘનશ્યામસિંહ સબળસંગભાઇ
જશમતપરમેર રાધાબેન રમેશભાઈ
જાંબુખતિજાબેન નુરાભાઇ સંઘરીયાત
જાળીયાળારતનબેન રામજીભાઇ જાદવ
અંકેવાળીયારાઠોડ જીતેન્દ્રભાઇ પ્રવિણભાઇ
નાના ટીંબલાપાંચુબેન કરશનભાઇ મેટાલીયા
સૌકાઝાલા ગીરરાજસિંહ રણજીતસિંહ
સમલાસુરૂભા પથુભા ઝાલા

સાયલા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
આંબરડીગીતાબેન બાબુભાઇ સુરેલા
સિધ્ધસરગીતાબા રધુવીરસિંહ ઝાલા
રામપરનાગજીભાઈ પાંચાભાઈ કુણપરા
રાયસંગપરઅંજનાબા માનસિંહ ઝાલા
કરશનગઢ

થાનગઢ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
છડીયાળીમંજુબેન કલ્યાણભાઈ વસવેલીયા
કંસાળા-સીતાગઢવિક્રમભાઈ બુધાભાઈ કુકવાવા

વઢવાણ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
અમરાપરકિંજલબેન રાજેશભાઈ કિહલા
અભેપરમસાભાઈ પોપટભાઈ ઝેઝરીયા
જામવાળીકિંજલબેન વજેકણભાઈ અલગોતર
કાનપરસુરેશભાઈ કુવરાભાઈ કારેલીયા
ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
બલદાણાશૈલેષભાઈ નારાયણભાઈ કલોત્રા
દેદાદરાધનીબેન રણછોડભાઇ ચાવડા
ટીંબાવિનોદભાઈ જસુભાઈ જીતિયા
વડોદરાજેન્દ્રસિંહ રણજીતભાઈ સોલંકી
બાળાપાયલબેન નયનકુમાર રોજાસરા
કટુડાક્રિષ્ણાબા શક્તિસિંહ ઝાલા
નગરારમાબેન પ્રવિણભાઈ રોહડીયા
રામપરાદિનેશભાઈ ઠાકરશીભાઈ ચાવડા