Devbhoomi dwarka Gram Panchayat Election 2025 | દેવભૂમિ દ્વારકા ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ: દેવભૂમિ દ્વારકા જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ગત 22 જૂન 2025ના રોજ સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.
ભાણવડ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
બોડકી | માલીબેન જેરામભાઈ પાથર |
ભોરિયા-ફોટડી | રામીબેન પુંજાભાઈ ચૌહાણ |
સાઈ દેવલીયા | હસમુખભાઈ દેવાભાઈ કટારીયા |
ચોખંડા | હસ્મીતા કનભાઈ ગોજીયા |
માણાપર | ગોવિંદભાઈ ધીરાભાઈ બેરા |
ધારાગર | બસીરભાઈ ગુલમામદ કોરેજા |
આંબરડી | પુર્ણાબા વિક્રમસિંહ વાળા |
કૃષ્ણગઢ | કાજલબેન દિનેશભાઇ સોલંકી |
ફતેપુર | ચંદુ ધના રાવલીયા |
સજાડિયાલી | ભારતીબેન રાજુભાઈ ઓડેદરા |
રેંટા કાલાવડ | મીત્રજા રામશીભાઈ મારૂ |
કંટોલિયા | ગોવાભાઈ વિક્રમભાઈ કરમુર |
શેઢાંખાઈ | કરશનભાઈ મુરૂભાઈ ચુડાસમા |
કબરકા | વજશીભાઈ રાજસીભાઈ કરંગીયા |
જોગરા | દવીબેન નારણભાઈ બરાઈ |
ભેનકવડ | અસ્માબેન યાસીન હિંગોરા |
આંબલીયારા | મેનાબેન મનોજકુમાર લીંબડ |
ભવનેશ્વર | નાથીબેન અરવિંદ કારેણા |
જંબુસર | ભાવનાબેન વિક્રમ કેશવાલા |
ટીંબડી | બાઘાભાઈ બાલાભાઈ મોરી |
જસાપર | નાથીબેન રાજાભાઈ કરમુર |
દુધાળા | રામાભાઈ વાલાભાઈ કદાવલા |
પાછતરડી | ડાયાભાઇ દેવરાજભાઈ કોડીયાતર |
રાણ૫ર | નાથાભાઈ રૈયાભાઈ હુણ |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
આશીયાવદર-જેપુર | રણજીતસિંહ નવલસિંહ જેઠવા |
પટેલકા | પુરીબેન ઘરણાંતભાઇ કરંગીયા |
ભાટવડીયા | સોનીબેન દિલિપભાઇ ભાટીયા |
મહાદેવીયા | પુરીબેન ભીમશીભાઇ કરંગીયા |
કાનપર શેરડી | સામત પબા કરંગીયા |
ભોપલકા | રાજેન્દ્રસિંહ નિરૂભા જાડેજા |
સુર્યાવદર | દામજી શામજી નકુમ |
ચપર | ધાના મુળુ ભાટીયા |
સતાપર | રાજાભાઇ પાલાભાઇ માંગલીયા |
ખીજદડ | કરશનભાઇ લાલજીભાઇ મિસ્ત્રી |
માલેતા | લાખીબેન વિનોદ ગોજિયા |
માંગરીયા | પ્રિતીબા હિતેશસિંહ જાડેજા |
ડાંગરવડ | વેજા મુરૂ અમર |
નગડીયા | રસીકબા ધૃપતસિંહ જાડેજા |
નાવદ્વા | જીવીબેન દેવા કરમુર |
કનકપર | હિરલબેન ભીમભાઇ હરગાણી |
માડી | પાલાબેન અરજણ સામરા જામ |
મણીપુર હાબરડી | મિતુબેન વીરાભાઇ બાબરીયા |
હરીપર | પમીબેન ડાયા પરમાર |
પીંડારા | મણીબેન પાલાભાઇ માડમ |
જામપર | રાઠોડ આરતીબેન કિર્તિકુમાર |
સણોસરી-પ્રેમસર | લગારીયા ધાનાભાઇ લખમણભાઇ |
કેનેડી | ગોવિંદભાઇ કાનજીભાઇ ડાભી |
ગુરગઢ | સતીબેન સામંતભાઇ લુણા |
ઘુમથર | રાવલીયા પાલાભાઇ મારખીભાઇ |
ગાંઘવી | રામદતી કુંવરગર જોધગર |
લાંબા | પાલાભાઇ અરજનભાઇ ચાવડા |
જુવાનપુર | લક્ષ્મીબેન હીરાભાઇ મઘુડિયા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
વિરમદડ | અરસી માલદે વાઢેર |
ભાડથર | સામતભાઇ પબુભાઇ કંડોરીયા |
જુના તથીયા | પાબીબેન માંડણ કરમુર |
નવા તથીયા | સતીબેન ભીખાભાઈ ગોજીયા |
પીપળીયા | માલદે જીવા અસ્વાર |
મોવાણ | રામીબેન નાથા હડિયલ |
ભાતેલ | ઈલાબા મહાવીરસિંહ જાડેજા |
ગોકલપર | ખીમાભાઈ હરજીભાઈ નકુમ |
ઉગમણા બારા | અરૂણાબા કુલદિપસિંહ ચાવડા |
આથમણા બારા | બ્રિજરાજસિંહ ઉમેદસિંહ જાડેજા |
દખણાદા બારા | નયનાબા અનોપસિંહ જાડેજા |
વચલા બારા | મંછાબા ઘેલુભા સોઢા |
ટીંબડી | વર્ષાબા રમેશ જાડેજા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
મકનપુર | જીવતીબેન રમેશભાઈ જગતિયા |
શામળાસર | ભારતી બહાદુર માણેક |
નાગેશ્વર | રૂપારીબા રમેશભા સુમણીયા |
બરડીયા | નવઘણ પત્રામલભા માણેક |
મુળવેલ | વલુબાઈ જોધાભા જગતીયા |
ધ્રાસણવેલ | કનૈયાભા ગગાભા વાઘા |
મોજપ | વાઘાભા કાંયાભા કુંભાણી |
વસઈ | નિશા અજય માણેક |
ગોરીજાં | સોમાભાઈ દેવશીભાઇ ફફલ |
મુળવાસર | સુરાભાઈ વિસાભાઈ મોરડાવ |
મોટાભાવડા | સેજલબેન કનૈયાભા માણેક |
હમુસર | કચરાભા રાજાભા હાથલ |
રાંગાસર | મીણુબાઇ પાલાભા સુમણીયા |
જુની ઘ્રેવાડ | રામીબેન કુંભાભાઇ ચાનપા |
લોવરાલી | વિરૂબાઇ ધનાભા ભગાડ |
ઓખામઢી | ગોરીબેન જીવાભાઇ મુન |
શીવરાજપુર | ચંદુબાઇ જયેશભા નાયાણી |
ખતુંબા | રૂખમણીબાઇ ધનાભા સુમણિયા |
નાના ભાવડા | જશુબેન રાણાભાઇ હાથીયા |
અણીયારી | ભગતસિંહ દેવાભાઇ સુમણીયા |