Banaskantha Gram Panchayat Election Result: બનાસકાંઠા જિલ્લાની ગ્રામ પંચાયતોનું પરિણામઃ જાણો કયા ગામમાં કોણ બન્યું સરપંચ

25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવશે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 24 Jun 2025 05:55 PM (IST)Updated: Thu 26 Jun 2025 11:13 AM (IST)
banaskantha-gram-panchayat-election-2025-village-wise-sarpanch-winners-554043

Banaskantha Gram Panchayat Election 2025 | બનાસકાંઠા ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ: બનાસકાંઠા જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ગત 22 જૂન 2025ના રોજ સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે. સવારના 10.50 વાગ્યા સુધીમાં 22 ગામના સરપંચ જાહેર થયા છે.

અમીરગઢ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ભાભર તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
ચીકણવાસભુરીબેન એબાભાઈ ડામોર
રામપુરા (વડલા)કેળીબેન પીન્ટુભાઈ ખરાડી
ડેરીભાણાભાઈ મેલાભાઈ ભીલ
અવાળા(અરણીવાડા)ભરતભાઇ રત્નાભાઇ ભીલ
વિરમપુરનરેશકુમાર દીપચંદજી કોઠારી
ટાઢોડીનવલીબેન લાડુભાઇ ભગોરા
ઝાંઝરવામાંનાભાઇ ધુડાભાઇ વાંસિયા
સરોત્રાસજનબા જશરાજસિંહ ડાભી
ધનપુરા (ઢો)શ્રવણભાઇ બાબુજી ચૌહાણ
સુરેલાચૌહાણ સપનાબેન ભારમાભાઈ
જેથીરેખાબેન હીરાભાઈ આકોડ
ગોદડપુરાસીતાબેન શંકરભાઈ પરમાર
ખેમરાજિયાવાલીબેન મીઠાભાઈ ખરાડી

દાંતા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
ચાતરામંગુબેન વશરામભાઈ ઠાકોર
તનવાડહરીજન ધનજીભાઈ મેઘાભાઈ
તેતરવારમેસ વિરા ચૌધરી
અસાણાગીતાબેન દશરથભાઈ ઠાકોર
ખારીપાલડીલિલાબેન નાગજી ઠાકોર
ભેમબોરડીમરઘાબેન અરજણભાઇ ઠાકોર
અબાળાબબીબેન રમેશજી ઠાકોર
વડાણાલવેંગભાઈ જગમાલભાઈ ઠાકોર
ભોડાળીયાગાયત્રીબેન વિષ્ણુભાઈ રાઠોડ
વડપગજગદીશભાઈ મોહનભાઈ દેસાઈ
અબાસણાગોમીબેન ભાણાજી ઠાકોર
કારેલારાઠોડ લક્ષ્મણસીંગ દીપસીંગ
બેડામાંનાબેન જોરાજી રાઠોડ
ચિચોદરાજેબરબેન બલાભાઈ રબારી
બરવાળાશબનમ શાહરૂખખાન બલોચ
દેવકાપડીરમિલાબેન પ્રવિણભાઈ કાપડી
સણવારમેશભાઇ દલરામભાઇ ચૌધરી
જાસનવાડાસુરેશકુમાર રગનાથભાઈ ચૌધરી
ચેમ્બુવાનિતાબેન જેઠાભાઇ ચૌધરી
મેશપુરાગીતાબેન માનજીભાઈ દેસાઈ
લાડુલાસક્તાભાઈ ભુદરજી સોલંકી
ખડોસણબાજુબેન વેલાજી ચાવડા
ચેમ્બુવા જુનાજેવાબેન રાજારામભાઇ બ્રાહ્મણ

દાંતીવાડા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
અંબાજીકલ્પનાબેન હેમંતભાઇ દવે
ભચડીયારાવજીભાઇ જોવનાભાઇ ડાભી
સેબલપાણીમંજુબેન સાંકળાભાઇ પરમાર
થાણાશાન્તાબેન અમૃતલાલ સુથાર
બેડાઅણદુબેન બાબુભાઇ બેગડીયા
બારવાસસવિતાબેન પ્રકાશભાઇ ડાભી
અડેરણ (ત)તારાબેન ભમરજી પરમાર
બેડાપાણીમુગળીબેન ભુરાભાઈ ડુંગાઈસા
પાડલીયાજમણીબેન પુનાભાઈ ડુંગાઈસા
ગુડાગંગારામભાઈ આબાભાઈ ડુગાઈસા

ડીસા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
દાંતીવાડાઇશ્વરભાઇ સોનાભાઇ પરમાર
કોટડા (જે)ગંગાબેન ઘુડાભાઇ ૫રમાર
નાંદોત્રા બ્રા.વાસહેમરાજભાઈ મેઠાભાઈ ગોહીલ
સિકરીયાકાન્તાબેન કરશનભાઇ મકવાણા
પાંસવાળજોસનાબેન ઠકરાભાઇ સાઠિયા
ઘાનેરીગીતાબેન મહેન્દ્રભાઇ ફોફ
ગોઢરામબાબુ શકરાજી ઓભાતર
હરીયાવાડામુકેશભાઇ વેનાભાઇ પ્રજા૫તિ
લાખણાસરસજનબેન હરજીભાઇ લોઢા
મહુડી મોટીજયાબેન ભગવાનભાઇ ચૌધરી
ઓઢવાજતનબેન સોમાભાઈ પટેલ
રામપુરા (મ)મુકેશજી રાણાજી પરમાર
રતનપુરમિથુનકુમાર હંસાજી ઢેપા
આકોલીગોમતીબેન ઇશ્વરભાઇ માળી
ભાંડોત્રાવિણા કિર્તીલાલ શાહ
ભીલાચલમોડાજી કરણાજી આલ
ભીલડાઅમરતભાઇ પ્રતાપભાઇ કોળી
ધનિયાવાડાડુંગરસિંહ જયસિંહ રાઠોડ
જેગોલસવજી રૂપાજી માલોતરીયા
નાંદોત્રા ઠા.વાસમનીસિંગ કુંવરસીંગ ઠાકોર
સાંતરવાડાસીતાબેન વરઘાજી મેવાડા
શેરગઢ (ઓ)ભરતભાઇ હરજીભાઇ મકવાણા
વાઘોરઅંબાબેન અજબાભાઇ ચૌધરી
વેળાવાસભીખીબેન ખેતાભાઈ ભૂતડીયા
વડવસચમનભાઇ મોતીભાઇ મકવાણા
મારવાડાશારદાબેન હેમરાજભાઈ મારવાડિયા
ગાંગુવાડામણીબેન રાભાજી સોલંકી

દીયોદર તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
જુની ભીલડીદિલીપજી જોરાજી ઠાકોર
રતનપુરાજમનાબેન ધનાભાઈ પરમાર
વાસણા જુ.ડી.ચંદુલાલ દાનાભાઈ એદલીયા
વાસણા ગોળીયાગંગાબેન ખીમાજી પરમાર
ગુગળવલમાબેન વકતાભાઈ ફોફ
ભાદરાહકીબેન દશરથભાઇ મકવાણા
ડાવસધરમાભાઇ જેસુંગભાઇ પટેલ
કાંટવિનોદકુમાર જોયતારામ સોલંકી
જોહરાપુરાવર્ષાબેન પ્રકાશકુમાર મકવાણા
ધારીસણાકંસુભા પુનમસીંગ જાદવ
ધરપડાઅણદીબેન વદુજી સોલંકી
ફતેપુરાઆરતીબેન સંજયજી સોલંકી
દેલાણીયાપરાભાવનાબેન વાઘજી ઠાકોર
રોબસ મોટીહરેશભાઈ ખોડાભાઈ ચૌધરી
રોબસ નાનીદિનેશભાઈ કાળાભાઈ ચૌધરી
રામવાસકલ્યાણભાઈ પબાભાઈ પટેલ
યાવરગંજમુકેશભાઈ ચેહરાભાઈ દેસાઈ
જુનાડીસાઅમૃતભાઈ જગમાલભાઈ પુનડીયા
સરયુનગરહસમુખભાઈ રત્નાભાઈ ધર્માણી
રાણપુર ઉગમણો વાસગીતાબેન કેશરભાઈ ભુસ્યા
ચત્રાલાભાવનાબેન રાજાભાઈ કાલોર
નવા નેસડારમીલાબેન તારસંગજી રાઠોડ
નવા નેસડા પરાહેમાબેન નાગજીભાઈ કાળા
મોરથલ ગોળીયાથાનાજી કાળાજી માળી
ચંદાજી ગોળીયાગોવિંદભાઈ છગનજી સોલંકી
પમરૂરેખાબેન પરબતભાઇ ખટાણા

ધાનેરા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
ચીભડા ગૃપગોબરભાઇ માઘાભાઇ ૫રમાર
ધુણસોલમોંઘીબેન માધાભાઇ પરમાર
ડુચકવાડાબાબુભાઇ ઉજાભાઈ ચૌધરી
ગોલવીસુખીબેન પાંચાભાઈ તરક
ગોલવી જુનાહેતલબેન જોઇતાભાઇ પંડયા
કોટડા(ફો)ઉર્મિલાબેન પરાગભાઇ ચૌધરી
લીલાધરઅણસીબેન ગોરમભાઈ ચૌધરી
માનપુરા(ધુ)વેલાજી વિહાજી ઠાકોર
મખાણુંદાનીબેન અજબાભાઈ પાવિયા
મુલકપુરનિધિબેન પારસકુમાર બારોટ
ઓઢાજયંતિભાઇ રામાભાઇ ચૌઘરી
સેસણ જુનાભરતજી મફાજી ઠાકોર
સેસણ નવાઅલ્લાડીનેખન રમઝાનખાન બલોચ
સોનીભગવાનભાઈ કાનજીભાઈ ભેદરૂ
સુરાણારધુરામભાઇ જેસુંગભાઇ જોષી
વાતમ જુનારૂપજી ઉકજી વાઘેલા
ધનકવાડાસોનાબેન ચમનભાઇ રાણા
કુવારવાસવિતાબેન તેજાભાઇ ભીલ
હરીપુરા(ધ)ઉમિયાબેન શાન્તિભાઈ રાણા
વખાસુરેશભાઈ ભગાભાઇ પરમાર
સરદારપુરા(જ)ગીતાબેન જયંતિભાઈ ચૌધરી
જસાલીવિજયાબેન થાનાજી તેરવાડિયા
ગોદાદિશાબેન કલ્યાણભાઇ દેસાઇ
ઓગડપુરાકેશાબેન વાધાજી પરમાર
મેસરારીનાબેન ધરમસીભાઈ દેસાઈ
જાલોઢાદિનેશકુમાર ગગદાસભાઈ પટેલ
નવાપુરા(જા)બાબરાભાઈ સામતાભાઈ ચૌધરી
સણાદરદશરથજી છગનજી સોઢા
સાલપુરાસંજયકુમાર સોવનજી જાદવ
વાતમ નવાવિક્રમભાઈ હરગોવનભાઈ રબારી
નરાણાદાનાભાઈ હરજીભાઈ ચૌધરી
ધ્રાન્ડવભાવનાબેન સાહરભાઈ રબારી
ધ્રાન્ડવડાપારુબેન હિરજીભાઇ ઠાકોર
સણાવદિનેશજી પ્રભુજી પરમાર
વડીયાહરેશભાઇ માનાજી માળી

કાંકરેજ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
મેવાડાવર્ષાબેન હરજીભાઈ વાધેલા
સીલાસણાજમનાબેન ઈશ્વરભાઈ હરિજન
નેગાળાભાવેશભાઈ હરચંદભાઈ ઠાકોર
છીંડીવાડીઆશાબેન રમેશભાઈ પટેલ
નેનાવાપટેલ પ્રકાશભાઇ અદાભાઇ
એટારાંગી વારીબેન પોચાભાઇ
નાનામેડાહરીયાબેન ઇશ્વરભાઇ ચૌહાણ
શીયાકુકણા ભમરસિંગ સવાજી
વોડામથરાબેન બીજલભાઈ દેસાઈ
મોટા મેડાશાંતાબેન શંકરભાઈ ચૌધરી
ફતેપુરાપટેલ શંકરભાઈ હેમરાજભાઈ
માલોત્રાગજાભાઈ જોઈતાભાઈ વાઘડા
જોરાપુરા (ઘાખા)જેઠાભાઈ વનાભાઈ ચૌધરી
વાસણશાંતિભાઇ પુનમાભાઇ ભીલ
સબાવડીજમકાબેન દિનેશભાઇ ભીલ
શેરાસીતાબેન જીવાભાઇ પાતળીયા
ડુગડોલ નાનીધીરાજી વેણાજી માજીરાણા
આશિયાચેતનાબેન ખોડાભાઇ દેસાઇ
ખાપરોલભાણાભાઇ માલાજી ભીલ
યાવરપુરાઢેફીબેન આયદાનભાઈ રબારી
એડાલચમનાજી પાંચાજી ચાૈહાણ
સરાલગલચર દેવાભાઇ હમીરાભાઇ
ડુગડોલ મોટીપટેલ અંબાબેન ભાવાભાઇ
રવિયાઆલ ખેંગારભાઇ લાખાભાઇ
દેઢારાજપુત ચંન્દ્રિકાબેન મહેન્દ્રસિંહ
બાપલાઆંજણા કાળીબેન માનાભાઇ
માંડલરબારી ગીતાબેન દશરથભાઇ
કુંડીમાનાણી તળશીબેન રમેશભાઈ
વાસડારાયગોર રમેશભાઇ ચમનાભાઇ
ચારડાબીબાકુંવર ડુંગરસિંંહ દેવડા
અનાપુરગઢમફીબેન પ્રતાપભાઈ ભીલ
વીંછીંવાડીહરનાથભાઇ ગગદાભાઇ ફોક
નાનુડાપરાગભાઇ અજાભાઇ બોકા
અનાપુરછોટાપ્રકાશભાઇ વક્તાભાઇ સોલંકી
જનાલીદેવુબેન રિદાભાઇ રબારી
મગરાવાવાલીબેન હીરાભાઇ રબારી
રામપુરા(વા)લાલાજી કેશાજી બ્રાહમણ
વક્તાપુરાલીલાબેન જીવરાજભાઇ બુંબી
રામપુરામોટાભાણીબેન જોઈતાભાઈ ચૌધરી
રૂણીઅંબાબેન સમરતાજી મીયાંતર
કોટડા (ધા)ગણેશભાઈ ચેલાભાઈ ભાંડ
રમુણાસુજાભાઇ ગગદાસભાઇ પટેલ
સાંકડમગનાભાઈ વિરમાભાઈ રબારે
કુંવારલાભુરીબેન અનીલભાઇ ચૌધરી
સરાલવીડરમેશભાઈ છગનભાઈ ઘટાડ

લાખણી તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
મોટા જામપુરસવિતાબેન રસીકભાઈ ભંગી
સલીમગઢનાગજીભાઈ ગણેશભાઈ પટેલ
ચીમનગઢભગવતીબેન બાબુભાઈ દેસાઈ
નાનજીપુરાજેમાબેન ડાહ્યાભાઈ પીલીયાતર
રૂવેલનવાબળદેવભાઈ હરગોવનભાઈ પાંડવ
રાજપુરઅલ્પાબેન રાજુજી ઠાકોર
વિભાનેસડાજલાબેન મદારજી પરમાર
નાથપુરાપોપટજી રામચંદજી ઠાકોર
આનંદનગરકરસનભાઈ શંકરભાઈ જોષી
તેરવાડીયાવાસવિરમજી પોપટજી ઠાકોર
અધગામગીતાબેન મુકેશભાઈ પટેલ
ઠાકોરવાસ(વડા)ઉણેચા વિનાજી જીતાજી
ઠાકોરવાસ રામસીપુરારમેશજી અદાજી લોડાણા
સવપુરામુકેશભાઈ નટવરભાઈ ગોયલ
સુદ્રોસણવરૂભાઈ ભેમાભાઈ ભરવાડ
તેરવાડાહરદાસજી ગોકાજી ઠાકોર
અટુંબીયાવાસ(વડા)ધારુબેન અનુપજી સાંપરીયા
રતનગઢસુશીલાબેન સુરેશભાઇ પરમાર
ઓઢાસોનલબેન શ્રવણજી બાબરીયા
જાખેલહંસાબેન શંકરભાઇ પટેલ
ચાંગાબબીબેન હરદાસભાઇ પટેલ
કાકરરમીલાબેન લાલાજી ઠાકોર
શિરવાડાભાયરામભાઈ રૂપરામભાઈ જોષી
ક્ષેત્રવાસઆશાબેન ગમનભાઈ દેસાઈ
વસ્તાસરલીળીબેન વજાભાઈ પટેલ
મૈડકોલકંચનબેન ચેહરસંગ વાઘેલા
ભલગામશાન્તાબેન રાજુજી સબોસણા
સોહનપુરાહેતલબેન જયેશભાઈ ઠાકોર
ટેબી(પેટાપરા)શંભુભાઈ લેબાભાઈ ઠાકોર
નસરતપુરાઈશ્વરભાઈ અણદાભાઈપટેલ
આનંદપુરાભારતીબેન મેરૂજી ઠાકોર
વડાવાઘેલા ઉર્મિલાબા મોબતસિંહ
ટોટાણાવિજયાબેન ભાવસંગજી લુદારીયા
કાકરાળાબબીબેન જવાનજી બાલોધણા
નેકોઈપિંકલબેન હરસિધ્ધકુમાર ઠાકોર
રાઠોડવાસ(મો.જા)માઝુબેન વેલાજી રાઠોડ
રૂવેલવાઘાજી તરસંગજી ઠાકોર
કાશીપુરાજગલબેન ઇશ્વરજી ઠાકોર
કંથેરીયાપ્રતાપજી કાનજીજી વાઘેલા
જોટાડામાંઘીબેન જોરાજી વાઘેલા
ઉણકોમલબા રણુભા વાઘેલા
આકોલી મા વાસહેમજાબેન દલસુંગજી ઠાકોર
રૂણીવિષ્ણુપ્રસાદ નટવરલાલ બારોટ
નવાવનરાજજી દેવશીજી ઠાકોર
ઝાલમોરઅમરબેન ઈશ્વરભાઈ પીલીયાતર

પાલનપુર તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
કાતરવા ગ્રુપરૂખીબેન પરબતભાઈ રબારી
ટરૂવાકેશાબેન શાંતિભાઈ ભંગી
ભીમગઢવર્ષાબેન મહેશકુમાર પરમાર
નાંદલાઆયદાનજી દીપાજી સુથાર
અછવાડીયામુળાભાઇ નાગજીભાઇ ચાવોડ
ચિત્રોડા ગૃપઅમિયાંબેન પીરાજી આગથળીયા
કુંવાણાભલાભાઇ કલાભાઇ સાસુ
કસળપુરાઆયદનજી કરશનજી માળી
કેસરસિગ ગોળીયાકલાજી વિરાજી પટેલ
ભેમાજી ગોળીયાકમાભાઇ સુરાજી પટેલ
ડેકાનંદાબેન ગેનાજી ચૌહાણ
લવાણાનીલાબેન પીરાભાઈ સોલંકી
વકવાડાભાવનાબેન દિનેશભાઈ ચમાર
માંણકીમહેંદ્રકુમરા સુખાજી મકવાણા
લાલપુરવાલીબેન દરઘાભાઇ રબારી
ડેરાઅલકાબેન પ્રકાશજી ઠાકોર
શેરગઢબાલાજી સવધાનજી ડાભી
ડોડીયાક્લ્પેશજી કેશાજી પરમાર
વાસણા(વાતમ)અનુપજી કમાજી મકવા।ણા
અમરપુરા(વાસણા)નાગજીભાઇ હરાજી ચૌધરી
લાખણીસુરેશભાઇ અભાભાઈ પટેલ
આગથળાસેજલબેન અરજણભાઇ પરમાર
સરકારી ગોળીયાસવિતાબેન શીવાભાઈ સોલંકી
ભાકડીયાલપવનબેન ઉમેદજી પરમાર

સુઇ ગામ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
હાથીદ્રામતુબા સામંતસીંહ ડાભી
જડીયાલબબીબેન માધુભાઇ હાશમિયા
જોરાપુરા (ભા.)પરબતજી હરીજી વાઘેલા
છાપરાજમકુબેન કાળાભાઇ ગમાર
આંત્રોલીસુર્યાબા મહેન્દ્રસીંગ ચૌહાણ
ભાખર(ખેડા)રાજેશકુમાર રવાજી ઘાડીયા
ગઠામણરઉફા ઇમરાન ઢુક્કા
વાધણાવસંતાબેન લક્ષ્મણભાઈ વાધણીયા
સેજલપુરઈસ્માઈલભાઈ રહીમભાઈ ચૌધરી
જેસંગપુરામફીબેન મહેશકુમાર ગાડરીયા
ઓખાપુરાહંસાબેન પરબતભાઇ ધુંખ
પેડાગડાસુરેશદાન બેડીદાન ગઢવી
ઉકરડાપુષ્પાબેન મોહનભાઈ નોગોસ
આકેડીલાડુબેન અવચળભાઈ પટેલ
હુસેનપુરાહીરાબેન અમરતભાઈ રાવળ
સેદ્રાસણપરેશકુમાર પરથીભાઈ ચૌધરી
પટોસણપ્રવિણકુમાર રણછોડભાઈ ચૌધરી
ગુરૂનગરશિલ્પાબેન જશવંતભાઇ નોગોસ
પીરોજપુરા(ટાં)પ્રેમાજી કાનાજી માળી
જસલેણીલાલજીભાઈ હાથીભાઇ ઘોયા
કુંભલમેરગોદડભાઈ કરશનભાઇ પટેલ
હસનપુરઇન્દુબા મનહરસિંગ ચૌહાણ

થરાદ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
ડાભીરસુબેન શંકરભાઈ જાહેલીયા
ગોલપગોમતીબેન વસ્તાભાઈ હરિજન
ઉચોસણબનાભાઇ દેવાભાઇ ભંગી
દુદોસણનિલાબેન તેજાજી ચાવડા
ગરાંબડીજશીબેન વિરજીભાઈ ઠાકોર
હરસડધનરાજભાઈ મુળાભાઈ પટેલ
જેલાણાગીતાબેન કાનજીભાઇ રાજપૂત
દુધવાવેજીબેન ભગવાનભાઇ પટેલ
જલોયાથાનાભાઈ કાજાભાઈ ડોડીયા
કટાવહંસાબેન વેલાભાઇ ઠાકોર
કોરેટીલાભુબેન મહેશદાન ગઢવી
લીંબાળાનાનજીભાઈ કાળાભાઈ પટેલ
મમાણાદિગ્પાલસિંહ ઉમેદદાનજી ગઢવી
પાડણમુળજીભાઇ દેવસીભાઇ ચૌધરી
રાજપુરાહેતલબેન જીવરાજભાઇ સિસોદિયા
સોનેથગંગારામભાઈ કરશનભાઈ ચૌધરી
બોરૂસોનલબેન પેથાભાઈ દેસાઈ

વડગામ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
નાનોલશારદાબેન નાગજીભાઈ કમાળિયા
ઈઢાટાહરીબેન જોગાજી રાજપૂત
ઉંદરાણાપ્રકાશભાઇ દેવશીભાઇ હેમાસીયા
જામપુરવર્ષાબેન દીપકભાઈ કટારીયા
ઘંટીયાળીકાશુબેન ગોવાભાઈ ભાટીયા
જાંદલાસેજુબેન નીલાભાઈ પરમાર
કુંભારાજુમાબેન હરિલાલ રાજગોર
કરણાસરશાન્તાબેન રામસીભાઇ દઇયા
ખેંગારપુરાશિવરામભાઇ જીવાભાઇ ચૌધરી
ચાંગડાગીતાબેન શૈલેશભાઈ ચૌધરી
ચોટપાપારુબેન ગણેશભાઈ ચૌધરી
જાણદીડાહીબેન નાગજીભાઇ રાઠોડ
ટેરોલમંગુબેન મગાજી હેમાસિયા
ડેડુડીતારાબેન રુપસીભાઈ કોળી
ડેડુવાસતીબેન વાલાજી રબારી
ડેલધનુબા વનજી દેવડા
થેરવાડાબાબુભાઈ ચેલાભાઈ ચૌધરી
ઘેસડાજેતસીભાઈ વાઘાભાઈ પટેલ
પઠામડાવીમુબેન ધારશીભાઈ થરાદરા
પડાદરરછુબેન રતનાભાઇ રબારી
પાવડાસણકાળુભાઈ કુંપાજી રબારી
બેટલીયાવિરાભાઇ લાલાભાઇ ચૌધરી
બેવટાસંદનીબેન નરસિંહભાઈ પટેલ
ભીમપુરાખૂમાભાઇ ભીખાભાઇ રબારી
મેઘપુરાસમદરબેન દાનાભાઇ મકવાણા
મલુપુરમણીબેન મેવાભાઇ ખટાણા
મહાદેવપુરામણીબેન નાયણાભાઈ ગળચર
મોરથલસોમાજી ધીરાજી ચૌહાણ
મોરીલાઉકાભાઈ ભીખાભાઈ ખટાણા
રાજકોટપુનમાભાઈ કાળાભાઈ કુંભાર
રાહગોમતીબેન પ્રભુભાઇ ચૌધરી
લખાપુરાશાંતાબેન દયાળપુરી સ્વામી
વજેગઢલક્ષ્મીબેન ભરતભાઇ સોલંકી
વેદલાઉમીયાબેન પ્રકાશભાઇ બ્રાહ્મણ
વાઘાસણમંછાભાઇ લાધાભાઇ કુંભાર
સણધરગોમતીબેન જગતાભાઈ પટેલ
સવરાખાજગાજી અણદાજી ચૌધરી
સિધોતરામુકેશભાઈ પુનમાજી ઠાકોર

વાવ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
ભાંખરીશાન્તાબેન ગલબાજી ઠાકરડા
અમીરપુરાદોલીબેન લખમણભાઇ ૫ટેલ
હરદેવાસણાગલબીબેન મોંઘજીભાઇ ચૌઘરી
નવી સેંધણીનથુભાઇ ભીખાભાઇ ભૂતડીયા
વાસણા (સેં)જાકીરહુસેન નથ્થેખાન બિહારી
મેજરપુરાચેતનાબેન પરબતસિંહ ચૌહાણ
પાંચડાસીતાબેન મુકેશજી ઠાકોર
નાગરપુરાઅંબાબેન લખમણજી ઠાકરડા
ભલગામકાન્તાબેન સેંધાભાઈ પરમાર
પીલુચાકામરાજભાઈ કેશરભાઈ ચૌધરી
ભુખલારમીલાબેન હીરાભાઈ પરમાર
જોઈતામંજુલાબા રણજીતસિંહ ચાવડા
અંધારિયાઇન્દુબા હાલૂસિંહ ડાભી
સરદારપુરાભેમજીભાઈ હાથીભાઈ ચૌધરી
હતાવાડા-સબલપુરબેચરભાઈ નાનજીભાઈ પરમાર
કરનાળારામજીભાઈ ધનાભાઈ પરમાર
થુવરવશરામભાઈ હેમાભાઈ સોલંકી
સિસરાણાલક્ષ્મણભાઈ રતુભાઈ ચૌધરી
આમાદપુર (ઘો)પુનમબેન ખેમાભાઈ ભીલ
ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
બૈયકદિવાળીબેન કરસનભાઈ સોલંકી
ભડવેલકાસુબેન ભલાભાઈ આચાર્ય
દેવપુરા (ત)ધુડીબેન રવજીભાઈ પટેલ
જાનાવાડાસુરેશભાઈ કરમસિંહ હડિયલ
ઇશ્વરીયામગનજી નવાજી ભંગી
કારેલીજગદીશભાઈ પીરાજી પરમાર
કારેલી (ગામડી)રાજાભાઈ માવાજી પટેલ
તીર્થગામકાંતિભાઈ કરમશીભાઈ પરમાર
સવપુરારામાભાઈ રવજીભાઈ પટેલ
વાવડીઘેંગાભાઇ ભીખાભાઇ રાજપુત
મોરીખાખુમાભાઇ રામસેંગભાઇ દેસાઇ
ચુવાહાવિબેન બબાભાઈ ઠાકોર
ઉચપાઅજોતીબેન શંકરભાઇ પ્રજાપતિ
ગંભીરપુરાગોમતીબેન શંકરભાઇ કોળી
માડકાહાવીબેન હિરાભાઈ ભીલ
ભાટવરગામતુલશીબેન ચેહરાભાઈ ગોહીલ
ભાટવરવાસશારદાબેન વખતરામભાઈ આચાર્ય
ડેંડાવાજેવતાભાઈ હરસેંગભાઈ જેપુ
દૈયપપીરાજી લુભાજી પટેલ
ટડાવપ્રવિણાબેન પ્રવીણસિંહ રાઠોડ
માલસણદલુબેન માનસેંગભાઇ પટેલ
આછુવારાંણાભાઇ માંનાભાઇ પટેલ
વાસરડાચૌધરી ભાણજીભાઈ મઘાભાઈ
ચોટીલશંકરભાઇ ગંગદાસભાઇ ચૌધરી
કોળાવાગવરીબેન અમરાભાઇ ચૌહાણ
રાબડીપાદરમગનભાઇ દજાભાઇ પરમાર
કુંડાળીયાસંગીતાબેન પ્રગાભાઈ સોલંકી
રાઘાનેસડાલક્ષ્મીબેન દેવજીભાઈ કોળી
સણવાલગોવાભાઈ રગાભાઈ રબારી
વજીયાસરાપાંચાભાઈ જીવાભાઈ પટેલ
કુંભારડીચોથીબેન અમરાભાઈ વેણ
ચોથરનેસડાહાવીબેન હેમાભાઈ રાજપુત
ઉમેદપુરારામાભાઇ રાભાભાઇ રબારી
ખીમાણાવાસમોંઘીબેન વર્ધસિંહ ગોહિલ
પાનેસડાહાજાભાઇ વિરમાજી પટેલ
અરજણપુરાવર્ષાબેન ગણેશભાઇ ચૌધરી
ભાચલીગજાભાઈ હમીરભાઈ રબારી
ખરડોલરગાબેન અજાભાઇ હરિજન