Mehsana Gram Panchayat Election Result: મહેસાણા જિલ્લાની ગ્રામ પંચાયતોનું પરિણામઃ જાણો કયા ગામમાં કોણ બન્યું સરપંચ

25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવશે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 24 Jun 2025 05:15 PM (IST)Updated: Thu 26 Jun 2025 10:41 AM (IST)
mehsana-gram-panchayat-election-2025-village-wise-sarpanch-winners-554020

Mehsana Gram Panchayat Election 2025 | મહેસાણા ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ: મહેસાણા જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ગત 22 જૂન 2025ના રોજ સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.

બેચરાજી તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ખેરાલુ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
એંદલાઆશાબેન અલ્પેશજી ઠાકોર
ગણેશપુરા (ગાંભુ)સીતાબેન નાગજીભાઇ રબારી
ઉદેલાચેતનાબા રવિન્દ્રસિંહ ઝાલા
વેણપુરાનટવરલાલ રણછોડભાઇ પટેલ
આસ્જોલઉર્મિલાબેન હસમુખભાઇ પટેલ
જેતપુરઠાકોર નિતાબેન પ્રવિણસિંહ
માત્રાસણઠાકોર નાથાજી ચેનાજી
વિજાપુરડાપટેલ રણછોડભાઈ પરસોતમદાસ
બરીયફપટેલ ચંદ્રીકાબેન લક્ષ્મણભાઇ
કરણસાગરરૂપસંગ ભાવુભા ઝાલા
બેચરાજીઅલ્કાબેન ધીરજકુમાર પટેલ
ફીંચડીરાણીબેન સાલુજી ઠાકોર
અજબપુરાભાવનાબેન દાજીભાઈ રબારી
મોટ૫ગોવિદભાઈ મોહનભાઈ ચૌધરી
સુરપુરાશિલ્પાબેન કમલેશભાઈ દેસાઈ
સુજાણપુરાલગધીરભાઈ વસરામભાઈ રબારી
ભલગામડાજતનબેન રાજેન્દ્રભાઈ દેસાઈ
રણેલાદિનેશભાઈ ભાઈલાલભાઈ પટેલ
ડેડાણાકલાવતીબેન બાબુભાઈ ઠક્કર
છટાસણાસમુબેન પ્રભાતભાઇ સોલંકી
ખાંભેલવનરાજ પ્રભાતભાઇ દેસાઇ
શંખલપુરપરેશકુમાર લાલજીભાઇ પટેલ
ચંદ્રોડાલીલાબેન પ્રહલાદભાઇ પરમાર
દેલપુરા (ખાંટ)કિંજલબેન જયદેવસિંહ સોલંકી
વણપુરસવજીભાઈ માલજીભાઈ રબારી
કરણપુરાગણપતભાઈ કાનજીભાઈ નાડીયા
ગજાપુરાદીપસંગ અમરસંગ ઠાકોર
દેલવાડારંજનબા ગોવિંદસિંહ દરબાર
ગાંભુ-દેદરડાનિતિનકુમાર હરજીવનભાઈ પરમાર
રણછોડપુરાહબીદાબેન રહીમભાઇ સંધી
રૂપપુરાઅજુભા શાંતુભા ઝાલા
ડોડીવાડાસોનલબેન દશરથજી ઠાકોર
અંબાલાસંગીતાબેન નિતીનકુમાર પટેલ
આકબાજયાબેન શૈલેષકુમાર પટેલ
સાંપાવાડાપ્રકાશભાઈ મણીલાલ પટેલ
આદીવાડાસોરમબેન લક્ષ્મણજી ઠાકોર

મહેસાણા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
લીંમડીગીતાબેન ભરતજી ઠાકોર
રસુલપુરશબ્બીરઅલી વજીરભાઈ મોમીન
સદિકપુરસબ્બીરઅલી અલજીભાઈ મોમીન
સમોજાજ્યોત્સનાબેન જશાજી ઠાકોર
ફતેપુરા(ખે)ભાવનાબેન ગોવિંદભાઈ ચૌધરી
વઘવાડીઅભેરાજભાઇ માધાભાઇ ચૌધરી
મલેકપુર (ખે)પ્રવિણજી અમરતજી ઠાકોર
વિઠોડા જુથહર્ષિદાબેન રાહુલભાઇ ચૌધરી
લુણવામેરૂનબીબી નસરૂલ્લાખાં પઠાણ
ચાડા જુથસજનબેન ભરતકુમાર ઠાકોર
દેદાસણગોટલબા દલપતસિંહ પરમાર
દેલવાડાહમીદાબીબી તાજમહંમદ મકરાણી
સાગથળાકલ્પેશકુમાર રામજીભાઇ ચૌધરી
ગોરીસણાવિણાબેન રણજીતસિંહ ઠાકોર
મંડાલીઅરવિંદકુમાર વિરજીભાઈ ચૌધરી
પાન્છાશાન્‍તાબેન કલ્પેશકુમાર ચૌધરી
મોટી હિરવાણીનયનાબેન દિનેશભાઈ ચૌધરી
વાવડી (ખે)લક્ષ્મણજી ઘેમરજી ઠાકોર
નાની હિરવાણીવિનુભાઇ દલજીભાઇ ચૌધરી
કુડા જુથવસંતબા ડાહ્યાજી ઠાકોર
ડભોડાઆરતીબેન જયેશકુમાર ઠાકોર
નાનીવાડા-કાદરપુરમહેશકુમાર રામાજી ઠાકોર
બળાદહંસાબેન સવજીભાઈ ચૌધરી
ડાલીસણાચેતનાબેન ગોવિંદભાઇ ચૌધરી
મહીયલમનિષાબેન બીપીનકુમાર લેઉવા
સાકરીજીવાજી ધીરાજી ઠાકરડા
વરેઠાહરીભાઇ ધનાજી ઠાકોર
મલારપુરાનાગજી વીનુજી ઠાકોર
નળુરજુજી તલાજી ઠાકોર
મછાવાગણેશભાઇ મોતીભાઇ ચૌધરી
થાંગણાપ્રજાપતિ દુર્ગેશકુમાર નરોત્તમભાઈ
લાલાવાડાઆશિયાનાબાનુ મોહમંદશકીલ શેખ
મહેકુબપુરાસુમૈયાબેન વસીમભાઈ બલોચ
અરઠીઘનીબેન પથુભાઈ ચૌધરી
ચાણસોલજીવણભાઈ લાલાભાઈ પરમાર
ડભાડનીતાબેન વિનુજી ઠાકરડા
ડાવોલમંજુલાબેન ગોવિંદભાઇ પરમાર
મંદ્રોપુર(જૂથ)ઈન્દ્રસિંહ કરશનજી રાણા
નંદાલી-મીયાસણાધર્મેંન્દ્રભાઈ માનસંગભાઈ ચૌધરી
ચોટીયાઅનિતાબેન સુનીલકુમાર ઠાકોર
અંબાવાડાબાબુભાઈ કાનજીભાઈ વણકર
ગઠામણતરુલતા કિર્તીકુમાર ચૌધરી
ચાચરીયાભીખીબેન જેસંગભાઇ ચૌધરી

સતલાસણા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
ગણેશપુરા(અલોડા)નિકીતાબેન સંદીપભાઈ પટેલ
છઠીયારડારમીલાબેન નાનજીભાઈ પરમાર
લાલજીનગરઆત્મારામ જોઇતારામ પ્રજાપતિ
દવાડાગોમતીબેન વીષ્ણૂભાઈ પટેલ
મુલસણકાન્તીભાઇ શંકરભાઇ ૫ટેલ
મોહનપુરાકુબેરજી બાબુજી ઠાકોર
જગુદણસોનલબેન શૈલેષજી ઠાકોર
ઘોળાસણહેતલબેન જયંતિજી ઠાકોર
નવીશેઢાવીરામદેવજી જુહાજી ઠાકોર
ગોઝારીયાતૃપ્તીબહેન અમૃતભાઇ મિસ્ત્રી
આખજવર્ષાબેન રાકેશકુમાર ૫ટેલ
સખપુરડારાજકુમાર કાળાજી ઠાકોર
અલોડારેખાબેન બચુભાઇ દેસાઇ
વિરતાગાંડાભાઈ સાંકાભાઈ રબારી
ગોરાદલક્ષ્મીબેન જયરામભાઇ રબારી
બોદલાકંકુબેન કેશવલાલ પટેલ
મગુનાજવાનસિંહ અમરસિંહ ઝાલા
બુટ્ટાપાલડીહકીબેન કપુરજી ઠાકોર
રામનગર (મ)નિલમબા વનરાજસિંહ ઝાલા
પાલોદરઅમૃતભાઈ ભલાભાઈ પરમાર
ચલુવામઘુબેન રામાજી ઠાકોર
કડવાસણમુકેશભાઈ કાંતિજી ઠાકોર
ખેરવાભદ્રેશગીરી નટવરગીરી ગોસ્વામી
આંબલીયાસણ ગામકોકીલાબેન પ્રવિંણભાઇ પટેલ
જુની શેઢાવીઆશિષ બલદેવભાઈ રબારી
મંડાલીબિસ્મીલ્લાખાન ભીખનખાં પઠાણ
નદાસારમેશભાઈ જીવાભાઈ દેસાઈ
ટુંડાલીરોહિતભાઇ ગંગારામભાઇ પટેલ
હેબુવાભાવનાબેન પ્રવિણકુમાર પ્રજાપતિ
લીંચઅશોકજી રામસંગજી ઠાકોર
આંબલીયાસણ (સ્ટે)ગીતાબહેન મહેશકુમાર પ્રજાપતિ
મરેડાચેતનકુમાર દેવજીભાઈ પ્રજાપતિ
૫ઢારીયારતનસિંહ દિલી૫સિંહ ચાવડા
બામોસણારઈબેન રમેશભાઈ ચૌધરી
દિવાનપુરાપ્રવિણકુમાર વિસાભાઈ પટેલ
મેઉહિરાબેન માનસંગભાઇ ૫રમાર
પાલજચંદાબેન નારસંગજી ઠાકોર
બદલપુરાશોભાબેન રણજીતસિંહ ચાવડા
મીઠાજગદીશભાઇ અંબાલાલ ત્રિવેદી
હરીપુરા (રુપાલ)પ્રવિણભાઈ પ્રહલાદભાઈ પટેલ
પીલુદરાવિજયાબેન રેવાભાઇ ૫રમાર
ગોકળગઢઅનિતાબેન ભરતભાઈ ચૌધરી
ગિલોસણઅફરોશ અબ્બાસમિયા પરમાર
પુનાસણલલિત સોમાભાઇ ચૌઘરી
મેવડગાંડાભાઇ બદસંગભાઇ ચૌઘરી
રામપુરા (કુકસ)વિકાસકુમાર ગાંડાલાલ ચૌઘરી
બોરીયાવીમીનાબેન નાનજીભાઇ ચૌઘરી
દેવરાસણવિજયાલક્ષ્મી શૈલેષકુમાર પંડયા
બાલીયાસણનેહાબેન અશોકજી ઠાકોર
કોચવારાજુજી મંગાજી ઠાકોર
વડોસણદિનેશજી કિર્તિજી ઠાકોર
જેતલપુરકરશનજી હિરાજી ઠાકોર
હાડવીચેતનાબેન રાકેશકુમાર પ્રજાપતિ
જમનાપુરસોમાજી ધનાજી ઠાકોર
દીતાસણપ્રવિણચંદ્ર અંબાલાલ બારોટ
ભાકડીયા (ગેરતપુર)જાગૃતિ રણજીતસિંહ સોલંકી
ભાસરીયાસવિતાબેન નવઘણજી ઠાકોર
ગઢાબાબુભાઇ ગમાભાઇ પરમાર
નાનીદાઉચેહરાજી રણછોડજી વાઘેલા
મોટીદાઉજગાજી કાંતિજી ઠાકોર
સાંગણપુરધર્મેન્દ્રકુમાર જીવરામ પ્રજાપતિ
ચિત્રોડીપુરાનીતાબેન શૈલેષજી ઠાકોર
બળવંતપુરાશકરીબેન ગોવિંદભાઇ પટેલ
ભેંસાણાદક્ષાબા બહાદુર્સિંહ ઝાલા
સામેત્રાસવીતાબેન અરવિંદભાઇ પટેલ
શોભાસણઠાકોર અમૃતજી મંગાજી
હરદેસણચેતનાબેન નિતિનકુમાર ચૌધરી
ઈજપુરા (બા)ભાનુબેન કાનજીભાઇ રબારી
સોનેરીપુરાવિષ્ણુભાઇ મંગળભાઇ પટેલ
મેઘાઅલીયાસણામાધેવભાઇ ગણેશભાઇ ચૌધરી
રૂપાલ(હરીપુરા)રમણભાઈ પીતાંબરદાસ પટેલ
બલોલમંજુલાબેન શૈલેશકુમાર પટેલ

ઉંઝા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
સતલાસણાસવિતાબેન રમેશભાઇ પટેલ
મુમનવાસઅબ્દુલહકીમ ઉમરભાઇ ખરોડીયા
ટીમ્બાલક્ષ્મણસિંહ વિનુસિંહ ચૌહાણ
કોઠાસણા મોટાશારદાબા કાકુસિંહ ચૌહાણ
કોઠાસણા નાનાજગતસિંહ પ્રભાતસિંહ ચૌહાણ
વાવકનુભાઈ ચેલાભાઈ ચૌધરી
સરતાનપુર (ગઢ)વલમાબેન પરથીભાઈ ચૌધરી
કુબડાહિરબા ચેહરસિંહ ચૌહાણ
બેડસ્માશ્રવણસિંહ શંકરસિંહ ચૌહાણ
ભાણાવાસકમળાબા ભવરસિંહ ચૌહાણ
આંકલીયારાગિતાબેન નાનજીભાઇ ચૌધરી
નેદરડીચૌહાણ પુથ્વીસિંહ દિપસિંહ
ઉમરીમંગુબેન લક્ષ્મણભાઇ સેનમા
નાનીભાલુકિરણસિંહ બળવંતસિંહ ચૌહાણ
તાલેગઢઉસ્માનભાઈ નુરમહંમદભાઈ મુમન
નવાવાસ-રાજપુર ગઢવર્ષાબેન ભરતભાઇ ચૌઘરી
ભાલુસણા(શેષ)સુભદ્રાબા વનરાજસિંહ ચૌહાણ
માલાપુરા- કેવડાસણઅમિતસિંહ પ્રવિણસિંહ ચૌહાણ
ખોડામલીરાઇબેન ચમનજી ઠાકોર
સરદારપુર ચીરેશમબેન સુરેશજી ઠાકોર
રાણપુર જુથચેતનાબેન દિનેશકુમાર ચૌધરી
ખારીમંજુલાબેન દિનાજી ઠાકોર
નવા સુદાસણાપ્રકાશબેન રાજેન્દ્રસિંહ ૫રમાર

વડનગર તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
ઉપેરાઠાકોર ઉદાજી અમરાજી
રણછોડપુરાજશવંતજી અનારજી ઠાકોર
કરણપુરજગદીશકુમાર દ્વારકાભાઈ પટેલ
કરલીરાજપૂત મનુસિંહ જગતસિંહ
કંથરાવીવિણાબા કેશરીસિંહ વાઘેલા
નવાપુરાગજરાબેન મદરાજી ઠાકોર
પળીભગીબેન ગુરુદયાલસિંહ ઠાકોર
સુરપુરાહસમુખભાઇ જયરામભાઇ પટેલ
વિશોળવનિતાબેન હિરાજી ઠાકોર
ટુંડાવપંકજકુમાર શંકરલાલ ૫ટેલ
સુણકઅમરતજી કેશાજી રાજપુત
ઐઠોરકિંજલબેન રાજુજી ઠાકોર
વણાગલાભારતીબેન રાજેશકુમાર ચૌધરી
ભવાનીપુરાભગીબેન મનુજી ઠાકોર
હાજીપુરરીટાબેન હસમુખભાઈ પટેલ
મકતુપુરસોલંકી આશાબેન રવીન્દ્રભાઈ
ડાભીઠાકોર હંસાબેન દલપુજી
શીહીઠાકોર દશરથજી લક્ષ્મણજી
સુરજનગરકેશવલાલ જીવરામ પટેલ
કહોડાસીતાબેન ગોવિંદભાઈ પટેલ
વરવાડાભરતભાઈ કાનજીભાઈ રબારી
કામલીકિરણકુમાર મહેન્દ્રભાઈ પટેલ
જગન્નાથપુરાગ્રીષ્માબહેન જગદીશકુમાર પટેલ
ખટાસણાઠાકોર આશાબેન રમાજી
લીહોડાસથવારા ભારતીબેન સુરેશભાઈ
દાસજપંચાલ રેખાબેન મહેન્દ્રકુમાર
મહેરવાડાસેનમા વિનોદભાઈ તળશીભાઈ

વિજાપુર તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
ત્રાંસવાડવિમળાબેન મફાભાઈ સોલંકી
આનંદપુરારોમલબેન સમીરકુમાર પટેલ
શેખપુર (ખે)મહંમદહુસૈન ઇસ્માઇલભાઇ મોમીન
છાબલીયાશીતલબેન જશવંતજી ઠાકોર
મલેકપુર (વડ)ગોપાલજી મસોતજી ઠાકોર
રેડ લક્ષ્મીપુરાદિપીકાબેન કાન્તીલાલ ચમાર
શાહપુર(વડ)મથુરજી અનારજી ઠાકોર
ખાનપુરસવિતાબેન રમેશભાઈ પટેલ
કરશનપુરાગોમતીબેન હાર્દિકકુમાર ઠાકોર
ઉંડણીપ્રિયંકકુમાર દવાભાઇ પટેલ
વલાસણા-વાગડીહંસાબા મહેન્દ્રસિંહ રાઠોડ
નવાપુરા (સું)બાદરજી ધુળાજી ઠાકોર
બાબીપુરાસંગીતાબેન રાહુલજી ઠાકોર
સુંઢીયાબળદેવજી પ્રધાનજી ઠાકોર
કેસીમ્પાનજમાબાનું મહેંદીહસન નાગલપરા
હાજીપુરશારદાબેન અમરતજી ઠાકોર
કમાલપુર (વડ)હરેશકુમાર લક્ષ્મણભાઇ પટેલ
મીરજાપુરનિકુલભારથી પશાભારથી બાવા
સરણાચુનાજી ઈશ્વરજી ઠાકોર
જાસ્કારઇબેન પોપટજી ઠાકોર
ઉણાદહેમીબેન અભેરાજભાઈ ચૌધરી
મઢાસણાસુરેખાબેન શૈલેષજી ઠાકોર
ડાબુરેખાબેન જીતુજી ઠાકોર
ઉંઢાઇરમેશભાઈ મણીલાલ પટેલ
સિપોરપ્રહલાદજી રાંમાજી ડાભી
ખટાસણાલીલાબેન વિરસંગજી ઠાકોર
ચાંપાચેહરબેન વિક્રમજી ઠાકોર
કહીપુરભાવનાબેન જયદેવજી ઠાકોર
આસ્પારૂખીબેન પ્રહલાદજી ઠાકોર
કરબટીયાઅમીબેન આનંદકુમાર દેસાઈ
રાજપુર (વડ)રામજીભાઈ હેમરાજભાઈ ચૌધરી
પીંપળદરકનૈયાલાલ નરોત્તમભાઇ પરમાર
શેખપુર (વડ)ખુશ્બુબેન તુષારભાઇ પટેલ
સુલીપુરકનુજી રજુજી ઠાકોર
મોલીપુરફરહાન ઉમરભાઇ ભોરણીયા

વિસનગર તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
અભરામપુરાનિલમબેન મુકુન્દભાઇ ૫ટેલ
આગલોડપ્રફુલાબેન અજીતસિંહ રાઠોડ
બામણવાજેઠાભાઇ વરવાભાઇ ભંગી
ભાણપુરલીલાબેન અમરતભાઇ પટેલ
ભીમપુરાઆશાબેન અનિલકુમાર પટેલ
બિલિયાકમળાબેન ચીમનભાઈ પટેલ
ચાંગોદધર્મિષ્ઠાબેન સંજયભાઈ બારોટ
દગાવાડીયારઈબેન કનૈયાલાલ ચૌધરી
ડેરીયા-ટેચાવાઆશાબેન મુકેશભાઈ પટેલ
ઘનપુરા (ધાંટુ)સુશીલાબેન રમેશભાઇ પટેલ
ફતેપુરા (પી)વિણાબેન રમેશભાઇ ચૌઘરી
ફુદેડાકૈલાસબેન મુકેશભાઇ ૫ટેલ
ગણેશપુરાચંપાબેન ઘનશ્યામભાઇ પટેલ
ગઢડાકાજલબેન વનરાજસિંહ ઝાલા
ગવાડાસ્નેહલ પ્રવિણભાઈ સેનમા
ગેરીતાલક્ષ્મીબેન ભરતજી ઠાકોર
હસ્નાપુર (ગે)લીલાબેન અર્જુનજી ઠાકોર
હસ્નાપુર (સોજા)ચંદ્રીકાબેન સોમભાઇ પ્રજાપતિ
હિરપુરાસગુણાબેન ગંગાજી વણઝારા
કમાલપુરસ્નેહાબેન દર્શનકુમાર પટેલ
કણભાતેજલબેન પ્રહલાદસિંહ રાઠોડ
ખરોડધીરુભાઈ મફાભાઈ ચૌહાણ
કોલવડાતખાજી પુંજાજી ઠાકોર
માઢીઇશ્વરભાઇ રામાભાઇ પ્રજાપતિ
મહાદેવપુરા (ગ)રામચંદ્રગીરી કીર્તીગીરી બાવા
મલાવસવિતાબેન સર્જનજી ઠાકોર
માલોસણસંદિપકુમાર નરેન્દ્રભાઇ સથવારા
મંડાલી (ખ)લક્ષ્મીબેન કિશનભાઇ સેનમા
મોરવાડડિમ્પલબેન જયમીનભાઇ ૫ટેલ
પટેલપુરા (પિ)રાજેન્દ્રકુમાર ખોડાભાઈ પટેલ
પેઢામલીરાજેશકુમાર જયંતીલાલ સુખડીયા
પિલવાઈમહેન્દ્રસિંહ પ્રતા૫સિંહ વિહોલ
પિરોજપુરાદિનેશજી નારાયણજી ઠાકોર
રામપુરા (કોટ)છનાજી શિવાજી ચૌહાણ
રણાસણદિ૫કભાઇ વિઠ્ઠલભાઇ પટેલ
સંઘપુરનરવિરસિંહ કાળુસિંહ રાઠોડ
સરદારપુરરાજેશભાઈ ફકીરભાઈ પટેલ
સોજા (હસ્નાપુર)મનોજસિંહ હિંંમતસિંહ રાઠોડ
સોખડાસિમાબેન સંજયકુમાર પટેલ
તાતોસણભોગીલાલ સાંકાભાઈ પટેલ
ઉબખલઅમરતભાઈ સોમાભાઈ પટેલ
વડાસણઅનિલસિંહ અજીતજી વિહોલ
વજાપુરજયંતીભાઇ અંબાલાલ પટેલ
વસાઇભરતભાઇ જેઠાલાલ કડિયા
કોટડીકંચનબેન રણજીતજી ઠાકોર
રામનગર (કોટડી)બળદેવભાઈ નાથુભાઈ પટેલ
નવા રણશીપુર (એન.એ)મિતાબેન ભરતકુમાર પટેલ
રણશીપુરનરેન્દ્રજી કેશાજી ઠાકોર
રામપુરા (કુવાયડા)ઘનશ્યામસિંહ અજીતસિંહ રાઠોડ
રણછોડપુરામુકેશકુમાર ઇશ્વરલાલ પટેલ
દેવપુરાહંસાબા લાલસિંહ રાઠોડ
નવા દેવપુરાઝંઝાબેન રાહુલભાઇ પટેલ
કેલીસણાકેશાભાઇ મોહનભાઈ રાવળ
ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
ઇયાસરાકેશાબેન પ્રહલાદજી ઠાકોર
ઉદલપુરશૈલેષકુમાર વિરાભાઇ પટેલ
ઉમતાભુપેન્દ્રકુમાર ભીખાભાઈ પટેલ
કંકુપુરા(ગો)ઠાકોર રાકેશજી રમણજી
કમાણાહેમતાજી કોદરજી ઠાકોર
કુવાસણાપ્રજાપતિ કાન્તિલાલ હીરાલાલ
કંસારાકુઇઅજમલજી તેજાજી ઠાકોર
કાજીઅલિયાસણાવિનાબેન કનુભાઈ ચૌધરી
કામલપુર(ખ)ઠાકોર તારાબેન વેચાતજી
કિયાદરરમેશભાઈ સોમાભાઈ પરમાર
ખંડોસણચૌધરી સુરેશભાઈ મેલજીભાઈ
ખદલપુરરોહિતજી ઉદાજી ઠાકોર
ગુંજાળારમીલાબેન અરવિંદભાઈ ચૌધરી
ગણપતપુરાપટેલ મધુબેન નારાયણભાઈ
ગણેશપુરા(ત)જયાબેન કિનલકુમાર પટેલ
ગણેશપુરા(પુ)ચંચીબેન મફતલાલ પટેલ
ગોઠવાગીતાબેન વિનુજી ઠાકોર
ઘાઘરેટચેતનાબેન મહેશભાઇ પટેલ
ચિત્રોડામોટાલીલાબેન અરવિંદભાઇ ચૌધરી
છોગાળાઉર્મિબેન ભરતકુમાર ઠાકોર
જેતલવાસણારબારી સીતાબેન જયરામભાઈ
તરભઠાકોર મફાજી દીવાનજી
થલોટાપ્રહલાદભાઈ પ્રભુદાસ પટેલ
દઢિયાળદિનેશભાઇ હિરાભાઇ પરમાર
ધામણવાઆશાબેન ભરતકુમાર પટેલ
ધારૂસણાશાંતાબેન સાગરભાઇ રબારી
પુદગામડાહ્યાજી સોવનજી ઠાકોર
પાલડીજીતેન્દ્રકુમાર હિંમતસિંહ ચૌધરી
બેચરપુરાનીતાબેન ઝવેરભાઇ રબારી
બાકરપુરયોગિતાબેન યોગેશકુમાર પટેલ
બાજીપુરાધિરલબેન સંદિપકુમાર પટેલ
બાસણાહેમીબેન નરેશભાઇ ચૌઘરી
બોકરવાડાપટેલ જશીબેન જોઈતારામ
ભાલકપ્રવિણાબેન કુંદનભાઇ પરમાર
મગરોડાચૌધરી નરસિંહભાઇ ગણેશભાઇ
મહંમદપુરહંસાબેન ગોવિંદભાઇ પરમાર
રંગપુરબાબુબાઈ વિસાભાઇ પટેલ
રંડાલાઠાકોર જુગાજી પ્રધાનજી
રાજગઢબળદેવભાઈ શિવરામભાઈ પટેલ
રામપુરા(કાંસા)મહેન્દ્રકુમાર ઇશ્વરલાલ પટેલ
રામપુરા(લાછડી)ચૌધરી જગદીશભાઇ ગોવિંદભાઇ
રાલીસણાફિરદોસ ઇમરાનખાન પઠાણ
રાવળાપુરાવનરાજસિંહ દેવેન્દ્રસિંહ ચાવડા
લક્ષ્મીપુરા(ભાલક)પુષ્પાબેન કીરીટભાઇ પટેલ
લાછડીમોનિકાબેન નરેન્દ્રકુમાર પટેલ
વડુપટેલ બીપીનભાઈ પ્રહલાદભાઈ
વિષ્ણુપુરા(ખ)સવજીભાઇ બાબરભાઇ રબારી
સવાલાઐયુબખાં એલમખાં ચૌહાણ
સાતુસણાસેનમાં તારા બેન માધાભાઈ
હસનપુરઅરુણાબેન વિક્રમજી ઠાકોર
ખરવડાભરતકુમાર રામજીભાઇ ચૌઘરી
કામલપુર (ગો.)ચૌધરી ઇજુબેન બાબુભાઈ
રંગાકુઇચૌધરી રમણભાઈ માવતાભાઈ
કડારબારી ખુશાલીબેન કાનજીભાઇ
સદુથલાપટેલ ભરતભાઈ હીરાભાઈ
થુમથલરબારી બળદેવભાઈ ભગવાનભાઈ