Jamnagar Gram Panchayat Election 2025 | જામનગર ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ: જામનગર જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ગત 22 જૂન 2025ના રોજ સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.
ધ્રોલ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
સુમરા | શાંતિલાલ ધનાભાઇ સંઘાણી |
મજોઠ | મધુબેન મુનાભાઈ ઝાપડા |
નાના ગરેડીયા | શીતલબેન ભવાનભાઇ મકવાણા |
હાડાટોડા | વિરમદેવસિંહ વખતસિંહ જાડેજા |
હરિપર | રામજીભાઈ પોપટભાઈ મુંગરા |
મોટા વાગુદડ | રામાવત ચંદુલાલ મોહનદાસ |
જાયવા | ખેરૂનબેન ફીરોજભાઈ સુધાગુનીયા |
દેડકદડ | કાંતિલાલ નાતભાઈ મકવાણા |
જાલીયા દેવાણી | રક્ષાબા ત્રિપાલસિંહ જાડેજા |
ખીજડીયા | હંસાબેન પુંજાભાઈ રાતડીયા |
ખાખરા | જાડેજા ગીતાબા વીક્રમસિંહ |
ડાંગરા | જાડેજા શકતીસીંહ જામભા |
હજામચોરા | ઊર્મિલાબા અનુપસિંહ જાડેજા |
ભેંસદડ | જાદવજીભાઇ પરસોતમભાઇ વાઘેલા |
મોટા ગરેડીયા | લક્ષ્મીબેન પ્રવિણભાઈ લીંબાસીયા |
નથુવડલા | કણઝારીયા ભવાનભાઈ કરમશીભાઈ |
ખારવા | ધનવંતરીબેન બાબુલાલ ચાવડા |
જાબીડા | જાડેજા હરદેવસિંહ ઘેલુભા |
ગઢડા | જાડેજા કુસુમબા રામદેવસિંહ |
રાજપર | માવજીભાઇ બુધ્ધાભાઈ ચૌહાણ |
રોજીયા | નયનાબા ભગીરથસિંહ જાડેજા |
પીપરટોડા | વનીતાબેન મુકેશભાઇ ગડારા |
ખેંગારકા | રૂકસાનાબેન અમૃતભાઇ સપીયા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
સમાણા | મુકેશભાઈ હરિભાઈ મકવાણા |
વીરપુર | વિજયાબેન દેવચંદભાઇ સંઘાણી |
લુવારસર | રઝીયાબેન ઉમરભાઇ ખુરેશી |
સોગઠી | જયાબેન ભાયાભાઇ સાગઠીયા |
લલોઈ | જશુબેન સોમાતભાઇ ઘોયલ |
આંબરડી જામ | નરેન્દ્રભાઈ ગોવીંદભાઈ સોંદરવા |
કરશનપર | અરજણભાઈ નારણભાઈ ધવળ |
મોટી ગોપ | ભરત અમુભાઇ બગડા |
ઝીણાવારી | જયશ્રીબેન જીજ્ઞેશભાઇ શીર |
ઘુનડા | હંસાબેન બળવંતભાઇ જોષી |
ગઢકડા | મુમતાજબેન દોસમામદ ઘોઘા |
બમથીયા | ગોવિંદ રામજીભાઈ કંડોરીયા |
આંબરડી ભુપત | દેશુર સોમાતભાઇ ડાંગર |
મેથાણ | સમજુબેન પ્રવિણભાઇ ગોંડલીયા |
ભરડ મોટી | આસિફ અશરફભાઇ ગબોલ |
કલ્યાણપુર | નિર્મળાબેન અરવિંદભાઇ પાંચાલ |
આંબરડી ડેરી | રમેશભાઈ દેવશીભાઈ પિપરોતર |
રબારીકા | જયેશભાઈ માલદેભાઇ કરમુર |
હોથીજી ખડબા | સીધ્ધરાજસિંહ બળવંતસિંહ જાડેજા |
આંબરડી મેવાસા | રવિ મેસુરભાઇ મસુરા |
ચિરોડા મુળુજી | ગોવિંદભાઈ બાબુભાઈ કાંબરિયા |
બગધરા | સુખુભા મેરૂભા જાડેજા |
ગોરખડી | કિશોરસિંહ શક્તિસિંહ જાડેજા |
જામવાળી | દીપિકાબેન સાવનકુમાર પાડલીયા |
મેલાણ | લતાબેન કૈલાસભાઈ સુરેલા |
બુટાવદર | દેવુબેન મનસુખભાઈ મકવાણા |
બાલવા | નિર્મળાબેન અશ્વિનભાઈ ભુવા |
વડવાળા | રામશી મેપા બેરા |
ઉદેપુર | હાજાભાઇ ડાયાભાઇ મોરી |
પાટણ | ધાનીબેન રાજા મુછાળ |
માલવડા | બાયાબેન ભોજાભાઈ વૈઈશ |
જામ સખપુર | રૂડીબેન નારણભાઈ મોરી |
અમરાપર | મેરામણ ગીગાભાઈ ઓડેદરા |
ભરડકી | શાયદાબેન ઇસુબભાઇ ઘોઘા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
ખોજાબેરાજા | તેજલબેન ગોગનભાઈ બોરસરીયા |
વાવબેરાજા | નટુભા પ્રતાપસંગ જાડેજા |
જુના નાગાના | કંચનબેન જયસુખ નકુમ |
મોટી ખાવડી | ગરવાભાઈ જીવણભાઈ મોરી |
ખીજડીયા | ગીતાબેન કિશોરકુમાર મકવાણા |
મોટી ભલસાણ | નીલેશ દેવાયતભાઇ ગાગીયા |
સચાણા | સારા અકબર કકલ |
નાની ખાવડી | કનકસિંહ ગંભીરસિંહ દલજાડેજા |
અલીયા | વર્ષાબેન અલ્પેશભાઈ મકવાણા |
મોરકંડા | ભનુભાઇ માધુભાઈ ચૌહાણ |
રણજીત૫ર | સરોજબેન મહેશભાઈ પીપરીયા |
ફાચરીયા | અંકિત મનસુખભાઈ પાંભર |
સુમરી ઘુતાર૫ર | પ્રવિણભાઇ ચનાભાઇ પેઢડીયા |
ખીમરાણા | હેતલ શ્યામ કણજારીયા |
રાવલસર | રાજબાઇ મનુભાઇ સાખરા |
ધ્રાંગડા | રમેશભાઇ હીરજીભાઇ કણસાગરા |
મોટા થાવરીયા | જગદીશભાઈ મેસુરભાઈ લોખીલ |
મસીતીયા | ફકીર મામદભાઈ મુસાભાઈ ખફી |
નવા નાગના | કિરણબેન દિલીપભાઈ રાઠોડ |
ખંભાલીડા મોટોવાસ | જાડેજા પ્રિતિબા અરવિંદસિંહ |
મેડી | ખોડાભાઇ પુનાભાઇ ચિરોડીયા |
દોઢીયા | ચાવડા જોષનાબા વિરેંદ્રસિંહ |
ગાડુકા | વિરેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા |
ખીમલીયા | કાન્તાબેન ભગવાનજીભાઇ મઘોડીયા |
આમરા | નકુમ નર્મદાબેન અમ્રૂતલાલ |
જીવાપર | જિતેશભાઈ રામજીભાઇ પરમાર |
જાંબુડા | રમીલાબેન મનસુખભાઈ પરમાર |
પસાયા | ભાનુબેન મગનભાઇ પરમાર |
મિયાત્રા | નિલેશભાઇ લખમણભાઇ ચુચર |
ચાવડા | મુળજી પાલા પરમાર |
લાવડીયા | શૈલેશભાઇ ઘનશ્યામભાઇ ગંઢા |
લાખાણી મોટોવાસ | ફરીદાબેન ઈસુબભાઈ મોવર |
નાઘેડી | મધુબેન સુરેશભાઇ બાંભવા |
મુંગણી | દેવજીભાઈ માલાભાઈ પરમાર |
ખીલોસ | નકુમ જાગ્રુતિબેન |
લાખાણી નાનોવાસ | દિલિપસિંહ બહાદુરસિંહ જાડેજા |
ઠેબા | હાર્દિકભાઈ મનસુખભાઈ મુંગરા |
ફલ્લા | કમલેશકુમાર નારણભાઇ ધમસાણીયા |
લોઠીયા | ધર્મેન્દ્રસિંહ ઉમેદસિંહ મહેડુ |
નાઘુના | મંજુલાબેન વલ્લભભાઈ અકબરી |
સુવરડા | વીમલ મહેશભાઈ નાખવા |
શાપર | પ્રવિણભાઈ ભીખાભાઈ બગડા |
રવાણી ખીજડીયા | નીરૂબેન અમરપરી ગોસ્વામી |
નારણપર | ભાવનાબેન મહેશભાઇ ચાંદ્રા |
ધુંવાવ | જસોદાબેન કાનજીભાઈ પરમાર |
ખારા બેરાજા | મોતિબેન ઘેલાભાઇ ધ્રાંગીયા |
મતવા | કીશોરભાઇ ભગવાનજીભાઇ ચાઉ |
મોખાણા | રાહુલ નાથા પરમાર |
વિભાપર | હેમત માવજીભાઇ પાંભર |
રસુલનગર | ઉમર મુસા બસર |
બેડ | માધુબેન માંડણભાઈ ખાંભલા |
સપડા | જમુબેન પુનાભાઈ જોગસ્વા |
રામપર | ગુલાબબેન મેહુલભાઈ જાટીયા |
નાની બાણુંગાર | અરવિંદભાઈ પાંચાભાઈ મુંગરા |
સરમત | વંદનાબા દૌલતસિંહ જાડેજા |
નંદપુર | શિલ્પાબેન દિનેશભાઈ દુધાગરા |
વિરપર | વિજયકુમાર દેવશીભાઈ બોરસદીયા |
ચંદ્રગઢ | શૈલેષભાઈ મનજીભાઈ સભાયા |
હડમતીયા | દિવ્યેશભાઇ હીરજીભાઇ સભાયા |
ખારાવેઢા | દેવિકાબેન સુરેશપરી ગૌસ્વામી |
નાની માટલી | બાલુબેન હસમુખભાઈ લામકા |
શંભુનગર | બુસા ચેતનાબેન |
ચંદ્રાગા | મનિષભાઇ હિરજીભાઇ વસોયા |
ઢીંચડા | અમીનાબેન હુશેનભાઈ દોદેપોત્રા |
વીજયપુર | દિનેશભાઈ દામજીભાઈ દુધાગર |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
બેરાજા | નિતાબેન બીજલ ખીમાણીયા |
ભીમકટા | અસ્મિતાબા મેઘરાજસિંહ જાડેજા |
બોડકા | ભાવનાબેન લાલાભાઈ મકવાણા |
જીરાગઢ | પ્રફુલાબેન ઘનશ્યામભાઇ રાઠોડ |
માધાપર | દયાબેન બાબુભાઇ વઘોરા |
માણામોરા | રસીલાબેન નયનભાઇ ધનાણી |
માવનુગામ | આશાબેન સંજયભાઇ બસીયા |
મોરાણા | વઘોરા શાંતાબેન પુનાભાઇ |
નેસડા | જોશનાબેન રાજેશભાઈ મકવાણા |
આણંદા | છગનભાઇ નારણભાઇ ભંડેરી |
બાદનપર(જો) | પ્રકાશભાઈ આંબાભાઈ ભીમાણી |
બારાડી | પરેશભાઇ હરીભાઇ જાટીયા |
ભાદરા | મહેશ કરસન ભંડેરી |
વાવડી | ભાવેશભાઈ નારણભાઈ મકવાણા |
રસનાળ | દેવરાજ લખમણભાઈ જીવાણી |
હડીયાણા | ભાવેશ રતસીભાઇ કાનાણી |
લક્ષ્મીપરા | યોગેશકુમાર વલ્લભભાઇ ગોઠી |
જશાપર | રમાબેન રમેશભાઇ પનારા |
કેશીયા | મિતલબેન પરેશભાઇ ભટ્ટી |
જોડીયા | રૂકીયાબેન બાવલાભાઇ નુત્યાર |
કુન્નડ | ભરત પ્રાગજીભાઈ નકુમ |
લખતર | ગમારા દિનેશભાઇ નાગજીભાઇ |
લીંબુડા | રાજેશભાઈ ખેંગારભાઈ બાંભવા |
જામસર | બાબુલાલ પુના હિંગળા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
પ્રભુજી પીપળીયા | ભીખાભાઈ ભાણાભાઈ વાઘેલા |
ચાપરા | દમુબેન મુકેશભાઇ ગમઢા |
નાગપુર | નરેન્દ્રભાઈ રામજીભાઈ સિંગલ |
ગોલણીયા | મંજુલાબેન ઓધવજીભાઈ કપુરીયા |
રીનારી | સંગીતાબેન મનોજકુમાર શિયાણી |
મકરાણી સણોસરા | અલકાબેન મનસુખભાઈ ઉનાગર |
મોટી માટલી | રામજીભાઈ ભીખાભાઈ મકવાણા |
વિભાણીયા | રજનીકાંત દેવરાજભાઇ કથીરીયા |
જુવાનપર | મનિષાબેન જયેશભાઇ ભંડેરી |
વોડીસાંગ | જયંતીલાલ ડાયાલાલ બથવાર |
ખીમાણી સણોસરા | સુનેરાબેન ઈરફાન વિછ્છી |
નાના વડાળા | સુરેશભાઈ જીવણભાઈ ગોલતર |
ડાંગરવાડા | જશુબેન મુકેશભાઈ કાકડીયા |
પાતામેઘપર | ઘનશ્યામભાઈ મનજીભાઈ ચાવડા |
નપાણીયા ખીજડીયા | જયેશભાઈ ફોગાભાઈ મુંધવા |
આણંદપર | વિજયભાઈ મકનભાઈ ગોરસીયા |
નાની ભલસાણ | જુમભાઈ ઉમરભાઈ મલેક |
ડુંગરાળી દેવળીયા | જોશનાબેન ચમનભાઈ રોલા |
ધુનધોરાજી | દિપુબેન મોહિતકુમાર અજુડીયા |
ખડધોરાજી | હંસાબેન નથુભાઈ માટીયા |
પીપળીયા (ધાંધલીયા) | કાંતાબેન રાજેશભાઈ તાડા |
કાલમેઘડા | રવજીભાઈ બચુભાઈ ભેડા |
બેરાજા | કૈલાશબેન દિનેશભાઈ જેપાર |
સરાપાદર | જયપાલસિંહ રણજીતસિંહ જાડેજા |
બાવા ખાખરીયા | મનસુખભાઈ ભીખાભાઈ કપુરિયા |
નવાગામ | જયેશભાઈ પોપટભાઈ હરણેશા |
જશાપર | ગૌરવ વિઠલભાઈ પાનસુરીયા |
ઢેઢ ખીજડીયા | દશુબા અજયસિંહ જાડેજા |
ભાવાભી ખીજડીયા | રાજદીપસિંહ નરવીરસિંહ જાડેજા |
અરલા | અશરફ હનીફભાઈ મુદ્રાક |
માછરડા | પ્રદિપસિંહ જીવુભા જાડેજા |
મોટી નાગાજાર | હંસાબેન સંજયભાઇ વાંક |
કૃષ્ણનગર | કિરણબેન શૈલેષભાઇ ડાંગરીયા |
મછલીવડ | શોભનાબા નરવિનસિંહ જાડેજા |
બેડીયા | નીલેશભાઈ દામજીભાઈ કોટડીયા |
મુળીલા | નાથા વેરશી ઠુંગા |
છતર | જશુબેન જીતેન્દ્રભાઈ અજુડિયા |
ટોડા | કમલજીતસિંહ સુખદેવસિંહ જાડેજા |
મોટા પાંચદેવડા | રાજીબેન રામજીભાઈ જાદવ |
ડેરી મેટીયા | ગાયત્રીબા રાજેન્દ્રસિંહ જાડેજા |
નાની વાવડી | ગીતાબેન સંદીપભાઈ ખરા |
ભગત ખીજડીયા | દશરથસિંહ ચંદ્રસિંહ જાડેજા |
નાના બાદનપર | હંસાબેન જગદીશભાઈ સાંગાણી |
હકુમતી સરવાણીયા | ચાંદનીબેન હેમંતભાઇ પરમાર |
મોટી વાવડી | રામાનુજ ભરતભાઇ કાશીરામભાઇ |
મેવાસા (હરીપર) | હાલેપૌત્રા એમણાબેન સીદીકભાઈ |
હરીપર (મેવાસા) | મુમતાઝબેન મકબુલભાઇ હાલાણી |
ગલપાદર | રૂખસાના જાબીરભાઈ સમા |
લલોઈ | પુજાબેન મહેશભાઈ હિરપરા |
ચેલાબેડી | જરીનબેન હમીદભાઈ થૈયમ |
જામવાડી | કેયુરીબેન નરેન્દ્રભાઈ બેડવા |
ઉમરાળા | ગૌતમભાઇ હીરાભાઇ બગડા |
જાલણસર | હેમંતભાઈ વીરજીભાઈ મકવાણા |
હરિપર ખંઢેરા | બિન્દીયા જયેશકુમાર ગઢીયા |
ભાયુ ખાખરીયા | ચેતનાબા સંજાયસિંહ જાડેજા |
જીવાપર | રસ્મીતાબેન અંકિતભાઇ સાવલીયા |
પીઠડપુર | પ્રભાતકુમાર ભગવાનજીભાઇ ખાંડેકા |
ફગાસ | જશુબા સુરૂભા જાડેજા |
કોઠા ભાડુકિયા | મનીષાબેન ગોવીંદભાઇ ગમારા |
લબુકિયા ભાડુકિયા | સોનલ કાનજીભાઇ માટીયા |
લક્ષ્મીપુર | નીતાબેન મનીષભાઇ સખીયા |
વજીર ખાખરીયા | વાઘજીભાઈ વીરાભાઈ ગળશર |
ભીમાનુ ગામ | આયદાનભાઈ વસ્તાભાઈ માલા |
વીરવાવ | રસીકભાઈ વિરમભાઈ માલા |
મોરવાડી | નસરીમબેન હારૂનભાઈ મુદ્રાખ |
સતીયા | ચેતનાબેન નિર્મળભાઇ બરારીયા |
નાના પાંચદેવડા | સાજીદભાઇ હારૂનભાઇ મલેક |
ગુંદા | હર્ષાબા મહિપતસિંહ જાડેજા |
સોરઠા | નિર્મળસિંહ બટુકભા જાડેજા |
માખાકરોડ | અનસુયાબેન લાલજીભાઇ મકવાણા |
નવાણીયા ખાખરીયા | ભાગ્યશ્રીબા વિજયસિંહ જાડેજા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
ચોરબેડી | રાજેન્દ્ર કાનાભાઈ વસરા |
બાબરીયા | ધનુબેન સરીફભાઈ સમા |
આરબલુસ | વિનોદભાઈ દેવજી ગડારા |
ઈશ્વરીયા (મેઘાવદર) | અલ્પાબેન પંકજ વાડોદરીયા |
ખાયડી | ભાનુબેન રાજશીભાઈ ગોજીયા |
નવી પીપર | કંચનબેન રમેશભાઈ ચૌહાણ |
મુરીલા | પ્રવિણભાઈ માલદેભાઈ વાવરોટીયા |
નાની રાફુદડ | રાજેન્દ્રભાઈ નથુભાઈ વિજુંડા |
બબરઝર | હિતેશભાઈ રાયદેભાઈ બંધીયા |
ગોવાણા | મનીષા ફોગાભાઈ પાથર |
સેતાલુસ | અમરીબેન વિરાભાઈ ઠૂંગા |
કાનાલુસ | સોનીબેન બુધાભાઈ બાંભવા |
વડ પાંચસરા | કિરણસિંહ ગંભીરસિંહ જાડેજા |
મોટા પાંચસરા | ગોપીબા ભવદીપસિંહ જાડેજા |
દલતુંગી | યુવરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા |
સેવક ભરૂડીયા | નરેશભાઈ કાનજીભાઈ ચોપડા |
મેમાણા | અમરીબેન કરણાભાઈ જુંઝા |
નવી વેરાવળ | દેવશીભાઈ મેરામણભાઈ ગાગીયા |
મોડપર | વાલીબેન ધનાભાઈ ગાગીયા |
સીંગચ | નરેન્દ્ર ગોરધનભાઈ રાઠોડ |
પડાણા | ક્રિષ્નાબા મેહુલસિંહ જાડેજા |
મેઘપર | વિજયાબેન રતીલાલ અગ્રાવત |
નવાણીયા | વરવાભાઈ કારાભાઈ ચાવડા |
ટેભડા | મુળુભાઈ કારાભાઈ ગોજીયા |
રાસંગપર | નિલેશ ઝવેરચંદ કરણીયા |
રીંઝપુર | મહેશભાઈ કરણાભાઈ વસરા |
મોટા ભરૂડીયા | મહમઅજરૂદીન અલારખા રાઉમા |
મચ્છુ બેરાજા | રતનબેન શાંતિલાલ રાઠોડ |
અપીયા | વીરાભાઇ કાનાભાઈ નદાણીયા |
કાનવીરડી | લાલજીભાઈ નાથાભાઈ મઘુડીયા |
ખટીયા | પૂજાબેન સાગર સુદાણી |
ડબાસંગ | ઈલાબા જયેન્દ્રસિંહ જાડેજા |
સેવક ભટીયા | ઇલાબેન કિશોરભાઇ સંઘાણી |
માધુપુર | પુષ્પાબેન ધર્મેંદ્રભાઈ હિરાણી |
ખડબા મોટા | ગાયત્રીબા જયેન્દ્રસિંહ જાડેજા |
ગલ્લા | ઉર્વશીબા ઋષિરાજસિંહ જાડેજા |
મોટા લખીયા | ભીમાભાઈ હાજાભાઈ આંબલીયા |
ખેંગારપર | શાકારબેન મથુરભાઈ સાવલીયા |
ખટીયા બેરાજા | જીવીબેન રામાભાઈ પરમાર |
ધરમપુર | જીવીબેન ભીખાભાઈ કરમુર |
પીપળી | જપડા જાનાબેન જગદીશ |
મેઘનુગામ | લીલાબેન રવિભાઈ મોયડા |
ઝાંખર | ભુપેન્દ્રસિંહ માનસંગજી જાડેજા |
ગજણા | શોભનાબેન ભુપેન્દ્રગર ગુસાઈ |
છીકારી કાના | છત્રપાલસિંહ નથુભા જાડેજા |
ખીરસરા | મંજુલાબેન ધર્મેન્દ્રકુમાર દયાગર |