Panchmahal Gram Panchayat Election Result: પંચમહાલ જિલ્લાની ગ્રામ પંચાયતોનું પરિણામઃ જાણો કયા ગામમાં કોણ બન્યું સરપંચ

25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવશે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 24 Jun 2025 08:14 PM (IST)Updated: Wed 25 Jun 2025 10:30 PM (IST)
panchmahal-gram-panchayat-election-2025-village-wise-sarpanch-winners-554125

Panchmahal Gram Panchayat Election 2025 | પંચમહાલ ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ: પંચમહાલ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ગત 22 જૂન 2025ના રોજ સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.

ઘોઘંબા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગોધરા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
આંકલવાનરેન્દ્રભાઈ રુપસિંગભાઈ પટેલીયા
એદલપુરાસંજયસિંહ બળવંતસિંહ સોલંકી
કાનપુરવિઠ્ઠલભાઈ છગનભાઇ ચૌહાણ
કોઠાયડીરંગીતસિંહ દલપતસિંહ ચૌહાણ
કોઠારાકમળાબેન ભીખાભાઈ બારીઆ
ખરોડસુમિત્રાબેન સુરેશભાઈ રાઠવા
ગજાપુરા(કાન.)સંગીતાબેન કૌશિકભાઈ રાઠવા
ગોરાડાકલ્પેશભાઇ બચુભાઇ રાઠવા
ગોયાસુંડલદિલીપભાઇ મોતીસિંહ ચૌહાણ
ઘોઘાવિજયસિંહ ભો૫તસિંહ બારીઆ
ગોદલીજમનાબેન વદેસિંગભાઇ રાઠવા
ચાઠાકવિતાબેન ચીમનભાઈ પટેલ
ચાઠીસવિતાબેન કનુભાઈ હરીજન
ચેલાવાડારાકિબેન શૈલેષભાઇ રાઠવા
ચાંદાપુરીસુમિત્રાબેન ચંદ્રસિંહ જાદવ
તરીયાવેરીપુન્ટુભાઈ વિરસિંગભાઈ રાઠવા
દામાવાવનટવરસિંહ રામજીભાઇ પટેલ
દાંતોલપંકેશભાઇ દુલસિંહ રાઠવા
દેવની મુવાડીહિરાબેન બચુભાઇ ૫રમાર
નવાગામદલપતભાઈ લક્ષ્મણભાઈ પરમાર
નાથપુરાવિનોદભાઇ ગમલાભાઈ રાઠવા
નુરાપુરાવંદનાબેન પંકજકુમાર બારીઆ
મહાદેવીયાનરેન્દ્રસિંહ સબુરસિંહ સોલંકી
માલમહુડીચંપાબેન પ્રવિણભાઇ રાઠવા
રવેરીદીલીપભાઇ અલસીંગભાઇ રાઠવા
રામેશરાનિલેષભાઇ રમણભાઇ રાઠવા
રાણીપુરા(દામાવાવ)હિંમતસિંહ ખુમાનભાઇ રાઠવા
વાવપ્રવીણભાઈ મગનભાઈ રાઠવા
વાવકુલ્લીમહેશભાઇ ગોવિંદભાઈ બારીઆ
વાવકુલ્લી-૨દીપસિંહ ફતેસિંહ બારિઆ
શેરપુરાકેશરબેન બળવંતસિંહ પરમાર
બોરશકુબેન મુકેશભાઇ રાઠવા

હાલોલ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
અસારડીમઘુબેન મનુસિંહ રાઠોડ
બખ્ખરજશોદાબેન જયેન્દ્રસિંહ ચૈાહાણ
ભમરાના મુવાડાસામતસિંહ દેસાઇભાઇ ખાંટ
ઘાણીત્રાપારૂલબેન દિગ્વીજય ચૌહાણ
ગદુકપુરબારીઆ બલીબેન વાલસીંગભાઇ
ગવાસીસોનલબેન પ્રવિણભાઇ ચારણ
ઇસરોડીયાસંજુલાબેન ભુપતસીંગભાઇ રાઠવા
જુના મોરડુંગરાબાબુભાઈ જેઠાભાઈ પટેલ
જુનીઘરીઇશ્વરભાઇ રણછોડભાઇ માછી
કાલીયાવાવછત્રસિંહ રામસિંહ પટેલ
કેવડીયાજાહેદાખાનમ હુસેનભાઇ સુરતી
લાડપુરગલીબેન બાબુભાઇ પટેલ
લાકોડના મુવાડાકપીલાબેન દશરથસિંહ મકવાણા
મીર૫જોશીલાબેન રંગીતભાઈ પટેલ
નાકરેજીજયદી૫સિંહ દલ૫તસિંહ ૫રમાર
નવીઘરીહરીશ્ચંદ્ર ભીમસિંહ રાઉલજી
૫રમારપુરાસુરેશકુમાર ભારત સિંહ પરમાર
પી૫ળીયા (પૂર્વ)લલીતાબેન અર્જુનસિંહ બારીઆ
રામપુરા શીવપુરીશોભનાબેન મહેન્દ્રકુમાર પટેલ
રતનપુર (રેલીયા)નારણભાઇ કુબેરભાઇ રાઠોડ
સામલીગુણવંતસિંહ ગણપતસિંહ ઠાકોર
સાંપાઉદેસિંહ વાઘાભાઈ પગી
તરવડીરમીલાબેન છગનભાઇ નાયક
ટીંબા ગામશાન્તાબેન કાન્તિભાઇ પરમાર
ઉજડીયાના મુવાડાસામંતસિંહ સાલમસિંહ સોલંકી
વેરૈયામનીષાબેન રણજીતસિંહ પરમાર

જાંબુઘોડા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
અભેટવાવર્ષાબેન પ્રદિપભાઇ પરમાર
ચાંપાનેરકુંવરબેન રવાભાઇ ચારણ
છાજદિવાળીકૈલાશબેન વિક્રમભાઈ બારિયા
ધારીયાઉશાબેન ચિમનભાઇ નાયક
ઢીંકવાકિરણસિંહ ગણપતસિંહ પરમાર
કાકરાડુંગરીભાવનાબેન ધર્મેન્દ્રભાઈ પરમાર
મોટી ઉભરવાણવિક્રમસિંહ મોહનસિંહ પરમાર
રામેશરાજયરામભાઇ ચંદુભાઇ નાયક
સોનાવીંટીજયેન્દ્રકુમાર રંગીતસિંહ સોલંકી
વાંસેતીલક્ષ્મણભાઈ લલ્લુભાઈ નાયક

કાલોલ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
ગુંદીવેરીસુમિત્રાબેન રામાભાઇ બારીઆ
હવેલીઅલ્પેશકુમાર અરવિંદભાઇ બારીઆ

મોરવા હડફ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
કરાડાભારતસિંહ લક્ષ્મણસિંહ સોલંકી
વ્યાસડાનિષાબેન વિક્રમભાઈ નાયક
અંબાલાહેમલતાબેન અશ્વિનકુમાર રાઠોડ
ઝાંખરીપુરારાઠોડ પારૂલબેન જયેશકુમાર
ઝેરના મુવાડાવિક્રમસિંહ પ્રભાતસિંહ રાઠોડ
રામનાથજાગૃતિબેન વિક્રમસિંહ વણકર
વાછાવાડસોનલબેન કલ્પેશકુમાર રાઠોડ
દેવચોટીયાનાયક સૂર્યાબેન રમણભાઈ
ભાદરોલી ખુર્દમિનલબેન શૈલેન્દ્રકુમાર ઠાકોર
ખંડેવાળરમીલાબેન ગણપતભાઇ પરમાર
મલાવજીગરભાઇ જીતેન્દ્રભાઇ પટેલ
દેવપુરાઅમરતબેન ચંદુભાઈ પરમાર
ચલાલીસોનલબેન અજયસિંહ ચૌહાણ
જાંબુડીકિરણસિંહ બળવંતસિંહ સોલંકી
કરોલીપ્રેમિલાબેન ભુપતભાઇ નાયકા
રાયણીયા ટપીયાઅલ્પેશકુમાર ફતેસિંહ ચાવડા
રીંછાવીજયસિંહ બળવંતસિંહ પરમાર
હિંમતપુરારાજેન્દ્રકુમાર અંદરસિંહ રાઠોડ
ઘોડાઅતુલભાઈ વિઠ્ઠલભાઈ પટેલ
સગનપુરાબૈજીબેન કિરણભાઈ પરમાર
અલવાઇશ્વરભાઇ દલપતસિંહ ચૌહાણ
અલાલીહંસાબેન અર્જુનભાઈ હરિજન

શહેરા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
ભાઠાસુમિત્રાબેન મુકેશકુમાર ૫ગી
બીલવાણીયાપિનલબેન પ્રવિણભાઈ ઉમા
રામપુર (કશનપુર)શિલ્પાબેન રાજેશકુમાર રાવળ
રસુલપુરરમેશભાઇ લખમણભાઇ નાયક
ચોરારાજેન્દ્રસિહ ઇશ્વરસિહ ઠાકોર
ગણેશમુવાડીસંજયકુમાર ગણપતસિંહ આયડી
જુના મુવાડાઆરતસિંહ સોમાભાઇ ખાંટ
કેલોદરતનબેન દોલતસિંહ નાયકડા
મેખરઅરૂણાકુમારી ચિરાગકુમાર ડામોર
મોજરીસુમિત્રાબેન રવીન્દ્રકુમાર નાયકા
નાની મોજરીસુમિત્રાબેન જસવંતસિંહ બારીઆ
વંદેલીકમળાબેન રમેશભાઇ ઝાલૈયા
ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
સાજીવાવજશવંતસિંહ ભલાભાઈ ખાંટ
કવાલીઉર્મિલાબેન બકુભાઈ પટેલીયા
ઘારાપુરકૈલાસબેન ભારતસિંહ સોલંકી
ડેમલીમંજુલાબેન રાજેશભાઇ ભરવાડ
ઘમાઇમનીષાબેન કિરણસિંહ બારીઆ
નવાગામશૈષેષકુમાર રતનસિંહ ૫ટેલ
ઘરોલા ખુર્દલલીતાબેન બળવંતસિંહ બારીઆ
શેખપુરસંગીતાબેન દિનેશભાઈ પગી
ભોટવાકાળુભાઈ બાદરભાઈ બારીઆ
જોઘપુરરાજીબેન દેવરાજભાઈ ગઢવી
હાંસેલાવઅમરસિંહ માનસિંહ ખાંટ
ખરોલીરેણાબેન રણજીતસિંહ પરમાર
સંભાલીજયંતિભાઇ પ્રભાતભાઇ પગી
ગમન બારીઆના મુવાડાસોનલબેન લાલાભાઇ ગઢવી
ઝોઝનિર્મળાબેન હિતેશકુમાર પરમાર
છાયણાબારીઆ પરેશકુમાર ખુમાનસિંહ
ઘાયકારમેશભાઈ ગિરાવતસિંહ સોલંકી
છાણી૫શિતલબેન મહેશભાઈ પગી
સગરાડારંગીતભાઈ વજાભાઇ બારીઆ
નવા ભુણીદ્રાપ્રભાતભાઇ ભેમાભાઇ બારિઆ
ખાંડાગજરાબેન કાળુભાઇ પગી
ભીમથલકલાબેન કનુભાઇ વણકર
બોરીયાવીડાભી સવિતાબેન મહેન્દ્રસિંહ
મંગલપુરનિકિતાબેન હિરેંન્દ્રસિંહ સોલંકી
ચો૫ડા ખુર્દરેખાબેન કિરણસિંહ વણઝારા
વિજાપુરકાભસિંહ મંગલભાઈ પટેલ
નાડારાહુલકુમાર રંગીતસિંહ પગી
વકતાપુરારાકેશકુમાર કેશવભાઈ પટેલ
સરાડીયાદલપતસિંહ અંદારસિંહ બારીઆ