Aravalli Gram Panchayat Election Result: અરવલ્લી જિલ્લાની ગ્રામ પંચાયતોનું પરિણામઃ જાણો કયા ગામમાં કોણ બન્યું સરપંચ

25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવશે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 24 Jun 2025 06:15 PM (IST)Updated: Thu 26 Jun 2025 01:28 AM (IST)
aravalli-gram-panchayat-election-2025-village-wise-sarpanch-winners-554058

Aravalli Gram Panchayat Election 2025 | અરવલ્લી ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ: અરવલ્લી જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ગત 22 જૂન 2025ના રોજ સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.

બાયડ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ભીલોડા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
ચોઇલાનિમિષાબેન રાજુભાઇ ઝાલા
આંબલીયારાકૈલાસબેન કમલેશકુમાર પટેલ
ભુડાસણકોમલબેન અશોકભાઇ પટેલ
છાપરીયાઅનિતાબેન હરિભાઇ રાઠોડ
ડાભાસુનિતાબેન રોહિતભાઈ પટેલ
ગાબટરાજકુમારી યોગેન્દ્રસિંહ ઝાલા
ગણેશપુરાપિન્કીબેન વિષ્ણુભાઇ ૫રમાર
જીતપુરજયાબેન પટેલ
જુનવાડાપ્રવિણકુમાર બાબુભાઇ પરમાર
રૂગનાથપુરજુમનાબેન ચૌહાણ
સરસોલીલક્ષ્મીબેન પુનમભાઇ વસાવા
સાઠંબાધ્રૃવકુમાર પરેશભાઇ પંચાલ
તાલોદગૌરંગકુમાર વિનુભાઇ રાઠોડ
વજેપુરાકંપાદશરથસિંહ રાઠોડ
વાંટડા બાયડકમલેશભાઇ ગોકળભાઇ ૫રમાર
વારેણા બોરટીંબાપ્રકાશકુમાર નાનાભાઇ લીમ્બચીયા
વાસણામોટાવિક્રમસિંહ ફતેસિંહ ૫રમાર
વાસણીરેલફુલસિહ ધારસિહ ઝાલા
રૂપનગરભરતકુમાર માનાજી પરમાર
નેત્રોડીયારજાકમીયાં દાઉદમીયાં સિપાઇ
માનપુરકૈલાસબા રામસિંહ ચૌહાણ
ફતેપુરા(ડાભા)કોકિલાબેન નવલસિંહ પરમાર
બીબીપુરાજીતેન્દ્રભાઇ ભીખાભાઇ ૫રમાર
અમરાપુરઅમિતકુમાર ભલાભાઇ ખાંટ
વાંટડા કાવઠસુરેશકુમાર મહેશકુમાર ઝાલા

ધનસુરા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
ચોરીમાલામગનભાઇ ખાતરાજી પરમાર
ઝીંઝુડીપ્રવિણભાઇ માવજીભાઇ ડામોર
ખુમાપુરહંસાબેન વિનોદભાઇ રોત
રીંટોડાહંસાબેન કાન્તિભાઇ હોથા
ભુતાવડકૈલાશબેન દિનેશભાઈ અસારી
જાયલાગીતાબેન મનુભાઈ ભગોરા
નાપડા જાખરાડી હીનાબેન કલ્પેશભાઈ
નાપડા ખાઉમાભાઈ ગોરધનભાઈ વણઝારા
સુનોખઆશાબેન જયંતીભાઈ કટારા
ખોડંબા
ખીલોડાખરાડી સેજલબેન પ્રવીણભાઈ
ખેરંચાડામોર ચંદુભાઈ જીવાભાઈ
ભવાનપુરડામોર ફાલ્ગુનીબેન કનુભાઈ
નાંદોજડામોર ગીતાબેન રાજેશભાઈ
માંધરીફનાત દર્શક ગણપતલાલ
ભટેળાફનાત બચુભાઈ પુંજાભાઈ
ટાકાટુકાઅસારી લક્ષ્મીબેન ભુરજીભાઈ
ટોરડાસોફિયાબેન અશોકભાઇ ડામોર
જેતપુરજનક્બહેન જિગ્નેશકુમાર અસારી

માલપુર તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
આકરૂન્દજગદિશકુમાર નરસિહભાઇ પટેલ
બાજીપુરાભરવાડ પુનીબેન વિરાભાઈ
બારનોલીલીલાબેન અરવિંદભાઇ ભરવાડ
ભેસાવાડાનટુભાઈ વિનોદભાઈ દેસાઈ
બીલવણીયાલલીબેન શંકરભાઇ પગી
બોરવાઇપરમાર આશાબેન બાબુભાઈ
ધામણીયાસોમીબેન બાબુજી સોલંકી
હિરાપુરબાબુભાઇ રણછોડભાઇ પરમાર
હિરાપુરા કંપાલીલાબેન અજબસિંહ ચૌહાણ
જામઠાવિનાબેન કરણસિંહ પરમાર
જશવંતપુરાઅજયકુમાર મહેશભાઈ પગી
કરોલીરમેશપુરી હીરાપુરી ગોસ્વામી
ખડોલવિનુભાઇ નારણભાઇ ચમાર
લાલીનોમઠઅનુરાધાબેન સચિનભાઇ ખાંટ
મલેકપુરકિશનભાઈ ભલાભાઈ ખાંટ
નારણપુરા (આકરૂન્દ)રૂપસિંહ તખુસિંહ મકવાણા
નારણપુરા કંપાભરવાડ કુંવરબેન ભગવાનભાઈ
નવલપુરઆશાબેન વાલજીભાઇ નાડીયા
નવી શિણોલજીતેન્દ્રકુમાર ભીખાભાઈ પટેલ
રહિયોલમંગળભાઈ શામળભાઈ પરમાર
રમાણાટીનાબેન હરેશભાઈ ભરવાડ
રામપુર (વડાગામ)કોકીલાબેન જીતેન્દ્રસિંહ રાઠોડ
શાંતિપુરા કંપાબુધાભાઇ બચુભાઇ નાયકા
શિણોલભાવનાબેન રાજેશકુમાર પરમાર
વડાગામસૂર્યભાણસિહજી જયદિપસિહજી રહેવર
વાંંટડાસુકાકેશાજી કાંહ્યાજી પગી

મેઘરજ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
અંબાવાકૈલાસબેન પૃથ્વીભાઇ પણુચા
અણિયોરખાંટ ગંગાબેન રામાભાઇ
ધોળેશ્વરવરસાત યોગેશભાઇ અમરાજી
ડોડીયાપટેલ નયનાબહેન અરવિંદભાઇ
હેલોદરપટેલ રસિકભાઈ હરીભાઇ
જેશિંગપુરરેખાબેન અમૃતભાઇ પટેલ
મગોડીકોટવાળ બાલુબેન જવાનભાઈ
માંલ્લીખાંટ નિરુબેન નરેશભાઇ
મસાદરામંગુબેન ગલાજી મસાર
નાનાવાડાસુરેશભાઇ રમણભાઇ બારીયા
નાથાવાસટીનાબેન બચુભાઇ ખરાડી
નવાબાબુભાઈ રમણભાઈ ડામોર
પરસોડાસજનબેન વસંતભાઇ પાંડોર
પીપરાણાબહાદુરસિંહ માધુસિંહ રાઠોડ
રીંછવાડગીતાબેન મહેન્દ્રભાઈ વણકર
ટીસ્કીગૌરીશંકર રામાભાઇ પટેલ
ઉભરાણગોપાલભાઈ મોહનભાઇ પટેલ

મોડાસા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
બાંઠીવાડા (અજુહિરોલા)રૂમાલજી રત્નાજી ડામોર
મેડીપાન્ટાભુરીબેન રામાભાઇ કટારા
ઝરડાપરેશકુમાર અશ્વિનભાઇ મેણાત
વલુણાનંદાબેન મુકેશકુમાર કટારા
વાઘપુરકાવજીભાઈ બદાભાઈ અસારી
ખોખરીયાઅર્જનભાઇ જેમાભાઇ પરમાર
જામગઢભાવેશભાઈ જીતેન્દ્રભાઈ ડામોર
ભુંજરીઅમરતભાઈ શનાજી પગી
ભુવાલપિનલબેન મહેન્દ્રભાઇ કટારા
બેડઝસુરતાબેન લાલજીભાઇ ડામોર
મુડશીમહેશકુમાર માનસિંહ ડામોર
લીંબોદરા (રામગઢી)પ્રીયંકાબેન ઈશ્વરભાઈ ડામોર
કુણોલ-2નરેન્દ્રભાઈ હીરાભાઈ ભગોરા
સીસોદરા (અદાપુર)વિનાબેન કીરીટભાઇ પટેલ
પંચાલસાંજાભાઇ મરતાભાઇ ડામોર
રામગઢીસુરજબેન રામાભાઇ ડામોર
મોટી મોરીરાકેશભાઇ વિરજીભાઇ ડેડુણ
મોટીપંડુલીધુળાભાઈ ગોમાભાઈ અરસોડા
ડામોરઢુંઢાઉર્મિલાબેન દર્શનકુમાર ડામોર
પટેલઢુંઢાનયનાબેન લાલુભાઇ દોઢીયાર
પાલ્લા (ભે.)પ્રવિણભાઇ રમેશભાઇ રાઠોડ
સાથરીયારાયચંદભાઇ ગલાભાઇ કટારા
સેંદરીયોનયનાબેન રાકેશભાઇ દોઢીયાર
ભેમાપુરજેશીબેન ઇશ્વરભાઇ કટારા
ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
બાયલકૈલાસબેન લક્ષ્મણભાઈ પરમાર
ભીલકુવામીનાબેન દિલીપસિંહ ચૌહાણ
બોડી
બોલુન્દ્રા૫ટેલ પ્રતિકકુમાર દિનેશભાઇ
દધાલીયાહીનાબેન હિતેન્દ્રકુમાર પટેલ
દાવલીશીલ્પાબેન ડાહ્યાભાઈ સુતરીયા
ઢાંખરોલમનિષાબેન હરેશકુમાર વાળંદ
ધોલીયા
ડુગરવાડાયામીબેન જયકુમાર પટેલ
ગાજણગીતાબેન વિપુલસિંહ ચૌહાણ
ઇટાડીવાલાભાઇ જેઠાભાઇ રાઠોડ
જંબુસરદિનાબેન અશ્વિનકુમાર પટેલ
જીતપુર (મહા)મંગલસિંહ ગોબરસિંહ પરમાર
જીવણપુરરામાજી ચતુરજી રાઠોડ
જુના વડવાસાચેતનકુમાર નાગજીભાઇ દેસાઈ
કઉહુશેનભાઇ અલારખ વણજારા
કુડોલખેમચંદ કોહ્યાભાઈ પરમાર
લાલપુરછાયાબેન વિશાલકુમાર ચૌધરી
માથાસુલીયાશાંતાબેન બાલુજી બામણિયા
મેઢાસણમૂકેશકુમાર મોઘાભાઈ રાઠોડ
મોદરસુંબાદિનેશભાઇ અર્મુતભાઇ સોલંકી
મોટી ઇસરોલરમેશભાઇ ખુમાજી કડમ
મોતીપુરાજશીબેન બાબુભાઈ ખાંટ
મુલોજસુશીલાબેન ભરતભાઇ ડામોર
નવા વડવાસાબકાભાઈ રૂમાલજી ચૌહાણ
રાજલીલક્ષ્મણસિંહ રાણસિહ પરમાર
સબલપુરકૈલાશબેન અમૃતભાઇ પરમાર
સાકરીયારમીલાબેન વિનુભાઈ રાઠોડ
સાયરાજયાબેન જશુભાઇ પટેલ
શામપુરહંસાબેન પ્રમેશકુમાર ગુર્જર
સુરપુરકનુસિંહ ભુ૫તસિંહ મકવાણા
ટીંટોઇપ્રદીપકુમાર રામાભાઈ પટેલ
ઉમેદપુર (દધા)ચીમનભાઈ કેશાભાઈ પટેલ
વણીયાદગીરીશભાઇ રમણભાઇ પટેલ
વાંટડા (દાવલી)મિનાબેન રમેશભાઈ કટારા
વાંટડા (કા)
વરથુઆકાશ દિનેશકુમાર પટેલ
ઝાલોદરરણજીતસિંહ ભુરાભાઈ પાંડોર