Rajkot Gram Panchayat Election 2025 | રાજકોટ ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ: રાજકોટ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ગત 22 જૂન 2025ના રોજ સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.
ધોરાજી તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
ફરેની | ઈલાબેન જોરૂભાઈ શેખવા |
છત્રસા | નમ્રતાબા શક્તિસિંહ સરવૈયા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
ગોમટા | સુધિરકુમાર પોપટભાઇ પાનસરા |
વણથલી | મધુબેન પ્રવિણભાઇ કંડોલિયા |
ચોરડી | આશાબા રાજેન્દ્રસિંહ ઝાલા |
વાવડી વીડો | ભરતભાઇ બાબુભાઇ મકવાણા |
સુલતાનપુર | રમાબેન કાકુભાઇ વાછાણી |
પાટખીલોરી | વસંતબેન પ્રવિણભાઇ સોલંકી |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
બાલાપર | નાથાભાઇ વીરાભાઇ પરમાર |
દુધીવદર નાના | વર્ષાબેન મનસુખભાઇ મકવાણા |
દુધીવદર મોતા | રાજેશભાઇ વજુભાઇ પોંકિયા |
રામપર | વર્ષાબેન વિપુલભાઈ ચોવટીયા |
પાદરીયા | જયદેવસિંહ બહાદુરસિંહ વાળા |
વૈભવનગર | રમેશકુમાર પુંજાભાઇ અજુડીયા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
ચિતાલીયા | અશોકભાઈ પીઠાભાઈ બથવાર |
કમલાપુર | શાંતાબેન શીવાભાઈ વાવડીયા |
જીવાપર | જનુબેન બાવદાનભાઇ મિયાત્રા |
એટકોટ | કલ્પેશકુમાર હરજીભાઈ ખોખરીયા |
ભંડારીયા | રેખાબેન દિનેશભાઇ મકવાણા |
નાની લખાવડ | રોજાસરા પરેશ રાણાભાઇ |
કડુકા | માંડાણી રવિન્દ્રભાઈ રણછોડભાઈ |
શિવરાજપુર | મકવાણા વલ્લભભાઇ મોહનભાઇ |
જસાપર | પુર્વીબેન ધર્મેશભાઈ ચોથાણી |
ઈશ્વરિયા | મેહુલભાઇ રવજીભાઇ સોરાણી |
જુના પીપળીયા | જયરાજભાઇ સામતભાઇ ગીડા |
દોલતપર | વિજુબેન ખોડાભાઈ સોંદરવા |
સનાથલી | નીલાબેન તેજાભાઈ વાણિયા |
ઝુંડાલા | વિનોદભાઇ વલ્લભભાઇ ૫દમાણી |
લીલાપુર | અંકિતા ચંકિતભાઈ રામાણી |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
થાણાગાલોળ | કાજલબેન પિયુષભાઈ બોસિયા |
ચાં૫રાજ૫ુર | અરૂણાબેન ભરતભાઇ ગીડા |
સેલુકા | મનિષકુમાર કિશોરભાઈ ભેડા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
ખોખરી | દિવ્યાબેન હરસુખભાઈ ડાભી |
નવી ખોખરી | સોનલબેન લાલજીભાઈ ભાખોત્રા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
બાલસર | ગીતાબેન દેવાયતભાઇ કુગશિયા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
દહીસરડા ઉંડ | ગોગનભાઈ નગાભાઈ રૈગા |
રૂપાવટી | લીલાબેન મોમભાઈ ઝાપડા |
ન્યારા | રમેશભાઈ ખોડાભાઈ પિપળીયા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
નવાગામ(બા) | રાયધનભાઈ જેમાભાઇ ચાવડા |
જીવાપર(બા) | નિલેશ વસરામભાઈ જાડા |
ગુંદાળા | ગીતાબેન નારણભાઇ ગમારા |
ગુંદા | મકનભાઈ મનજીભાઈ રૈયાણી |
વેજાગામ | યોગેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
ઢાંક | સંજયકુમાર વાલાભાઇ લુણશિયા |
વડાલી | શારદાબેન રામજીભાઈ સાગઠીયા |
રાજપરા | શાંતિબેન બાલુભાઈ ભુતિયા |
વરજંગ જલિયા | ગીતાબેન ગોવિંદભાઇ વિઝુંડા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
અજમેર | જાનુબેન ઘુસાભાઇ સોહલા |
અમરાપુર | દેવરાજભાઇ વાઘાભાઇ ગઢાદરા |
આસલપુર | સાંકળિયા વાલજીભાઈ પરષોતમભાઈ |
છાસીયા | મનીષાબેન સુરેશભાઇ જોગરાજીયા |
દેવધરી | જનકબેન નિકુલભાઈ ગોહિલ |
ઢેઢુકી | ભાનુબેન વશરામભાઇ સાંકળીયા |
ફુલઝર | પરમાર અમૃતભાઇ પુનાભાઇ |
ગુંદાળા જસ | વિલાશબેન ઘર્મેશભાઇ કટેશિયા |
કંધેવાળીયા | તખુબેન ઘુઘાભાઇ ઓળકીયા |
મોઢુકા | ઇલાબેન રાજેશભાઇ તાવીયા |
મોટા હડમતીયા | દનકુભાઇ મનુભાઇ ખાચર |
મોટામાત્રા | વનરાજભાઇ રુખડભાઇ ખાચર |
પાટીયાળી | તાવિયા જયંતિભાઈભોપાભાઇ |
પીપરડી | લીલાબેન વિનોદભાઈ તાવિયા |
થોરીયાળી | મકવાણા ભીખાભાઈ ભનાભાઈ |
વાંગધ્રા | અલ્પેશ જયંતિભાઈ કાનેટીયા |