Sabarkantha Gram Panchayat Election Result: સાબરકાંઠા જિલ્લાની ગ્રામ પંચાયતોનું પરિણામઃ જાણો કયા ગામમાં કોણ બન્યું સરપંચ

25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવશે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 24 Jun 2025 06:48 PM (IST)Updated: Thu 26 Jun 2025 11:31 AM (IST)
sabarkantha-gram-panchayat-election-2025-village-wise-sarpanch-winners-554081

Sabarkantha Gram Panchayat Election 2025 | સાબરકાંઠા ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ: સાબરકાંઠા જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ગત 22 જૂન 2025ના રોજ સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.

હિંમતનગર તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ઇડર તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
દેરોલનવલસિંહ કેશરીસિંહ ઝાલા
જોરાપુરભારતીબેન સુરેશભાઈ પટેલ
ખેડાવાડાઆરતીબેન રાજેશભાઈ પટેલ
નવાનગરનિલેશકુમાર મહેન્દ્રભાઈ પટેલ
પરબડાઅકીબ ઈસ્માઈલભાઈ વિજાપુરા
રાજપુર(નવા)ભરતકુમાર શંકરભાઈ પટેલ
વક્તાપુરયશપાલસિંહ પ્રવીણસિંહ ઝાલા
ગઢાઅબ્દુલરહેમાન તૈયબભાઇ ડોડીયા
સાકરોડીયાભાવેશભાઇ વિઠલભાઇ પટેલ
નિકોડાશારદાબેન પશાભાઇ ચમાર
બાવસરરાકેશકુમાર બાલાભાઇ ચમાર
તખતગઢભગવતીબેન રમણભાઇ પટેલ
કડોલીનરેન્દ્રસિંહ કિર્તીસિંહ ઝાલા
કાનડામનહરસિંહ ભારતસિંહ ઝાલા
પિપોદરઅકબરઅલી ગુલામમોહંમદ ખરોડીયા
સાચોદરવિપુલભાઈ નાથાભાઈ પટેલ
દેસાસણભાવિકભાઈ અરજણભાઈ રબારી
દલપુરરીટાબેન હસમુખભાઈ પટેલ
આગીયોલપૂજાબેન સુજાનપુરી ગોસ્વામી
ઠુમરાગોવિંદભાઈ ઈશ્વરભાઈ પટેલ
નાની બેબારજયેન્દ્રસિંહ જોરાવરસિંહ રાઠોડ
ચાંદરણીમનહરકુંવર પ્રભુદત્તસિંહ રાઠોડ
ચાંપલાનારશીતલબેન હરેશભાઇ વાલ્મીકી
વાસણા(મો)સજ્જનબા દોલતસિંહ સોલંકી
હિમતપુરમેહુલકુમાર રમેશભાઇ પટેલ
ખાપરેટામણીબેન ઇંન્દુભાઈ ભરવાડ
કુંપરમીલાબેન બળદેવભાઇ રબારી
કડોદરીવાઘેલા રાજુજી ભક્તિજી
મેડીટીંબામકવાણા સંજયસિંહ દોલતસિંહ
ફતેપુરચૌહાણ ચેતનાબેન રોહિતસિંહ
જાંબુડીરબારી ગીતાબેન મનહરભાઇ
માલીવાડાચંદ્રિકાબેન વિજયસીંહ વણજારા
અંબાવાડાનયનાબેન લાલસિંહ પરમાર
હમીરગઢ(વાં)પ્રજાપતિ જયશ્રીબેન દિનેશભાઇ
રૂપાલદેવેન્દ્રસિંહ દિલાવરસિંહ રહેવર
હાથરોલગીતાબેન પ્રકાશભાઇ ભુનાતર
અદાપુરજશીબેન કીરીટસીંહ ડાભી
બામણારીટાબેન રમેશકુમાર પરમાર
સવગઢતસ્કીનબેન ઈજહારભાઈ તાંબડીયા
વિરાવાડાકલ્પનાબેન અરૂણભાઇ પટેલ
બોરીયાખુરાદકિષ્ણાબા વિષ્ણૂસિંહ પરમાર
તાજપુરીરાજેશકુમાર ગોપાલભાઇ પટેલ
નાદરી પેથાપુરપરેશસિંહ વિજયસિંહ રાઠોડ
ઝહીરાબાદરફીકઅહેમદ જાનમહમદ મેમણ

ખેડબ્રહ્મા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
અંકલાસ્વરૂપકુંવર વિજયસિંહ જેતાવત
અરોડાનીતાબેન જગદીશકુમાર પટેલ
બડોલીપટેલ રાજેન્દ્રકુમાર નાથાભાઈ
ભ્રહ્મપુરીપ્રેમુબા વિજયસિંહ ડાભી
ચંડપઅલપાલસિંહ અરજણસિંહ ડાભી
ચિત્રોડીજિતેન્દ્રકુમાર જેઠાભાઇ ચૌધરી
ચોરીવાડભાવનાબેન જગદીશકુમાર વણકર
છોટાસનજશોદાબેન રેવનદાસ પરમાર
ફાલસનચેનવા ભાવનાબેન રાકેશભાઇ
ફિન્ચોડઈન્દિરાબેન અમૃતજી સોલંકી
ગધાહરેશકુમાર પશાભાઇ પરમાર
હરિપુરા(અરોડા)સોનલબેન દિનેશભાઇ ચેનવા
જાલિયાપ્રતાપજી રવાજી ચૌહાણ
કાવાપાર્વતીબેન ધર્મેન્દ્રકુમાર રાઠોડ
કેશરપુરામુમતાજબેન તાલીબઅલી ફકીર
ખોડમચેનવા પોપટભાઇ વિનોદભાઇ
કુકડિયાલક્ષ્મીબેન વીક્રમભાઈ રાવળ
મનીયોરસ્ંજનાબેન બાબુજી ચૌહાણ
મનપુરાજાગ્રુતિબેન બલવંતસિંહ ચૌહાણ
માથાસુરદશરથભાઇ જીતાભાઇ પટેલ
પેનોલપાનોલા ઉર્મિલાબેન ભરતભાઈ
પાટલીયાપરમાર કોમલબેન પીન્ટુકુમાર
પ્રતાપપુરાડાભી કાન્તીસિંહ રજુસિંહ
પૃથ્વીપુરાપટેલ જાગૃતિબેન દર્શનભાઈ
રામપુર (નવા)સુશીલાબેન રમેશભાઇ પટેલ
રતનપુરસુરેખાબેન નંદુભાઇ પટેલ
રાવોલઅલ્પેશભાઇ સોમાજી ઠાકરડા
સાબલવડસોનલકુંવર શુરવીરસિંહ રાઓલ
સંતોલગોહીલ શોભાબેન વિજયસિંહ
શેરપુરનિતાબેન રાજેશભાઇ પટેલ
વાંસડોલભુપેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ રાઠોડ
વસઈપાર્વતીબેન ઉપેન્દ્રભાઇ દેસાઇ
જવાનગઢમહેન્‍દ્રભાઇ પોપટભાઇ ઠાકરડા
બુધિયાચંદુભાઈ દલપતભાઈ બારૈયા
કલ્યાણપુરાઠાકરડા ગિરીશકુમાર રામસંગજી
સુંદરપુરતેજલ ચિરાગકુમાર ચૌધરી
છાપીબલવંતસિંહ પ્રતાપસિંહ ચૌહાણ
સાહેબપુરાઠાકોર રાકેશજી વિષ્ણુજી
કબ્સોપરેશકુમાર દેવાભાઇ પરમાર
નવાવાસવીરસિંહ દલસિંહ ડાભી

પોશિના તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
બાડીયાના તળાવરોશનભાઈ હરેશભાઈ સોલંકી
બહેડીયાપોપટભાઈ ફતાભાઈ સોલંકી
ભરમીયાબધાભાઇ ગોપીભાઇ ડામોર
બોરડીઅનીલભાઈ માલાભાઈ ડાભી
ચીખલાવીણાબેન બાબુભાઇ ડાભી
ઘરોઇમનુભાઇ ફાંગણાભાઇ તરાળ
દિગ્થલીજીતેન્દ્રભાઇ કસ્નાભાઇ ડાભી
હિંગટીયા (જા)બલવંતભાઈ નાથાભાઈ ખૈર
ખેડવામીનાબેન રાજેશકુમાર ધ્રાંગી
ખેરોજસીતાબેન ભાડુભાઇ મકવાણા
મોટાબાવળકલ્પેશકુમાર રમેશભાઈ તરાળ
નવામોટાજવાહરલાલ ગલબાભાઈ ગમાર
પઢારાશંકરભાઇ બાબુભાઇ પરમાર
પાંચમહુડાનંદુભાઇ દિતાભાઇ ગમાર
પાટડીયારાહુલભાઇ મગનભાઇ બુબડીયા
પી૫ોદરા (ડો)બુબડીયા નવજીભાઇ નાથાભાઇ
રતનપુરબળવંતભાઇ લખમાભાઇ બેગડિયા
સેબલીયા (મ)જયંતિભાઇ લાલાભાઇ ડાભી
તુવેરપીન્કીબેન રાજેશકુમાર ખોખરીયા
ઉંબોરાશંભુભાઇ ભોળાભાઇ પરમાર
ઝાંઝવા ૫ાણાઇઅનીતાબેન રુપાભાઈ પારગી
કરૂન્ડાસંગીતાબેન રાકેશકુમાર વણજારા
લક્ષ્મીપુરાહેતલબેન લાલજીભાઇ પટેલ
મટોડાયોગેશકુમાર રમેશભાઈ પટેલ
નવીમેત્રાલઉષાબેન ભરતભાઈ ઠાકરડા
નીચીઘનાલફલજીભાઇ બેચરભાઇ પટેલ
પાદરડીભાવનાબેન ભરતભાઇ પટેલ
પરોયાજેમીબેન શંભુભાઈ ધ્રાંગી
રાઘીવાડજયશ્રીબેન ધાર્મિકકુમાર વાળંદ
રોઘરાનટવરભાઈ કાળાભાઈ પટેલ
ઉંચીઘનાલવિપુલકુમાર ઇશ્વરભાઇ મકવાણા

પ્રાંતીજ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
અજાવાસજશીબેન પુનાભાઈ ગમાર
પોશીનાકિંજલબેન સેમુભાઇ સોલંકી
કાલીકાંકરખેતાભાઇ સાજાભાઇ ગમાર
સાલેરાકમ્લેશભાઇ વાઘાભાઇ ગમાર
વલસાડીલક્ષમણભાઈ માલાભાઈ બુબડીયા
પીપલીયારણછોડભાઇ ગુજરાભાઇ અંગારી
ટાઢીવેડીરોશનીબેન લુકેશભાઇ ગમાર
વિંછીકમલેશભાઇ હરીયાભાઇ ગમાર
ઝીંઝણાટપુંજાભાઇ સાંકળાભાઇ બુબડીયા
બેડીસોનલબેન ધર્માભાઈ પરમાર
કોલંદસુનીલભાઈ મણાભાઈ ગમાર
નાડાપીન્કાકુમારી સંજયકુમાર ગમાર
માલવાસસુગનાબેન બંસીભાઈ સોલંકી
લાંબડીયાઅનીતાબેન કલ્પેશભાઇ પારઘી
ટેબડાતારાબેન જિજ્ઞેશભાઇ રાઠોડ
પોલાપણશિલ્પાબેન ઇશ્વરભાઇ પરમાર
ચોલીયાનયનાબેન દીલીપભાઇ ખોખરીયા
ગણેરનીરુબેન રમેશભાઈ સોલંકી
ગંચ્છાલીસવિતાબેન કસનાભાઈ અંગારી
સેમ્બલીયા (પો.)લલીતભાઇ સાયબાભાઇ ગમાર
મતરવાડામાલજીભાઈ લેબાભાઈ પારઘી
ગુણભાંખરીરણજીતભાઇ ગુલાબભાઇ સોલંકી

તલોદ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
સલાલરીટાબેન મહેન્દ્રભાઇ સોલંકી
નનાનપુરજીગીષાબેન મહેશસિંહ પરમાર
રસુલપુરરમીલાબેન નિલમસિંહ પરમાર
દલપુરઆશિષકુમાર કરસનભાઈ પટેલ
ઝીંઝવાધુમિલકુમાર રાકેશભાઈ પટેલ
મહાદેવપુરાકૈલાસગીરી ચંપાગીરી ગોસ્વામી
વદરાડઅમરસિંહજી જહુરસિંહજી ઝાલા
મેમદપુરભૂમિકાબા હર્ષવર્ધનસિંહ રાઠોડ
જેનપુરરણજીતસિંહ બાલુસિંહ રાઠોડ
બાલીસણારમણસિંહ નાથુસિંહ ચૌહાણ
ઉંછાભરતસિંહ ખોડસિંહ મકવાણા
મામરોલીજશવંતસિંહ રંગુસિંહ મકવાણા
બાઇની મુવાડીજાગૃતિબેન અજમેરસિંહ ઝાલા
તાજપુર(ઓ)વીણાબેન રમેશભાઈ ચૌધરી
કરોલમકવાણા કાજલબેન ગોપાળસિંહ
લીમલામકવાણા કાળાજી કુંવરજી
મજરાશ્વેતાબા જગતસિંહ મકવાણા
સુખડસુરેશકુમાર રમતુસિંહ મકવાણા
સદાની મુવાડીપોપટસિંહ નેનસિંહ રાઠોડ
સીતવાડામિલ્કતસિંહ ભીખુસિંહ રાઠોડ
બોભાભલેંદ્રસિંહ કાંતિસિંહ રાઠોડ
બોરીયામહેન્દ્રસિંહ મુળસિંહ રાઠોડ
અંબાવાડાસુવર્ણાબેન ભરતસિંહ ઝાલા
વાઘરોટાસાવનકુમાર રજુસિંહ પરમાર
રામપુરા(આમોદરા)પારૂલબેન વિષ્ણુજી પરમાર
આમોદરાનૌતમકુમાર પ્રહલાદભાઈ પટેલ
વડવાસાસત્યેષા જગદીશચંદ્ર લેઉવા
ટાંટરડાસુરેખાબેન રામસિંહ ચૌહાણ
ગલેસરારમેશકુમાર પુંજાજી મકવાણા
કમાલપુરબબીતાબેન મીઠાભાઈ પટેલ
વાઘપુરસોનલબેન અરવિંદકુમાર ચૌહાણ
ભાગપુરકિંજલબેન રાજેન્દ્રસિંહ રાઠોડ
સાંપડચંદુભાઈ લાખાભાઇ રાવળ
રામપુર (સાંપડ)અંશુબેન રમેશસિંહ રાઠોડ
ગેડનટવરસિંહ ધૂળસિંહ રાઠોડ
મોરવાડભીખુસિંહ મૂળસિંહ પરમાર
દલાની મુવાડીજનકબા સુરેન્દ્રસિંહ ઝાલા
અમલાની મુવાડીઇન્દુબા બળદેવસિંહ ઝાલા
પુનાદરાઆલુસિંહ સાકળસિંહ ઝાલા

વડાલી તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
આંત્રોલીવાસ પુંજાજીસંગીતાબેન લાલસિંહ પરમાર
માઘવગઢવિમળાબેન અનિલસિંહ પરમાર
ગોરારમીલાબેન મનુભાઈ પટેલ
લવારીસુમિત્રાબેન જગતસિંહ પરમાર
વરવાડાઝાલા મહોબતસિંહ બદેસિંહ
મહેકાલપુષ્પાબેન પુનમચંદ પટેલ
આંજણારંજનબેન બળવંતભાઈ પરમાર
અહમદપુરારાજેન્દ્રસિંહ અમરસિંહ રાઠોડ
મોરાલીભાવનાબેન દિલીપસિંહ રાઠોડ
આંત્રોલીવાસ દોલજીસોનલબા શૈલેશસિંહ પરમાર
ગુલાબપુરાસુરેશસિંહ શિવસિંહ મકવાણા
મોઢુકાકુંવરબા રણવીરસિંહ ઝાલા
દોલતાબાદસુધાબા પ્રદિપસિંહ સોલંકી
સલાટપુરરામસિંહ બાપુસિંહ મકવાણા
નાનાચેખલાભીખીબેન કાંતિભાઈ વણકર
બાલીસણાચૌહાણ રાજેન્દ્રસિંહ લાલસિંહ
રોજડમહેન્દ્રસિંહ દિવાનસિંહ ઝાલા
રણાસણલીલાબા વિક્રમસિંહ રાઠોડ
મોહનપુરનિરૂબેન અશ્વિનકુમાર નાયી
વાવડીનરેદ્રસિંહ બળવંતસિંહ ઝાલા
ઘાઘવાસણાબાબુસિંહ દિપસિંહ ઝાલા
બોરીયા જગાપુરરંજનબા રણુસિંહ ઝાલા
નવાધવલકુમાર નંદુભાઇ નાયક
ગુંદીયાપટેલ પૂનમબેન ધીરેનકુમાર
અણીયોડઆરસબા ઘુળસિંહ ઝાલા
ભમરેચીના મુવાડાપરમાર અનિતાબેન મંગલસિંહ
ભીમપુરાપટેલ સુમિત્રાબેન શંકરભાઇ
નવલપુરમકવાણા વજીબેન કાળુસિંહ
ગુલાબની મુવાડીરબારી પુંજાભાઇ રામજીભાઇ
અમરાપુરફુલસિંહ મથુરસિંહ પરમાર
સવાપુરઇન્દ્રસિંહ ચંપકસિંહ ઝાલા
સબરાજીના મુવાડાદાનસિહ વજેસિહ ઝાલા
પાસીના મુવાડાવિક્રમસિંહ દિ૫સિંહ ઝાલા
કાબોદરાશારદાબેન માવજીભાઇ સુતરીયા
ઉમેદની મુવાડીરઘુનાથભાઈ ગોવિંદભાઇ દેસાઈ
પુંસરીનરેન્દ્રકુમાર નટવરલાલ પટેલ
૫ડુસણનરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ ઝાલા
તાજપુરકેમ્પશેખ ઇરફાનએહમદ યાસીનમીંયા
જોરાજીના મુવાડામુલરાજસિંહ બળવંતસિંહ ઝાલા (મુકેશસિંહ)
કાબોદરીપટેલ અરુણાબેન ચંપકલાલ
મહિયલભાનુમતિબેન દિલાવરસિંહ સોલંકી
કેશરપુરાધુળીબેન રૂપસિંહ મકવાણા
મોટાચેખલાપટેલ કિરણકુમાર ગોરધનભાઈ
જશનપુરપટેલ દિનેશકુમાર કોદરભાઈ
બોરીયા બેચરાજીદક્ષાબેન મહેન્દ્રભાઇ ચમાર
જશાજીની મુવાડીરિધ્ધિબેન ચિરાગકુમાર લેઉઆ
બડોદરાસોલંકી ભીખાભાઇ લાલાભાઈ
૫નાપુરસોનલબા ગોવિંદસિંહ ઝાલા
સોનીસરવિષ્ણુબા કાળુંસિંહ ઝાલા
હરસોલદક્ષાબેન અશોકભાઇ પટેલ
ટીંબા તળાવપ્રેમીલાબેન મહેન્દ્રસિંહ પરમાર
રાણીપુરાબહેચરસંગ મુળસંગ પરમાર
જગાપુર બોરીયા છા૫રાભાવનાબા વિષ્ણુસિંહ ઝાલા
જેઠાજીના મુવાડાધર્મેન્દ્રસિંહ રજુસિંહ ઝાલા

વિજયનગર તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
કંજેલીનીતાબેન ગાભેશભાઈ ચેનવા
અરસામડાજાગૃતિબેન દિલીપભાઈ ઠાકરડા
મહોરપ્રવિણસિંહ તેજસિંહ પરમાર
મઠભોજાયતઉદેસિંહ બાદરજી વાઘેલા
ડોભાડાઅરૂણકુમાર નટુભાઇ પટેલ
ધામડીભરતભાઈ જયંતીભાઈ પટેલ
મોરડકોમલબેન નિતિનકુમાર ઠાકરડા
બાબસરઆબેદાબાનુ રફીકભાઇ સીપાઇ
કંબોસણીઅલ્પાબા દાદુસિંહ ચૌહાણ
વેડાલાલાજી જાલમસિંહ ચૌહાણ
જેતપુરસુભદ્રાબેન મહેશકુમાર ગઢવી
માલપુરરોશનીબેન જીતેન્દ્રકુમાર પટેલ
વાઘપુરરાજેશકુમાર બાબુભાઇ અસારી
ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
આંતરસુબાકલ્પેશકુમાર મગનભાઈ ભગોરા
અભાપુરસેજલબેન ઇશ્વરભાઇ નિનામા
ઉખલાડુંગરીરેણુકાબેન રામજીભાઇ ગુજ્જર
ઈટાવડીધુળાભાઈ કાવજીભાઈ નિનામા
ચામઠણદાનીયેલભાઈ નાનજી ડામોર
કેલાવાલક્ષ્મીબેન વેલાજી બલાત
પરોસડાધૂળીબેન મનજીભાઇ ભગોરા
નવાભગાભૂરાભાઈ ચેનાભાઇ રાયણીયા
રાજપુરપંકજ્કુમાર રામજીભાઈ પટેલ
અંદ્રોખાઅનીલભાઈ વીરમાભાઈ ડામોર
મોધરીસતીષકુમાર મંગળાજી કટારા
ધોળીવાવનીકોલાઈવ મનોજકુમાર વડેરા
કાલવણરીટાબેન આનંદકુમાર પાંડોર
કઠવાવડીભારતીબેન હરેશભાઈ ધ્રાન્ગી
ભાંખરારમેશભાઈ ધુળાજી અસારી
ખેરવાડાલાલજીભાઈ મોતીભાઈ ડામોર
ગોલવાડાસુરેશભાઈ બેચરભાઇ ડુણ
પાલપ્રિયંકાબેન સંજયભાઈ બળેવીયા
દઢવાવચન્દ્રીકાબેન લલીતભાઈ ડામોર