Navsari Gram Panchayat Election 2025 | નવસારી ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ: નવસારી જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ગત 22 જૂન 2025ના રોજ સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.
વાંસદા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
મહુવાસ | મહેશભાઇ કસ્તુરભાઇ ગામીત |
આંબાબારી (જુથ) | નિતુબેન શૈલેષભાઇ પટેલ |
અંકલાછ કામળઝરી (જુથ) | સંદિપભાઇ સોનુભાઇ ગાંવિત |
લાકડબારી | અજયભાઇ રાયુભાઇ કુંવર |
ગંગપુર | પ્રતિભાબેન રાકેશભાઇ થોરાટ |
ઉમરકુઈ | દિલિપભાઇ જતરુભાઇ પવાર |
મીંઢાબારી | મનિષાબેન મહેશભાઇ ચવધરી |
કુકડા | વર્ષાબેન મુનેષભાઈ ગામીત |
કુરેલીયા | ઇલાબેન જેરામભાઈ પટેલ |
હોલીપાડા | હંસાબેન રાજુભાઈ ગાંગોડા |
ગોધાબારી | સંગીતાબેન અશ્વિનભાઈ પાડવી |
ચૌઢા | વેલજીભાઇ લીટીયાભાઈ ગાંવિત |
કાવડેજ | મંજુલાબેન જયંતિભાઈ લુહાર |
પીપલખેડ | કમલેશભાઈ રમેશભાઈ માહલા |
રવાણીયા | મહેશભાઈ ગોપાળભાઈ કાનાત |
વાઘાબારી | સોનલબેન ધર્મેન્દ્રકુમાર પટેલ |
પાલગભાણ | અંજનાબેન અજયભાઈ ગામીત |
ચઢાવ | નિલેશ્વરી મનિષભાઈ પટેલ |
કંબોયા | સરલાબેન અનીલભાઈ પટેલ |
દોલધા | પદ્માબેન દિલીપભાઈ પટેલ |
પ્રતાપનગર(જુથ) | પ્રવિણભાઈ કરશનભાઈ પટેલ |
વાંદરવેલા | સંજયકુમાર ઠાકોરભાઇ પટેલ |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
કણભઇ | છત્રપાલ ખાલપાભાઇ પટેલ |
સતાડીયા | દિપકભાઇ નિતિનભાઇ પટેલ |
રૂમલા | એકતાકુમારી અજયકુમાર પવાર |
આંબાપાડા | હસમુખભાઈ જીવુભાઈ ભોયા |
સ્યાદા | અંબાબેન નરેશભાઇ પટેલ |
પ્રધાનપાડા | ડાહીબેન ગુલાબભાઈ ગાવિત |
તલાવચોરા | કૈલાશબેન ધર્મેશભાઈ હળપતિ |
બારોલીયા મંદિર ફળિયા | પ્રિયંકાબેન અલ્પેશકુમાર પટેલ |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
પીપલધરા | રોશનીબહેન રોહનકુમાર આહિર |
મોહનપુર | જીગ્નીશાબેન જયેશભાઇ પટેલ |
સરીબુજરંગ | પ્રજ્ઞાબેન કિર્તીશકુમાર શર્મા |
તલોધ | નિલેશકુમાર સુમંતરાય દેસાઈ |
સરીખુર્દ | અનિતાબહેન મુકેશભાઈ હળપતિ |
અંચેલી | પ્રતિક્ષાબહેન આશીષકુમાર પટેલ |
તોરણગામ | રમણભાઇ ભીખુભાઇ હળપતિ |
એંધલ | સમીરભાઇ રમેશભાઇ પટેલ |
પીંજરા | પારૂલબેન ચેતનકુમાર પટેલ |
વેગામ-વગલવાડ (જુથ) | ભૂપેન્દ્રભાઈ મગનલાલ પટેલ |
અમલસાડ | રમેશભાઈ મનુભાઈ પટેલ |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
દાંતી | પૂર્વેશકુમાર મુળજીભાઇ પટેલ |
બોરસી | હસમુખભાઇ મુળજીભાઇ પટેલ |
માછીવાડ - દીવાદાંડી | વિજયભાઇ મગનભાઇ ટંડેલ |
આસણા | ફૂઝેલ મહમદ પટેલ |
સિસોદ્રા-પારડી(આ) જુથ | પ્રિયંકાકુમારી નવનીતભાઈ રાઠોડ |
દેલવાડા-વડોલી-અલુરા જુથ | દિવ્યા ભીખુભાઈ હળપતિ |
પનાર | કલ્પનાબેન મિલનકુમાર હળપતિ |
ક્રુષ્ણપુર | ગજાનંદભાઈ નારણભાઈ ટંડેલ |
કણીયેટ ચોરમલા ભાઠા | મનાલીબહેન જયંતિભાઈ ટંડેલ |
ઓંજલ | ધમેન્દ્ર જગુભાઈ પટેલ |
માછીવાડ (ઓંજલ) | નીતાબેન રાજેશભાઈ ટંડેલ |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
અષ્ટગામ | વિશાલકુમાર કિરીટભાઇ રાઠોડ |
નવતાલવ | બ્રિજલબેન જયેશભાઇ પટેલ |
દંડેશ્વર | સોનલબેન નિલેશકુમાર પટેલ |
તરસાડી | દિનેશભાઇ શૈલેશભાઇ હળપતિ |