Ahmedabad Gram Panchayat Election 2025 | અમદાવાદ ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ: અમદાવાદ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ગત 22 જૂન 2025ના રોજ સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.
બાવળા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
ભામસરા | ચંદુભાઇ લધુભાઇ રાઠોડ |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
બીબીપુર | બાબુભાઇ જીવાજી ઝાલા |
મેમદ્પુર | મંજુલાબેન પ્રવિણભાઈ પરમાર |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
અશોકનગર | તારાબેન હસમુખભાઇ સુમેસરા |
ભંકોડા | કિંજલબા દિલીપસિંહ સોલંકી |
કાંઝ | ભરતજી અમરસંગ પરમાર |
જશપુરા | શોભનાબેન ગણપતજી ઠાકોર |
ઓઢવ | રંજનબેન સંજયભાઇ પટેલ |
ઓઢવપુરા | આસ્થા દિલીપકુમાર પટેલ |
સદાતપુરા | લલતુબા લાલસિંહ સોલંકી |
શોભાષણ | અશોકકુમાર છનાજી ઠાકોર |
હઠીપૂરા | નવદી૫સિંહ રાજુભા સોલંકી |
કુકવાવ | જયોત્સનાબા રંગુભા સોલંકી |
છનીયાર | મહાવીરસિંહ નટવરસિંહ સોલંકી |
વાસણા(છ) | રીટાબા જયેન્દ્રસિંહ સોલંકી |
બાન્ટાઇ | દશરથભાઇ ગોવાભાઇ વણકર |
જેઠીપુરા | સુર્યાબા દાનભા ઝાલા |
કાંત્રોડી | કાળીબેન ભગવાનભાઇ રબારી |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
મોટાત્રાડીયા | દિનેશભાઇ વિઠ્ઠલભાઇ ખાભલા |
બાજરડા | સલીમભાઈ અલજીભાઈ ટીંબલીયા |
કોઠડીયા | લાખુભા ટેમુભા ચુડાસમા |
ઉમરગઢ | હલુબેન કાળુભાઈ છુવારા |
હડાળા | પીન્ટુબેન રજનીકાંતભાઇ મેર |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
કમિયાળા | દીલીપસિંહ દેવુભાઇ વણાર |
મીંગલપુર | તેજલ હર્ષદભાઇ કાલિયા |
ઝાંખી | કિરણભાઇ નટુભાઇ ચુડાસમા |
અણંદપુર | શૈલેષભાઇ ઠાકરશીભાઇ ગોહેલ |
દેવપુરા | જાનાબેન ઠાકરશીભાઈ રાઠોડ |
ગોગલા | વિપુલભાઇ ભગવાનભાઇ વસાણી |
કાદીપુર | રતિલાલ નાગરભાઈ ગોહિલ |
બાવલિયારી | જયરાજસિંહ પ્રદ્યુમનસિંહ ચુડાસમા |
આંબલી | દિવ્યરાજસિંહ દિગ્પાલસિંહ ચુડાસમા |
ગામ્ફ | પારૂલબેન હરજીભાઈ પરમાર |
સરસલાપરા | કિશનભાઈ માવજીભાઈ જમોડ |
પિપળી | પ્રિયંકકુમાર રાજેંદ્રકુમાર ગરાસીયા |
હેબતપુર | સુરતાબેન ભરતભાઈ હપાણી |
પાંચી | દીનેશભાઈ માનાભાઈ મકવાણા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
સહિજ | મીનાબેન મનુભાઈ રાઠોડ |
પીસાવાડા | વિશાલભાઇ કનુભાઇ ભરવાડ |
ભવાનપુરા | ગોહીલ જીજુબેન ધરમશીભાઈ |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
સીતાપુર | સુમીબેન અભુજી ઠાકોર |
વાસણા(કુ) | દિપીકાબેન શૈલેષકુમાર પટેલ |
કુણપુર | ગૌરીબેન રતિલાલ ઠાકોર |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
નિઘરાડ | વાઘેલા રમીલાબેન કરશનભાઇ |
લીલાપુર | અરજણભાઇ રમાભાઇ ગોહેલ |
મખીયાવ | જયદિપભાઇ ઘનશ્યામભાઇ વાઘરોળા |
મોટીદેવતી | માણેકબેન છનાભાઈ લકુમ |
મોતીપુરા | બાબુભાઈ અજુભાઈ નાયક |