Gandhinagar Gram Panchayat Election Result: ગાંધીનગર જિલ્લાની ગ્રામ પંચાયતોનું પરિણામઃ જાણો કયા ગામમાં કોણ બન્યું સરપંચ

25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવશે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 24 Jun 2025 06:57 PM (IST)Updated: Thu 26 Jun 2025 11:35 AM (IST)
gandhinagar-gram-panchayat-election-2025-village-wise-sarpanch-winners-554091

Gandhinagar Gram Panchayat Election 2025 | ગાંધીનગર ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ: ગાંધીનગર જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ગત 22 જૂન 2025ના રોજ સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવી રહે છે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.

દહેગામ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગાંધીનગર તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
લીહોડાપટેલ લીલાબેન અંબાલાલ
લાખાનામુવાડાઝાલા રમેશકુમાર રતનસિંહ
જીવરાજનામુવાડાબદીબેન ગાભુસિંગ ઠાકોર
પનાનામુવાડાસુર્યાબેન સંજયભાઇ ઝાલા
ખાખરાગાભુસિંહ સોનસિંહઝાલા
બારડોલી કાંઠીવાઘેલા ભારતસિંહ ડાહ્યસિંહ
કૃષ્ણનગરચંદ્રકાંતભાઇ ભીખાભાઇ ૫ટેલ
કલ્યાણજીનામુવાડાબકોરસિંહ આદરસિંહ ઝાલા

કલોલ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
વલાદહોથાજી કાળાજી ઠાકોર
વજાપુરાબબીબેન કેશાજી મકવાણા
લવારપુરકનુભાઇ કચરાભાઇ પ્રજાપતિ
પાલજઅલ્પાબેન નરેશજી ઠાકોર
મુબારકપુરહિરલબેન સતપાલસિંહ ઠાકોર

માણસા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
ઘમાસણાઠાકોર વીણાબેન સુખાજી
ભાદોલપટેલ શિતલબેન મહેન્દ્રકુમાર
મોખાસણઠાકોર પુનમબેન સંજયજી
ભોયણમોટીજ્યોત્સનાબેન અમ્રુતજી ઠાકોર
શેરીસાનટવરજી ગાંડાજી ઠાકોર
વાંસજડા(ક)રાધુજી આલજીજી ઠાકોર
નારદીપુરરચનાબેન દિપકકુમાર ઠાકોર
ડીંગુચાજીલ નિતેશકુમાર પટેલ
વડાવસ્વામીસપનાબેન વિજયકુમાર નાડિયા
ઉનાલીદીનુજી શાંતીજી ઠાકોર
વાયણાઅરજણજી ભીખાજી ઠાકોર
સબાસપુરઅલ્કેશજી કચરાજી ઠાકોર
ઉસ્માનાબાદઅમૃતભાઇ સોમાભાઇ રબારી
નાસ્મેદસેનમા ઉષાબેન સુજિતકુમાર
SAIJપ્રતાપજી શંકરજી ઠાકોર
DHANAJજ્યોત્સનાબેન ગોવિંદભાઇ ઠાકોર
ગોલથરાપાયલબેન ગણપતજી ઠાકોર
ઓળાઆનંદજી કનુજી ઠાકોર
બિલેશ્વરપુરારશીકાબેન નરેશજી ઠાકોર
ધાનોટઆરતી અંકિતકુમાર પટેલ
વડસરરાજુજી પુંજાજી ઠાકોર
પલીયડરસિક લાલાભાઈ ઠાકોર ઉર્ફે નરેશભાઈ
કારોલીદિપીકાબેન અશ્વિનકુમાર પંચાલ
પીયજગાંડાજી માસંગજી ઠાકોર
ખોરજડાભીરમીલાબેન ધનેશભાઈ પ્રજાપતિ
ખાત્રજસોરમબેન જીતુજી ઠાકોર
પ્રતાપપુરાજિજ્ઞેશકુમાર હિતેશકુમાર પટેલ
બોરીસણારમીલાબેન દિનેશજી ઠાકોર
સાંતેજશ્રીયક નૈલેષકુમાર શાહ (સની)
પલસાણાઅર્જુનજી લક્ષ્મણજી ઠાકોર
નાંદોલીમંછીબેન મેલાજી ઠાકોર
જેઠલજશકીનાબીબી મહેમુદભાઈ મલેક
સનાવડગાભાભાઇ આત્મારામ મકવાણા
રકનપુરવિપુલભાઇ ભીખાભાઇ પટેલ
રણછોડપુરાભરતજી પુનાજી ઠાકોર
રાંચરડાછનાજી રમતુજી ઠાકોર
વેડાસંદિપસિંહ કનુજી ચાવડા
હિંમતપુરા (વેડા)સરોજબહેન રાજેશકુમાર ચૌધરી
ગોવિંદપુરા (વેડા)ભાવનાબેન ભરતકુમાર પટેલ
વાંસજડા (ઢે)ઠાકોર ગલાબજી કાળાજી
પલોડીયાઠાકોર પવન વિક્રમસિંહ
મુલસાણાઠાકોર રમણજી ભીખાજી
આરસોડીયાપટેલ સવિતાબેન ભિખાભાઈ
ભાઉપુરાપટેલ શર્મિષ્ઠાબેન ભાર્ગેશકુમાર
ઈસંડસંગીતાબેન વિનોદજી ઠાકોર
ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
બોરૂસ્મિત્તલબેન સંજયસિંહ ગોહિલ
મહુડીફૂલસિંહ લાલસિંહ રાઠોડ
પારસાયુવરાજસિંહ ઉદયસિંહ ઠાકોર
હિંમતપુરા (લા)કાન્તાબેન રમણભાઈ ચૌધરી
બિલોદરાજલ્પાબા કિરીટસિંહ ચાવડા
ખાટાઆંબાશંકરલાલ દલસંગભાઈ ચૌધરી
ધેધુસુરેશજી બાદરજી ઠાકોર
આજોલમંજુલાબેન પ્રહલાદભાઈ પટેલ
અલુવાઉર્વશીદેવી રોહિતસિંહ રાઠોડ
વરસોડાબળદેવભાઈ નવઘણભાઈ રબારી
પરબતપુરાજગદીશકુમાર શંકરભાઈ પટેલ
અજરાપુરામહેશભાઈ જોઈતાભાઈ પટેલ
અમરપુરા(ખ)રઈબેન શંકરભાઈ ચૌધરી
સમોંહતીબેન ગાંડાજી ઠાકોર
ચરાડારમીલાબેન લવજીભાઇ ચૌઘરી
ચડાસણાપુષ્પાબેન અમૃતલાલ ૫ટેલ
વિહારસીતાબેન મહેન્દ્રભાઇ ૫ટેલ
મંડાલીમુકેશભાઈ પોપટભારથી ગોસ્વામી
પડુસ્માકિરિટકુમાર અમૃતભાઇ પટેલ
ગલથરાપ્રવિણભાઇ ગાભાભાઇ પરમાર
બાલવામીનાક્ષીબેન સંજયકુમાર ચૌઘરી
કોટવાસકિરણસિંહ હજુરસિંહ રાઠોડ
લોદરાપ્રજાપતિ ભીખાભાઇ સોમાભાઇ
જામળારેખાબેન રાકેશકુમાર ઠાકોર
પ્રતાપનગર (ગ)ચાવડા જીતેન્દ્રસિંહ નટવરસિંહ
હરણાહોડાકુંવરબેન કલાજી રાઠોડ
ઈશ્વરપુરા (બ)આશાબેન સુરેશકુમાર ચૌધરી
પાલડી વ્યાસરામાભાઇ અંબાલાલ પટેલ
વિજયનગર (કું)રમેશભાઈ ઈશ્વરભાઈ પટેલ
કુંવાદરાવિક્રમસિંહ મોહનસિંહ મકવાણા
બદપુરાપીન્કીબેન અશોકભાઈ ચૌધરી
હનુમાનપુરા(સમૌ)બળદેવભાઈ લક્ષ્મણભાઈ ચૌધરી
અનોડિયાઅંતરબા કિરણસિંહ રાઠોડ
પ્રતાપુરા(બાલવા)રંજનબેન જયેશકુમાર ચૌધરી
સોભાસણઠાકોર રેશમાબેન સુનિલકુમાર
ધમેડાગુલાબબેન દિનેશજી રાઠોડ
સોજાસુશીલાબેન વિષ્ણુભાઈ પટેલ
નાદરીહાર્દિકભાઈ કચરાભાઈ બારોટ
વાગોસણાટિવન્ક્લ મુકેશભાઈ પટેલ
ગુન્માપુરીબેન બળદેવભાઈ ચૌધરી
અમરાપુર(ગ્રા)પરિમલસિંહ રમેશકુમાર રાઠોડ
ખરણાસંગીતાબેન લક્ષ્મણભાઇ રાવળ
મણિનગર (સોજા)પટેલ પાયલબેન મિતુલકુમાર
રીદ્રોલપટેલ સુરેશચંદ્ર ગોવિંદભાઈ
ખડાતસીતાબેન બાબુસિંહ રાઠોડ
ઉમિયાનગર(બિ.)રાજેન્દ્રભાઇ શિવરામદાસ પટેલ
પુંધરાનારણભાઇ હિરાભાઇ પટેલ
લાકરોડાભરતસિંહ વનરાજસિંહ મકવાણા
દેલવાડાગિયોલ મમતાબેન અશોકભાઈ
પાટણપુરાપટેલ સંજયકુમાર સેંધાભાઈ
રંગપુરચાવડા હરપાલસિંહ વિજયસિંહ