Surat Gram Panchayat Election Result: સુરત જિલ્લાની ગ્રામ પંચાયતોનું પરિણામઃ જાણો કયા ગામમાં કોણ બન્યું સરપંચ

25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવશે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 24 Jun 2025 09:27 PM (IST)Updated: Thu 26 Jun 2025 01:36 AM (IST)
surat-gram-panchayat-election-2025-village-wise-sarpanch-winners-554198

Surat Gram Panchayat Election 2025 | સુરત ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ: સુરત જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ગત 22 જૂન 2025ના રોજ સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.

બારડોલી તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ચોર્યાસી તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
સેજવાડટ્વિંકલબેન અમિતભાઈ હળપતિ
વાઘેચ કુવાડીયાઈશ્વરભાઈ ભુલાભાઈ નાયકા
મસાડપ્રવિણભાઈ રવજીભાઈ હળપતી
કણાઇહળપતિ મુકેશભાઇ ભગુભાઇ
અલ્લુચેતનાબેન સેવકભાઇ ઢોડિયા
પારડી વાલોડકમળાબેન જયંતિભાઇ ચૌધરી
ઝરીમોરારાકેશભાઇ હિરાભાઇ ચૌધરી

મહુવા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
મોહણીગિરીશકુમાર ભીખુભાઈ પટેલ
શીવરામપૂર (જુનાગામ)રાકેશભાઈ મનસુખભાઈ રાઠોડ
સુંવાલીઉષાબેન બાબુભાઈ આહિર

માંડવી તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
પથરોણરામુભાઈ રવજીભાઈ હળપતિ
તરસાડીસંજયભાઈ અરવિંદભાઈ હળપતી
કાનીમનિષકુમાર છીતુભાઇ પટેલ
જોળવૈશાલીબેન અજીતભાઇ પટેલ
અંધાત્રીચૌધરી કમલેશભાઈ રમેશભાઈ
મુડતઅંકિતકુમાર ચંદ્રસિંગભાઈ ચૌધરી
ધામકડીરીટાબેન લક્ષ્મણભાઇ પટેલ
માછીસાદડાદિવેંન્દ્રકુમાર હરિશભાઇ ગામીત

માંગરોળ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
કરૂઠા ગૃપમીનાબેન કુમુદભાઇ વસાવા
કાટકુવા ગૃપખાતરીયાભાઇ શંકરભાઇ વસાવા
દઢવાડા ગૃપહર્ષાબેન અનિલભાઈ ચૌધરી
બલાલતીર્થ ગૃપછનાભાઈ જીરીયાભાઈ વસાવા
ગાંગપોર હર્ષદ ગૃપગોમતીબેન ઈશ્વરભાઈ ચૌધરી
જામણકુવાબારવર્ષાબેન પ્રકાશભાઇ ચૌધરી
જામકુઇ ગૃપવસાવા હિરલબેન અજયભાઈ
ખંજરોલીમહેશભાઈ ચુનીયાભાઈ વસાવા
લાખગામ ગૃપદિનાબેન રામસિંગભાઈ ચૌધરી
લુહારવડ ગૃપદિપિકાબેન અનિલભાઈ ચૌધરી
નરેણટીનાબેન જયેશભાઇ ચૌધરી
નવા રતનીયાવંદનાબેન રાજેશભાઇ ગામીત
નોગામાનિકિતાકુમારી કમલેશભાઈ પટેલ
રતનીયાવાર્ષિકભાઇ શંકરભાઇ ચૌધરી
સાદડીસ્નેહલભાઇ ગોવિંદભાઇ ચૌધરી
વદેશીયામિત્તલભાઇ વિલાસભાઇ ચૌધરી
ઝરપણહેતલબેન નિલેશભાઇ ગામીત
પીપરીયાવિપુલભાઇ રોહિતભાઇ વસાવા

ઓલપાડ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
આમખુટાયેશાકુમારી અશોકભાઈ ગામીત
રટોટીદિવ્યાંકકુમાર મુકેશભાઇ ગામીત
ઓગણીસાગોવિંદભાઇ છગનભાઇ ચૌધરી
મોલવણચંપાબેન જગદીશભાઈ વસાવા
છમુછલજીતેન્દ્રભાઈ રવજીભાઈ વસાવા
ધોળીકુઇ ગૃપજયેશભાઇ તારસિંગભાઇ વસાવા
નાનીફળીમહેશભાઇ ચામડભાઇ ચૌઘરી
પાતલદેવીવિપુલકુમાર સતીષભાઇ ચૌધરી
કંટવાવ ગૃપરાજેન્દ્રભાઈ ઉકરાભાઈ ચૌધરી
સીમોદરાઅરવિંદભાઈ રવિયાભાઈ વસાવા
વડોલીવૈશાલીબેન આશિષભાઈ વસાવા
વાંકલઅનિતાબેન ઠાકોરભાઇ ચૌઘરી
ઝરણીરેખાબેન મુકેશભાઇ ચૌઘરી
કંટવાપ્રફુલભાઈ ભરતભાઇ વસાવા
વાંસોલીકનુભાઈ ગોપાળભાઈ વસાવા
માંગરોળ ગૃપદિપ્તીબેન નિકેશ્ભાઇ વસાવા
અણોઇ-વકીલપરાકોકીલાબેન ભરતકુમાર વસાવા
શેંઠીસુનીલભાઇ કંચનભાઇ વસાવા
પાણેથાબાલુભાઇ નાગરભાઇ સોલંકી
લીંડીયાદવસાવા વીરલકુમાર ધનસુખભાઈ
ભાટકોલરેહાના ખાતુન અસ્લમખાન પઠાણ

ઉમરપાડા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
તળાદવિલાસીનીબેન દિપકભાઈ પટેલ
જોથાણશીરીષકુમાર ભરતભાઈ રાઠોડ
દાંડી
બોલાવઅતિલભાઇ રણછોડભાઇ વસાવા
કાસલાખુર્દડિમ્પલબેન કુમાભાઇ રાઠોડ
કાસલાબુજરંગચેતનકુમાર જયંતિભાઇ પટેલ
કાછોલકિરણકુમાર પરભુભાઈ પટેલ
ગોલાજલ્પાબેન નિમેષકુમાર પટેલ
આંધીકલ્પનાબેન રસિકભાઇ પટેલ
ટૂંડાવૈશાલીબેન ચિરાગભાઈ પટેલ
ડભારીધર્મિષ્ઠાબેન ઉમેદભાઈ પટેલ
પારડીભાદોલીતુષારભાઇ મનહરભાઇ દેસાઇ
કણભી
ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
આમલીદાભડાસુમિત્રાબેન રાકેશભાઈ વસાવા
બલાલકુવાવસુમતિબેન સતિષભાઇ વસાવા
વહારનયનાબેન વિક્રમભાઇ વસાવા
શરદા ગૃપધર્મેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ વસાવા
ચંદ્રાપાડા ગૃપહંસાબેન સુરસિંગભાઇ વસાવા