Narmada Gram Panchayat Election Result: નર્મદા જિલ્લાની ગ્રામ પંચાયતોનું પરિણામઃ જાણો કયા ગામમાં કોણ બન્યું સરપંચ

25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવશે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 24 Jun 2025 09:10 PM (IST)Updated: Thu 26 Jun 2025 12:56 PM (IST)
narmada-gram-panchayat-election-2025-village-wise-sarpanch-winners-554180

Narmada Gram Panchayat Election 2025 | નર્મદા ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ: નર્મદા જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ગત 22 જૂન 2025ના રોજ સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.

ડેડિયાપાડા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગરુડેશ્વર તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
નિંઘટરીતેશકુમાર અશોકભાઇ વસાવા
નાની બેડવાણપ્રદિમનકુમાર ભીમસીંગભાઇ વસાવા
મોટી બેડવાણરાહુલકુમાર કૃષ્ણભાઇ વસાવા
કુનબારશર્મિલાબેન જગદીશભાઇ વસાવા
નાની સીંગલોટીજશવંતભાઈ ધનજીભાઈ વસાવા
પાનસરચંપાબેન દિનેશભાઈ વસાવા
બેસણાગંગાબેન ઇશ્વરભાઇ વસાવા
બલશીલાબેન દિપસીંગભાઈ વસાવા
ડુમખલરતનભાઈ ખાહલ્યાભાઈ વસાવા
માથાસરઅંબાબેન સોમાભાઈ વસાવા
પાટવલીપાંડીયાભાઈ સીંગાભાઈ વસાવા
સાંકળીખુમાનસિંગભાઈ દશરીયાભાઇ વસાવા
વાઘઉમરગીતાબેન ગુલાબસિંગભાઈ વસાવા
સામોટવસાવા મુરાબેન સોમાભાઈ
માલવસાવા સંગીતાબેન નરેન્દ્રભાઇ
મોહબુડીવસાવા સિતાબેન વિનોદભાઈ
શિશાનિલેશકુમાર દિલીપભાઇ વસાવા
ગઢપ્રકાશભાઇ રૂપસિંગભાઇ વસાવા
ડાબકાફુલવંતાબેન રમેશભાઇ વસાવા
મોહબીગીતાબેન રામસીંગભાઇ વસાવા
મોરજડીભંગડીબેન વિનુભાઇ વસાવા
સુકવાલગીતાબેન જયંતીભાઇ વસાવા
અરેઠીસવીતાબેન અમરસીંગભાઇ વસાવા
ઉમરાણસુમિત્રાબેન ભીમસીંગભાઈ વસાવા
ટીલીપાડાવસાવા રીનાબેન અમૃતભાઈ
બાંડી શેરવાણગણપતભાઈ રામસિંગભાઈ વસાવા
ઝરણાવાડીશ્રાવણકુમાર ફુલજીભાઈ વસાવા
આંબાવાડીદિપકકુમાર ભિમસીંગભાઈ વસાવા

નાંદોદ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
કારેલીવીજયભાઇ ભુલાભાઇ તડવી
ટીમરવાવલુભાઇ લુલજીભાઇ તડવી

સાગબારા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
વાઘેથાજયસુખભાઈ કાશીભાઈ વસાવા
કુંવરપરાજીજ્ઞાશાબેન નિરંજનભાઈ વસાવા
સીસોદરાજ્યોત્સનાબેન રાવજીભાઈ વસાવા
ભચરવાડારેણુકાબેન પ્રતાપભાઇ વસાવા
રૂંઢકિરીટભાઇ રસુલભાઇ વસાવા
વાવડીશકુબેન અર્જુનભાઇ વસાવા
આમલેથાસુરેન્‍દ્રભાઈ સુભાષભાઈ વસાવા
તરોપાઆદિત્યકુમાર રોહિતભાઈ વસાવા
પાટણાસંજયભાઈ કાલુભાઈ વસાવા

તિલકવાડા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
ધવલીવેરસુમાબેન ઇશ્વરભાઇ વસાવા
ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
બંદરપુરાઅનિલભાઇ ધૂળાભાઇ ભીલ
પુછપુરાવંદનાબેન નરેશભાઇ ભીલ
વઘેલીસુરેખાબેન વિઠ્ઠલભાઇ ભીલ
રતુડીયાપંકજકુમાર લક્ષ્મણભાઇ ભીલ
સાવલીરમિલાબેન સુભાષભાઇ ભીલ
ગમોડવિપુલભાઇ ગણપતભાઇ બારીયા
દેવલીયાસુંદરભાઇ ત્રબંકભાઇ ભીલ
વજીરીયામન્સુરી મુસ્તાકભાઈ રસુલભાઈ
ફતેપુર(વજી)બારીયા વિધ્યાબેન વિનેશભાઈ
સેવાડાવસાવા હંસાબેન રામસિંગભાઈ
જલોદરાતડવી અંજુબેન મહેન્દ્રભાઈ
તિલકવાડાદક્ષાબેન વિજયકુમાર તડવી
અગરભીલ રામુભાઇ ભિખાભાઇ
ભાદરવાપ્રજ્ઞેશ્કુમાર અરવિંદભાઇ તડવી