Bhavnagar Gram Panchayat Election 2025 | ભાવનગર ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ: ભાવનગર જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ગત 22 જૂન 2025ના રોજ સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.
ભાવનગર તાલુકાનું અહીં જોવા મળશે સરપંચોનું લિસ્ટ
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
અધેળાઈ | વિપુલ્ભાઈ લાલજીભાઇ દુમાદિયા |
જસવંતપુર | સીતાબેન શૈલેષભાઈ બારૈયા |
કોબડી | મધુબેન મોહનભાઈ પરમાર |
વાવડી | પ્રવિણભાઈ નાજાભાઈ ચૌહાણ |
રાજગઢ | લાભુભાઇ લવજીભાઈ મીયાણી |
કાળાતળાવ | વાલીબેન અશોકભાઈ પરમાર |
કાનાતળાવ | ભરતભાઈ પરાગજીભાઈ ચૌહાણ |
નર્મદ/ખેતાખાટલી | જબુબેન રમેશભાઇ મકવાણા |
વેળાવદર | વિમળાબેન મનસુખભાઇ જાપડીયા |
દેવળીયા | હર્ષાબેન ઘનશ્યામભાઇ પરમાર |
ગણેશગઢ | ચકુબેન વલ્લભભાઈ સોલંકી |
પાળીયાદ | શીતલબેન જિગ્નેશભાઈ મકવાણા |
સનેસ | રમેશભાઇ ઠાકરશીભાઇ ડાભી |
સવાઈનગર-સવાઈકોટ | ભરતભાઇ રામભાઇ ગઢવી |
ગુંદી | મોહીનીબા વિરભદ્રસિંહ ગોહિલ |
જુના રતનપર | દક્ષાબેન રોહિતભાઇ કંટારીયા |
કોળીયાક | ગીતાબેન જગદીશભાઇ સોલંકી |
નવા રતનપર | ગૌતમભાઈ હિંમતભાઈ બારૈયા |
આલાપર | લાંગડીયા મયુરદાન વિક્રમભાઇ |
ભડભડીયા | ભરતભાઈ સુખાભાઈ સરવૈયા |
ખડસલીયા | જીકુબેન ગોબરભાઈ ડાભી |
લાખણકા | રાજુભાઇ ભુથાભાઇ ગોહિલ |
થળસર | જોરુભા જસુભા ગોહિલ |
ફરીયાદકા | વર્ષાબેન પ્રવીણભાઇ ઇટાળીયા |
કમળેજ | હરેશભાઈ દેવાભાઈ સાંગા |
શેઢાવદર | રઘુભાઈ જાદવભાઈ જસાણી |
ભડી | ગવુબેન પ્રેમજીભાઈ મકવાણા |
વરતેજ | જયરાજસિંહ પ્રદ્યુમનસિંહ ગોહિલ |
ભંડારીયા | અશોકબા શક્તિસિંહ ગોહિલ |
નાગધણીંબા | વલ્લભભાઈ રવજીભાઈ પરમાર |
સરતાનપર | ધર્મેંન્દ્રભાઈ ભુપતભાઈ બારૈયા |
ભુંભલી | હેતલબેન વિપુલભાઇ હરકટ |
પીથલપુર | મધુબેન જગદીશભાઇ મકવાણા |
શામપરા (સી) | કૌશીકભાઇ અરજણભાઇ ગાંગાણી |
સોડવદરા | ભુપતભાઇ સામતભાઇ જાદવ |
ભુતેશ્વર | હંસાબેન મુકેશભાઇ કંટારીયા |
બુધેલ | વનિતાબેન છગનભાઇ મકવાણા |
માલણકા | દિપકભાઇ બોઘાભાઇ બારૈયા |
રામપર | મધુબેન હિંમતભાઇ સરવૈયા |
કરદેજ | લક્ષ્મીબેન હિતેષભાઇ ખમળ |
નવાગામ | કંચનબેન મુકેશભાઇ જાદવ |
શામપરા (ખો) | ગોહિલ ભગવતસિંહ બળવંતસિંહ |
ઉંડવી | નરેન્દ્રભાઇ રામભાઇ સાંગા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
સુરવિલાસ | અરવિંદભાઈ ઠાકરશીભાઈ કાકડીયા |
જાળીયા | લક્ષ્મીબેન રમેશચંદ્ર પરમાર |
ખારડી | શિલ્પાબા ભવદીસિંહ ગોહિલ |
આણંદપુર પી૫ળવા | હીનાબા ભવદીપસિંહ ગોહિલ |
સાંઢખાખરા | પ્રતિકકુમાર રમેશભાઈ ગોયાણી |
રૂપાવટી | મહેશભાઇ વલ્લભભાઇ ગેંગડીયા |
શિવેન્દ્રનગર | યુક્તિબેન કિશોરભાઇ ગોહિલ |
ચોમલ | વિજયભાઇ પાતાભાઇ રાઠોડ |
માનવિલાસ | ગીતાબેન ધીરૂભાઇ પરમાર |
પાલડી | હંસાબેન નાગજીભાઇ બુધેલીયા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
બાડી/રાજપરા જુથ | ક્રિષ્નાબા રાજેન્દ્રસિંહ ગોહિલ |
મોટાખોખરા | દક્ષાબેન છગનભાઇ ડાભી |
વાળુકડ/જુનાપાદર જુથ | દિપીકાબેન અનીલભાઇ ધામેલીયા |
ઘોઘા/પીરમ | રવિનાબેન સાગરભાઇ મહેતા |
તગડી | જયેશકુમાર જીવરાજભાઇ ગોરસીયા |
માલપર | ક્રિષ્નાબા ધર્મેંદ્રસિંહ ગોહિલ |
ઉખરલા | કિરિટસિંહ છનુભા ગોહિલ |
ત્રાંબક | વનાભાઇ મેરુભાઇ ચુડાસમા |
કરેડા | મધુબેન અશોકભાઈ ગીલાતર |
કુડા | કૈલાસબેન ભાપાભાઈ ગોહિલ |
વાવડી | મહેન્દ્રસિંહ પોપટભા ગોહિલ |
પીપરલા | હિંમતભાઇ મંગાભાઇ પરમાર |
મલેકવદર | મનિષભાઈ ભગવાનભાઈ ડાભી |
પાણીયાળા/બાંભણીયા જુથ | સુરાભાઇ નારણભાઇ ડાંગર |
નાનાખોખરા | પ્રદિપસિંહ શાંતુભા ગોહિલ |
ઓદરકા/પીથલપુર જુથ | ખુમાનસિંહ નટુભા ગોહિલ |
કુકડ | બાઉબેન રમેશભાઈ ચુડાસમા |
કંટાળા | સંગીતાબેન ભરતભાઈ જાંબુચા |
ગોરીયાળી | જાગૃતીબેન અશ્વિનભાઈ દિહોરા |
ગરીબપુરા | દક્ષાબેન મગનભાઈ સોલંકી |
છાંયા | લાડુબેન રઘાભાઈ લાઠીયા |
ભવાનીપુરા | ડાયુબેન જીવણભાઈ જાંબુચા |
મોરચંદ | ઉમાબા લગ્ધીરસિંહ ગોહિલ |
નથુગઢ | નરેશભાઇ જેરામભાઇ ધામેલિયા |
ભાંખલ | રિંકુબા ઓમદેવસિંહ ગોહિલ |
નવાગામ(નાના) | પરાક્રમસિંહ હેમુભા ગોહિલ |
ચણીયાળા | માલતીબેન સુભાષભાઇ રાવ |
લાકડીયા | ભરતરામ તુલસિદાસ કુબાવત |
ખાંટડી | ગોહિલ કૃષ્ણાબા વિજેન્દ્રસિંહ |
ખરકડી | વિપુલભાઈ રમણીકભાઈ વાઘેલા |
ભીકડા/સમઢીયાળા જુથ | પ્રફુલ્લાબા હરદેવસિંહ ગોહિલ |
ભંડાર | વાલીબેન બુધાભાઈ સરવૈયા |
કણકોટ | ડાભી કૈલાસબેન મીલનભાઇ |
મામસા | હિનાબેન કાનજીભાઇ ભુવા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
ઇંટીયા | ધકુબેન કાળુભાઇ કામળીયા |
કરલા | વર્ષાબેન ભરતભાઇ હડીયા |
ચીરોડા | જયાબેન સામતભાઈ સરવૈયા |
મુંડકીધર | મનીષાબેન વિક્રમભાઈ મકવાણા |
રાણપરડા (ચોક) | રામભાઈ ઝાલાભાઈ ભમ્મર |
શેવડીવદર | જોરૂભાઈ જેમભાઈ ગોહિલ |
સરેરા | મયુરભાઈ વાશુરભાઈ કામળિયા |
બિલા | સવીતાબેન હિમંતભાઈ રાદડીયા |
ચોક-ચોકીયાપાટી | જીતુભા પોપટભા સરવૈયા |
અયાવેજ ૧ | કંચનબા દશરથસિંહ સરવૈયા |
અયાવેજ ૨ | ભાનુબેન ચિથરભાઈ વાઘેલા |
સનાળા | અશોક્સિંહ બબુભા સરવૈયા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
મોણપર | જાગૃતિબેન ઘનશ્યામભાઇ મહેતા |
ખાટસુરા | સમજુબેન આતુભાઇ બારૈયા |
ભાદરા | કાંતુબેન દુલાભાઇ કળસરીયા |
ભગુડા | રાજીબેન પાંચાભાઈ કામળીયા |
કણકોટ | સીતાબા રામસિંહ ચાવડા |
કરમદીયા | દીનેશભાઇ મનસુખભાઇ સોલંકી |
કુંભારીયા | જાહુબેન ઓઘડભાઈ સયડા |
માઢીયા | રાણીબેન જોરૂભાઇ ઢસાત |
મોટા પીપળવા | નરોતમભાઇ વજુભાઇ સાંખટ |
બોરડી | રમીલાબેન ગીજુભાઈ બળદાણીયા |
કોંજળી | રંભાબેન દુલાભાઈ નકુમ |
સમઢીયાળા નં.૩ | હામુભાઈ નાજાભાઈ કોબાડ |
ટીટોડીયા | વિનુભાઈ જોધાભાઈ ગોહિલ |
ગુંદરણા | મીઠિબેન મેઘાભાઇ સાડીસ |
ચોકવા | લીલીબેન મગનભાઇ વાસીયા |
તાવેડા | કુરબાઇબેન દડુભાઇ સીઢા |
વાવડી | રામકુભાઇ ગોલણભાઇ કામળીયા |
તરેડ | સોનલબેન મિલનકુમાર જોષી |
રાણપરડા | રણુભાઇ નાજાભાઇ કામળીયા |
સમઢીયાળા પટ્ટી | ભેનીબેન રામભાઇ કોબાડ |
કિકરીયા | રાઘવભાઇ રણછોડભાઇ બલદાણીયા |
લોંગડી | જીતુબેન મથુરભાઇ ચૌહાણ |
હરીપરા | બેનાબેન કાનાભાઇ ગમારા |
કંટાસર | વિપુલભાઇ ગેમાભાઇ પરમાર |
કળસાર | નિલેશભાઈ ગોબરભાઈ બારૈયા |
લુસડી | દેવુબેન સાર્દુળભાઈ ચવડા |
બીલડી | આરતીબેન વિટ્ઠલભાઇ ધુંધળવા |
ખારી | કીરણબેન કથ્થડભાઇ ગોહિલ |
મોટા જાદરા | ઉકાભાઈ મંગળભાઈ મકવાણા |
ગુંદરણી | જયશ્રીબેન મેહુલકુમાર માંડવીયા |
કાંકીડી | કિરણબેન પરેશભાઇ સોંડાણી |
મોટા આસરાણા | હંસાબેન દિનેશભાઇ મકવાણા |
નાના ખુંટવડા | ભાવેશ એભલભાઇ ગોહિલ |
ગઢડા | શાંતુબેન બાબુલભાઇ જોળીયા |
કાટકડા | વનરાજભાઇ કનુભાઇ કામળીયા |
મોટા ખુંટવડા | હકાભાઈ કસાભાઈ ગલાણી |
કળમોદર | પ્રતાપભાઇ દિલુભાઇ કામળિયા |
કસાણ | જીવનભાઈ માવજીભાઈ વાધેલા |
રાજાવદર | પ્રવિણભાઇ સામતભાઇ સરવેયા |
ઓથા | બાબુભાઈ વાલાભાઈ લાડુંમોર |
સથરા | ધોળીબેન બબાભાઈ ભીલ |
ધરાઈ | હર્ષાબેન હરેશભાઈ હડિયા |
પઢીયારકા | આંણદભાઈ ચોંડાભાઈ મકવાણા |
બોરલા | શાંતુબેન ચીથરભાઈ મકવાણા |
રૂપાવટી | ઘનશ્યામભાઈ ભીખાભાઈ ગજેરા |
કતપર | ભરતભાઈ દુદાભાઈ બારૈયા |
કાળેલા | રેખાબેન હસુભાઈ ગોડકીયા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
ફાચરા | ધુંધળવા આશાબેન રાજુભાઈ |
બહાદુરગઢ | કાંતાબેન કનુભાઈ લાઠિયા |
બહાદુરપુર | અમિતભાઇ દાનાભાઇ રાઠોડ |
પીથલપુર | જાનકીબા શક્તિસિંહ ગોહિલ |
માલપરા | રાઘાબેન હસમુખભાઇ બારૈયા |
નવાસરોડ | મોતીબેન પુંજાભાઇ ગોહિલ |
જુનાસરોડ | દેવુબેન રમેશભાઇ ચૌહાણ |
ખીજડીયા(મો) | ગીરઘરભાઇ ઉકાભાઇ પરમાર |
હણોલ | પુરીબેન નાનુભાઇ આલ |
બડેલી | મહેન્દ્રસિંહ કાકુભા ગોહિલ |
નેસડી | તુલશીભાઇ સવજીભાઇ સરવૈયા |
વિરપુર(પાલિ) | ગોપાલભાઇ વસંતભાઇ ચૌહાણ |
લુવારવાવ | રીનાબેન જગદીશભાઇ રાઠોડ |
ભુંડરખા | દેવુબેન નાથાભાઇ બારૈયા |
દેદરડા | કિર્તીબા જયપાલસિંહ સરવૈયા |
કંજરડા | ગોપાલભાઇ સવજીભાઇ ખાખડીયા |
જાળીયા(માનાજી) | જાગુબેન જગદીશભાઇ મકવાણા |
હાથસણી | હંસાબા સુજાનસિંહ સરવૈયા |
સેંજળીયા | ગુજરાતી રમેશભાઇ શંભુભાઇ |
જુના લોંઇચડા | નિર્મળસિંહ તખુભા ગોહિલ |
નવા લોંઇચડા | આશાબેન વિનુભાઈ મકવાણા |
આંકોલાળી | ગોહિલ આશાબેન કિશોરભાઇ |
જીવાપુર | દયાબેન રાજેશભાઈ પરમાર |
રોહીશાળા | તુશાલીબા ક્રિપાલસિંહ સરવૈયા |
ગણધોળ | મંજુબેન રાઘવભાઇ ચૌહાણ |
જાળીયા (અમરાજી) | કાંતુબેન લાલજીભાઇ વાઘેલા |
મોટી પાણીયાળી | હરેશભાઇ ખીમજીભાઇ બારૈયા |
માંડવડા | કાજલબેન લાલજીભાઇ ચૌહાણ |
નાની પાણીયાળી | ગોપાલભાઇ ચિથરભાઇ સામણકા |
રાણપરડા(ખારા) | મહેશભાઈ હિમતભાઈ મકવાણા |
માળીયા(ખારા) | મિનાબા રાજેન્દ્રસિંહ ગોહિલ |
સોનપરી | બેનાબેન કિશોરભાઈ મેર |
થોરાળી | લાલજીભાઈ છગનભાઇ પુરણિયા |
નાની રાજસ્થળી | પ્રવીણભાઈ શામજીભાઈ ડાભી |
સાજણાસર | લખુભાઇ રાવતભાઇ ફગા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
ઘાંઘળી | મનીષાબેન હરેશભાઇ ગોહિલ |
પાડાપાણ | શિલાબેન કલ્પેશભાઈ સરવૈયા |
પીપરડી | મનસુખભાઈ કરશનભાઈ રાઠોડ |
સરવેડી | અજયસિંહ રણજીતસિંહ ગોહીલ |
ભુતીયા | પુરીબેન ઘનશ્યામભાઈ ચાવડા |
ઝરીયા | હર્ષિતાબેન સુરેશભાઈ ગોરસીયા |
સાંઢીડા | ભુપતભાઈ કાળુભાઈ રાઠોડ |
ગઢુલા | લીલાબેન પ્રાગજીભાઈ કાકડીયા |
આંબલા | દેવકુવરબેન વિનુભાઇ પટેલ |
રામધરી | રખુબેન દેવશીભાઈ મકવાણા |
ચોરવડલા | લાડુબેન લાલજીભાઇ વાઘેલા |
ઢાંકણકુંડા | શિલ્પાબેન મહેશભાઈ જાદવ |
પાંચતલાવડા | બાલાભાઇ રામાભાઇ ડાંગર |
વાવડી(ગજા) | રેખાબેન હીરજીભાઇ લુણી |
ઈશ્વરીયા | રમાબેન ત્રિકમભાઇ નાકરાણી |
વાવ | જેઠુભા અજુભા ગોહિલ |
સેંદરડા | ચંદ્રસિંહ ખુમાનસિંહ ગોહિલ |
ઉખરલા | ધુડીબેન લાલજીભાઇ ચૌહાણ |
પાલડી | જગદીશભાઈ લવજીભાઈ ગોહિલ |
નાના સુરકા | પ્રવિણભાઇ અમરાભાઇ ચૌહાણ |
નવાગામ(મોટા) | સંગીતાબેન કલ્પેશભાઈ રાઠોડ |
મગલાણા | દેવુબેન ભોળાભાઈ ડાંગર |
ભાણગઢ | હંસાબેન જેન્તીભાઇ ચુડાસમા |
ઉસરડ | હરદેવસિન્હ નારસંગભાઈ પરમાર |
વડીયા | પ્રતાપસિંહ પોપટભાઈ મોરી |
પીપળીયા | રામસંગભાઈ ભોજભાઈ પરમાર |
મોટા સુરકા | ભાવનાબેન લાલાભાઈ જોટાણા |
જુના જાળીયા | ચુડાસમા કંચનબેન કાળુભાઈ |
રાજપરા(ખો) | ગોવિંદભાઈ નાથાભાઈ ડાંગર |
ખાખરીયા | પુરીબેન જીવાભાઈ કુવાડિયા |
ભોળાદ | સોલંકી દીપિકાબેન મહેશભાઇ |
ભડલી | જાગ્રુતિબા હરદેવસિંહ ગોહિલ |
દેવગાણા | જયાબેન મોહનભાઇ બારૈયા |
જાંબાળા | લીલીબેન ઘનશ્યામભાઇ પરમાર |
બોરડી | લીલાબેન પ્રતાપસિંહ મોરી |
કાજાવદર | જમકબેન જેસંગભાઈ પરમાર |
સાગવાડી | દુલાભાઈ નાગજીભાઈ ચૌહાણ |
કનાડ | મયુરસિંહ બોઘુભા ગોહિલ |
અગીયાળી | ભૂમિબેન રતિલાલભાઈ ધાંધલા |
ટોડા | પ્રિતિબા રામદેવસિંહ ગોહિલ |
ટોડી | વેલુભા ભરતસિંહ ગોહિલ |
નવા જાળીયા | સરોજબા અનિરૂધ્ધસિંહ ગોહિલ |
મેઘવદર | હંસાબેન જસમતભાઈ મકવાણા |
કરકોલીયા | કારેલીયા મિઠીબેન બોઘાભાઈ |
વળાવડ | સુરાભાઇ ભીખાભાઈ કરમટીયા |
બુઢણા | ધીરુભાઇ દેવશંગભાઇ પરમાર |
સોનગઢ | અરવિંદભાઈ ધનજીભાઈ મેવાડા |
મઢડા | નરેશભાઇ રાઘવભાઇ સાકરીયા |
લવરડા | ઉદેશંગભાઇ કનુભાઇ ચૌહાણ |
લીંબડધાર | કાજલબેન અજીતજી ચૌહાણ |
વરલ | સંજયભાઇ રામજીભાઇ પાટડીયા |
થોરાળી | ચંપાબેન ભાવસંગભાઇ ડાભી |
થાળા | ચેતનભાઇ કુરજીભાઇ બારૈયા |
ભાંખલ | હંસાબા પ્રવિણસિંહ ગોહિલ |
વાવડી(વા) | અનિરુધ્ધસિંહ સુજાનસિંહ ગોહિલ |
રાજપરા(ટાણા) | હરેશભાઈ રમેશભાઈ ચૌહાણ |
ગુંદાળા(ટાણા) | આશાબેન બાબુભાઈ વઘાસીયા |
સરકડીયા(ટાણા) | લાલાભાઈ જેરામભાઈ ગોહિલ |
ટાણા | હરેશભાઈ છગનભાઈ બેલાડીયા |
બેકડી | જીજ્ઞાશાબેન મનીષભાઇ ઉકાણી |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
બેલા | હસમુખભાઇ રમણીકલાલ બારૈયા |
પીથલપુર | કરણભાઇ ધનજીભાઇ ઢાપા |
નવા-જુના રાજપરા | હળવીબેન જીવનભાઇ ચૈાહાણ |
ગઢુલા | કંચનબેન રઘુભાઇ બાંભણીયા |
બોરલા | મનીષાબેન હઠીસિંહ ભંડારી |
સમઢીયાળા | મેહુલભાઈ ભાભલુભાઈ દેસાઈ |
હબુકવડ | જલ્પાબેન હિમાંશુભાઈ પંડયા |
બાખલકા | ડાયબેન હિરાભાઈ સાસલા |
શેવાળીયા | મહેશદાન અમુભાઇ કુંચાલા |
સાંખડાસર નં.૨ | કૌશલકુમાર અશ્વિનભાઇ વ્યાસ |
હમીરપરા | ગીતાબા ભરતસિંહ રાયજાદા |
મણાર | હેમલતાબેન દુર્લભજીભાઈ મકવાણા |
માંડવા | નિશાબેન દિનેશગીરી ગૌસ્વામી |
મીઠીવીરડી | અલ્પાબેન કરશનભાઈ ડાભી |
સથરા | જીતુભાઇ કાંતિભાઇ ઘાંઘલ્યા |
લીલીવાવ | કૈલાસબેન હરેશભાઇ ભોળાણી |
મંગેળા | વિશાલભાઇ બળદેવભાઇ ખેર |
વેજોદરી | રામજીભાઇ કરણભાઇ ડોડીયા |
ત્રાપજ | મહિપાલસિંહ પ્રવિણસિંહ ગોહિલ |
બપાડા | શોભનાબેન લખમણભાઇ બલર |
બપાસરા | રામદેવસિંહ મઘાભાઇ પરમાર |
ઉમરલા | ભાભલુભાઈ સાદુળભાઈ બરાળ |
ઝાંઝમેર | વિઠ્ઠલભાઇ રવજીભાઇ મકવાણા |
પ્રતાપરા | હર્ષદભાઈ વેજાભાઈ ભાલિયા |
ખંઢેરા | મહેશભાઈ ગોરધનભાઈ વાળા |
દિહોર | જીવુબેન દયારામ ધાંધલા |
ફૂલસર | બારૈયા જમનાબેન નટુભાઈ |
નાની માંડવાળી | મહેશભાઇ બોઘુભાઇ બાટી |
નેશીયા | હકુબા બબુભા ગોહિલ |
પીંગળી | શોભનાબેન જીલુભાઇ સોલંકી |
રોયલ | જયદીપ ભાનુશંકર ભટ્ટ |
બેલડા | દવુબેન રામજીભાઇ બાંભણીયા |
સાંખડાસર નં.૧ | પરષોતમભાઇ લાભશંકરભાઇ રમણા |
હાજીપર | શારદાબેન નરશીભાઇ પરમાર |
રેલીયા | ભાલીયા લાભુબેન ગટેશભાઇ |
મેથળા | વચનબેન ઘનશ્યામભાઇ બારૈયા |
બાંભોર | કૈલાસબેન માણસુરભાઇ ભાંગરા |
દેવળીયા | વિનોદભાઇ વિઠ્ઠ્લભાઇ ચૌહાણ |
કુંઢડા | ગૌરીબેન ભોળાભાઇ પ્રજાપતિ |
ઘાંટરવાળા | હર્ષાબેન પ્રદિપભાઇ ભટ્ટ |
અલંગ | શિતલબા રવિરાજસિંહ ગોહિલ |
ધારડી | અસ્મીતાબા જયરાજસિંહ ગોહિલ |
પાંચ પીપળા | લલિતાબેન કિશોરભાઈ ઇટાળિયા |
કઠવા | હંસાબેન હકાભાઇ મેર |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
અલમપર | પુર્ણાબા કીરીટસિહ ગોહિલ |
ચિત્રાવાવ | જ્યોતિબા કરણસિંહ ગોહિલ |
ડેડકડી | ગોહિલ પ્રતિકસિંહ ઘનશ્યામસિંહ |
લંગાળા | શામુબેન પોપટભાઈ ચૌહાણ |
દેવળીયા | નિર્મળાબા સહદેવસિહ ગોહિલ |
પરવાળા | સંજયકુમાર વશરામભાઈ જાસોલિયા |
ધામણકા | પૂજાબા હનુભા ગોહિલ |
ધરવાળા | રાજીબેન નારણભાઈ મકવાણા |
લાખાવાડ | વિકાસકુમાર કાળુભાઈ ડાંગર |
ઉજળવાવ | દેવુબેન કરશનભાઇ પરમાર |
જાળીયા | જયાબેન પ્રવિણભાઈ રાઠોડ |
લીંમડા | હેમાંગીબા પાર્થરાજસિંહ ગોહિલ |
ખીજડીયા | વિરજીભાઈ ભોપાભાઇ મકવાણા |
સમઢીયાળા | હરદેવસિંહ દિલુભા ગોહિલ |
રામણકા | ગિરવાનસિંહ વેલુભા ગોહિલ |
વડોદ | પ્રદ્યુમનસિંહ ગંભીરસિંહ ગોહિલ |
ડંભાળીયા | મમતાબેન ભરતભાઇ પરમાર |
ધારૂકા | પુજાબા ભુપેન્દ્રસિંહ ગોહિલ |
ગોલરામા | વિનોદભાઇ ત્રિકમભાઇ ડાભી |
માલપરા | અરૂણાબા વિક્રમસિંહ ગોહિલ |
હડમતીયા | ગીતાબેન પાતાભાઇ ભુવા |
ઠોંડા | શૈલેષભાઇ પો૫ટભાઇ ઢીલા |
ઇંગોરાળા | રસીલાબેન પ્રવિણભાઇ ૫રમાર |
વાંગધ્રા | કિરપાણસિંહ મુળરાજસિંહ ગોહિલ |
કેરીયા | રૈયાબેન વિનોદભાઇ રાઠોડ |
પીપરાળી | કાંતુબેન નટુભાઇ નાગહ |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
દાત્રેટીયા | લક્ષ્મીબેન પોપટભાઈ લોડલીયા |
માલપરા | લશ્કરી સુખદેવભાઈ દલપતરામભાઈ |
લુણધરા | મુક્તાબેન કનૈયાલાલ ઢાઢોદરા |
પાણવી | ગૌરીબેન ભીખાભાઇ મકવાણા |
પાટણા | વાઘેલા હરદેવસિંહ બળવંતસિંહ |
મુળધરાઈ | ભાદાણી વીરૂબેન વીરસંગભાઈ |
રંગપુર | હાડા વર્ષાબા હિતેન્દ્રસિંહ |
જલાલપર | સોલંકી આશાબેન દિલીપભાઈ |
પીપળ | મધુબેન ધરમશીભાઈ કુવાડીયા |
તોતણીયાળા | ગંભીરસિંહ વનરાજસિંહ મોરી |
નશીતપુર | મમતાબેન હીરાભાઈ રાઠોડ |
જાળીયા | નયનાબા શક્તિસિંહ ગોહિલ |
જુના રતનપુર | જમનાબેન દેવરાજભાઇ લખાણી |
ચાડા | રાજેશભાઈ દનકુભાઈ ધાધલ |
દરેડ | મંજુલાબેન હિરાભાઇ નાકરાણી |
લોલીયાણા | સમાબાનુ સીરાજહુસેન સૈયદ |
મેલાણા | સુરેશભાઇ કાળુભાઇ હેડંભા |
કાળાતળાવ | વિમળાબેન ઘનશ્યામભાઇ સોલંકી |
દુદાધાર | લીલાબેન ભૂરાભાઇ ચોસલા |
મોટીધરાઈ | પ્રતાપભાઈ ભોથાભાઈ ચાવડા |
મેવાસા | બાલશંગ વીરશંગભાઈ રાઠોડ |
રતનપુર ગા. | પ્રદિપભાઈ સવજીભાઈ ચૌહાણ |
શાહપુર | ગૌરીબેન રણછોડભાઈ લખાણી |
પીપરીયા | અમરસંગભાઈ જોરસંગભાઈ ચૌહાણ |
મોણપુર | રાયસંગભાઈ નાનુભાઈ પરમાર |
વેળાવદર | ભરતભાઈ અભેસંગભાઈ ચાવડા |
પચ્છેગામ | ચંદ્રસિંહ નિરુભા ગોહિલ |
લીંમડા | મનુબાઇ મુનાભા કેસરીયા |
હડમતીયા | ચૌહાન આશાબેન મહેશભાઇ |
ખેતાટીંબી | પરમાર હંસાબેન કિરીટભાઈ |
લાખણકા | વંદનાબેન નિર્મળભાઈ વેગડ |
કલ્યાણપર | ભરતભાઈ ભીખાભાઈ ચાવડા |
વિરડી | રામભાઈ કાનાભાઈ ચાડ |
આણંદપર | રમેશકુમાર ધનજીભાઈ લાઠીયા |
નવાગામ(લો) | લીલાબેન બાબુભાઈ પરમાર |
હળીયાદ | કોમલબેન વિજયભાઈ ગોટી |
વાવડી | ભરતભાઈ શામજીભાઈ યાદવ |
પીપળી | શરદકુમાર કુંવરજીભાઈ વનાળીયા |
જુની રાજસ્થળી | શિતલબેન પરેશ્ભાઇ જમોડ |
નવી રાજસ્થળી | વનીતાબેન પ્રવિણભાઇ રાઠોડ |
જુના રામપુર | સંધ્યાબા પ્રદયુમનસિંહ ગોહિલ |
નવા રામપુર | મધુબેન ભરતભાઇ કુવાડીયા |
રામપુર | ગોદાવરીબેન લાભુભાઈ ચૌહાણ |
પાટી | પૃથ્વીરાજસિંહ ખુમાનસિંહ ગોહિલ |
રાજપરા (ભાલ) | સોનલબેન ધાર્મિકભાઈ પરમાર |
ચમારડી | રમેશભાઈ કાળુભાઈ મેર |