Shravan Month (શ્રાવણ મહિનો)

Created By: Jagran Gujarati
ગુજરાતી કેલેન્ડર પ્રમાણે શ્રાવણ મહિનો એ 10 મો મહિનો છે. શ્રાવણ મહિનો ભગવાન શિવને ખુબ પ્રિય છે. ભક્તો ભોળાનાથને રાજી કરવા માટે આ મહિનામાં વ્રત અને ઉપવાસ કરે છે. શ્રાવણ મહિનાના સોમવારનું પણ અનેરું મહત્વ હોય છે આ દિવસે શિવાલયોમાં ભારે ભીડ જોવા મળે છે. શાસ્ત્ર પ્રમાણે આ મહિનામાં શિવ-પાર્વતીના લગ્ન થયા હતા. સમુદ્ર મંથનમાંથી નિકળેલું ઝેર ભોળાનાથે શ્રાવણ મહિનામાં પીધું હતું.