સેવન્થ ડે સ્કૂલ (Seventh Day School)

Created By: Jagran Gujarati
અમદાવાદના મણીનગર વિસ્તારમાં સેવન્થ ડે સ્કૂલ આવેલી છે. જેનું નામ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ઉચ્ચ માધ્યમિક શાળા છે. નર્સરીથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે. સ્કૂલના વિઝનની વાત કરીએ તો તે શિક્ષણમાં ગુણવત્તા, પ્રતિબદ્ધતા અને શ્રેષ્ઠતા માટે દેશની શ્રેષ્ઠ સંસ્થાઓમાંની એક તરીકે ઓળખ મેળવવી તે છે. સ્કૂલનું મિશન: દરેક SDA વિદ્યાર્થીને શૈક્ષણિક શ્રેષ્ઠતા, શારીરિક તંદુરસ્તી, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય અને સામાજિક ચેતના દ્વારા સર્વાંગી વિકાસ પ્રાપ્ત કરવા માટે સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ.