Bharuch Gram Panchayat Election 2025 | ભરૂચ ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ: ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ગત 22 જૂન 2025ના રોજ સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.
આમોદ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
વાડિયા | સુરેશભાઇ બબુભાઇ વસાવા |
મછાસરા | ઝોહરા ઇબ્રાહીમ પટેલ |
સૂડી | દિલીપભાઇ ચીમનભાઇ ઠાકોર |
આસનેરા | ઘનશ્યામ રમેશચંદ્ર જોષી |
બોડકા | જ્યોત્સનાબેન નારણભાઈ રાઠોડ |
સરભાણ | શ્વેતાબેન પરિનકુમાર પટેલ |
તેલોદ | શીતલબેન જયેશભાઇ ઠાકોર |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
બોઇદરા | મિનાક્ષીબેન ઉદેસિંહ રાજ |
બોરભાઠાગામ | ચંચળબેન હિમંતભાઈ પટેલ |
સંજાલી | અતિકા શફાકત મોહમદ ભૈયાત |
ઉછાલી | શીતલબેન જીતેશભાઈ પટેલ |
મોતાલી | રણજીતભાઈ બારોટભાઈ વસાવા |
દઢાલ | નાનાબાવા મોહમદ રફીક યુસુફભાઈ |
માંડવા | પટેલ નવીનભાઈ અર્જુનભાઈ |
સેંગપુર | વસાવા રશ્મિકાબેન શંકરભાઈ |
જીતાલી | વસાવા અરવિંદભાઈ દેવાભાઈ |
કોસમડી | વસાવા પદમાબેન અજીતભાઈ |
બોરભાઠાબેટ | પંકજભાઈ ભગવાનભાઈ પટેલ |
સજોદ | દર્શનાબેન નિલેશભાઇ વસાવા |
માટીએડ | મહીપતસિંહ ગણપતસિંહ ડોડીયા |
જુનાદીવા | અઝીમા ઇબ્રાહીમ માંજરા |
ધંતુરીયા | બચુભાઇ નાથુભાઇ પટેલ |
નાંગલ | સતિષકુમાર રમેશભાઇ પટેલ |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
ટંકારીયા | મંગુભાઈ છોટુભાઈ વસાવા |
ઓસારા | જગદીશભાઈ મગનભાઈ રાઠોડ |
તવરા | જાગૃતિબેન પૃથ્વીરાજસિંહ પરમાર |
તવરા (નવા) | સપનાબેન ભાવેશભાઈ પટેલ |
ઝાડેશ્વર | કબીર જયપ્રકાશ વસાવા |
કાસદ | ઇમરાન ઈબ્રાહીમ પટેલ |
ત્રાલસા | જાગૃતિબેન નવિનકુમાર પરમાર |
ઉમરા ગૃપ | હેતલબેન રમેશભાઈ પટેલ |
કેલોદ | સુરેખાબેન હસમુખભાઈ પટેલ |
ઘોડી | રીનાબેન અજય વસાવા |
કવિઠા | જયોત્સનાબેન અરવિંદભાઈ વાળંદ |
મનુબર | નર્મદાબેન ગોવિંદભાઇ વસાવા |
લુવારા | ઇશ્વરભાઇ ભીખાભાઇ વસાવા |
વગુસણા | જ્યોત્સનાબેન રાજેશભાઇ પટેલ |
પાદરીયા | ભાવિનભાઇ કાલીદાસભાઇ વાઘરી |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
શેરા | સાગરકુમાર જુગલભાઇ વસાવા |
ઇલાવ | નિશાબેન જીજ્ઞેશભાઇ રાઠોડ |
છીલોદરા | પ્રિયંકરકુમાર હિતેશભાઇ પટેલ |
વાંસનોલી | નરેશભાઇ હરીભાઇ રાઠોડ |
હાંસોટ | હિતેશભાઈ ખુશાલભાઈ પટેલ |
બાડોદરા | પારૂલબેન જયેશભાઈ પટેલ |
બાલોતા | સુરેશભાઈ કેશવભાઈ પટેલ |
ઓભા | મહેન્દ્રભાઈ જગુભાઈ પરમાર |
ઉતરાજ | પુષ્પાબેન રતીલાલ પરમાર |
પારડી | કામિનીબેન કિરીટભાઈ પટેલ |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
ખાનપુરદેહ | વહીદા અબ્દુલરસીદ પટેલ |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
કાંટોલ ગૃપ | વેનીલાબેન સુભાષ વસાવા |
રુંઢ | મિનાક્ષીબેન રાજેન્દ્રસિંહ મકવાણા |
વલી | કિશનભાઇ બાબુભાઇ ભગત |
ડભાલ | ગુલાબભાઇ જેસિંગભાઇ વસાવા |
અણધરા ગૃપ | શિલ્પાબેન સેતુલભાઈ વસાવા |
પીપલપાન | શર્મિલાબેન ભરતભાઈ વસાવા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
અશનાવી ગ્રામ પંચાયત | અશોકભાઇ ભુલાભાઇ વસાવા |
ચીખલી ગ્રામ પંચાયત | કપિલાબેન ગજેન્દ્રભાઈ વસાવા |
સજણવાવ ગ્રામ પંચાયત | જાગૃતિબેન જગુસીંગભાઈ વસાવા |
કોલીવાડા ગૃપ ગ્રામ પંચાયત | હરનીશભાઇ વાલજીભાઇ વસાવા |
મોટા માલપોર ગૃપ | કપિલાબેન મહેંદ્રભાઈ વસાવા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
સાયખા | રાજ જયવીરસિહ મહેન્દ્રસિહ |
સદથલા | પરમાર અરવિંદભાઈ ચુનીલાલ |
કોઠીયા | બેલદાર જયેશભાઈ ચંદુભાઈ |
વડદલા | રંજનબેન રાજેશભાઇ ૫રમાર |
નરનવી | વસાવા રેખાબેન મહેશભાઇ |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
સાબરીયા | કિરણભાઇ નાથુભાઇ ચૌધરી |
પેટીયા | કિશોરભાઇ રંગીલભાઈ ચૌધરી |
લુણા | ભદ્રિકાબેન મનિષભાઇ વસાવા |