Gir Somnath Gram Panchayat Election 2025 | ગીર સોમનાથ ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ: ગીર સોમનાથ જિલ્લાની 63 જેટલી ગ્રામ પંચાયતોમાં ગત 22 જૂન 2025ના રોજ સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.
કયા તાલુકામાં કેટલા ટકા થયું મતદાન
ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં વેરાવળની 7 ગ્રામ પંચાયતમાં 83.81 ટકા, તાલાલાની 10 ગ્રામ પંચાયતોમાં 72.71 ટકા, સુત્રાપાડાની 5 ગ્રામ પંચાયતોમાં 83.36 ટકા, કોડીનારની 18 ગ્રામ પંચાયતોમાં 81.04 ટકા, ઉનાની 2 ગ્રામ પંચાયતોમાં 62.92 ટકા, ગીર ગઢડાની 5 ગ્રામ પંચાયતોમાં 66.26 ટકા એમ કુલ 47 ગ્રામ પંચાયતોમાં 76.80 ટકા મતદાન થયું હતું. જ્યારે પેટા ચૂંટણીમાં વેરાવળની 1 ગ્રામ પંચાયતમાં 84.43 ટકા, સુત્રાપાડાની 1 ગ્રામ પંચાયતમાં 48.04 ટકા, કોડીનારની 6 ગ્રામ પંચાયતોમાં 66.44 ટકા, ઉનાની 4 ગ્રામ પંચાયતોમાં 59.38 ટકા, ગીર ગઢડાની 4 ગ્રામ પંચાયતોમાં 63.65 ટકા એમ કુલ 16 ગ્રામ પંચાયતોમાં 64.96 ટકા મતદાન નોંધાયું હતું.
ગીર ગઢડા તાલુકાનું અહીં જોવા મળશે સરપંચોનું લિસ્ટ
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
ફરેડા/બાબરીયા/ઝાંખીયા જુથ | નીતાબેન ગોરધનભાઈ જેઠવા |
જુના ઉગલા | જયાબેન નરસિંહભાઇ ડાંગોદરા |
નવા ઉગલા | સંગીતા મયુરભાઈ સોજીત્રા |
ગીરગઢડા | મધુભાઈ ભીમાભાઈ મહિડા |
આંબાવડ | ખોખર દિનેશભાઈ પરસોત્તમભાઈ |
નાળિયેરી મોલી | જયદીપ ગગજીભાઇ ડોબરીયા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
આણંદપુર | જયાબેન વિજયભાઇ મોરી |
ફાચરીયા | કુસુમબેન જયેશભાઇ બારડ |
નવાગામ | નીમુબેન દિનેશભાઇ પરમાર |
અરીઠીયા | જયશ્રીબેન ભીખુભાઈ ગોહીલ |
જગતીયા | માસુબેન વિપુલભાઈ મકવાણા |
બોડવા | સમજુબેન નારણભાઇ બાંભણીયા |
જીથલા | બબીતાબેન વીસામણભાઈ મઘા |
પાવટી | કરસનભાઇ ગોવિંદભાઇ સોલંકી |
કંટાળા | કનુભાઇ એભાભાઇ રામ |
રોણાજ | કીરીટકુમાર હાજાભાઇ વાઢેળ |
બાવાના પીપળવા | દક્ષાબેન અરજનભાઇ સોલંકી |
નાનાવાડા | સોસા હંસાબેન મેરૂભાઈ |
કડોદરા | ગોવીંદભાઈ ભીખાભાઈ વાળા |
સિંધાજ | ભરતભાઈ રાયસિંગભાઈ ગોહિલ |
અરણેજ | રાયસિંહભાઈ નારણભાઈ પઢીયાર |
માલગામ | કાનાભાઇ કરશનભાઈ સોલંકી |
મિતિયાજ | સુરપલભાઇ બાલુભાઈ બારડ |
જંત્રાખડી | હીરૂબેન હરીભાઇ પરમાર |
બરડા | બાંભણીયા જયાબેન મહેશભાઈ |
ચૌહાણની ખાણ | સોલંકી અનિતાબેન ભીખાભાઈ |
મુળદ્વારકા | સીકોતરીયા કિશોરભાઈ છગનભાઈ |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
આંબલીયાળા | રમાબેન ભરતભાઇ ઝાલા |
નાખડા | વિજય દાનાભાઈ સોલંકી |
છા૫રી | સેંભીબેન દાનાભાઈ વાળા |
સુ૫ાસી | દિગ્વીજયભાઇ હિરાભાઇ જોટવા |
સવની | કંચનબેન નરસિંગભાઇ ઝાલા |
મીઠાપુર | ભાવનાબેન રાજુભાઈ સોલંકી |
સોનારીયા | લીલીબેન મોહનભાઇ સોલંકી |
ચમોડા | ખતીજાબુ ગફારભાઇ રાઠોડ |
સીડોકર | બાલુભાઈ મિઠાભાઈ મકવાણા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
ટીંબડી | પ્રતાપભાઈ રાયસિંગભાઈ વાળા |
મટાણા | હીરૂબેન પ્રતાપભાઇ નકુમ |
રાખેજ | મનિષાબેન વિપુલભાઇ પરમાર |
ઘંટીયા | મલુબેન કરશનભાઈ નાઘેરા |
વાવડી(સુત્રા) | કવિબેન પિઠાભાઇ રામ |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
ગાભા | ડાયબેન જાદવભાઈ વાળા |
રમરેચી | જસકુ હરસુખભાઇ મુયા |
રસુલપરા | વાઢેર ગીતાબેન નરેન્દ્રભાઈ |
વાડલા | ધવલ મનસુખભાઈ કોટડીયા |
સુરવા | સંગિતાબેન રીતેશભાઈ વેકરીયા |
ઘાવા | હિનાબેન વિજયભાઇ કનેરીયા |
મોરૂકા | જીજ્ઞાસાબેન નરેશભાઇ પરમાર |
હડમતીયા | મનીષાબેન અરવિંદભાઈ વાઢેર |
રામપરા | જગદીશ વલ્લભભાઇ તળાવિયા |
જેપુર | હીનાબેન રમેશભાઈ બામરોટીયા |
ગલીયાવડ | ગીતાબેન સોમાભાઈ ચાવડા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
ગરાળ | ભાવનાબેન કનુભાઇ સોલંકી |
સનખડા | રવિરાજ ઘનશ્યામસીંહ રાઠોડ |