Dahod Gram Panchayat Election Result: દાહોદ જિલ્લાની ગ્રામ પંચાયતોનું પરિણામઃ જાણો કયા ગામમાં કોણ બન્યું સરપંચ

25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવશે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 24 Jun 2025 08:43 PM (IST)Updated: Thu 26 Jun 2025 12:05 PM (IST)
dahod-gram-panchayat-election-2025-village-wise-sarpanch-winners-554147

Dahod Gram Panchayat Election 2025 | દાહોદ ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ: દાહોદ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ગત 22 જૂન 2025ના રોજ સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.

દેવગઢ બારિયા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ધાનપુર તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
આમલી પાણીછોત્રારાયસિંગ ચમરાભાઇ રાઠવા
ફુલપુરા (ડાંગરીઆ)લલિતાબેન ભુપેન્દ્રકુમાર પટેલ
વિરોલમયુરકુમાર મોહનભાઈ પટેલ
જામરણકવિતાબેનમુકેશભાઇ ડાયરા
કાકલપુરચંપાબેન ભયલાભાઈ નાયક
ડાંગરીઆદક્ષાબેન પ્રવિણકુમાર પરમાર
છાસીયામંજુલાબેન નરેંદ્રભાઇ રાઠવા
વાવજશવંત મંગાભાઈ રાઠવા
કાળીડુંગરી-૧મંજુલાબેન રાયસિંહ પટેલ
લવારીયાદોલાભાઈ કડવાભાઈ બારીઆ
કાળીડુંગરી-૨ગોપસિંહ બાધરભાઇ પટેલ
કેળકુવાગોવિંદભાઈ મકનાભાઈ રાઠવા
કેળકુવા-૦૧પ્રમિલાબેન સુરેશભાઈ રાઠવા
જુના બારીઆકેશવભાઈ નવલસિંહ બારીઆ
પાણીવાસણજમનાબેન રણજીતસિંહ રાઠવા
ટીડકીસતાબેન માવસિંગ બારીઆ
રાઠવાના મુવાડાશોભનાબેન રાકેશભાઈ પટેલ
રૂવાબારીમંગાભાઇ મોતીભાઇ બારીઆ
માતાના મુવાડાગમીરભાઇ શનાભાઇ ૫ગી
રૂવાબારી મુવાડાપ્રવિણકુમાર રમેશભાઇ ૫ટેલ
દશેલાના મુવાડાબળવંતસીંહ ભારતભાઇ બારીઆ
ફાંગીયાદિપકભાઇ ઘનીયાભાઇ નાયક
બૈણાજશોદાબેન ચીમનભાઇ રાઠવા
ભુલવણમિથુનકુમાર નર્વતભાઇ પરમાર
કુવારમીલાબેન વિપિનભાઇ રાઠવા
કુવા બોડીડુંગરીપર્વતભાઇ ઘુળાભાઇ નાયકા
ડેમ ખજુરીકમલેશભાઈ નરવતભાઈ બારિઆ
મોટી ખજૂરીસુનીતાબેન સુરેશભાઈ બારિયા
મોટી ખજૂરી દક્ષીણહેમંતભાઈ સાંકાભાઈ મુડેલ
નાની ખજૂરીરાધાબેન ગીરીશભાઈ રાવળ
કરણમામાની નાની ખજૂરીકરણસિંગ આ૫સીંગ ૫ટેલ
કાસટીયારેસીંગભાઇ મોહનભાઇ રાઠવા
બારાલક્ષ્મણસિંહ મશરૂભાઈ નાયક
કેલીયાદિપીકાબેન ભુપેન્દ્રકુમાર પટેલ
નાના કેલીયાઉદેસીંહ સબુરભાઈ પટેલ
ભથવાડારાજેશભાઇ બળવંતભાઇ હરિજન
ભથવાડા પૂર્વપંકજકુમાર પ્રતાપસિંહ પટેલ
ભથવાડા અઘારીયાઅમરસિંહ માનસિંહ પટેલ
ભુતીયામનુભાઇ લાલાભાઇ મકવાણા
ઉચવાણલીલાબેન ભવાનભાઈ પટેલ
ભુવાલઅરવિંદાબેન ગોવિંદભાઈ બારીઆ
મેન્દ્રાગીતાબેન વિનોદભાઈ સંગોડ
કોયડાકિશોરસિંહ પ્રતાપભાઇ પટેલ
સાતકુંડારુપિનાબેન નિલેશકુમાર રાઠવા
ગુણાનર્મદાબેન ગુલાબસિંહ પટેલ
ગુણામુવાડીરમેશભાઈ ભાવસિંગભાઈ બારીઆ

દાહોદ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
ગઢવેલવિલાસબેન જશુભાઇ બારીઆ
મહુનળાકાળુભાઈ માનસિંગભાઈ તડવી
અંદરપુરાનરેશભાઇ પર્વતભાઇ મોહનિયા
કણઝરમુકેશભાઇ સુમલાભાઇ તડવી
હરખપુરનીલેશભાઈ અગનભાઈ મેડા
ઘડારિતેશકુમાર નરવતભાઇ બારીઆ
ઘડા પશ્ચિમરમેશભાઈ બલુભાઈ બારીઆ
આમલીમેનપુરસુમિત્રાબેન અંદરસિંહ પલાસ
ધનારપાટીયાજંતાબેન દિતાભાઇ ભાભોર
કૌટૂંબીપુષ્પાબેન વિક્રમભાઇ પરમાર
લીલીયા આંબાધરતીબેન રાયચંદભાઇ ભુરિયા
લુખડીયાનંદાબેન શંકરભાઇ મોહનીયા
મોટી મલુમનીષાબેન રાહુલભાઈ ભુરીયા
નાની મલુમાસમબેન મેહુલભાઇ સંગાડીયા
પાવપ્રદીપભાઈ ગોરધનભાઈ સંગોડ
પુનાકોટાસંતુબેન બાબુભાઈ પસાયા
તરમકાચગીતાબેન રમેશભાઈ ધારવા
વાસીયા ડૂંગરીપ્રવિણભાઇ રમેશભાઇ ભુરીયા
ધાનપુરજીતેન્દ્રસિંહ નટવરસિંહ ચૌહાણ
ખોખરાઅર્જુનસિંહ ગોપસિંહ પટેલ
ગોહેલવાઘાપારૂભાઇ વરસિંગભાઇ પલાસ

ફતેપુરા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
રાવલી ખેડાનિનામા નવીનભાઈ મોતીભાઈ
ડુંગરપુરસુડીબેન સમસુભાઇ કતીજા
જૂનાપાણીપાંગળાભાઇ શકરીયાભાઇ ડામોર
ગલાલીયાવાડમડીબેન સોમાભાઈ પસાયા
ધામરડાનટવરભાઈ દલસિંગ રાઠોડ
ડોકીપીથાભાઈ મડિયાભાઈ બરીયા
ખજુરીરમેશભાઈ નરસીંગભાઈ નિનામા
ગડોઇપપ્પુભાઇ કલાભાઇ ભુરીયા
મંડાવાવતાજસીંગભાઇ ગુમાનભાઇ માવી
રાતીગારશંકરભાઈ બચુભાઈ મછાર
ઝરીખુર્દશારદાબેન દિનેશભાઈ મેડા
સાલાપાડાવસનાભાઈ સોમજીભાઇ ભુરિયા
કાળીતળાઈહમેશભાઈ જગવાનભાઈ ભુરિયા
વિજાગઢભાણીબેન સુનિલભાઈ પસાયા
ટીમરડાટીકુબેન દિવાનભાઇ ભાભોર
રાછરડાસાજનબેન અનિલકુમાર બબેરીયા
ગુંદીખેડામનુભાઇ રમણભાઈ માવી
હિમાલાભુરીબેન કાળીયાભાઇ ભાભોર
હિમાલા ગઢવાડીગોરધનભાઇ નનુભાઇ ભાભોર
રેંટીયાસ્વપ્નિલભાઈ રમેશભાઈ ભાભોર
તણછીયારમસુભાઈ લીમાભાઈ ભાભોર
નવાગામસુરેખાબેન મનુભાઈ પગી
નવાગામ-૨કલાબેન કૈલાસભાઈ કોચરા
સીમલીયા ખુર્દબાબુડીબેન સમુડાભાઈ અમલીયાર
રોઝ ફળિયામહેશભાઇ પરથીભાઈ રોઝ
મોટી લછેલીરાજુલાબેન અલ્પેશભાઈ અમલીયાર
બોરડી સરકારીરામસિંગભાઇ વસનાભાઇ ડામોર
બોરડી ઇનામીકવિતાબેન જયસિંહભાઈ ભુરિયા

ગરબાડા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
ડુંગરરવિનાબેન ગોવિંદભાઇ પારગી
વલુંડીકૈલાશબેન મનુભાઇ બરજોડ
નાનીચરોલીવાલસિંગભાઇ લવજીભાઇ પારગી
જલાઈવિક્રમભાઇ ચતુરાભાઇ પારગી
ભીચોરનંદાબેન અમરતભાઇ પારગી
મારગલાહસુમતીબેન વિક્રમભાઈ ભાભોર
આસપુરઅજીતકુમાર તેરસિંગભાઈ ચંદાણા
રતનપુર નેસદીપ્તાંશુ મનોજભાઈ આમલીયાર
મકવાણા ના વરુણશાન્તાબેન માલાભાઈ મકવાણા
કાલિયા-લા.પુષ્પાબેન ભાવિનભાઈ મછાર
ભુતખેડીચુનીયાભાઇ ગંગજીભાઇ ડીંડોર
સલરામંગળીબેન રામજીભાઈ ડામોર
પીપલારામેહુલકુમાર લક્ષ્મણભાઈ પારગી
ઝેરમોહનભાઈ લીમજીભાઈ પાંડોર
મોટીચરોલીગોવિંદકુમાર સોહનભાઈ પારગી
કરમેલમહેશકુમાર સરદારભાઈ પારગી
ડુંગરાશાન્તાબેન જેતાભાઇ કટારા
ગડરાશકુન્તલાબેન જેસીંગભાઇ પારગી
વાવડીપૂર્વશોભનાબેન ચંદ્રકાંતભાઇ મછાર
બારસાલેડાભરતભાઇ વાલાભાઇ કટારા
ફતેપુરાપ્રવિણચંદ્ર શંકરલાલ પંચાલ
નાના સલરાદિનેશભાઈ મંગળાભાઈ નિસરતા
નાનીરેલ પૂર્વરમીલાબેન રાજેશભાઇ ડામોર
ધાણીખુંટકાન્તાબેન રમણભાઇ મકવાણા
વાંદરિયાપૂર્વશૈલેશભાઇ રમેશભાઇ કટારા
ફતેગડીલાખા ભાઈ નનજીભાઈ ભાભોર
કાળિયાવલુંડામિનાક્ષીબેન જયંતિભાઈ બરજોડ
ખાતરપુરના મુવાડાલતાબેન અરવિંદભાઇ ડામોર
કોઈડૂબણશર્મિલાબેન બચુંભાઈ ભાભોર
પાડલીયાભુડાભાઈ દામાભાઈ ડામોર
કાનપુરનવીનભાઈ બચુભાઈ સંગાડા
ચાંદલીસંતુડીબેન બદીયાભાઈ માલ
બિલવાળબચુભાઈ સુરતાનભાઈ પારગી
સલીયાતાજમનસિંહ કલાભાઇ ચરપોટ
લખણપુરરાધાબેન જયદીપભાઈ તાવીયાડ
પાટડીયામુનીબેન મનુભાઈ ડામોર
વાંકાનેરસવિતાબેન ભરતકુમાર કટારા
કુંડલારેવલીબેન દીતાભાઈ મછાર
ચીખલીજોતિભાઈ વિરજીભાંઈ તાવીયાડ
બારીયા મારગાળાનીરુબેન બાબુભાઈ બારીયા
ખુંટાકલ્પેશભાઈ ફતાભાઈ પારગી
નાની ઢઢેલીઆરતીબેન વિપુલભાઈ પારગી
સરસ્વા પૂર્વશીતલબેન બલવંતભાઈ ડામોર
વાંગડટીનાબેન વિનોદભાઈ પારગી
રૂપાખેડાપંકજકુમાર બીજીયાભાઇ ભેદી
નળવારંજનબેન નિલેશભાઈ પારગી
પચોરઅતુલકુમાર માનસિંગભાઈ ભાભોર
નિંદકાપૂર્વરાજેન્દ્રકુમાર ગૌતમભાઈ મછાર
સકવાડાપાયલબેન પંકજભાઈ પારગી
ડબલારાધારજીભાઈ હેંગાભાઈ બારીઆ

ઝાલોદ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
રાયણ ફળીયામનિષાબેન મનુભાઈ ભાભોર
ખેડા ફળીયાસનુબેન પરશુભાઈ ભાભોર
નેલસુરસરોજબાળા મંગળસિંહ બારીઆ
ગરબાડાઉર્વિશાબેન પ્રજીતસિંહ રાઠોડ
ચંદલાલીલાબેન ધુળાભાઈ બારીઆ
ગુંગરડીકાન્તાબેન બાલુભાઈ ભાભોર
ભીલોઈ ફળિયાઅશ્વિનભાઇ સોબનભાઇ ડામોર
ભીલવાસામંતસિંહ રાયચંદભાઈ ગણાવા
પાંદડીસુમીત્રાબેન રામસીંગ ડામોર
વડવાકટારા હર્ષદભાઈ તેરસીંગભાઈ
અભલોડ ગામતળભાભોર મેશાબેન કેહ્જીભાઈ
વરજાંગીયા ફળીયાપલાસ શાંતાબેન રાયચંદભાઈ
નવા ફળીયામધુબેન પ્રતા૫ભાઇ બામણિયા
ખારવાનંદુબેન પ્રેમચંદભાઇ ભુરીયા
વજેલાવદર્શનાબેન ધર્મેશભાઇ ડામોર
ભુતરડીપશવાભાઇ જવાભાઇ બામણ્યા
૫ાટીયાઝોલરતનસિંહ છગનભાઇ બિલવાળ
ઝરીબુજર્ગનર્મદાબેન કમલેશભાઇ માવી

લીમખેડા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
કલજીની સરસવાણીશાન્તાબેન રાજેશભાઈ ડામોર
આંબાસુમિત્રાબેન નરેન્દ્રકુમાર હઠીલા
કાપરીસરદારભાઈ શકરીયાભાઈ હઠીલા
રીછૂમરાકમલેશભાઈ નરસિંગભાઇ હઠીલા
ગુણેસિયામાનસીંગભાઈ કાળીયાભાઈ કટારા
થાળા લીમડીદિપીકાબેન રાજેશભાઇ ડામોર
પીપળીયાસેજલબેન દિવ્યેશકુમાર અમલીયાર
સારમારીયારમીલાબેન દલસિંગભાઈ ભૂરિયા
રામપુરાદિનેશભાઇ કલસિંગભાઇ ગરાસિયા
વાંકવનરાજસિંહ રાજસિંહ ડામોર
મુંડાહેડાઉષાબેન મહેશકુમાર મુનિયા
ડુંગરીરેખાબહેન અલ્પેશકુમાર હઠીલા
ખરવાણીરમીલાબેન રમણભાઈ કિશોરી
ખેડા કારઠકાળીબેન નરસીંગભાઈ નિનામા
કારઠહર્ષદકુમાર કિર્તનસિંહ નાયક
સીમલખેડીકનુભાઇ દેવજીભાઇ કિશોરી
લીમડીશીલાબેન વિજયકુમાર મોરી
ખુંટાનાખેડારેણુંકાબેન વિપુલભાઇ ૫રમાર
કચુંબરલાલસિંગભાઇ ગવલાભાઇ ૫રમાર
દાંતગઢભાવેશભાઈ દિનેશભાઇ ડામોર
ટીમ્બીમીનાબેન કમલેશભાઈ મછાર
રૂખડીનીતાબેન સંદિપભાઈ નિનામા
કાળીમહુડીરોહિતભાઈ પ્રતાપભાઈ નીનામા
પાનીવેડગુમલીબેન અતુલભાઇ ૫રમાર
ખેડા કદવાલઝુમલીબેન સબુરભાઇ વસૈયા
કોકસા કેસરનીતાબેન લલિતભાઇ ભાભોર
નાલ ફળીયાપ્રિતિબેન રમણભાઇ નિસરતા
કદવાલશૈલેષભાઇ કાળુભાઇ ગોહીલ
રાજપુરતેજલબેન ટીનુભાઇ ડામોર
જેતપુરમેનાબેન રામસીંગભાઇ ડામોર
ધાવડીયાઘર્મિષ્ઠાબેન સુરેશભાઇ ભાભોર
અનવરપુરામગનભાઇ હરસીંગભાઇ સંગાડા
ગરાડુ કજેલી-૧દિપીકાબેન ગોવિંદભાઇ કલારા
ગરાડુ કજેલી-૨રાઘાબેન મોહનભાઇ ડામોર
ગરાડુ બોરકલસીગભાઇ વરસીગભાઇ ગરાસિયા
ગરાડુ ખોરીયામુકેશભાઇ મલસીગભાઇ કલારા
ગરાડુ તળાવપાર્વતીબેન દિપસિંહ મુનિયા
પેથાપુરરાજુભાઇ બદુભાઇ ખડિયા
વખતપુરારોયલબેન આશીષભાઇ કટારા
બલેન્ડીયામણીબેન મહેન્દ્રભાઇ ડામોર
પીપલેટકલાવતીબેન રમેશભાઇ ડામોર
વગેલાનિતાબેન રસનભાઇ ડામોર
ઘોડીયાઅવસરકુમાર સમસુભાઈ અડ
ખાખરીયાઅંકુરભાઇ ચીમનભાઇ ડામોર
થેરકીરીનાબેન રાજેશભાઇ સંગાડા
થેરકાશારોનબેન નવેશભાઇ સંગાડા
રૂંડીઉષાબેન વિપુલભાઇ કામોળ
મીરાખેડીભાનુબેન રાકેશભાઈ દેવધા
મોટી હાન્ડીસેજલબેન સંજયભાઇ નીનામા
કાળી ગામ ગુર્જરરમેશભાઈ નારણભાઈ રસુઆત
કંબોઇવિણાબેન દિનેશભાઇ નીનામા
કાળી ગામ ઇનામીઉર્વશીબેન અંકિતભાઇ ડાંગી
ગરાડુ કાકરાધરા-૧સીતાબેન પાસકેલભાઈ મુનિયા
ગરાડુ કાકરાધરા-૨મહેશભાઈ શુક્રમભાઈ ડામોર
ગુલતોરા પશ્ચિમરતનસિંહ મકનસિંહ ડામોર
ગુલતોરા ઉત્તરઝવેરભાઇ ભીમજીભાઇ વહોનિયા
ગુલતોરા મુખ્યલક્ષ્મીબેન આશીષકુમાર માવી
મોટા ફળિયાપુનીબેન મસુભાઈ ડામોર
ગરાડું થાણાઅંકુરભાઇ શુક્રસિંહ મુનિયા
ખરસોડઅલ્પાબેન ઋત્વિકકુમાર ડામોર
મોટી મહુડીરમીલાબેન સુરેશભાઇ મુનિયા
પરથમપુરવસંતીબેન સુરેશભાઇ હઠીલા
ચાકલીયાવિશ્વાસકુમારી મહેશભાઈ નિનામા
ધોળીદાંતીમીનાબેન સંદેશભાઈ હઠીલા
ગામડીશોભનાબેન મનિષકુમાર ભૂરીયા
નિસરતા ગામડીટીનાબેન અનિલભાઈ નિસરતા

સંજેલી તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
ડુંગરાનરવતભાઈ રમણભાઈ ડાંગી
આંતરસુબાજશોદાબેન હિતેશભાઇ હઠીલા
ધાનપુર (દુ)રાહુલભાઇ મલાભાઇ કતીજા
પાડલીયાસોહિલભાઇ પ્રવિણભાઇ રાવત
મોટીવાવટીનાબેન ભરતભાઇ ડામોર
કંબોઈચંપાબેન કાન્તિભાઈ મોહનીયા
કથોલીયાસુમલીબેન વિરસીંગભાઈ મકવાણા
ઉસરાશીતલબેન પુષ્પેકકુમાર મુનિયા
મંગળ મહુડીગંગાબેન લક્ષ્મણભાઈ ડામોર
લીમખેડાદિનેશભાઇ ધનાભાઈ ભરવાડ
મોટા હાથીધરાદીપીકાબેન વિનેશભાઈ રાવત
ખીરખાઈકબ્બુબેન મગનભાઈ ડામોર
નિનામાના ખાખરીયાછગનભાઈ હીરકાભાઈ નિનામા
પાલ્લીહંસાબેન નગીનભાઇ ચૌહાણ
અંધારીરંજનબેન અજયકુમાર ભાભોર
પ્રતાપપુરાપ્રેમચંદભાઇ દલાભાઇ ડામોર
પરપટાશારદાબેન શંકરભાઇ બારીયા
પરમારના ખાખરીયાલતાબેન મુકેશભાઇ ભાભોર
ઝરોલા (દુ)અરૂણાબેન સંજયભાઇ ડાંગી
મોટામાળમનિયાભાઇ વિરસીંગભાઇ ડામોર
ચોપાટપાલ્લીદીપસીંગભાઇ વીરસીંગભાઇ રાવત
કાકરીડુંગરીજશુભાઇ કાળુભાઇ ડાંગી
વીસલંગારેખાબેન જુવાનસીંગ ૫રમાર
ઘુટીયાછગનભાઇ ઘુળાભાઇ ડામોર
જાદાભારતીબેન મયુરભાઇ માવી
ખેરીયાભુરીબેન વાલસીંગભાઇ માવી

સિંગવડ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
ડુંગરાકામોળ વિનોદભાઇ વિરસિંહ
કરંબાસુશીલાબેન કસુભાઈ ગરાસિયા
મોલીગીતાબેન અશ્વીનભાઇ ડામોર
ભાણપુરહેતલબેન સુરતાનભાઈ કટારા
વાસીંયારાહુલકુમાર શાંતિલાલ સંગાડા
ભામણબારીઆ શંકરભાઇ તેરસીંગભાઇ
ચાકીસણાનીપાબેન જેન્તીલાલ ડોડીયાર
જરોરસબુરીબેન ઘનાભાઇ બારીયા
ઢાલસીમળલલીતાબેન દિનેશભાઈ વસૈયા
ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
કટારાની પાલ્લીશંકરભાઇ માનસીંગભાઇ ડામોર
ખૂંટામિનાક્ષીબેન શંકરભાઇ કટારા
વણઝારીયાલક્ષ્મણભાઇ કચરાભાઇ ભરવાડ
ભીલપાનીયાકલ્પેશભાઇ સુક્રમભાઇ ડામોર
તોયણીસુરેશભાઇ ધીરાભાઇ બારીઆ
જામદરાનટવરસિંહ ભારતભાઇ પટેલ
મછેલાઈકમળાબેન અભેસીંગ લુહાર
હિરાપુરશકુંન્તલાબેન શૈલેષભાઇ ભગોરા
હુમડપુરશૈલેષભાઇ મોહનભાઇ પટેલ
પીપળીયા(રં)રસીકાબેન ચિમનભાઈ પરમાર
ધામણબારીસુરેખાબેન રમેશભાઈ પરમાર
આરોડાશીતલબેન નવીનચંદ્ર પરમાર
છાપરવડદલપતસિંહભાઈ બાબુભાઈ પટેલ
પહાડનયનાબેન કંચનભાઈ મકવાણા
મંડેરનરેશભાઇ પુનાભાઇ બારીઆ
જાલીયાપાડાકાંતિલાલ કબુરભાઈ પલાસ