Botad Gram Panchayat Election 2025 | બોટાદ ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ: બોટાદ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ગત 22 જૂન 2025ના રોજ સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.
બરવાળા તાલુકાનું અહીં જોવા મળશે સરપંચોનું લિસ્ટ
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
શાહપુર | જયેશભાઇ મણીલાલ પટેલ |
રેફડા | કાનજીભાઇ ગટોરભાઇ વાળા |
વાઢેળા | શક્તિસિંહ દિલીપસિંહ ચુડાસમા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
પીપરડી | અંજનાબા વનરાજભાઈ ખાચર |
કેરીયા નં.૨ | કિંજલબા વિજયરાજસિંહ ડોડીયા |
ચકમપર | વર્ષાબેન કલ્યાણભાઈ અબહાણીયા |
સરવઈ | કનુભાઈ જીવાભાઈ ધાધલ |
લાખેણી | પ્રવિણભાઈ માધુભાઈ ડોડીયા |
સેંથળી | જયેશભાઈ પ્રભુભાઈ લાણીયા |
સાંગાવદર | જોરૂભાઈ રામભાઈ ગોવાળીયા |
સમઢીયાળા નં-૨ | ભાવનાબેન ભરતભાઇ શેટા |
નાના ભડલા | સંગિતાબેન જાગાભાઇ ભરાડીયા |
કૃષ્ણનગર | કસુબેન રણજીતભાઈ પરમાર |
પીપળીયા | મંજુબેન ગુણવંતભાઇ સદાદીયા |
નાની વિરવા | ભુ૫તભાઇ અમરાભાઇ બોરીચા |
લાઠીદડ | જયોત્સનાબેન કાંતિભાઈ ચડોતરા |
સમઢિયાળા નં ૧ | દિલીપભાઈ જેરામભાઈ સાબવા |
હડદડ | સેજલબેન સોમાભાઈ જમોડ |
પાળીયાદ | વિજયભાઈ શાંતુભાઈ ખાચર |
રંગપર | લલીતાબેન અરજણભાઈ ચાવડા |
સાલૈયા | કલ્પેશભાઈ ધીરૂભાઈ ડણીયા |
નાના-મોટા છૈડા | ઈલાબેન પ્રતાપભાઈ ખાચર |
ભાંભણ | જોરસંગભાઈ જાદવભાઈ ચૌહાણ |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
ચભાડીયા | તેજલબા મયુરસિંહ ગોહિલ |
રસનાળ | જયસુખભાઇ જીણાભાઇ સીંગલ |
મોટા ઉમરડા | ગાયત્રીબેન અશ્વિનકુમાર સોલંકી |
લાખણકા | સાધનાબેન જસમતભાઇ ગાબાણી |
નાના ઝીંઝાવદર | નિતીનકુમાર બાબુભાઇ મોરડીયા |
ભીમડાદ | બાઘુબેન કરશનભાઇ ધરજીયા |
હોળાયા | ઉમેદભાઇ નાઝભાઇ ખાચર |
ટાટમ | ચનુબેન ભુદરભાઈ જીડીયા |
સુરકા | પિયુષભાઇ વલ્લભભાઇ તેજાણી |
રાયપર | અમકુભાઇ નાઝભાઇ ગોવાળીયા |
પીપળ-તતાણા | બચુભાઈ તોગાભાઈ ચોહલા |
ગઢાળી પુર્વ | પરાક્રમસિંહ અજીતસીહ ગોહીલ |
ગઢાળી પશ્ચિમ | રજનીબા હરપાલસીહ ગોહીલ |
વાવડી | બાબુભાઈ મેઘાભાઈ સરીયા |
લીંબાળી | આશાબેન મુકેશભાઇ ઝાપડીયા |
રામપરા | આંબાભાઈ જોધાભાઈ મકવાણા |
ઇતરીયા | મીરાબેન મનસુખભાઈ વાઘેલા |
ઇંગોરાળા (ગી) | મહેશભાઈ ગભરુભાઈ ખાચર |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
મોટીવાવડી | હંસાબેન બહાદુરભાઇ ધાધલ |
જાળીલા | નયનાબેન મહાવીરભાઇ ખાચર |
રાજપરા | પ્રદિપસિંહ બચુભા પરમાર |