Morbi Gram Panchayat Election Result: મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતોનું પરિણામઃ જાણો કયા ગામમાં કોણ બન્યું સરપંચ

25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવશે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 24 Jun 2025 03:06 PM (IST)Updated: Thu 26 Jun 2025 01:52 AM (IST)
morbi-gram-panchayat-election-2025-village-wise-sarpanch-winners-553901

Morbi Gram Panchayat Election 2025 | મોરબી ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ: મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ગત 22 જૂન 2025ના રોજ સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.

હળવદ તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

મોરબી તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ધુળકોટભાવીશાબા અર્જુનસિંહ જાડેજા
ઈશનપુરરંજનબા રાજેન્દ્રસિંહ ઝાલા
ઈશ્વરનગરરૂ૫લબેન રાજેશભાઇ ૫રમાર
નવા ઈશનપુરલાભુબેન ધીરજભાઇ પરમાર
મંગળપુરરાજેશભાઇ ઘીરાભાઇ નગવાડીયા
રણછોડગઢહેતલબેન અમરતભાઈ સુરેલા
શિવપુરગણેશભાઈ બચુભાઈ વાઘડીયા
રાયસંગપુરઅંબારામભાઇ ઉકાભાઇ જાંબુકીયા
નવા રાયસંગપુર(ગાંધીપુર)રસિલાબેન હસમુખભાઇ કણઝરિયા
વેગડવાવમીરાબેન યોગેશદાન ગઢવી
નવા વેગડવાવ(શ્રીજીનગર)ધનજીભાઈ બાવલભાઈ કણઝરીયા

માળીયા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
ઘુનડા (સ)જયશ્રીબેન પ્રભુલાલ બરાસરા
લક્ષ્મીનગરસમીમબેન સિકંદરભાઇ સુમરા
આમરણનિર્મળાબેન કાળુભાઈ અઘેરા
અમરાપર(ના.)ગરચર જાગ્રુતી વિપુલભાઇ
ધરમપુરધરમશીભાઇ અંબારામભાઇ માકાસણા
ધુળકોટતૃપ્તીબેન નટવરલાલ રાઘવાણી
બેલા(આ.)મંજુલાબેન ભુપત કુંભારવાડીયા
બીલીયાગામી રંજનબેન મંનસુખભાઇ
ડાયમંડનગરરમેશભાઈ મોતીભાઈ કાસુન્દ્રા
ફાટસરચંદુલાલ આંબાલાલ પરમાર
ગીડચપ્રેમજીભાઇ અમરાભાઇ કુવરીયા
ગુંગણરમિલાબેન દિનેશભાઇ મુછડિયા
જીવાપર(આ.)સરસ્વતીબેન હિમાલય નકુમ
કેરાળીજ્યોત્સનાબેન વનરાજ મારૂ
કેશવનગરમક્વાણા મંજુલાબેન પ્રવિણ
ખારચીયાલખતરીયા સુરેશભાઇ વનુભાઇ
નાગલપરવરણ શાંતુબેન મનહર
નવા સાદુળકામનીષા ધર્મેન્દ્રભાઇ પાંચોટીયા
ઓમનગરપ્રભાબેન ધીરુભાઇ બોપલીયા
રાજપર(કુ.)નર્મદાબેન મનોજભાઇ ધોરયાણી
રામપર(પાડાબેકર)ગાંગાણી મહેન્દ્ર અમરશી
સોલંકીનગરજેસંગભાઇ સુરાભાઇ ધામેચા
ઉટબેટ શામપરસુશીલા હસમુખ ચોટલીયા
ઝીંઝુડાસમસુદીન મનવરહુસેન પીરજાદા

ટંકારા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
જુના દેરાળામુમતાઝબેન અનવરખા ખોરમ
નંદનવનકમલેશભાઈ નરભેરામભાઈ ઉઘરેજા
સુલતાનપુરસીતાપરા ગોરધન પ્રેમજીભાઈ
વિશાલનગરડીમ્પલબેન હિતેશભાઈ દસાડીયા
ચાંચાવદરડારમણીક્ભાઇ જશમતભાઇ બાવરવા
નિરૂબેનનગરસિદિક ઓસમાણ માણેક
ન્યુ નવલખીસાઇચા જુસફ ઓસમાણ
બોડકીવિપુલભાઇ જસમતભાઇ ડાભી
પંચવટીનિલેશભાઇ છગનભાઈ સંઘાણી
મહેન્દ્રગઢછાયાબેન કમલેશ નિમાવત
હરીપરનિમુબેન જેસાભાઇ ભીમાણી

વાંકાનેર તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
જબલપુરપ્રવિણભાઈ ભીમજીભાઈ પરમાર
ગજડીજારીયા લક્ષ્મીબેન દેવાયતભાઈ
લજાઇરાજેન્દ્રકુમાર કાંતિલાલ વિઠલપરા
ગ્રામ પંચાયતના નામસરપંચનું નામ
ભેરડામનીષ ધીરાભાઇ રોજાસરા
ગારીયાપુનમબા ગીરીરાજસિંહ વાળા
ધરમનગરમકવાણા કાંતાબેન ગોવિંદભાઈ
પીપળીયારાજરીઝવાના ઇલ્મુદીન દેકાવાડીયા
ભાટીયાહર્ષાબા મનોહરસિંહ જાડેજા
ચંદ્રપુરહલુબેન જલાલભાઇ શેરશીયા
સિંધાવદર-વિડી ભોજપરારમીલાબેન કિશોરભાઇ મકવાણા
પંચાસીયાદિનેશકુમાર કાંતિલાલ ચારોલા
જાંબુડીયા ભાયાતીધર્મ્રરાજસિંહ વનરાજસિંહ ઝાલા
પલાસડીલધડ નજમાબેન આસીફભાઇ
કાશીપર-ચાંચડીયામધુબેન પ્રેમજીભાઈ માલકિયા