Chhota udepur Gram Panchayat Election 2025 | છોટા ઉદેપુર ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ: છોટા ઉદેપુર જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ગત 22 જૂન 2025ના રોજ સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.
બોડેલી તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
વાજપુર | કોકિલાબેન બિપિનચંદ્ર રાઠવા |
મોટાકાટવા | ભુરસીંગભાઇ નવલસિંગભાઇ રાઠવા |
નાનાકાટવા | ગોરધનભાઇ માધુભાઇ રાઠવા |
ચલામલી | હેમાક્ષીબેન ભગુભાઈ પંચોલી |
વણધા | ભાવનાબેન રાકેશભાઈ પટેલ |
મોટાવાંટ | જયદીપભાઈ હસમુખભાઈ તડવી |
વાલોઠી | રજીબેન કંચનભાઈ રાઠવા |
બામરોલી(વા) | નિરુબેન નારણભાઇ હરિજન |
ગૈડિયા | પરસોતમભાઈ મગનભાઈ રાઠવા |
નવા ટીંબરવા | રાઠવા સચિનભાઇ સુરતનભાઇ |
મોરખલા | સોમાભાઇ મફતભાઇ બારીયા |
વાંદરડા | રેવાબેન જગદિશભાઇ નાયકા |
પાટણા | શિલ્પાબેન સુનિલકુમાર રાઠવા |
ઉચાપણ | રાઠવા કવિતાબેન નવલસીંગભાઇ |
ચાચક | મુકેશભાઈ ઈશ્વરભાઈ રાઠવા |
મુલધર | લાલકૃષ્ણ રતનભાઈ રાઠવા |
ચુંધેલી | ઈંદુબેન મથુરભાઈ કોલચા |
ઓરવાડા | બારીયા કોમલબેન સમીરભાઈ |
પીછુવાડા | તડવી સુરેશભાઈ કંચનભાઈ |
માંકણી | તડવી હસમુખભાઈ વિઠ્ઠલભાઈ |
બાંગાપુરા | બારીયા દેવરાજભાઈ હસમુખભાઈ |
રાજનગર | બારીયા લક્ષ્મીબેન પ્રવિણભાઈ |
ચાપરગોટા | રાઠવા મિથુનભાઈ અરજુનભાઈ |
મોટી બુમડી | કમળાબેન પ્રતાપભાઈ રાઠવા |
મોટી તેજાવાવ | મણીબેન ગણપતભાઈ રાઠવા |
પીઠા | ઉષાબેન જસંવતસિંહ બારીયા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
આંત્રોલી | આશાબેન રતુભાઇ રાઠવા |
અંબાલા | વેચાણભાઇ વલસીયાભાઇ રાઠવા |
ભોરદા | રંગીતાબેન ભીલુભાઇ રાઠવા |
બોડગામ | રમતીબેન રમેશભાઈ રાઠવા |
બોકડીયા | લીલાબેન તેરસિંગભાઈ રાઠવા |
ચીલરવાંટ | મનજીભાઈ હરેસીંગભાઈ રાઠવા |
ચિસાડીયા | નિલેશભાઇ ભીખાભાઇ રાઠવા |
ધંધોડા | સુનિતાબેન પારસીંગભાઈ રાઠવા |
ડોલરીયા | રઈતાબેન સફિભાઈ રાઠવા |
દુમાલી | રાઠવા બકાભાઇ દેહાભાઇ |
એકલબારા | લલીતાબેન નમલાભાઇ રાઠવા |
ગાબડીયા | ભદુભાઈ મેતરીયાભાઈ રાઠવા |
ઘેલવાંટ | રમેશભાઈ ભઈજીડાભાઈ રાઠવા |
ગુનાટા | રાકેશભાઇ ધનસિંગભાઇ રાઠવા |
હરવાંટ | શાંતાબેન કાળીયાભાઈ રાઠવા |
જામલી (ડો) | સાકરીબેન રમેશભાઈ રાઠવા |
ખડખડ | ગોવિંદભાઈ ધાણકાભાઈ રાઠવા |
ખજુરીયા | ખાલપીબેન કિરણભાઇ રાઠવા |
કુંભાણી | મુનતાબેન મુકેશભાઇ નાયકા |
મલાજા | જેેન્તીભાઇ માંગતાભાઇ રાઠવા |
મોટા રામપુરા | સંદલીબેન રૂપજીયાભાઇ રાઠવા |
મોટીસઢલી | ઉમેશ્ભાઇ સોમાભાઇ રાઠવા |
નાનીસઢલી | સોરભબેન રતનભાઇ રાઠવા |
નવાગામ | બાવીબેન ગોવિંદભાઇ રાઠવા |
પાલસંડા | વિપીનભાઈ તેરસિંગભાઈ રાઠવા |
પુનીયાવાંટ | રાઠવા રાજુભાઇ કાદવાભાઇ |
રંગપુર | કાન્તાબેન બાવાભાઇ રાઠવા |
સીંગલા | રામીબેન ગમજીભાઈ રાઠવા |
તેજગઢ | રાઠવા નેહાબેન નરસિંહભાઇ |
ઝેર | કિશનભાઇ વેરસીંગભાઇ રાઠવા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
કોહીવાવ | ધર્મિષ્ઠાબેન નિતિનભાઇ રાઠવા |
ભેંસાવહી | કુસુમબેન રાજીવભાઇ રાઠવા |
નાની અમરોલ | કોકિલાબેન રમેશભાઇ રાઠવા |
કલારાણી | રિનલબેન નિલેશભાઈ રાઠવા |
કરજવાંટ | હરિચંદ્રભાઈ ધોળજીભાઈ રાઠવા |
મોટી આમરોલ | સરોદાબેન વિકેશભાઈ રાઠવા |
તંબોલીયા | હંસાબેન હસમુખભાઇ રાઠવા |
વાવડી | શારદાબેન વરસનભાઇ રાઠવા |
મુવાડા | જયાબેન જયંતીભાઈ રાઠવા |
ઉમરવા | ઉર્જાબેન જશુભાઈ કોળી |
મોટાઅમાદરા | સુમિત્રાબેન સુનિલભાઇ બારીયા |
બારાવાડ | બચીબેન નારણભાઇ રાઠવા |
મજીગામ | ગીતાબેન નટવરભાઈ રાઠવા |
કોસુમ | સુરજભાઇ કુતરભાઇ રાઠવા |
બોરધા | સંજયભાઇ રમેશભાઇ રાઠવા |
ઓલીયાકલમ | મંજુલાબેન નવલસીંગભાઇ રાઠવા |
કંડા | બંદરાભાઇ ચતુરભાઇ રાઠવા |
બોરકંડા | કેસલીબેન રણછોડભાઇ રાઠવા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
હાથીખાણ | મનતુબેન શમશેરભાઇ |
મોટી ચીખલી | પાર્વતીબેન ભગવાનભાઈ રાઠવા |
ડુંગરગામ | જયોતીબેન ઘનશ્યામભાઇ રાઠવા |
ગુગલીયા | ગુજલીબેન કુવરસીંગભાઈ રાઠવા |
કૈડાવાંટ | કાજલબેન અજયભાઈ રાઠવા |
આંબાડુંગર | મીનાબેન જતનભાઈ ભીલ |
ખાટીયાવાંટ | સુશીલાબેન તખતસિંહ રાઠવા |
થડગામ | રઘુનાથભાઈ રજનભાઈ રાઠવા |
સિંગલકુવા | લીલાબેન સુંદરસીંગભાઈ રાઠવા |
માણાવાંટ | જશુનાબેન અમ્રુતભાઈ કોલચા |
રોડધા | મેનાબેન નેવસીંગભાઇ રાઠવા |
કડીપાણી | સુરતીબેન રમેશભાઈ રાઠવા |
સમલવાંટ | સુરેખાબેન સુનીલભાઇ રાઠવા |
રૂમડીયા | વિજયકુમાર સાંગુભાઇ રાઠવા |
સોઢવડ | અંગીબેન રજુભાઈ રાઠવા |
વજેપુર | પરબીબેન રામસીંગભાઇ રાઠવા |
નવાલજા | સલીંગભાઈ લલ્લુભાઈ રાઠવા |
નળવાંટ | રાઠવા અમિષાબેન લાલસીંગભાઇ |
ખરમડા | રાઠવા લક્ષ્મીબેન મનોજભાઇ |
ઉસેલા | રાઠવા જીરીબેન રતિલાલ |
કરજવાંટ | રસુભાઈ નેવલાભાઈ રાઠવા |
ટવા | વિરેન્દ્રસિંહ રસનભાઈ રાઠવા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
નસવાડી જુથ | તડવી મેહુલકુમાર પ્રકાશભાઇ |
ખરેડા | ભીલ વર્ષાબેન મહેશભાઇ |
ડણી | રાઠવા મીરાંબેન હરીશભાઇ |
આકોના | કોકીલાબેન મહેશભાઈ ભીલ |
જીતપુરા | પ્રેમીલાબેન બાલુભાઇ ભીલ |
કાળીડોળી | રમેશભાઇ ધમાભાઇ તડવી |
મોધલા | ગીતાબેન મુકેશભાઇ તડવી |
કાંઘા | હર્ષદભાઇ ગોરઘનભાઇ ભીલ |
સેંગપુર | ઇશ્વરભાઇ કરશનભાઇ રાઠવા |
વંકલા | જુલેતાબેન નરેન્દ્રકુમાર રાઠવા |
કાટકુવા | તડવી કિંજલબેન સોમાભાઇ |
છકતર ઉમરવા | મંજુલાબેન અસુભાઈ રાઠવા |
રતનપુરા (ન) | મહેશભાઈ જેહાભાઈ ભીલ |
રાયપુર | જ્યોત્સનાબેન દિનેશભાઈ રાઠવા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
ભાટપુર | ગીતાબેન પ્રમોદભાઈ તડવી |
ઇન્દ્રાલ | રાકેશભાઈ રતીલાલા પંચાલ |
કાણાકુવા | રાહુલકુમાર અરવિંદભાઈ ભીલ |
લાછરસ | હેતલબેન જયદીપભાઈ કોળી |
પડવાણ | જયદીપભાઈ રાયસીંગભાઈ ભીલ |
સારંગપુર | નગીનસિંહ ગેમલસિંહ રાજપૂત |
સોનગીર | સુમિત્રાબેન જશુભાઇ તડવી |
ટીંબા | મંજુલાબેન શંકરભાઇ તડવી |
વડેલી | અર્ચનાબેન હિતેન્દ્રસિંહ માત્રોજા |
હરેશ્વર | આશાબેન ગોવિંદસિંહ ભીલાલા |
માંજરોલ | શંકરભાઇ ગણપતભાઇ વસાવા |
ગોલાગામડી | નિરવકુમાર રમણભાઈ તડવી |
વડદલી | કૈલાશબેન કનુભાઈ તડવી |