Valsad Gram Panchayat Election 2025 | વલસાડ ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ: વલસાડ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ગત 22 જૂન 2025ના રોજ સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.
ધરમપુર તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
બીલપુડી | કમલેશભાઈ રૂપજીભાઈ ખિરારી |
શેરીમાળ | દિવ્યાંગભાઇ બુધાભાઇ પટેલ |
ધામણી | શનીબેન રાજેશભાઇ જાંજર |
તામછડી જૂથ | રસીલાબેન રંગજીભાઇ વૈજલ |
પેણધા જૂથ | નરેશભાઇ સિત્યાભાઇ દાધવ |
તુતરખેડ જૂથ | સેજલબેન રામદાસભાઇ ભોયા |
ઉક્તા | સુરેશભાઇ શુકુભાઇ કાનાત |
પાનવા જૂથ | સતિષભાઇ વેસ્તાભાઇ ચૌધરી |
કાકડકુવા | દક્ષાબેન સતિષભાઇ ગામતા |
મોટી કોસબાડી જૂથ | પ્રકાશભાઇ શીવલ્યાભાઇ પવાર |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
દિવસી | અરૂણાબેન દિનેશભાઈ ગાંવિત |
વરવઠ જૂથ | સતીષભાઈ બાળુભાઈ જાદવ |
ખડકવાળ | રસિલાબેન લક્ષ્મણભાઈ ફડવળ |
ફતેપુર | અશ્વિનભાઇ સાવકભાઇ કોંતી |
પીપરોણી | ગણેશભાઇ કુશનાભાઇ જીમન્યા |
મેઘવાળ | મનિષાબેન અરવિંદભાઇ બોરસા |
મધુબન જૂથ | ગીતાબેન સંતોષભાઇ માહલા |
સુલીયા જૂથ | નયનાબેન માહદુભાઇ ચૌઘરી |
ટીટુમાળ જુથ | રવીનાબેન સતીષભાઇ કાઠકરી |
વારોલી જંગલ | સલીમભાઈ લખમણભાઈ તરિયા |
દંહીખેડ | મનોજભાઇ ગોપજભાઇ મુહુડકર |
કરચોંડ | સીતારામભાઇ શંકરભાઇ પટારા |
બુરવડ | અમીષાબેન ગોવિંદભાઇ વરઠા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
અરનાલા | સરિતાબેન હસમુખભાઈ પટેલ |
ઉમરસાડી દેસાઈવાડ | રાજેશભાઇ રમણભાઇ નાયકા |
ઉમરસાડી માછીવાડ | ખુશ્બુબેન જવાહરલાલ ટંડેલ |
ઉમરસાડી કોટલાવ | દિનેશભાઈ છોટુભાઈ હળપતિ |
આસ્મા | સરલાબેન જયેશભાઇ પટેલ |
વરઈ | કંચનબેન રાકેશભાઇ પટેલ |
નીમખલ | મંજુલાબેન અશોકભાઇ પટેલ |
મોટાવાધછીપા | ધીરુભાઈ મગનભાઈ પટેલ |
રેટલાવ | અજયકુમાર બાબુભાઈ પટેલ |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
અચ્છારી ગ્રામ પંચાયત | જશોદાબેન જિગ્નેશ હળપતી |
ભીલાડ ગ્રામ પંચાયત | વૈશાલીબેન કપિલભાઇ જાદવ |
ડહેલી ગ્રામ પંચાયત | પ્રભુભાઈ દેવુભાઇ પાટકર |
એકલહરે ગ્રામ પંચાયત | સવિતાબેન અમ્રતભાઇ ધોડી |
ફણસા ગ્રામ પંચાયત | નિમિષકુમાર વેસ્તાભાઈ કોળી |
જંબુરી ગ્રામ પંચાયત | લક્ષ્મીબેન ઉમેશભાઇ વારલી |
કરજગામ ગ્રામ પંચાયત | નીલાબેન કમલેશભાઈ ઘોડી |
કરમબેલે ગ્રામ પંચાયત | કૌશલ અશોકભાઈ પટેલ |
કોળીવાડ ગ્રામ પંચાયત | સોનમબેન વિકેશકુમાર કોળી |
મલાવ ગ્રામ પંચાયત | ઉમેશભાઇ સોનિયાભાઇ ઘોડી |
મમકવાડા ગ્રામ પંચાયત | ગીતાબેન અમૃતભાઇ પટેલ |
મરોલી ગ્રામ પંચાયત | ગ્રીષ્મા ચિરાગ પટેલ |
નાહુલી ગ્રામ પંચાયત | સોનલબેન નિતેશભાઇ પટેલ |
નંદીગામ ગ્રામ પંચાયત | સંતોષભાઇ સોમાભાઇ રાબડ |
પળગામ ગ્રામ પંચાયત | ઉમેશભાઈ ભગુભાઈ માછી |
પાલી ગ્રામ પંચાયત | રમિલાબેન ભરતભાઇ વારલી |
પાલી કરમબેલી ગ્રામ પંચાયત | પ્રતિકકુમાર રાજુભાઇ હળપતિ |
પુનાટ ગ્રામ પંચાયત | બાબુભાઇ રધુભાઇ વારલી |
સરઈ ગ્રામ પંચાયત | વાસુભાઇ ભાદીયાભાઇ ટોકીયા |
ટેંભી ગ્રામ પંચાયત | રાજેશભાઇ રમણભાઇ દુબળા |
તુંબ-ઘીમસા કાંકરીયા ગૃપ ગ્રામ પંચાયત | સુમનબેન નાનુભાઇ ઘોડી |
વલવાડા ગ્રામ પંચાયત | જયેશ ઇશ્વર પટેલ |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
ભાગલ | આનંદકુમાર અંબેલાલ પટેલ |
દાંડી | શ્રીકાંત રામુભાઇ ટંડેલ |
દાંતી | બીનાબેન અમ્રતલાલ ટંડેલ |
કકવાડી | માધુરીબેન સંદીપભાઈ ટંડેલ |
મગોદ ડુંગરી | મિલેશકુમાર જયંતિલાલ ટંડેલ |
મગોદ | સુનિતાબેન કિરણભાઈ હળપતિ |
પંચલાઈ | રવીન્દ્રભાઈ શંભુભાઈ પટેલ |
સોનવાડા | સુરેશભાઈ ધીરુભાઈ પટેલ |
સરોણ | વર્ષાબેન રમેશભાઈ પટેલ |
નંદાવલા | અજયભાઈ નવિનભાઈ પટેલ |