Porbandar Gram Panchayat Election 2025 | પોરબંદર ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ: પોરબંદર જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ગત 22 જૂન 2025ના રોજ સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 25 જૂન 2025ના રોજ મત ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે અહીં કયા તાલુકાની કઇ ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બન્યું તે અંગે વિગતો આપવામાં આવશે.
કુતિયાણા તાલુકાના કયા ગામમાં કોણ બન્યું સરપંચ
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
અમીપુર | ભીનીબેન પાંચાભાઈ મોકરીયા |
જામરા | મણીબેન હરદાસભાઈ કરંગીયા |
દેવડા | દેવીબેન માલદેભાઈ ઓડેદરા |
કાલ્વકા | લક્ષ્મીબેન માધાભાઈ સોલંકી |
તિમ્બીનેશ | કારીબેન કાનાભાઈ શામળા |
અમર | લીરીબેન કેશવભાઈ મોઢવાડિયા |
મલ | ભરત રામભાઈ ઓડેદરા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
અડવાના | સીમાબેન વિરમભાઇ કારાવદરા |
ટુકડા-મિયાણી | રાજુભાઇ નોધણભાઇ ઓડેદરા |
સિસ્લી | હીરીબેન મસરીભાઇ મોઢવાડીયા |
કેશોદ-લુશાળા | રાજીબેન વિન્જાભાઇ ઓડેદરા |
સોઢાણા | બાલુભાઇ વેજા કારાવદરા |
વડાલા | દેવીબેન સાજણ મોઢવાડીયા |
વિંઝરાણા | રેખાબેન નાગાભાઇ મોઢવાડિયા |
બેરાન | ગીતાબેન ભરત ઓડેદરા |
મોઢવાડા | દેવી નાથા પાંડાવદરા |
ગ્રામ પંચાયતના નામ | સરપંચનું નામ |
અમરદડ | શોભનાબેન દેવશીભાઇ રાઠોડ |
આદિતપરા | રાજુભાઇ હમીરભાઈ નનેરા |
ઠોયાણા | હેમંતભાઇ મેપાભાઇ મકવાણા |