Gandhinagar Lok Sabha Election Result 2024: આજે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થયું છે. ગાંધીનગર લોકસભા બેઠક પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બીજી વખત લોકસભા ચૂંટણી લડ્યા હતા. ભાજપના ઉમેદવાર અમિત શાહની 7,44,716 મતોથી જીત થઇ છે, અને તેમને કુલ 10,10,972 મત મળ્યા હતા. અને કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલની કારમી હાર થઇ છે, તેમને કુલ 2,66,256 મત મળ્યા હતા.
પાર્ટીનું નામ | ઉમેદવારનું નામ | કેટલા મત મળ્યા? |
ભાજપ | અમિત શાહ | 10,10,972 |
કોંગ્રેસ | સોનલ પટેલ | 2,66,256 |