Patan Election Result 2024: પાટણ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીની જીત થઇ
Patan (Gujarat) Lok Sabha Election 2024 Live: પાટણ લોકસભા બેઠક પર સવારે 8 વાગ્યે મત ગણતરી શરૂ થશે. આ બેઠક મત ગણતરી સંબંધિત તમામ માહિતી મેળવવા માટે રિફ્રેશ કરતા રહો.
By: Rakesh ShuklaEdited By: Rakesh ShuklaPublish Date: Tue 04 Jun 2024 12:40 AM (IST)Updated: Tue 04 Jun 2024 07:14 PM (IST)
Patan Lok Sabha Election Result 2024: આજે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થયું છે. પાટણ લોકસભા બેઠક પર ઠાકોર મતદાતાઓનું પ્રભુત્વ છે. જોકે ભરતસિંહ ડાભી ત્રણ ટર્મથી જીતતા આવ્યા છે. ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીની 31,876 મતોથી જીત થઇ છે. તેમને કુલ 5,91,947 મત મળ્યા હતા. અને કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને 5,55,134 મત મળ્યા હતા.
પાટણ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી 29,257 મતોથી આગળ જોવા મળી રહ્યા છે.
પાટણ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી 27,952 મતોથી આગળ ચાલી રહ્યા છે.
પાટણ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી 2632 મતોથી આગળ ચાલી રહ્યા છે.
પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર 6621 મતોથી આગળ ચાલી રહ્યા છે.
પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર 8521 મતોથી આગળ ચાલી રહ્યા છે.
પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર 13936 મતોથી આગળ જોવા મળી રહ્યા છે.
પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર 4874 મતોથી આગળ ચાલી રહ્યા છે.
પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર 2124 મતોથી આગળ ચાલી રહ્યા છે.
પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર 14008 મતોથી આગળ ચાલી રહ્યા છે.
પાટલ લોકસભા બેઠક પર સાતમાં રાઉન્ડની સ્થિતિ વિશે જાણો...
પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર 10477 મતોથી આગળ ચાલી રહ્યા છે.
પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર 27000 મતોથી આગળ ચાલી રહ્યા છે.
પાટણ લોકસભા બેઠક પર ચોથા રાઉન્ડની સ્થિતિ વિશે જાણો...
પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર 18149 મતોથી આગળ ચાલી રહ્યા છે.
પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર 15505 મતોથી આગળ ચાલી રહ્યા છે.
પાટણના ત્રિજા રાઉન્ડની સ્થિતિ જાણો...
પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર 9587 મતોથી આગળ ચાલી રહ્યા છે.
પાટણ બીજા રાઉન્ડના પરિણામો જૂઓ...
પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર 2632 મતોથી આગળ ચાલી રહ્યા છે.
પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર 601 મતોથી આગળ છે.
પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર આગળ ચાલી રહ્યા છે.
પાટણ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભી આગળ ચાલી રહ્યા છે.
પાટણમાં કતપુર એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી સ્થળ પર વહેલી સવારથી તમામ સ્ટાફ આવી પહોંચ્યો છે. ટૂંક સમયમાં મતગણતરી હાથ ધરાશે.
પાટણ લોકસભા બેઠક પર 2024માં કેટલું મતદાન થયું લોકસભા ચૂંટણી 2024માં પાટણ લોકસભા સીટ પર થયેલા મતદાન પર નજર ફેરવીએ તો પાટણ બેઠક પર 58.56 % મતદાન થયું છે. જેમાં વડગામ વિધાનસભા ક્ષેત્રમાં 64.24 %, કાંકરેજમાં 55.38 %, રાધનપુરમાં 53.67 %, ચાણસ્મામાં 56.12 %, પાટણમાં 58.15 %, સિદ્ધપુરમાં 62.68 % અને ખેડામાં 59.34 % મતદાન થયું છે.
2019માં શું હતી સ્થિતિ 2019માં યોજાયેલી ગુજરાત લોકસોભા ચૂંટણી પરિણામ પર નજર ફેરવીએ તો પાટણ લોકસભા બેઠક પર 2019માં 62.06 % મતદાન થયું હતું. જેમાં વડગામ વિધાનસભા ક્ષેત્રમાં 62.26 %, કાંકરેજમાં 60.44 %, રાધનપુરમાં 60.32 %, ચાણસ્મામાં 60.81 %, પાટણમાં 63.75 %, સિદ્ધપુરમાં 61.69 % અને ખેરાલુમાં 65.88 % મતદાન થયું હતું. આ લોકસભાની ચૂંટણીમાં ભાજપે ભરતસિંહ ડાભીને ટિકિટ આપી હતી. જેની સામે કોંગ્રેસે જગદીશ ઠાકોરને ઉમેદવાર ઉભા રાખ્યા હતા. ભરતસિંહ ડાભીને 633368 મત મળ્યા હતા. જ્યારે જગદીશ ઠાકોરને 439489 મત મળ્યા હતા. ભરતસિંહ ડાભીનો 193879 મતના માર્જીનથી વિજય થયો હતો.
ક્લિક કરીને વાંચો ગુજરાતની તમામ 25 બેઠક પર શું પરિણામ આવ્યું?