Kutch Lok Sabha Result 2024: કચ્છ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાની થઇ જીત

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Tue 04 Jun 2024 07:54 AM (IST)Updated: Tue 04 Jun 2024 07:11 PM (IST)
kutch-lok-sabha-election-result-2024-live-updates-vote-counting-winning-candidate-name-kutch-latest-news-in-gujarati-live-blog-340006

Kutch Lok Sabha Election Result 2024 Live Updates: લોકસભા ચૂંટણી 2024નું આજે પરિણામ જાહેર થયું છે. કચ્છ લોકસભા બેઠક પર ભાજપના વિનોદ ચાવડા અને કોંગ્રેસના નિતીશ લાલન મેદાનમાં હતા. 7 મેના રોજ આ બેઠક પર 56.14 ટકા મતદાન થયું હતું. ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાની 2,68,782 મતોની બહુમતીથી જીત થઇ છે. તેમને કુલ 6,59,574 મત મળ્યા છે. અને કોંગ્રેસના ઉમેદવાર નિતીશ લાલની હાર થઇ છે, તેમને કુલ 3,90,792 મત મળ્યા હતા.

કચ્છ લોકસભા બેઠકમાં ભાજપના વિનોદ ચાવડા 253239 મતોથી આગળ ચાલી રહ્યા છે.

કચ્છ લોકસભા બેઠકમાં ભાજપના વિનોદ ચાવડા 243614 મતોથી આગળ ચાલી રહ્યા છે.

કચ્છ લોકસભા બેઠકમાં ભાજપના વિનોદ ચાવડા 241060 મતોથી આગળ જોવા મળી રહ્યા છે.

કચ્છ લોકસભા બેઠકમાં ભાજપના વિનોદ ચાવડા 225839 મતોથી આગળ ચાલી રહ્યા છે.

કચ્છ લોકસભા બેઠકમાં ભાજપના વિનોદ ચાવડા 194798 મતોથી આગળ જોવા મળી રહ્યા છે.

કચ્છ લોકસભા બેઠકમાં ભાજપના વિનોદ ચાવડા 142168 મતોથી આગળ ચાલી રહ્યા છે.

કચ્છ લોકસભા બેઠકમાં ભાજપના વિનોદ ચાવડા 109748 મતોથી આગળ ચાલી રહ્યા છે.

કચ્છ લોકસભા બેઠક પર નવમાં રાઉન્ડની સ્થિતિ જાણો...

કચ્છ લોકસભા બેઠકમાં ભાજપના વિનોદ ચાવડા 66397 મતોથી આગળ ચાલી રહ્યા છે.

કચ્છ લોકસભા બેઠકમાં ભાજપના વિનોદ ચાવડા 46251 મતોથી આગળ ચાલી રહ્યા છે.

કચ્છ લોકસભા બેઠકમાં ભાજપના વિનોદ ચાવડા 25549 મતોથી આગળ ચાલી રહ્યા છે.

કચ્છ લોકસભા બેઠકમાં ભાજપના વિનોદ ચાવડા 19162 મતોથી આગળ ચાલી રહ્યા છે.

કચ્છમાં ત્રિજા રાઉન્ડની સ્થિતિ વિશે જાણો...

કચ્છ બીજા રાઉન્ડની સ્થિતિ વિશે જાણો...

કચ્છ લોકસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા 2028 મતોથી આગળ ચાલી રહ્યા છે.

કચ્છ લોકસભા બેઠકમાં ભાજપના વિનોદ ચાવડા ભારે લીડથી આગળ ચાલી રહ્યા છે.

કચ્છ લોકસભા બેઠક પર 2024માં કેટલું થયું મતદાન
7 મેના રોજ ગુજરાતમાં થયેલા મતદાનમાં કચ્છ લોકસભા બેઠક પર 56.14 ટકા મતદાન થયું હતું. જેમાં અબડાસા વિધાનસભા ક્ષેત્રમાં 58.28 %, માંડવીમાં 62.59 %, ભુજમાં 57.13 %, અંજારમાં 59.62 %, ગાંધીધામમાં 49.38 %, રાપરમાં 48.2 %, મોરબીમાં 58.26 % મતદાન થયું હતું.

2019માં શું હતી સ્થિતિ
2019ની ગુજરાતની લોકસોભા ચૂંટણી પરિણામની વાત કરીએ તો એ સમયે કચ્છ લોકસભા સીટ પર 58.22 % મતદાન થયું હતું. જેમાં અબડાસામાં 59.91 %, માંડવીમાં 65.36 %, ભુજમાં 58.25 %, અંજારમાં 60.38 %, ગાંધીધામમાં 53.05 %, રાપરમાં 47.37 %, મોરબીમાં 63.26 % મતદાન થયું હતું. આ ચૂંટણીમાં ભાજપના વિનોદ ચાવડાની સામે કોંગ્રેસના નરેશ મહેશ્વરી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. જેમાં ભાજપના વિનોદ ચાવડાને 637034 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના નરેશ મહેશ્વરીને 331521 મત મળ્યા હતા. વિનોદ ચાવડાનો 305513 માર્જીન સાથે વિજય થયો હતો.

ક્લિક કરીને વાંચો ગુજરાતની તમામ 25 બેઠક પર શું પરિણામ આવ્યું?

પાર્ટીનું નામઉમેદવારનું નામકેટલા મત મળ્યા?
ભાજપવિનોદ ચાવડા 6,59,574
કોંગ્રેસનિતીશ લાલન3,90,792 
લોકસભા બેઠક
કચ્છસુરેન્દ્રનગરખેડા
બનાસકાંઠારાજકોટપંચમહાલ
પાટણપોરબંદરદાહોદ
મહેસાણાજામનગરવડોદરા
સાબરકાંઠાજૂનાગઢછોટા ઉદેપુર
ગાંધીનગરઅમરેલીભરૂચ
અમદાવાદ ઇસ્ટભાવનગરબારડોલી
અમદાવાદ વેસ્ટઆણંદવલસાડ
નવસારી