Ahmedabad East Election Result 2024 LIVE: ભાજપ ઉમેદવાર હસમુખ પટેલની 4,61,755 મતેથી જીત, જાણો કોને કેટલા મત મળ્યા

Ahmedabad East Lok Sabha Constituency Result 2024 Live: અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર સવારે 8 વાગ્યે મત ગણતરી શરૂ થશે. આ બેઠક મત ગણતરી સંબંધિત તમામ માહિતી મેળવવા માટે રિફ્રેશ કરતા રહો.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 04 Jun 2024 05:11 PM (IST)Updated: Tue 04 Jun 2024 05:11 PM (IST)
ahmedabad-east-lok-sabha-election-result-2024-live-updates-vote-counting-winning-candidate-name-latest-news-in-gujarati-live-blog-339743

Ahmedabad East Lok Sabha Election Result 2024 Live Updates (અમદાવાદ પૂર્વ લોકસભા પરિણામ): આજે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થઇ રહ્યું છે. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હસમુખ પટેલની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલની હાર થઈ છે.

Ahmedabad East Election Result 2024 Live Updates:

  • ભાજપના ઉમેદવાર હસમુખ પટેલની 461755 મતેથી જીત
  • ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ 399352 મતથી આગળ
  • ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ 347523 મતથી આગળ
  • ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ 312554 મતથી આગળ
  • હસમુખ પટેલ 278537 મતથી આગળ
  • ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ 345310 મતથી આગળ
  • ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ 239514 મતથી આગળ
  • ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ 218361 મતથી આગળ
  • હસમુખ પટેલ 154469 મતથી આગળ
  • ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ 50503 મતથી આગળ
  • ભાજપ ઉમેદવાર હસમુખ પટેલ 26256 મતથી આગળ
  • ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હસમુખ પટેલ 9586 મતથી આગળ

ક્લિક કરીને વાંચો ગુજરાતની તમામ 25 બેઠક પર શું પરિણામ આવ્યું?

પાર્ટીઉમેદવારનું નામકેટલા મત મળ્યા?
ભાજપહસમુખ પટેલ770459 
કોંગ્રેસહિંમતસિંહ પટેલ308704 

અમદાવાદ ઇસ્ટ લોકસભા બેઠકમાં 2024માં કેટલું થયું મતદાન
2024માં અમદાવાદ ઇસ્ટ બેઠક થયેલા મતદાનની વાત કરીએ તો આ બેઠક પર 54.72 % મતદાન થયું છે. જેમાં દહેગામ વિધાનસભા ક્ષેત્રમાં 54.56 %, ગાંધીનગર સાઉથમાં 58.56 %, વટવામાં 55.07 %, નિકોલમાં 55.08 %, નરોડામાં 50.61 %, ઠક્કરબાપા નગરમાં 53.93 % અને બાપુનગરમાં 53.34 % મતદાન થયું છે.

શું હતી 2019ની સ્થિતિ
2019ની ગુજરાત લોકસભાની ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર 61.29 % મતદાન થયું હતું. જેમાં દહેગામમાં 60.6 %, ગાંધીનગર સાઉથમાં 64.55 %, વટવામાં 61.82 %, નિકોલમાં 61.98 %, ઠક્કરબાપા નગરમાં 61.44 % અને બાપુનગરમાં 58.92 % મતદાન થયું હતું. ભાજપે આ ચૂંટણીમાં હસમુખ પટેલને ટિકિટ આપી હતી. જેની સામે કોંગ્રેસે ગીતાબેન પટેલને ઉભા રાખ્યા હતા. હસમુખ પટેલને 749834 મત મળ્યા હતા. જ્યારે ગીતાબેન પટેલને 315504 મત મળ્યા હતા. હસમુખ પટેલનો 434330 મતના માર્જીનથી વિજય થયો હતો.

લોકસભા બેઠક
કચ્છસુરેન્દ્રનગરખેડા
બનાસકાંઠારાજકોટપંચમહાલ
પાટણપોરબંદરદાહોદ
મહેસાણાજામનગરવડોદરા
સાબરકાંઠાજૂનાગઢછોટા ઉદેપુર
ગાંધીનગરઅમરેલીભરૂચ
અમદાવાદ ઇસ્ટભાવનગરબારડોલી
અમદાવાદ વેસ્ટઆણંદવલસાડ
નવસારી