અમદાવાદ વેસ્ટ લોકસભા બેઠક પરિણામ 2024 LIVE: ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણાની 2,86,437 મતથી જીત, જાણો કોને કેટલા મત મળ્યા

Ahmedabad East Lok Sabha Constituency Result 2024 Live: અમદાવાદ વેસ્ટ લોકસભા બેઠક પર સવારે 8 વાગ્યે મતદાન શરૂ થશે. આ બેઠક મતદાન સંબંધિત તમામ માહિતી મેળવવા માટે રિફ્રેશ કરતા રહો.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 04 Jun 2024 05:14 PM (IST)Updated: Tue 04 Jun 2024 05:14 PM (IST)
ahmedabad-west-lok-sabha-election-result-2024-live-updates-vote-counting-latest-news-in-gujarati-live-blog-339739

Ahmedabad West Lok Sabha Election Result 2024 Live Updates (અમદાવાદ પશ્ચિમ લોકસભા સીટ ચૂંટણી પરિણામ): આજે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થઇ રહ્યું છે. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દિનેશ મકવાણાની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણાની હાર થઈ છે.

Ahmedabad West Election Result 2024 Live Updates:

  • ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણાની 2,86,437 મતથી જીત
  • ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણા 286437 મતથી આગળ
  • ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણા 284573 મતથી આગળ
  • ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણા 245034 મતથી આગળ
  • ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણા 152988 મતથી આગળ
  • અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર ટેક્નિકલ ખામીના કારણે મતગણતરી અટકી
  • દિનેશ મકવાણા 141216 મતથી આગળ
  • ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણા 121540 મતથી આગળ
  • દિનેશ મકવાણા 85490 મતથી આગળ
  • ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણા 66661 મતથી આગળ
  • ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દિનેશ મકવાણા 30524 મતથી આગળ
  • અમદાવાદના કલેક્ટર એસ.કે.પટેલે ગુજરાત કોમર્સ કોલેજના સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી.

ક્લિક કરીને વાંચો ગુજરાતની તમામ 25 બેઠક પર શું પરિણામ આવ્યું?

પાર્ટીઉમેદવારનું નામકેટલા મત મળ્યા?
ભાજપદિનેશ મકવાણા611704 
કોંગ્રેસભરત મકવાણા325267 

2024માં અમદાવાદ વેસ્ટમાં કેટલું થયું મતદાન
2024ની લોકસભા ચૂંટણીમાં અમદાવાદ વેસ્ટમાં 55.45 % મતદાન થયું છે. જેમાં એલિસબ્રિજ વિધાનસભાક્ષેત્રમાં 56.54 %, અમરાઈવાડીમાં 51.35 %, દરિયાપુરમાં 57.8 %, જમાલપુર-ખાડિયામાં 54.63 %, મણિનગરમાં 56.98 %, દાણીલીમડામાં 56.79 % અને અસારવામાં 54.42 % મતદાન થયું છે.

2019માં શું હતી સ્થિતિ
2019ની વાત કરવામાં આવે તો અમદાવાદ વેસ્ટ બેઠક પર 60.37 % મતદાન થયું હતું. જેમાં એલિસબ્રિજ વિધાનસભા ક્ષેત્રમાં 62.31 %, અમરાઈવાડીમાં 58.77 %, દરિયાપુરમાં 57.47 %, જમાલપુર-ખાડિયામાં 56.89 %, મણિનગરમાં 63.32 %, દાણીલીમડામાં 61 % અને અસારવામાં 60.97 % મતદાન થયું હતું. આ બેઠકમાં ભાજપે ડો. કિરીટ સોલંકીને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસે રાજુ પરમારને ઉભા રાખ્યા હતા. કિરીટ સોલંકીને 641622 મત મળ્યા હતા. જ્યારે રાજુ પરમારને 320076 મત મળ્યા હતા. કિરીટ સોલંકીનો 321546 મતના માર્જીનથી વિજય થયો હતો.

લોકસભા બેઠક
કચ્છસુરેન્દ્રનગરખેડા
બનાસકાંઠારાજકોટપંચમહાલ
પાટણપોરબંદરદાહોદ
મહેસાણાજામનગરવડોદરા
સાબરકાંઠાજૂનાગઢછોટા ઉદેપુર
ગાંધીનગરઅમરેલીભરૂચ
અમદાવાદ ઇસ્ટભાવનગરબારડોલી
અમદાવાદ વેસ્ટઆણંદવલસાડ
નવસારી