Mehsana Lok Sabha Election Result 2024 આજે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થયું છે. ભાજપના ઉમેદવાર હરિભાઇ પટેલની 3,28,046 મતોથી જીત થઇ છે, તેમને કુલ 6,86,406 મત મળ્યા છે. અને કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરની હાર થઇ છે, તેમને કુલ 3,58,360 મતો મળ્યા હતા.
પાર્ટીનું નામ | ઉમેદવારનું નામ | કોને કેટલા મત મળ્યા? |
ભાજપ | હરિભાઇ પટેલ | 6,86,406 |
કોંગ્રેસ | રામજી ઠાકોર | 3,58,360 |