Panchmahal Lok Sabha Election Result 2024 Live Updates (પંચમહાલ લોકસભા બેઠક પરિણામ): આજે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થઇ રહ્યું છે. પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપે આ વખતે રાજપાલસિંહ જાધવને ટિકિટ આપી છે. તો કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા છે. ત્યારે પંચમહાલ લોકસભા બેઠક પર જનતાએ રાજપાલસિંહને ચૂંટ્યા છે અને તેમની 509342 મતથી જીત થઈ છે.
પક્ષ | ઉમેદવારનું નામ | કેટલા મત મળ્યા |
ભાજપ | રાજપાલસિંહ જાધવ | 794579 (+ 509342) |
કોંગ્રેસ | ગુલાબસિંહ ચૌહાણ | 285237 ( -509342) |
લોકસભા બેઠક | ||
કચ્છ | સુરેન્દ્રનગર | ખેડા |
બનાસકાંઠા | રાજકોટ | પંચમહાલ |
પાટણ | પોરબંદર | દાહોદ |
મહેસાણા | જામનગર | વડોદરા |
સાબરકાંઠા | જૂનાગઢ | છોટા ઉદેપુર |
ગાંધીનગર | અમરેલી | ભરૂચ |
અમદાવાદ ઇસ્ટ | ભાવનગર | બારડોલી |
અમદાવાદ વેસ્ટ | આણંદ | વલસાડ |
નવસારી |