Puja Joshi (પૂજા જોશી)

Created By: Sanket Parekh
28 જૂન, 1992ના રોજ મુંબઈમાં જન્મેલી પૂજા જોશી ગુજરાતી ફિલ્મો અને સીરિયલો તેમજ હિન્દી સીરિયલ અને વેબ સિરીઝમાં કામ કરી ચૂકી છે. તેણે 26 નવેમ્બર, 2024ના રોજ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર સાથે લગ્ન કર્યા છે. તાજેતરમાં જ લગ્નના 7 મહિના બાદ આ કપલે માતા-પિતા બનવાની ખુશખબર શેર કરી છે.