"સંકેત પારેખ...ગુજરાતી જાગરણમાં સીનિયર સબ એડિટર તરીકે સપ્ટેમ્બર-2022થી ફરજ બજાવે છે. મીડિયા ક્ષેત્રમાં તેઓ 10 વર્ષનો અનુભવ ધરાવે છે. આ દરમિયાન તેઓ ગુજરાતના અલગ-અલગ અગ્રણી મીડિયા હાઉસમાં એડિટર તરીકે કામ કરી ચૂક્યા છે. તેઓએ કરિયરની શરૂઆત 2005માં અમેરિકા બેઝ્ડ જૉબ બૉર્ડમાં પ્રોસેસ એસોસિએટ તરીકે કરી હતી. તેઓ મીડિયા ઉપરાંત આઈ.ટી. સેક્ટરમાં પણ અલગ-અલગ રોલમાં 6 વર્ષનો અનુભવ ધરાવે છે.
Location: Ahmedabad
Area of Expertise
Good grip on Gujarat local news, Research based news, real time updates, Crime, Politics. Also well command in every category of news
Good grip on Gujarat local news, Research based news, real time updates, Crime, Politics. Also well command in every category of news
Language Spoken
Gujarati, Hindi & English
Gujarati, Hindi & English
Qualifications
PGD In Mass Communication
PGD In Mass Communication