Vaibhav Sooryavanshi (વૈભવ સૂર્યવંશી)

Created By: Jivan Kapuriya
IPL માં રાજસ્થાન રોયલ્સની ટીમમાં જોરદાર બેટિંગ કરી બધાનું ધ્યાન પોતાની તરફ ખેચનાર વૈભવ સૂર્યવંશી આજે સ્ટાર બની ગયો છે. પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનના કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે. રાજસ્થાન રોયલ્સથી ટીમ ઈન્ડિયા સુધીની તેની સફર જોરદાર રહી છે.
બિહારના સમસ્તીપુરના રહેવાસી વૈભવ સૂર્યવંશીએ રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરીને પસંદગીદારનું ધ્યાન ખેંચ્યું હતું. તે હેમંત ટ્રોફી, કૂચ બિહાર ટ્રોફી અને વિનુ માંકડ ટ્રોફી જેવા ટૂર્નામેન્ટમાં પણ રમ્યો છે. અત્યાર સુધીમાં તેણે 5 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 10 ઇ

















