Gujarati Calendar 2027 | ગુજરાતી કેલેન્ડર 2027: વિક્રમ સંવત 2083ની તિથિ, તહેવારો અને વ્રતની સંપૂર્ણ યાદી

Gujarati Calendar (ગુજરાતી કેલેન્ડર) 2027 | Vikram Samvat Calendar 2027 Gujarati | વિક્રમ સંવત 2083 કેલેન્ડર

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 06 Nov 2026 05:50 PM (IST)Updated: Fri, 06 Nov 2026 05:50 PM (IST)
gujarati-calendar-2027-vikram-samvat-2083

Gujarati Calendar (ગુજરાતી કેલેન્ડર) 2027 | Vikram Samvat Calendar 2027 Gujarati | વિક્રમ સંવત 2083 કેલેન્ડર: એક નવા ઉત્સાહ, ઉમંગ, નવી ઉર્જા, હર્ષોલ્લાસ અને એક નવી આશા સાથે ગુજરાતી નવું વર્ષ, વિક્રમ સંવત 2083 આવી રહ્યું છે. નવા વર્ષની શરૂઆત સાથે જ દરેક ઘરમાં નવા ગુજરાતી કેલેન્ડર અને તારીખીયાઓનું આગમન પણ થવા લાગ્યું છે. ઉત્સવ પ્રિય ગુજરાતીઓ દરેક તહેવારને ધૂમધામથી ઉજવી રહ્યાં છે. ત્યારે નવા વર્ષમાં હોળી, ધૂળેટી, જન્માષ્ટમી, શ્રાવણ માસ, ગણેશ ચતુર્થી, દિવાળી સહિતના તહેવારો સહિત મહત્વના દિવસો, કયા દિવસે કઇ તિથી, કયા શુભ મુહૂર્ત વગેરે માહિતી પર દરેક ગુજરાતીઓની નજર રહેતી હોય છે. અહીં વિક્રમ સંવત 2083 ગુજરાતી કેલેન્ડર રજૂ કરવામાં આવ્યું છે.

ગુજરાતી કેલેન્ડર 2027 - તિથિ, તહેવારો અને વ્રત | Gujarati Calendar 2027

ગુજરાતી કેલેન્ડર 2026 નવેમ્બર | Gujarati Calendar 2026 November | Vikram Samvat Calendar 2083 November

naidunia_image

ગુજરાતી કેલેન્ડર 2026 ડીસેમ્બર | Gujarati Calendar 2026 December | Vikram Samvat Calendar 2083 December

naidunia_image

ગુજરાતી કેલેન્ડર 2027 જાન્યુઆરી | Gujarati Calendar 2027 January | Vikram Samvat Calendar 2083 January

naidunia_image

ગુજરાતી કેલેન્ડર 2027 ફેબ્રુઆરી | Gujarati Calendar 2027 February | Vikram Samvat Calendar 2083 February

naidunia_image

ગુજરાતી કેલેન્ડર 2027 માર્ચ | Gujarati Calendar 2027 March | Vikram Samvat Calendar 2083 March

naidunia_image