Gujarat Election 2026 Results LIVE Updates (ગુજરાત નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ચૂંટણી પરિણામ 2026): ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે 26 એપ્રિલના રોજ મતદાન થયું હતું. આજે 28 એપ્રિલ 2026ના રોજ રાજ્યની રાજ્યમાં કુલ 34 જિલ્લા પંચાયતોની 1090 બેઠકો અને 260 તાલુકા પંચાયતોની 5234 બેઠકો તથા 84 નગરપાલિકાઓની કુલ 2624 બેઠકો માટે મત ગણતરી હાથ ધરવામાં આવી છે. અહીં કુલ કેટલી બેઠકો પર કયો પક્ષ વિજયી થયો તેની વિગતો આપવામાં આવી છે.
| પાલિકા-પંચાયત | કુલ મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રસ | અપક્ષ | અન્ય |
| જિલ્લા પંચાયત | 34 | 1090 | 892 | 136 | 4 | 58 |
| તાલુકા પંચાયત | 260 | 5234 | 3675 | 1049 | 94 | 408 |
| નગરપાલિકા | 84 | 2624 | 1988 | 459 | 129 | 48 |
| કુલ આંકડો | 378 | 8948 | 6555 | 1644 | 227 | 514 |
આ પણ વાંચો
| અમદાવાદ જિલ્લાનું પાલિકા-પંચાયતનું પરિણામ | |||||
| મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અપક્ષ | અન્ય |
| જિલ્લા પંચાયત | 34 | 32 | 2 | 0 | 0 |
| તાલુકા પંચાયતો-9 | 176 | 135 | 37 | 2 | 1 |
| નગરપાલિકાઓ-3 | 96 | 70 | 5 | 13 | 8 |
| કુલ બેઠક | 306 | 237 | 44 | 15 | 9 |
| આ પણ વાંચો | અમદાવાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | ||||
| ગાંધીનગર જિલ્લાનું પાલિકા-પંચાયતનું પરિણામ | |||||
| મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અપક્ષ | અન્ય |
| જિલ્લા પંચાયત | 28 | 25 | 3 | 0 | 0 |
| તાલુકા પંચાયતો-3 | 76 | 61 | 15 | 0 | 0 |
| નગરપાલિકાઓ-2 | 72 | 53 | 19 | 0 | 0 |
| કુલ બેઠક | 176 | 139 | 37 | 0 | 0 |
| આ પણ વાંચો | ગાંધીનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | ||||
| નર્મદા જિલ્લાનું પાલિકા-પંચાયતનું પરિણામ | |||||
| મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અપક્ષ | અન્ય |
| જિલ્લા પંચાયત | 22 | 7 | 0 | 0 | 15 |
| તાલુકા પંચાયતો-5 | 102 | 36 | 4 | 0 | 62 |
| નગરપાલિકાઓ-1 | 28 | 25 | 0 | 3 | 0 |
| કુલ બેઠક | 152 | 68 | 4 | 3 | 77 |
| આ પણ વાંચો | નર્મદા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | ||||
| નવસારી જિલ્લાનું પાલિકા-પંચાયતનું પરિણામ | |||||
| મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અપક્ષ | અન્ય |
| જિલ્લા પંચાયત | 30 | 27 | 3 | 0 | 0 |
| તાલુકા પંચાયતો-6 | 132 | 109 | 21 | 2 | 0 |
| નગરપાલિકાઓ-1 | 24 | 24 | 0 | 0 | 0 |
| કુલ બેઠક | 186 | 160 | 24 | 2 | 0 |
| આ પણ વાંચો | નવસારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | ||||
| ડાંગ જિલ્લાનું પાલિકા-પંચાયતનું પરિણામ | |||||
| મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અપક્ષ | અન્ય |
| જિલ્લા પંચાયત | 18 | 12 | 6 | 0 | 0 |
| તાલુકા પંચાયતો-3 | 48 | 27 | 21 | 0 | 0 |
| કુલ બેઠક | 66 | 39 | 27 | 0 | 0 |
| આ પણ વાંચો | ડાંગ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોની ચૂંટણી પરિણામ 2026 | ||||
| ભરૂચ જિલ્લાનું પાલિકા-પંચાયતનું પરિણામ | |||||
| મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અપક્ષ | અન્ય |
| જિલ્લા પંચાયત | 34 | 26 | 3 | 0 | 5 |
| તાલુકા પંચાયતો-9 | 182 | 130 | 27 | 2 | 23 |
| નગરપાલિકાઓ-4 | 132 | 78 | 47 | 3 | 4 |
| કુલ બેઠક | 348 | 234 | 77 | 5 | 32 |
| આ પણ વાંચો | ભરૂચ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | ||||
| સુરત જિલ્લાનું પાલિકા-પંચાયતનું પરિણામ | |||||
| મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અપક્ષ | અન્ય |
| જિલ્લા પંચાયત | 36 | 35 | 0 | 0 | 1 |
| તાલુકા પંચાયતો-11 | 204 | 175 | 18 | 2 | 8 |
| નગરપાલિકાઓ-4 | 116 | 103 | 9 | 4 | 0 |
| કુલ બેઠક | 356 | 313 | 27 | 6 | 9 |
| આ પણ વાંચો | સુરત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | ||||
| વલસાડ જિલ્લાનું પાલિકા-પંચાયતનું પરિણામ | |||||
| મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અપક્ષ | અન્ય |
| જિલ્લા પંચાયત | 36 | 32 | 3 | 1 | 0 |
| તાલુકા પંચાયતો-6 | 150 | 127 | 17 | 6 | 0 |
| નગરપાલિકાઓ-1 | 28 | 19 | 8 | 1 | 0 |
| કુલ બેઠક | 214 | 178 | 28 | 8 | 0 |
| આ પણ વાંચો | વલસાડ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | ||||
| પંચમહાલ જિલ્લાનું પાલિકા-પંચાયતનું પરિણામ | |||||
| મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અપક્ષ | અન્ય |
| જિલ્લા પંચાયત | 38 | 37 | 0 | 0 | 0 |
| તાલુકા પંચાયતો-7 | 174 | 156 | 1 | 5 | 12 |
| નગરપાલિકાઓ-2 | 72 | 55 | 0 | 17 | 0 |
| કુલ બેઠક | 284 | 248 | 1 | 22 | 12 |
| આ પણ વાંચો | પંચમહાલ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | ||||
| દાહોદ જિલ્લાનું પાલિકા-પંચાયતનું પરિણામ | |||||
| મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અપક્ષ | અન્ય |
| જિલ્લા પંચાયત | 50 | 37 | 7 | 0 | 6 |
| તાલુકા પંચાયતો-11 | 254 | 153 | 43 | 8 | 49 |
| નગરપાલિકાઓ-1 | 36 | 20 | 14 | 2 | 0 |
| કુલ બેઠક | 340 | 210 | 64 | 10 | 55 |
| આ પણ વાંચો | દાહોદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | ||||
| ભાવનગર જિલ્લાનું પાલિકા-પંચાયતનું પરિણામ | |||||
| મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અપક્ષ | અન્ય |
| જિલ્લા પંચાયત | 40 | 36 | 2 | 2 | 0 |
| તાલુકા પંચાયતો-10 | 210 | 148 | 37 | 15 | 10 |
| નગરપાલિકાઓ-3 | 96 | 80 | 16 | 0 | 0 |
| કુલ બેઠક | 346 | 264 | 55 | 17 | 10 |
| આ પણ વાંચો | ભાવનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | ||||
| બોટાદ જિલ્લાનું પાલિકા-પંચાયતનું પરિણામ | |||||
| મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અપક્ષ | અન્ય |
| જિલ્લા પંચાયત | 20 | 20 | 0 | 0 | 0 |
| તાલુકા પંચાયતો-4 | 78 | 62 | 12 | 1 | 3 |
| નગરપાલિકાઓ-2 | 68 | 63 | 4 | 1 | 0 |
| કુલ બેઠક | 166 | 145 | 16 | 2 | 3 |
| આ પણ વાંચો | બોટાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | ||||
| મહીસાગર જિલ્લાનું પાલિકા-પંચાયતનું પરિણામ | |||||
| મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અપક્ષ | અન્ય |
| જિલ્લા પંચાયત | 28 | 26 | 1 | 1 | 0 |
| તાલુકા પંચાયતો-8 | 150 | 113 | 27 | 5 | 5 |
| કુલ બેઠક | 178 | 139 | 28 | 6 | 5 |
| આ પણ વાંચો | મહીસાગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોની ચૂંટણી પરિણામ 2026 | ||||
| છોટા ઉદેપુર જિલ્લાનું પાલિકા-પંચાયતનું પરિણામ | |||||
| મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અપક્ષ | અન્ય |
| જિલ્લા પંચાયત | 32 | 19 | 0 | 0 | 13 |
| તાલુકા પંચાયતો-7 | 150 | 91 | 9 | 2 | 48 |
| નગરપાલિકાઓ-1 | 28 | 26 | 1 | 1 | 0 |
| કુલ બેઠક | 210 | 136 | 10 | 3 | 61 |
| આ પણ વાંચો | છોટા ઉદેપુર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | ||||
| બનાસકાંઠા જિલ્લાનું પાલિકા-પંચાયતનું પરિણામ | |||||
| મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અપક્ષ | અન્ય |
| જિલ્લા પંચાયત | 48 | 32 | 16 | 0 | 0 |
| તાલુકા પંચાયતો-10 | 240 | 128 | 106 | 2 | 4 |
| નગરપાલિકાઓ-3 | 116 | 90 | 18 | 7 | 1 |
| કુલ બેઠક | 404 | 250 | 140 | 9 | 5 |
| આ પણ વાંચો | બનાસકાંઠા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | ||||
| વાવ-થરાદ જિલ્લાનું પાલિકા-પંચાયતનું પરિણામ | |||||
| મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અપક્ષ | અન્ય |
| જિલ્લા પંચાયત | 30 | 20 | 10 | 0 | 0 |
| તાલુકા પંચાયતો-8 | 150 | 93 | 52 | 4 | 0 |
| નગરપાલિકાઓ-2 | 52 | 43 | 8 | 1 | 0 |
| કુલ બેઠક | 232 | 156 | 70 | 5 | 0 |
| આ પણ વાંચો | વાવ-થરાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | ||||
| અમરેલી જિલ્લાનું પાલિકા-પંચાયતનું પરિણામ | |||||
| મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અપક્ષ | અન્ય |
| જિલ્લા પંચાયત | 34 | 31 | 1 | 0 | 2 |
| તાલુકા પંચાયતો-11 | 190 | 132 | 26 | 2 | 30 |
| નગરપાલિકાઓ-6 | 184 | 138 | 34 | 1 | 11 |
| કુલ બેઠક | 408 | 301 | 61 | 3 | 43 |
| આ પણ વાંચો | અમરેલી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોની ચૂંટણી પરિણામ 2026 | ||||
| પોરબંદર જિલ્લાનું પાલિકા-પંચાયતનું પરિણામ | |||||
| મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અપક્ષ | અન્ય |
| જિલ્લા પંચાયત | 18 | 18 | 0 | 0 | 0 |
| તાલુકા પંચાયતો-3 | 54 | 51 | 1 | 1 | 1 |
| કુલ બેઠક | 72 | 69 | 1 | 1 | 1 |
| આ પણ વાંચો | પોરબંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોની ચૂંટણી પરિણામ 2026 | ||||
| રાજકોટ જિલ્લાનું પાલિકા-પંચાયતનું પરિણામ | |||||
| મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અપક્ષ | અન્ય |
| જિલ્લા પંચાયત | 36 | 34 | 1 | 0 | 1 |
| તાલુકા પંચાયતો-11 | 202 | 153 | 22 | 1 | 26 |
| નગરપાલિકાઓ-1 | 44 | 44 | 0 | 0 | 0 |
| કુલ બેઠક | 282 | 231 | 23 | 1 | 27 |
| આ પણ વાંચો | રાજકોટ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | ||||
| મોરબી જિલ્લાનું પાલિકા-પંચાયતનું પરિણામ | |||||
| મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અપક્ષ | અન્ય |
| જિલ્લા પંચાયત | 24 | 17 | 7 | 0 | 0 |
| તાલુકા પંચાયતો- 5 | 98 | 63 | 26 | 3 | 6 |
| નગરપાલિકાઓ-3 | 76 | 46 | 24 | 0 | 3 |
| કુલ બેઠક | 198 | 126 | 57 | 3 | 9 |
| આ પણ વાંચો | મોરબી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | ||||
| જામનગર જિલ્લાનું પાલિકા-પંચાયતનું પરિણામ | |||||
| મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અપક્ષ | અન્ય |
| જિલ્લા પંચાયત | 24 | 19 | 2 | 0 | 3 |
| તાલુકા પંચાયતો- 6 | 112 | 81 | 7 | 2 | 22 |
| નગરપાલિકાઓ-1 | 28 | 9 | 16 | 0 | 0 |
| કુલ બેઠક | 164 | 109 | 25 | 2 | 25 |
| આ પણ વાંચો | જામનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | ||||
| દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પાલિકા-પંચાયતનું પરિણામ | |||||
| મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અપક્ષ | અન્ય |
| જિલ્લા પંચાયત | 22 | 18 | 3 | 0 | 1 |
| તાલુકા પંચાયતો- 4 | 80 | 61 | 11 | 0 | 8 |
| નગરપાલિકાઓ-2 | 60 | 33 | 21 | 1 | 5 |
| કુલ બેઠક | 162 | 112 | 35 | 1 | 14 |
| આ પણ વાંચો | દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | ||||
| સાબરકાંઠા જિલ્લાનું પાલિકા-પંચાયતનું પરિણામ | |||||
| મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અપક્ષ | અન્ય |
| જિલ્લા પંચાયત | 34 | 28 | 3 | 0 | 3 |
| તાલુકા પંચાયતો- 8 | 170 | 102 | 46 | 3 | 17 |
| નગરપાલિકાઓ-3 | 96 | 68 | 27 | 1 | 0 |
| કુલ બેઠક | 300 | 198 | 76 | 4 | 0 |
| આ પણ વાંચો | સાબરકાંઠા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | ||||
| અરવલ્લી જિલ્લાનું પાલિકા-પંચાયતનું પરિણામ | |||||
| મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અપક્ષ | અન્ય |
| જિલ્લા પંચાયત | 30 | 18 | 12 | 0 | 0 |
| તાલુકા પંચાયતો- 8 | 190 | 78 | 64 | 3 | 1 |
| નગરપાલિકાઓ-2 | 184 | 48 | 6 | 3 | 3 |
| કુલ બેઠક | 404 | 144 | 82 | 6 | 4 |
| આ પણ વાંચો | અરવલ્લી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | ||||
| જૂનાગઢ જિલ્લાનું પાલિકા-પંચાયતનું પરિણામ | |||||
| મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અપક્ષ | અન્ય |
| જિલ્લા પંચાયત | 30 | 23 | 0 | 0 | 7 |
| તાલુકા પંચાયતો- 9 | 158 | 87 | 19 | 3 | 49 |
| નગરપાલિકાઓ- 1 | 36 | 33 | 3 | 0 | 0 |
| કુલ બેઠક | 224 | 143 | 22 | 3 | 56 |
| આ પણ વાંચો | જૂનાગઢ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | ||||
| ગીર સોમનાથ જિલ્લાનું પાલિકા-પંચાયતનું પરિણામ | |||||
| મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અપક્ષ | અન્ય |
| જિલ્લા પંચાયત | 28 | 22 | 6 | 0 | 0 |
| તાલુકા પંચાયતો- 6 | 128 | 82 | 36 | 1 | 9 |
| નગરપાલિકાઓ- 4 | 128 | 104 | 24 | 0 | 0 |
| કુલ બેઠક | 284 | 208 | 66 | 1 | 9 |
| આ પણ વાંચો | ગીર સોમનાથ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | ||||
| સુરેન્દ્રનગર જિલ્લાનું પાલિકા-પંચાયતનું પરિણામ | |||||
| મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અપક્ષ | અન્ય |
| જિલ્લા પંચાયત | 32 | 31 | 1 | 0 | 0 |
| તાલુકા પંચાયતો- 10 | 180 | 141 | 26 | 6 | 7 |
| નગરપાલિકાઓ- 4 | 112 | 103 | 9 | 0 | 0 |
| કુલ બેઠક | 324 | 275 | 36 | 6 | 7 |
| આ પણ વાંચો | સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | ||||
| કચ્છ જિલ્લાનું પાલિકા-પંચાયતનું પરિણામ | |||||
| મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અપક્ષ | અન્ય |
| જિલ્લા પંચાયત | 38 | 34 | 4 | 0 | 0 |
| તાલુકા પંચાયતો- 9 | 186 | 133 | 52 | 0 | 1 |
| નગરપાલિકાઓ- 5 | 172 | 134 | 35 | 0 | 3 |
| કુલ બેઠક | 396 | 301 | 91 | 0 | 4 |
| આ પણ વાંચો | કચ્છ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | ||||
| આણંદ જિલ્લાનું પાલિકા-પંચાયતનું પરિણામ | |||||
| મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અપક્ષ | અન્ય |
| જિલ્લા પંચાયત | 40 | 35 | 7 | 0 | 0 |
| તાલુકા પંચાયતો- 8 | 192 | 139 | 51 | 2 | 0 |
| નગરપાલિકાઓ- 6 | 184 | 117 | 33 | 32 | 2 |
| કુલ બેઠક | 416 | 291 | 91 | 34 | 2 |
| આ પણ વાંચો | આણંદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | ||||
| ખેડા જિલ્લાનું પાલિકા-પંચાયતનું પરિણામ | |||||
| મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અપક્ષ | અન્ય |
| જિલ્લા પંચાયત | 42 | 36 | 6 | 0 | 0 |
| તાલુકા પંચાયતો- 9 | 176 | 129 | 42 | 4 | 0 |
| નગરપાલિકાઓ- 4 | 100 | 64 | 9 | 22 | 5 |
| કુલ બેઠક | 318 | 229 | 57 | 26 | 5 |
| આ પણ વાંચો | ખેડા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | ||||
| મહેસાણા જિલ્લાનું પાલિકા-પંચાયતનું પરિણામ | |||||
| મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અપક્ષ | અન્ય |
| જિલ્લા પંચાયત | 42 | 38 | 4 | 0 | 0 |
| તાલુકા પંચાયતો- 10 | 212 | 169 | 40 | 2 | 0 |
| નગરપાલિકાઓ- 5 | 160 | 141 | 14 | 5 | 0 |
| કુલ બેઠક | 414 | 348 | 58 | 7 | 0 |
| આ પણ વાંચો | મહેસાણા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | ||||
| પાટણ જિલ્લાનું પાલિકા-પંચાયતનું પરિણામ | |||||
| મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અપક્ષ | અન્ય |
| જિલ્લા પંચાયત | 32 | 19 | 13 | 0 | 0 |
| તાલુકા પંચાયતો- 9 | 170 | 109 | 58 | 0 | 2 |
| નગરપાલિકાઓ- 2 | 80 | 50 | 23 | 7 | 0 |
| કુલ બેઠક | 282 | 178 | 94 | 7 | 2 |
| આ પણ વાંચો | પાટણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | ||||
| વડોદરા જિલ્લાનું પાલિકા-પંચાયતનું પરિણામ | |||||
| મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અપક્ષ | અન્ય |
| જિલ્લા પંચાયત | 34 | 28 | 2 | 0 | 0 |
| તાલુકા પંચાયતો- 8 | 170 | 146 | 20 | 4 | 0 |
| નગરપાલિકાઓ- 4 | 112 | 81 | 27 | 4 | 0 |
| કુલ બેઠક | 316 | 255 | 49 | 8 | 0 |
| આ પણ વાંચો | વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | ||||
| તાપી જિલ્લાનું પાલિકા-પંચાયતનું પરિણામ | |||||
| મતક્ષેત્ર | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અપક્ષ | અન્ય |
| જિલ્લા પંચાયત | 26 | 18 | 8 | 0 | 0 |
| નગરપાલિકાઓ- 1 | 28 | 26 | 2 | 0 | 0 |
| તાલુકા પંચાયતો- 8 | 134 | 74 | 55 | 1 | 4 |
| કુલ બેઠક | 188 | 118 | 65 | 1 | 4 |
| આ પણ વાંચો | તાપી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોની ચૂંટણી પરિણામ 2026 | ||||
આટલી બેઠકો બિનહરિફ થઇ છે
ચૂંટણી પ્રક્રિયાના પ્રારંભિક તબક્કે અનેક બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જેમાં 84 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીમાં 385 બેઠકો, 34 જિલ્લા પંચાયતોની 52 બેઠકો અને 260 તાલુકા પંચાયતોની 252 બેઠકો છે.
Gujarat Election 2026 Result: આ બેઠકો પર ચૂંટણી યોજાઇ નથી
કેટલીક બેઠકો પર વિવિધ કારણોસર હાલ ચૂંટણી યોજાશે નહીં. પાટણ જિલ્લાની હારીજ તાલુકા પંચાયતની 1-અડીયા બેઠક અને મહેસાણા જિલ્લાની સતલાસણા તાલુકા પંચાયતની 11-સતલાસણા-02 બેઠક પર એક પણ ઉમેદવાર તરફથી ફોર્મ ભરાયા ન હોવાથી ત્યાં ચૂંટણી યોજાશે નહીં. આ ઉપરાંત, સુરતની બારડોલી તાલુકા પંચાયતની 3-આસ્તામ બેઠક, અમદાવાદની બાવળા તાલુકા પંચાયતની 4-દહેગામડા બેઠક, સાબરકાંઠાની વિજયનગર તાલુકા પંચાયતની 6-ચિતરીયા બેઠક અને ખેડબ્રહ્મા તાલુકા પંચાયતની ચિભલોડ બેઠક પર માન્ય રાજકીય પક્ષના ઉમેદવારોના અવસાનના કારણે ચૂંટણી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. આ બેઠકો માટે આગામી સમયમાં નવેસરથી ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.
