Gandhinagar Election Result 2026 Update: ગાંધીનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓનું પરિણામ, વાંચો કઈ બેઠક પર કોણ વિજેતા થયું

ગાંધીનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી 2026માં કયા વોર્ડમાં કયા પક્ષના ઉમેદવાર વિજેતા થયા તે જાણવા રિફ્રેશ કરતા રહો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 28 Apr 2026 01:25 AM (IST)Updated: Wed, 29 Apr 2026 11:03 AM (IST)
gandhinagar-election-result-2026-live-nagarpalika-taluka-and-district-panchayat-counting-candidate-winners-list-and-latest-news

Gandhinagar Election Nagarpalika, Taluka & District Panchayat Result 2026 Live Updates (ગાંધીનગર જિલ્લા, તાલુકા અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026): ગાંધીનગર જિલ્લામાં પાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં કયા પક્ષને કેટલી બેઠકો મળી. કઇ બેઠક પર કોણ વિજયી થયું તેની વિગતો અહીં આપવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લા પંચાયત પરિણામ 2026 | Gandhinagar District (Jilla) Panchayat Result 2026

ગાંધીનગર
જિલ્લા પંચાયત
ભાજપ કોંગ્રેસ આપ અપક્ષ અન્ય
કુલ બેઠક-28 25 3 0 0 0
ગાંધીનગર જિલ્લા પંચાયતની વિજેતાઓની યાદી
બેઠકનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત
અડાલજ ચેતનાબેન કાંનાજી ઠાકોર ભાજપ 9915
અમરાજીના મુવાડા નયનસિંહ દશરથસિંહ વાઘેલા ભાજપ 9262
બહીયલ આશાબેન જાલમસિંહ સોલંકી ભાજપ 8769
ભોયણમોટી મંજુલાબેન અમૃતજી ઠાકોર કોંગ્રેસ 8155
બિલોદરા વાસવદત્તા સતિષકુમાર પટેલ ભાજપ 8022
ચરાડા દેવુબેન ગાભાજી ઠાકોર ભાજપ બિન હરીફ
છાલા ગીતાબેન લાલજીભાઈ દેસાઈ ભાજપ 7682
છત્રાલ રંજનબેન મનુભાઇ સોલંકી ભાજપ 7181
ચિલોડા (ડ દિલીપસિંહ લાલાજી સોલંકી ભાજપ 6094
ડભોડા આનંદીબેન ભુપતસિંહ પરમાર ભાજપ 9466
હાલીસા સોનીબેન જશુભાઇ દેસાઇ ભાજપ 8738
હરખજીના મુવાડા રણવીરસિંહ જગતસિંહ ચૌહાણ ભાજપ 8241
ઇટાદરા મહેશજી આત્મારામ ઠાકોર ભાજપ 10936
કડજોદરા દેવરાજસિંહ મગનસિંહ ઝાલા કોંગ્રેસ 8817
લોદરા કલ્પેશકુમાર મણીલાલ પટેલ ભાજપ બિન હરીફ
મહુડી હીનાબેન ચંદનસિંહ રાઠોડ ભાજપ 10179
પલીયડ ટવીન્કલબેન કેતનકુમાર પટેલ ભાજપ 8515
પાનસર રાજેશકુમાર સેંધાભાઇ પટેલ ભાજપ 6648
રખીયાલ શર્મિલાબેન રણજીતસિંહ ઠાકોર ભાજપ 7831
સાદરા દશરથભાઈ પશાભાઈ પટેલ ભાજપ 7171
સમૌ ભરતભાઇ વેલજીભાઇ ચૌધરી ભાજપ બિન હરીફ
સાણોદા હરસનબેન પરેશકુમાર ચૌહાણ ભાજપ 10258
સાંતેજ રશ્મિભાઇ બચુજી ઠાકોર ભાજપ 11184
સરઢવ અજીતભાઈ કાંતિભાઈ પરમાર ભાજપ 10043
શેરીસા શીતલબેન લાલાભાઇ પટેલ ભાજપ 8533
સોજા નરેન્દ્રસિંહ બળદેવસિંહ રાઠોડ ભાજપ 9981
ઉવારસદ લક્ષ્મીબેન રવિન્દ્રકુમાર ઠાકોર ભાજપ 9062
વલાદ Updatingટીનુજી કાળાજી ડાભી કોંગ્રેસ 7836

ગાંધીનગર તાલુકા પંચાયત પરિણામ 2026 | Gandhinagar Taluka Panchayat Result 2026

મતક્ષેત્ર કુલ બેઠક ભાજપ કોંગ્રસ અપક્ષ અન્ય
દહેગામ 28 22 6 0 0
માણસા 26 24 2 0 0
કલોલ 22 15 7 0 0

દહેગામ તાલુકા પંચાયત પરિણામ 2026 | Dahegam Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
અમરાજીના મુવાડા પારૂલબેન ઘનરાજસિંહ ચૌહાણ ભાજપ 2321
બહિયલ આશિયાનાબાનુ સમીરભાઇ સિપાઇ કોંગ્રેસ 3704
બારીયા જિતેન્દ્ર ખોડસિંહ ઠાકોર કોંગ્રેસ 1682
ચેખલાપગી વનલતાબેન ઇશ્વરભાઇ ૫ટેલ ભાજપ 2625
દેવકરણના મુવાડા રાઠોડ આશાબેન હિતેન્દ્રસિંહ ભાજપ 2607
ધારીસણા કૈલાસબેન જશુસિહ ઝાલા ભાજપ 2676
ધમીજ સજનબેન કેશાજી સોલંકી ભાજપ 2191
હાલીસા નિરૂબેન વિનુભાઇ મકવાણા કોંગ્રેસ 3035
હરખજીના મુવાડા વર્ષાબેન સંજયસિંહ ચૌહાણ ભાજપ 1994
હરસોલી મીનાબેન દાદુસિંહ ચૌહાણ ભાજપ 2256
હિલોલ સંજીવકુમાર ગોવિંદભાઇ પંચાલ ભાજપ 2273
જીંડવા ઠાકોર હર્ષદસંગ પ્રહલાદજી ભાજપ 2179
કડાદરા મિત્તલબેન રાજેન્દ્રકુમાર રાઠોડ ભાજપ 2413
કડજોદરા ઝાલા ફકીરસિંહ મેલસિંહ કોંગ્રેસ 2122
કનીપુર ફુલાજી જવાનજી ડાભી ભાજપ 1847
કરોલી દર્શનાબેન હાર્દિકકુમાર ૫ટેલ ભાજપ 2442
ખાનપુર પટેલ સોનલબેન ગૌતમભાઈ ભાજપ 2066
લવાડ ચૌહાણ કિરણસિંહ રણજીતસિંહ ભાજપ 2441
લીહોડા ઝાલા જીતેન્દ્રસિંહ મહોબતસિંહ કોંગ્રેસ 3055
નાંદોલ વસાવા ઈશ્વરભાઈ રમણભાઈ ભાજપ 2431
નવાનગર મકવાણા મનુસિંહ વેચાતજી ભાજપ 2424
પાલુન્દ્રા ચૌહાણ બળવંતસિંહ વિજયસિંહ ભાજપ 2660
પાટનાકુવા અદેસંગ ઉદાજી સોલંકી ભાજપ 2101
પીઁપલજ દેસાઈ વિજયકુમાર હરિભાઈ ભાજપ 2199
રખીયાલ મકવાણા લતાબેન લક્ષ્મણસિંહ કોંગ્રેસ 1865
સાંપા પટેલ દર્શનકુમાર નરેન્દ્રકુમાર ભાજપ 2560
સાણોદા ચૌહાણ હેતલબેન વિજયભાઈ ભાજપ 3091
વાસણા સોગઠી ચૌહણ મીનાબેન દીપસિંહ ભાજપ 1915

માણસા તાલુકા પંચાયત પરિણામ 2026 | Mansa Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
આજોલ શોભનાબેન ગૌતમભાઇ ૫ટેલ ભાજપ 3113
આમજા લીલાબેન જયેશકુમાર ચૌઘરી ભાજપ 2670
બાલવા રોશનીબેન વિપુલકુમાર ચૌઘરી ભાજપ બિન હરીફ
બિલોદરા સ્વપ્નેશસિંહ બાબુજી ચાવડા ભાજપ 2529
બોરૂ મીનલબેન ગૌરીશભાઇ ૫ટેલ ભાજપ 2602
ચરાડા -1 ભારતીબેન શૈલેષભાઇ ચૌઘરી ભાજપ બિન હરીફ
ચરાડા -2 રજજુબેન રમણજી ડાભી ભાજપ બિન હરીફ
દેલવાડ રેખાબહેન ગમનભાઇ રબારી ભાજપ 2767
ઘમેડા શારદાબેન ડાહયાજી રાઠોડ ભાજપ 1662
ઘોળાકુવા નિકુંજ ખોડાજી ઠાકોર ભાજપ 2298
હરણાહોડા દશરથજી વસ્તાજી રાઠોડ કોંગ્રેસ 2538
ઇટાદરા શૈલેષભાઇ આશારામ પ્રજા૫તિ ભાજપ 3506
લાકરોડા ઘર્મિષ્ઠાબેન મહેન્દ્રસિંહ ચાવડા ભાજપ 2421
લીંબોદરા હર્ષાબેન અશોકસિંહ વાઘેલા કોંગ્રેસ 2575
લોદરા કમલેશભાઈ રમણભાઈ પટેલ ભાજપ 4084
મહુડી ભરતસિંહ રામસિંહ રાઠોડ ભાજપ 2775
મંડાલી રુપેશકુમાર વિષ્ણુભાઈ પટેલ ભાજપ 3754
માણેકપૂર કલ્પેશસિંહ કરણસિંહ ચાવડા ભાજપ 2401
૫રબતપુરા પ્રેમીલાબેન ભીખાલાલ પટેલ ભાજપ 3236
પુંઘરા બીપીનભાઈ અંબાલાલ પટેલ ભાજપ 3496
રિદ્રોલ અરૂણકુમાર મંગળભાઈ પટેલ ભાજપ 2624
સમૌ કાંતાબેન જયંતિભાઈ ચૌધરી ભાજપ 2451
સોજા ભરતભાઈ મંગળભાઈ પટેલ ભાજપ 2706
સોલૈયા રમેશભાઈ ગોવાભાઈ ચૌધરી ભાજપ બિન હરીફ
વરસોડા જાહનવી રાહુલકુમાર પ્રિયદર્શી ભાજપ બિન હરીફ
વેડા શકુંતલાબેન મહેશભાઈ ચૌધરી ભાજપ બિન હરીફ

કલોલ તાલુકા પંચાયત પરિણામ 2026 | Kalol Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
આરસોડીયા વિમળાબેન અશોકજી ઠાકોર કોંગ્રેસ 1616
ભોયણમોટી કેશીબેન નટુજી ઠાકોર કોંગ્રેસ 2415
છત્રાલ -1 ઝત્વીનકુમાર લલીતચંદ્ર નાડિયા ભાજપ 2188
છત્રાલ -2 રાજનબેન સુનિલજી ઠાકોર ભાજપ 1312
ધમાસણા સરોજબેન રાજેશજી ઠાકોર ભાજપ 2666
ગોલથરા બળદેવજી ભીખાજી ઠાકોર ભાજપ 2233
હાજીપુર રાજેશજી બકોરજી ઠાકોર કોંગ્રેસ 3225
ઇસંડ ભાવનાબેન કિરીટભાઈ નાડીયા ભાજપ 2178
જેઠલજ મુકેશપુરી ઈશ્વરપુરી ગૌસ્વામી ભાજપ 2460
કાંઠા સોનલબેન પ્રવિણસિંહ ચાવડા ભાજપ 1935
ખોરજડાભી ગીતાબેન રાજેન્દ્રકુમાર ચૌધરી કોંગ્રેસ 2512
નાંદોલી નીતાબેન રાજુજી ઠાકોર ભાજપ 2436
નારદીપુર હિતેન્દ્રકુમાર રમણલાલ પટેલ ભાજપ 2655
નાસ્મેદ કેશીબેન નટવરજી ઠાકોર ભાજપ 2610
પલીયડ અશોકકુમાર પ્રહલાદભાઈ પટેલ કોંગ્રેસ 2580
પલસાણા રવિન્દ્રભાઈ શંકરભાઈ પટેલ ભાજપ 2580
પાનસર આનંદકુમાર બાલુભાઈ મુનીયા કોંગ્રેસ 1988
પિયજ અમૃતજી શકરાજી ઠાકોર ભાજપ 2830
રાંચરડા વિષ્ણુભાઈ વિરાભાઈ પટેલ ભાજપ 2769
સાંતેજ ડઈબેન કલુજી ઠાકોર ભાજપ 2430
શેરીસા રમીલાબેન મનુજી ઠાકોર ભાજપ 3304
વડસર જોસ્નાબેન જશુજી ઠાકોર કોંગ્રેસ 1933

ગાંધીનગર નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Gandhinagar Nagarpalika Election Result 2026

મતક્ષેત્ર કુલ વોર્ડ કુલ બેઠક ભાજપ કોંગ્રસ અપક્ષ અન્ય
દહેગામ 7 28 17 11 0 0
કલોલ 11 44 36 8 0 0

દહેગામ નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Dahegam Nagarpalika Election Result 2026

વોર્ડનું નામ વિજેત ઉમેદવાર પક્ષ મળેલા મત
વોર્ડ -1 તેજલબેન શંકરસિંહ ઠાકોર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 2052
વોર્ડ -1 દુર્ગાબેન વિવેકસિંહ સોલંકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 2013
વોર્ડ -1 દશરથ રાજુભાઇ ભીલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 1924
વોર્ડ -1 હિતેન્દ્રકુમાર લક્ષ્મણજી મકવાણા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 1675
વોર્ડ -2 હેમલતાબેન મનીષકુમાર શાહ ભારતીય જનતા પાર્ટી 1006
વોર્ડ -2 દિપીકાબેન સમિરભાઇ મહેતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 1182
વોર્ડ -2 નિખિલભાઇ રણછોડભાઇ રબારી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 1386
વોર્ડ -2 બિમલભાઇ ચતુરભાઇ મુખી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 1638
વોર્ડ -3 ચંપાબેન ઉદાજી ઠાકોર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 1973
વોર્ડ -3 રિંકુબેન જીગરકુમાર રાઠોડ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 2210
વોર્ડ -3 સલીમ આદમભાઇ મનસુરી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 1770
વોર્ડ -3 મહંમદમોદીશ અમીરઅલી કાઝી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 2044
વોર્ડ -4 મેઘનાબેન રાકેશભાઇ ઠાકોર ભારતીય જનતા પાર્ટી 1419
વોર્ડ -4 નેહા કિંજન પટેલ ભારતીય જનતા પાર્ટી 1541
વોર્ડ -4 પિનાકીન નટવરભાઇ રાઠોડ ભારતીય જનતા પાર્ટી 1446
વોર્ડ -4 દિપેસ રોહિતભાઇ અમીન ભારતીય જનતા પાર્ટી 1608
વોર્ડ -5 ઝરણાબેન મૌલિકકુમાર દવે ભારતીય જનતા પાર્ટી 1765
વોર્ડ -5 મેઘનાબેન પ્રતિકકુમાર શાહ ભારતીય જનતા પાર્ટી 1357
વોર્ડ -5 રાકેશકુમાર નારણભાઇ દેસાઇ ભારતીય જનતા પાર્ટી 1377
વોર્ડ -5 રિશી દિપકકુમાર અમીન ભારતીય જનતા પાર્ટી 1408
વોર્ડ -6 નીતાબેન પપ્પુગીરી ગોસ્વામી ભારતીય જનતા પાર્ટી 1778
વોર્ડ -6 શારદાબેન ગણેશભાઇ વાઘરી ભારતીય જનતા પાર્ટી 1547
વોર્ડ -6 દિનેશભાઇ નારણભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 1894
વોર્ડ -6 ઘનશ્યામભાઇ બળદેવભાઇ બ્રહ્મભટ્ટ ભારતીય જનતા પાર્ટી 1835
વોર્ડ -7 સુમિત્રાબેન ગોવિંદભાઇ ઠાકોર ભારતીય જનતા પાર્ટી 1578
વોર્ડ -7 મીનાબેન બાબુજી ઠાકોર ભારતીય જનતા પાર્ટી 1426
વોર્ડ -7 શૈલેશસિંહ દીપસિંહ પરમાર ભારતીય જનતા પાર્ટી 1636
વોર્ડ -7 સુરેશકુમાર રમેશભાઇ ચૌહાણ ભારતીય જનતા પાર્ટી 1585

કલોલ નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Kalol Nagarpalika Election Result 2026

વોર્ડનું નામ વિજેતા ઉમેદવાર પક્ષ મળેલા મત
1 રખુબેન હરેશકુમાર કુંભાર ભારતીય જનતા પાર્ટી 3686
1 કાજલબેન કૌશલભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 3914
1 રમેશકુમાર બહેચરભાઇ અસારી ભારતીય જનતા પાર્ટી 3320
1 વિજયકુમાર રમણલાલ પટેલ ભારતીય જનતા પાર્ટી 3431
2 નસીમબાનુ ઇબ્રાહીમભાઇ ચૌહાણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 5681
2 ફરજાનાબાનું જાફરઅલી સૈયદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 5485
2 પ્રદિપકુમાર મનુભાઇ મકવાણા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 5115
2 સલાઉદીન અનવરભાઇ મલેક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 5184
3 પ્રવિણાબેન દિનેશભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 3080
3 રંજનબેન યશવંતસિંહ રાઠોડ ભારતીય જનતા પાર્ટી 3073
3 કૃણાલ શંભુભાઇ દેસાઇ ભારતીય જનતા પાર્ટી 3210
3 જીતેન્દ્રકુમાર ચંદ્રકાન્તભાઇ જોષી ભારતીય જનતા પાર્ટી 3249
4 સંગીતાબેન નકુલકુમાર પ્રજાપતિ ભારતીય જનતા પાર્ટી 2429
4 સુનિતાબેન મુકુન્દકુમાર પરીખ ભારતીય જનતા પાર્ટી 2769
4 હેમેન્દ્રકુમાર ચીમનલાલ રાવળ ભારતીય જનતા પાર્ટી 2284
4 પ્રદિપસિંહ ભરતસિંહ ગોહિલ ભારતીય જનતા પાર્ટી 2569
5 ઉષાબેન જગદીશભાઇ ચૌહાણ ભારતીય જનતા પાર્ટી 1992
5 ગુણવંતીબેન બિપીનચંદ્ર જાદવ ભારતીય જનતા પાર્ટી 1819
5 ફતેહસિંહ સબરસિંહ ઠાકોર ભારતીય જનતા પાર્ટી
5 ધર્મેન્દ્ર ચંદુલાલ વ્યાસ ભારતીય જનતા પાર્ટી 1908
6 ભગવતીબેન રણજીતકુમાર બ્રહમભટૃ ભારતીય જનતા પાર્ટી
6 લક્ષ્મીબેન રમેશજી ઠાકોર ભારતીય જનતા પાર્ટી 2868
6 દિપકકુમાર અનિલભાઇ પરમાર ભારતીય જનતા પાર્ટી 3191
6 કેતન ઉર્ફે ગોપાલ શેઠ નરેન્દ્રકુમાર શેઠ ભારતીય જનતા પાર્ટી 3655
7 ભાવિકાબેન હર્ષદભાઈ નાયક ભારતીય જનતા પાર્ટી 2550
7 કોકિલાબેન જયેશકુમાર પટેલ ભારતીય જનતા પાર્ટી 2993
7 ગીરીશભાઈ નટવરભાઈ મકવાણા ભારતીય જનતા પાર્ટી 2680
7 રાજેન્દ્રકુમાર અંબાલાલ પટેલ ભારતીય જનતા પાર્ટી 2519
8 રેખાબેન તુષાર નાયક ભારતીય જનતા પાર્ટી 3820
8 હેતલબેન દિપલકુમાર પટેલ ભારતીય જનતા પાર્ટી 3701
8 મનહરજી મફાજી ઠાકોર ભારતીય જનતા પાર્ટી 4178
8 ધર્મેન્દ્રકુમાર જેઠાલાલ પટેલ ભારતીય જનતા પાર્ટી
9 ઈલાબેન પલ્કેશકુમાર વાલેરા ભારતીય જનતા પાર્ટી 4430
9 બિનલબેન ગુણવંતભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 4418
9 વિમલકુમાર પોપટલાલ પ્રજાપતિ ભારતીય જનતા પાર્ટી 3896
9 હર્ષ જગદીશભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 3948
10 નિમિષાબેન અશોકકુમાર આનંદ ભારતીય જનતા પાર્ટી 4166
10 જયશ્રીબેન હર્ષદકુમાર પટેલ ભારતીય જનતા પાર્ટી
10 સુરેશજી શકરાજી ઠાકોર ભારતીય જનતા પાર્ટી 3843
10 ભુપેન્દ્રભાઈ ભીખાભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 3974
11 કાજલબેન મહેશજી ઠાકોર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 3510
11 રમીલાબેન જીતેન્દ્રકુમાર જાદવ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 3474
11 ધનજીભાઈ શંકરભાઈ પરમાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 3872
11 પ્રતાપજી શંકરજી ઠાકોર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 3415