Devbhoomi Dwarka Election Result 2026 Live: દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓનું પરિણામ, વાંચો કઈ બેઠક પર કોણ વિજેતા થયું

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી 2026માં કયા વોર્ડમાં કયા પક્ષના ઉમેદવાર વિજેતા થયા તે જાણવા રિફ્રેશ કરતા રહો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 28 Apr 2026 03:05 AM (IST)Updated: Wed, 29 Apr 2026 05:52 PM (IST)
devbhoomi-dwarka-election-result-2026-live-nagarpalika-taluka-and-district-panchayat-counting-candidate-winners-list-and-latest-news

Devbhoomi Dwarka Election Nagarpalika, Taluka & District Panchayat Result 2026 Live Updates (દેવભૂમિ દ્વારકા જિલ્લા, તાલુકા અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026): દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદાતાઓએ સારુ એવું મતદાન કર્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત પરિણામ 2026 | Devbhoomi Dwarka District (Jilla) Panchayat Result 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત ભાજપ કોંગ્રેસ આપ અપક્ષ અન્ય
કુલ બેઠક-22 18 3 0 0 1
દ્વારકા જિલ્લા પંચાયતની વિજેતાઓની યાદી
બેઠકનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત
બજાણા પુનમબેન વિરેનભાઈ કરમુર ભાજપ 5839
બરડીયા ગૌરીબેન જેઠાભાઈ હાથીયા ભાજપ 6139
ભાડથર પરબતભાઈ વેજાણંદભાઈ કંડોરીયા ભાજપ 5295
ભાટીયા જેતુબેન વિઠલભાઈ સોનગરા કોંગ્રેસ 8328
ભોગાત અલ્પા રણજીતભાઈ ગોજિયા ભાજપ 8066
ચારબારા દક્ષાબેન તુલસી કણઝારીયા ભાજપ 7502
ધરમપુર ચીમન દેવશી નકુમ ભાજપ 5159
ધતુરીયા કનુભાઈ પરબતભાઈ વૈરૂ ભાજપ 5955
ઢેબર મનીશાબેન રામશીભાઈ મારૂ ભાજપ 5133
હર્ષદપુર દેવાત જગા દેથરીયા ભાજપ 6700
કલ્યાણપુર મનસુખ કરશન પરમાર કોંગ્રેસ 5422
લાંબા કરશન હરદાસભાઈ આંબલીયા કોંગ્રેસ 4735
મીઠાપુર ઉદયસિંહ વનરાજભા માણેક ભાજપ 4757
મોટા કાલાવડ જયેશભાઈ કરશનભાઈ જેઠવા ભાજપ 6692
નંદાણા સુમાતભાઈ વજસીભાઈ ચાવડા ભાજપ 5187
રાણ કસ્તુરબેન જેઠા પરમાર આપ 4631
સણખલા રાજીબેન દેવશીભાઈ કરમુર ભાજપ 5854
શક્તિનગર ચંદ્રિકાબેન પ્રતાપ નકુમ ભાજપ 7693
વાડીનાર ક્રિપાલસિંહ નવલસિંહ જાડેજા ભાજપ 4809
વડત્રા રંજનબેન કશ્યપભાઈ આહિર ભાજપ 7316
વરવાળા રૂપલબેન લખનભા નાયાણી ભાજપ 7039
વેરાડ ચીમન કેશવજી ચાંગેલા ભાજપ 6521

દેવભૂમિ દ્વારકા તાલુકા પંચાયત પરિણામ 2026 | Devbhoomi Dwarka Taluka Panchayat Result 2026

મતક્ષેત્ર કુલ બેઠક ભાજપ કોંગ્રસ અપક્ષ અન્ય
કલ્યાણપુર 24 9 11 0 4
ખંભાળીયા 24 22 0 0 2
ભાણવડ 16 14 0 0 2
ઓખા મંડળ 16 16 0 0 0

કલ્યાણપુર તાલુકા પંચાયત પરિણામ 2026 | Kalyanpur Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
આસોટા મોટા રમેશભાઇ ભીખાભાઇ ચાવડા ભાજપ 1393
બાંકોડી ખીમા મુરુ ગોજીયા ભાજપ 2378
ભાટીયા-1 પુરીબેન સામતભાઇ ચાવડા કોંગ્રેસ 1923
ભાટીયા-2 ગોજીયા પુરીબેન બાબુભાઇ કોંગ્રેસ 1751
ભાટીયા-3 ફાતમાબેન ઉમરભાઇ મુરીમા કોંગ્રેસ 1808
ભોગાત સવધીબેન બુધા કંડોરીયા આપ 2143
દેવળીયા લાખીબેન રામભાઇ કરમુર કોંગ્રેસ 2130
ઘતુરીયા કુંવરબેન હેમંતભાઇ ડેર કોંગ્રેસ 2140
ગઢકા દિનેશ લખમણભાઇ નકુમ આપ 1525
ગાગા જીવીબેન રામશીભાઇ ચાવડા ભાજપ 1543
ગોરાણા ચેતનાબેન અરજણ મોઢવાડિયા ભાજપ 1800
હરીપર ભારતી મુકેશ પરમાર ભાજપ 1970
જુવાનપુર રાધા હીરા મઘુડીયા આપ 1322
કલ્યાણપુર અલ્પાબેન વિનોદભાઇ કરમુર કોંગ્રેસ 2213
કેનેડી ગંગાબેન જયસુખભાઇ ખાણદર કોંગ્રેસ 2361
લાંબા-1 કાનાભાઇ હમીરભાઇ ગોજીયા કોંગ્રેસ 1284
લાંબા-2 ગોપાલગર નરભેગર મેઘનાથી ભાજપ 1381
મેવાસા ગોગનભાઇ ભીખાભાઇ રાઠોડ કોંગ્રેસ 1634
નંદાણા રામીબેન દેવશીભાઇ નકુમ આપ 1713
નાવદ્રા અંજુબેન રાજાભાઇ પોસ્તરીયા ભાજપ 1976
પટેલકા વિજયસીંહ ટપુભા જાડેજા ભાજપ 1634
રાજપરા ગોવા ભીમસી ભાટિયા કોંગ્રેસ 1995
રાણ લીંબડી ડાઇબેન લીરાભાઇ ડાભી ભાજપ 1908
ટંકારીયા સંતોકબેન પરબતભાઇ લગારીયા કોંગ્રેસ 1818

ખંભાળીયા તાલુકા પંચાયત પરિણામ 2026 | Khambhaliya Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
બજાણા પ્રભા ભાવિન નંદાણીયા ભાજપ 1965
બેરાજા પ્રવીણ લખમણભાઈ માયાણી ભાજપ 2363
ભાડથર રામીબેન દેવાતભાઈ કેસરીયા ભાજપ 2599
ભંડારીયા જશુબેન દેવશી ભાટિયા ભાજપ 1630
ભાતેલ સંતોકબેન કાના ચાવડા ભાજપ 2162
ચારબારા મનીષાબેન ચંદુલાલ રાજગોર ભાજપ 1871
ધરમપુર-1 જેન્તીલાલ નાનજી ખાણધર ભાજપ 1462
ધરમપુર-2 જયેશ મનજીભાઈ કણઝારીયા ભાજપ 2080
ફોટ જેઠાભાઈ સવદાસભાઈ પિંડારીયા ભાજપ 1288
હર્ષદપુર-1 દિપનાબેન સાગરભાઈ નકુમ ભાજપ બિન હરીફ
હર્ષદપુર-2 ધાની ભરત ગોજીયા ભાજપ 2092
કાઠી દેવળીયા નરેન્દ્રસિંહ સુજુભા જાડેજા આપ 1373
કોલવા નીતા જીતેન્દ્ર નંદાણીયા ભાજપ 1771
લાલપરડા રેખાબેન સંજયભાઇ ચાવડા ભાજપ બિન હરીફ
મોટા માંઢા લખમણભાઈ ડોસલભાઈ ભાચકન ભાજપ 2115
મોવાણ રાજશીભાઈ કેશૂરભાઈ ગોજીયા ભાજપ 2439
રામનગર મૂકેશ રવજી નકુમ ભાજપ 2694
સામોર શક્તિસિંહ વિજયસિંહ જાડેજા ભાજપ 2076
શક્તિનગર અરવિંદભાઈ દેવજીભાઈ ચોપડા ભાજપ 1847
સિંહણ આહેર જીતેશ ડોસા ડગરા ભાજપ 1914
વાડીનાર-1 શરીફાબાનુ જાવેદ કરાર ભાજપ 2209
વાડીનાર-2 રસીદા જુનસ ચમડીયા આપ 1922
વડત્રા મટુબેન પીઠાભાઈ ચાવડા ભાજપ 2087
વિંઝલપર વાલી વજસી બંધિયા ભાજપ 2336

ભાણવડ તાલુકા પંચાયત પરિણામ 2026 | Bhanwad Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
ભેનકવડ રેમતબેન જુમા વીંધાણી ભાજપ 1334
ચોખંડા ચેતન સોમાતભાઈ નંદાણીયા આપ 1743
ઢેબર મેરામણભાઈ રાણાભાઇ મોરી ભાજપ 1444
ગડુ રમીલાબેન કિરણભાઈ નનેરા ભાજપ 925
જામ રોજીવાડા સવિતાબેન ગોવિંદભાઈ નનેરા ભાજપ 1387
કાટકોલા શાંતીબેન લખમણભાઈ ગાગલિયા આપ 1271
મેવાસા પ્રતિમાબેન રાકેશભાઈ બગડા ભાજપ 1269
મોરઝર રમેશ હરીલાલ કારેણા ભાજપ 1334
મોટા કાલાવડ ટપુભાઈ દેવાભાઈ ગોજીયા ભાજપ 1700
નવાગામ પ્રીતેશ વિનોદભાઈ ડાંગર ભાજપ 1081
પાછતર અરવિન્દ કાનાભાઈ કારેણા ભાજપ 1262
રાણપર રાજુ આલાભાઈ કોડિયાતર ભાજપ 1662
રૂપામોરા સતિષભાઈ ગોવિંદભાઈ કારેણા ભાજપ 1728
સણખલા નાથીબેન ગોવાભાઈ કરમુર ભાજપ 1227
શીવા જ્યોત્સનાબેન સંજયભાઈ રાવલીયા ભાજપ 1436
વેરાડ નયનાબેન ચેતન નકુમ ભાજપ 1936

ઓખા મંડળ તાલુકા પંચાયત પરિણામ 2026 | Okha Mandal Taluka Panchayat Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
બરડીયા રામજીભા જાલુભા માણેક ભાજપ 1211
ભીમરાણા જમનાબેન હરીશભાઇ શુકલા ભાજપ 1613
ધાસણવેલ નરેન્દ્ર રાણાભાઇ ચાસીયા ભાજપ 916
ગઢેચી રૂપઇબેન વિક્રમસિંહ સુમણીયા ભાજપ 1284
ગોરીંજા રાણીબાઇ દેવાભા માણેક ભાજપ 1181
ગોરીયારી અમરબાઈ વિરાભા સુમણીયા ભાજપ 1138
મીઠાપુર-1 દેવીસીંગ તેજાભા હાથલ ભાજપ 438
મીઠાપુર-2 રાજવીર નાયાભા કેર ભાજપ 590
મીઠાપુર-3 ભારા પુંજાભાઈ કરમટા ભાજપ 289
મોજપ સૂનિબાઇ રાજુભા જગતિયા ભાજપ 1945
પોસીત્રા સુમીબેન કારૂભા જડીયા ભાજપ 1336
ટુંપણી શનિભા અજાભા સુમણીયા ભાજપ 984
વરવાળા-1 રાજેશ કાયાભાઇ ઔદિચ્ય ભાજપ 1211
વરવાળા-2 સકીનાબાનુ જુસબભાઇ હસનીયા ભાજપ 1173
વરવાળા-3 અફસાના યુસૃુફ ઇસબાણી ભાજપ 1579
વસઇ લાડાબાઈ પબુભા માણેક ભાજપ 929

દેવભૂમિ દ્વારકા નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Devbhoomi Dwarka Nagarpalika Election Result 2026

મતક્ષેત્ર કુલ વોર્ડ કુલ બેઠક ભાજપ કોંગ્રસ અપક્ષ અન્ય
ખંભાળીયા 9 36 30 0 1 5
જામ રાવલ 6 24 3 21 0 0

ખંભાળિયા નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Khambhalia Nagarpalika Election Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
વોર્ડ -1 દક્ષાબેન અનિલભાઈ વારીયા ભાજપ 961
વોર્ડ -1 મઘુ જયરાજ નકુમ ભાજપ 951
વોર્ડ -1 લખમણ જેઠા ચાવડા ભાજપ 808
વોર્ડ -1 ઊદય ખીમાણંદભાઈ ગઢવી અપક્ષ 1866
વોર્ડ -2 મૂક્તાબેન કિશોરભાઈ નકુમ ભાજપ 2233
વોર્ડ -2 કવિતાબેન ભરતભાઈ ચાવડા ભાજપ 2212
વોર્ડ -2 રસિક લાલજી નકુમ ભાજપ 2206
વોર્ડ -2 ઋષીરાજ કિરીટભાઈ ખેતિયા ભાજપ 2357
વોર્ડ -3 પુષપા મોહિત વાઘેલા ભાજપ 1135
વોર્ડ -3 હંસાબા ભીખુભા જેઠવા ભાજપ 1042
વોર્ડ -3 જીગ્નેશ રવજીભાઈ પરમાર ભાજપ 1296
વોર્ડ -3 નીરવ દીપકભાઈ લાલ ભાજપ 1188
વોર્ડ -4 રેખા જટાશંકર ખેતિયા ભાજપ 1357
વોર્ડ -4 આલુ અમિતકુમાર મોવર ભાજપ 1163
વોર્ડ -4 અબુભાઈ કાસમભાઈ ભોકલ આપ 1070
વોર્ડ -4 ગોવિંદ હમીર સોલંકી ભાજપ 1099
વોર્ડ -5 શરીફાબેન ફીરોઝ બ્લોચ આપ 1116
વોર્ડ -5 રિહાના યાસીન રૂંઝા આપ 974
વોર્ડ -5 ઈમ્તિયાઝખાન મહંમદખાન લોદીન આપ 943
વોર્ડ -5 અવેશ યાકુબભાઈ સાટી આપ 917
વોર્ડ -6 મેઘાબેન નિકુંજભાઈ વ્યાસ ભાજપ બિન હરીફ
વોર્ડ -6 કિરણ પ્રદિપ ઘઘડા ભાજપ બિન હરીફ
વોર્ડ -6 મનીષ કાંતીભાઈ નકુમ ભાજપ બિન હરીફ
વોર્ડ -6 મોહિત ભરતભાઈ મોટાણી ભાજપ બિન હરીફ
વોર્ડ -7 રેખાબેન કાનાભાઈ વિંઝોડા ભાજપ 1741
વોર્ડ -7 સોનલ પ્રવીણભાઈ વાનરીયા ભાજપ 1640
વોર્ડ -7 વિજયભાઈ નારણભાઈ કણઝારીયા ભાજપ 1714
વોર્ડ -7 રાજ અમૃતલાલ પાબારી ભાજપ 1906
વોર્ડ -8 સીમાબેન પ્રભાત ચાવડા ભાજપ બિન હરીફ
વોર્ડ -8 આશાબા ઈન્દ્રજીતસિંહ પરમાર ભાજપ 1295
વોર્ડ -8 મહેશ શશિકાંત રાડીયા ભાજપ 1332
વોર્ડ -8 કૃપા રવિભાઈ ગોકાણી ભાજપ 1273
વોર્ડ -9 દમયંતિબેન કાન્તિલાલ ઔદિચ ભાજપ 2219
વોર્ડ -9 મોનાલિબા રવિરાજસિંહ જાડેજા ભાજપ 2249
વોર્ડ -9 આશાભાઈ સામરાભાઈ લુણા ભાજપ 2452
વોર્ડ -9 રવી પકાશભાઈ ગોકાણી ભાજપ 1927

જામ રાવલ નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 | Jam Raval Nagarpalika Election Result 2026

બેઠકનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
વોર્ડ -1 મોતી વાલા પરમાર કોંગ્રેસ 1513
વોર્ડ -1 પુતીબેન ધીરૂ જાદવ કોંગ્રેસ 1482
વોર્ડ -1 કિશન રામદેભાઇ જમોડ કોંગ્રેસ 1609
વોર્ડ -1 ગંધાભાઇ મુરૂભાઇ વાઘેલા કોંગ્રેસ 1540
વોર્ડ -2 લીલુબેન લખમણ મારૂ કોંગ્રેસ 1304
વોર્ડ -2 રાણીબેન પરબત સોલંકી કોંગ્રેસ 1105
વોર્ડ -2 સંજયભાઇ ગોવિંદભાઇ મકવાણા કોંગ્રેસ 1023
વોર્ડ -2 ધીરૂ ભીમા કાગડિયા કોંગ્રેસ 1345
વોર્ડ -3 લખમીબેન ઉકા વાઘેલા ભાજપ 915
વોર્ડ -3 ગીતાબેન લખમણભાઇ કાગડિયા કોંગ્રેસ 882
વોર્ડ -3 દિનેશ રામા જાદવ ભાજપ 1204
વોર્ડ -3 પરેશ કરશનભાઇ વાઘેલા ભાજપ 1051
વોર્ડ -4 લક્ષ્મી રાજેશ વાઘેલા કોંગ્રેસ 897
વોર્ડ -4 મિનાબેન મોહનભાઇ મકવાણા કોંગ્રેસ 804
વોર્ડ -4 નિરવ જેઠાભાઇ કોટેચા કોંગ્રેસ 915
વોર્ડ -4 વિજયભાઇ મશરીભાઇ વારોતરીયા કોંગ્રેસ 858
વોર્ડ -5 ટમુબેન હમીર જાદવ કોંગ્રેસ 1246
વોર્ડ -5 લીલુબેન રાણા ગામી કોંગ્રેસ 1156
વોર્ડ -5 પ્રતાપ મશરી પરમાર કોંગ્રેસ 1274
વોર્ડ -5 ખીમા માલદે વારોતરીયા કોંગ્રેસ 1269
વોર્ડ -6 જસુબેન કલ્પેશભાઇ જાદવ કોંગ્રેસ 917
વોર્ડ -6 સોનીબેન રામા ગામી કોંગ્રેસ 956
વોર્ડ -6 પરબતભાઇ માલદેભાઇ બારીયા કોંગ્રેસ 1105
વોર્ડ -6 મોહન રાયશી વાઘેલા કોંગ્રેસ 1037